Breaking News

જાણો સ્ત્રી નો કયો ભાગ પવિત્ર હોઈ છે,?પુરુષ ખાસ વાંચે…

મિત્રો આ લેખમાં હું તમારું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું. તમે બધા જાણો છો કે સ્ત્રી ખૂબ વિચિત્ર હોય છે અને તે સમજવું ખૂબ કઠિન હોય છે. આજ સુધી કોઈ તેને સમજી શક્યું અને ના તો તેને તેની શક્તિ માપવા માટે સક્ષમ છે અને ના તો તેની ભાવનાઓને રોકી શકે છે અને તો તેની વિચાર રોકી શકે છે અને રોકવાની જરૂરત પણ શું છે.

આપણા ઋષિ મુનિઓ કહે છે કે બ્રાહ્મણનાં પગ પવિત્ર હોય છે અને ગાયનો પાછળનો ભાગ પવિત્ર હોય છે અને એક બકરી અથવા ઘોડાનું મોં પવિત્ર હોય છે. પરંતુ જો મહિલાની વાત કરવામાં આવે તો તે બધી જગ્યાથી પવિત્ર હોય છે એવું આપણા ઋષિ મુનિઓનું કહેવું છે તો આ વિચારધારાને પોતાના મનથી દૂર કરો.

કોઈ મહિલા અહીંયાથી દોષિત છે અથવા આ સ્થાન થી પવિત્ર નહીં જી હા એક મહિલા દરેક સ્થાનથી પવિત્ર હોય છે. એનો ઉદાહરણ પણ છે અમારી પાસે ભારત દેશનો કેરળ રાજ્ય ત્યાં મહિલાની પૂજા કરવામાં આવે છે માં ના રૂપમાં પત્નીના રૂપમાં લક્ષ્મીના રૂપમાં અને ત્યાં એક પુરુષ પોતાની પત્નીના પગને પણ સ્પર્શે છે.

મિત્રો પુરુષ હોય તેનું ભવિષ્ય પ્રજનન અંગોમાં છુપાયેલી હોય છે. પ્રજનન ના અંગો થી જ પુરુષ અને સ્ત્રી એકબીજાથી આકર્ષાય છે અને આ જ અંગો દરેક સ્ત્રી અને પુરુષને એકબીજાથી અલગ તારવે છે. ઘણી વખત પુરુષ તથા સ્ત્રી એકબીજાથી કામાંધ રહેતા હોવાના કારણે તેમનું જીવન તકલીફમાં મુકાઈ જતું હોય છે. ઘણી વખત કામવાસના ના કારણે વ્યક્તિ પોતાના મૂળ કામ પર ધ્યાન આપી શકતો નથી. જે વ્યક્તિ સતત કામવાસના માં ડૂબેલો હોય છે તેનું જીવન સંકટમાં મુકાઈ જતું હોય છે.

ઘણા પુરુષો એવું ઇચ્છતા હોય છે કે પછી સમજતા હોય છે કે કોઈ સ્ત્રી તેને વધારે શારીરિક આપવાથી તે સ્ત્રી તેની નોકરાણી બની જતી હોય છે. પરંતુ આ એક સૌથી મોટી ભૂલ અને ખરાબ માનસિકતા માનવામાં આવે છે. તમારે હંમેશા સ્ત્રી ને સારી નજરે અને માનસિક રીતે સુખ શાંતિ આપે તેવી રીતે વર્તન કરવું જોઈએ. જો તમે કોઇ સ્ત્રીને એટલે કે તમારી પત્નીને રાણી બનાવીને રાખશો તો તે સ્ત્રી દાસી બનીને તમારી ખૂબ જ સેવા કરશે.

તેથી દરેક પુરુષ અને સ્ત્રીએ કામવાસનાની ઈચ્છા લિમિટેડ રાખવી જોઈએ. જેના થકી તે પોતાના વિચારોને કોઇ અન્ય ક્ષેત્રે સક્રિય બનાવી શકે.તમે જોયું હશે કે જ્યારે તમે સ્ત્રીને થોડો પ્રેમ આપો છો ત્યારે તે સ્ત્રી તમને તેનાથી ઘણો પ્રેમ આપે છે. તેથી જો તમે સ્ત્રી ના આ અંગ વિષે જાણી જશો તે સ્ત્રી તમને રાજાની જેમ સાચવશે. તેથી સ્ત્રીને ખુશ કરવા માટે માત્ર શારીરિક સંબંધ જ નહીં પરંતુ માનસિક સંબંધ પણ ખૂબ જ અગત્યનો હોય છે. ઘણી વખત વ્યક્તિ પોતાના અંગત સંબંધમાં જ પોતાની પૂર્ણ શક્તિ નષ્ટ કરી નાખતો હોય છે જેથી કરીને તે દિવસ દરમિયાન કોઈ કામમાં મન લગાવી શકતો નથી.

જેના લીધે વ્યક્તિને માનસિક અને આર્થિક વિકાસ અટકી પડતો હોય છે. જે તમારા કેરિયર ઉપર ખૂબ મોટી અસર કરે છે. તેથી દરેક પુરુષ અને સ્ત્રીએ પોતાના પ્રજનન અંગોને નિશ્ચિત સમય આપવો જરૂરી છે. વધુ પડતો ઉપયોગ કરવાથી પણ ભવિષ્યમાં તકલીફો વેઠવી પડે છે.

જેકે ઉત્તર ભારતમાં એવું કરવું પાપ માનવામાં આવે છે, પરંતુ કેરળમાં આ બધું કરવામાં આવે છે. કેરળને ઈશ્વરનો પણ પોતાનું સ્થાનની કબૂલાત પણ આપવામાં આવી છે. તો ત્યાં ભગવાનને કેમ ના વાસ કરશો જ્યાં મહિલાને એટલું સન્માન અથવા એટલું મોટું માન આપવામાં આવે છે. એક મહિલા દરેક સ્થાનથી પવિત્ર હોય છે એનું સન્માન કરવું જોઈએ.

તેનો એક પણ ભાગ નહીં પણ આખું શરીર પવિત્ર છે, સ્ત્રીના દરેક અવયવોની પૂજા કરવામાં આવે છે અને આ કારણોસર મહિલાઓની હંમેશા પૂજા કરવી જોઈએ.આપણા દેશમાં ઘણા લોકો મહિલાઓને પગની જુતી માને છે અને પરંતુ જો કોઈ સ્ત્રીને સાચા આદર આપવામાં આવે છે, તેણીની ઉપાસના કરવામાં આવે છે, તેની પૂજા કરવામાં આવે છે, તો દેવતાઓ હંમેશાં આપણાથી પ્રસન્ન રહે છે અને તેની કૃપા આપણા પર રહે છે, જેનાથી ઘરમાં સુખ આવે છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.

About bhai bhai

Check Also

રાત્રે સૂતા પહેલા કરો આ 7 વસ્તુઓનું સેવન સવારમાં ઉઠતા ચરબી થઈ જશે ગાયબ, જાણી લો આજે જ

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *