Breaking News

જેકલિનને છે નિવસ્ત્ર થઈને સુવાનું પસંદ,જાણો બીજા કેટલા કલાકર નગ્ન અવસ્થામાં સુવાનું પસંદ કરે છે.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ઊંઘવાનું સૌને પસંદ હોય છે. પરંતુ તમે ઊંઘવાનો અર્થ ઊંઘવા વાળી ઊંઘવાની વાત થઇ રહી છે. આપણે લોકો ઘણા એવા લોકોને મળીએ છીએ જેમને ઊંઘવાનું ઘણું પસંદ હોય છે, એટલું વધુ કે તે આખો દિવસ એટલે કે ૨૪ કલાક ઊંઘી શકે છે. એટલું જ નહિ આ પ્રકારની ઘણી જુદી જુદી ટેવો લોકોમાં જોવા મળે છે, તે જોઇને આપણે કહીએ છીએ કે શું ચિત્ર વિચિત્ર ટેવો પાડી દીધી છે.

પરંતુ શું તમને ખબર છે કે ઘણા બોલીવુડ સ્ટાર પણ છે જેમણે ચિત્ર વિચિત્ર ટેવો પાડી રાખી છે. અને જેમ કે તે કલાકારો સામાન્ય લોકોથી થોડા અલગ હોય છે, તે કારણે તેમની ટેવો પણ સૌથી થોડી અલગ હોય છે. અને એવી જ ટેવો છે થોડા બોલીવુડ સેલેબ્સની. તમને જાણીને થોડું વિચિત્ર લાગશે પરંતુ વાત એકદમ સાચી છે. બોલીવુડમાં ઘણા એવા કલાકાર છે જે રાત્રે કપડા વગર એટલે કે નાગા થઈને સુવાનું પસંદ કરે છે.

જોન અબ્રાહમ.જોન અબ્રાહમને બોલીવુડના હેન્ડસમ હંક માનવામાં આવે છે. તેમના શરીરને જોઇને છોકરીઓ શું છોકરા પણ તેના દીવાના થઇ જાય છે. જોન અબ્રાહમનું શરીર અને તેમની ક્યુટ સ્માઈલ જોઇને ન જાણે કેટલી છોકરીઓ પોતાનું દિલ તેને આપી બેઠી છે. પરંતુ જોન વિષે એ વાત જાણીને છોકરીઓ તેની વધુ દીવાની થઇ જશે કે તેને રાત્રે કપડા ઉતારીને સુવાની ટેવ છે. જોનએ એક ઈન્ટરવ્યુંમાં આ વાતનો ખુલાસો કર્યો હતો, કે તે રાત્રે કપડા વગર ઊંઘવાનું પસંદ કરે છે.

જેકલીન ફર્નાન્ડિસ.બોલીવુડમાં ચિટ્ટીયાં કલાઈયા કરીને સૌને પોતાના દીવાના બનાવી ચુકેલી જેકલીન પણ કાંઈક એવો શોખ ધરાવે છે. તે પણ રાત્રે સુતા સમયે કપડા પહેરવાનું પસંદ નથી કરતી. જેકલીનએ આ વાતનો ખુલાસો અનુષા દાંડેકર સાથે કરેલા એક ઈન્ટરવ્યુંમાં કર્યો હતો. જ્યાં તેણે કહ્યું હતું કે તે રાત્રે સુતા સમયે ઓછામાં ઓછા કપડા પહેરવાનું પસંદ કરે છે.

પદ્માલક્ષ્મી.આ બોલીવુડની એવી સેલીબ્રીટી છે જે એટલી વધુ ટેલેન્ટેડ છે કે તેને સ્લેબ્સની કઈ યાદીમાં રાખવામાં આવે તે વાત કોઈ નથી કહી શકતું. પદ્માલક્ષ્મી માત્ર એક હિરોઈન નથી તેની સાથે તે એક મોડલ, લેખક, અભિનેત્રી, ટીવી હોસ્ટ અને પ્રોડ્યુસર પણ છે. પદ્માલક્ષ્મીએ થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યુંમાં એ વાત શેયર કરી હતી, કે તેને પથારીમાં ઓછામાં ઓછા કપડા પહેરીને સુવાનું પસંદ છે. સાથે જ તેમણે એ વાતની પણ ચોખવટ કરી હતી કે, તે એવું ત્યારે કરે છે જયારે તે તે જગ્યા સાથે કમ્ફર્ટેબલ ફિલ કરે છે.

પુનમ પાંડે.હંમેશાથી સમાચારોથી ઘેરાયેલી રહેનારી પુનમ પાંડે પણ તે બાબતમાં કોઇનાથી પાછળ નથી. પોતાના બોલ્ડ અવતાર અને નિવેદનને લઈને તે હંમેશા લાઈમલાઈટમાં બની રહે છે. હાલમાં જ પુનમ પાંડેનો એક વિડીયો ઘણો વાયરલ થયો હતો. જેમાં તે એક છોકરી સાથે ગેમ રમતા જોવા મળી રહી હતી. પુનમ હંમેશા કાંઈક એવું કરે છે કે લોકો તેની ઉપર ન ઇચ્છતા હોવા છતાંપણ ધ્યાન આપવા મજબુર બની જાય છે.

પુનમ પાંડેએ પોતાની આ ટેવનો ખુલાસો જે રીતે કર્યો હતો તે જાણીને તમે પણ દંગ રહી જશો. પૂનમે ટ્વીટ કરીને કહ્યું હતું કે, નાગા થઈને ઊંઘો ન જાણે ક્યારે તમને તમારા સપનાનો રાજકુમાર મળી જાય. આમ તો આ ટ્વીટના ઘણા અર્થ કાઢી શકાય છે, પરંતુ હાલમાં આપણે તો એટલો જ અર્થ કાઢીશું કે પુનમને પણ રાત્રે પથારીમાં કપડા વગર જ સુવાનું પસંદ છે.

રાખી સાવંત.પુનમ પાંડેથી થોડા ડગલા પાછળ છે રાખી સાવંત. તો તે આ કામમાં પુનમથી પાછળ કેમ રહી શકે. રાખી સાવંત પણ હંમેશા પોતાના નિવેદનોને લઈને ચર્ચાઓમાં બની રહે છે. હાલમાં જ તનુશ્રી અને નાના પાટેકરના કેસમાં પણ તેમણે ઘણા પ્રકારના ઈન્ટરવ્યું આપ્યા. જેમાં તેમણે તનુશ્રીને જ ખોટી ગણાવી છે. રાખીને પણ ચિત્ર વિચિત્ર શોખ છે. રાખીએ એ વાતનો ખુલાસો એક ઈન્ટરવ્યું દરમિયાન કર્યો હતો, જયારે તે રેપીડ ફાયર રમી રહી હતી. તે સમયે રાખીએ સૌની સામે એ વાત કબુલી હતી કે તેને રાત્રે કપડા વગર સુવાનું ગમે છે.

રાત્રે સૂતી વખતે કેટલીક ચીજોની કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે,મિત્રો તમને જણાવીએ કે તે કાળજી લેશો તો ખુબ સારા ફાયદા મેલ્વીશો, જેથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે રોગોથી પણ દૂર રહેશો, જો તમે રાત્રે કપડા વગર સૂઈ જશો તો તમને ઉંડી ઉંઘ આવશે અને તમારી યાદશક્તિ વધારવામાં પણ મદદ કરશે,તમને જણાવીએ કે કારણ કે ઉંડી ઉંઘ શરીરમાં વૃદ્ધિ હોર્મોન ઉત્પન્ન કરે છે,તમને જણાવીએ કે જે મગજના વિકાસમાં મદદરૂપ થાય છે.

જ્યારે તમે કપડાં પહેર્યા વગર સૂઈ જાઓ છો,અને તે ત્યારે તમે ત્વચાની ઘણી સમસ્યાઓથી બચો છો.અને તે માંથી આ તમારા આખા શરીરને સારી હવા આપે છે અને ત્વચાના ચેપ જેવી ઘણી મુશ્કેલીઓને દૂર કરે છે. કપડા વિના સૂવું શરીરનું તાપમાન તેના મહત્તમ સ્તરે રાખે છે અને આંતરિક તાપમાનને સંતુલિત રાખે છે,તમને જણાવીએ કે અને કોર્ટિસોલ હોર્મોન્સ પણ ઘટાડે છે જે તમારું વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

અમેરિકાની અંદર અમુક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે રાત્રિ દરમિયાન ખૂબ જ નહીં વધુ માત્રામાં પહેરવામાં આવે તો તેના કારણે વ્યક્તિનું દામ્પત્યજીવન વધુ સારી રીતે ચાલી શકે છે. અને પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ વધુ સારી રીતે જળવાઈ રહે છે. આથી શક્ય હોય ત્યાં સુધી રાત્રે દરમિયાન ખૂબ જ ઓછા વસ્ત્રો અને બને ત્યાં સુધી નિર્વસ્ત્ર થઈને સુવામાં પણ અનેક પ્રકારના લાભ થઈ શકે છે.

આજના સમયમાં ફેશનના યુગમાં મહિલાઓ તથા પુરુષો દિવસ દરમિયાન ખૂબ જ ટાઇટ કપડાં પહેરીને સુતા હોય છે. જેથી કરીને તેના શરીર અને માંસપેશીઓ જકડાઈ જતા હોય છે. સાથે સાથે શરીરની અંદર અનેક જગ્યાએ ઉત્પન્ન થતો હોય છે જે બેક્ટેરિયાનું ઉત્પત્તિ માટેનું મૂળ કારણ બની રહે છે. આથી રાત્રિ દરમિયાન જો નાહી ધોઈ સ્વચ્છ થઈ અને ઓછા કપડાં પહેરીને સૂવામાં આવે તો તેના કારણે આપણા શરીર ને થોડા સમય માટે બેકટેરીયા થી છુટકારો મળી શકે છે.

રાત્રિ દરમિયાન જો વસ્ત્ર પહેર્યા વગર જ સોંપવામાં આવે તો આપણા શરીરના દરેક અંગ સુધી હવા પહોંચે છે. જેથી કરીને આપણા ચામડીને યોગ્ય માત્રામાં ઓક્સિજન મળે છે. સાથે સાથે શરીરનું તાપમાન જાળવી રાખવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. આથી રાત્રી દરમિયાન ઓછા કપડાં પહેરીને સૂવામાં આવે તો તેના કારણે આપણા હોર્મોનલ ચેન્જ ના કારણે આપણું શરીર વધુ મજબૂત બને છે. અને સાથે સાથે આપણું મગજ તેજ બને છે.

રાત્રી દરમિયાન ઓછા વસ્ત્રો પહેરીને સૂવામાં આવે તો આપણી ત્વચા હવાના સંપર્કમાં સારી રીતે રહે છે. જેથી ત્વચા ના દરેક છિદ્રો દ્વારા શરીરની અંદર ઓક્સિજન પહોંચે છે. અને રાત્રી દરમિયાન આપણા શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહેવાના કારણે આપણી ત્વચા સંબંધી તથા લોહી સંબંધી દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે.

રાત્રે ઓછા કપડાં પહેરીને સૂવામાં આવે તો તેના કારણે શરીરના પાચનતંત્ર ની અંદર પણ ફાયદો થાય છે. જી હા, મિત્રો ઓછા કપડાં પહેરવામાં આવે તો તેના કારણે શરીરની અંદર જરૂર કરતાં વધુ માત્રામાં ચરબી જમા થતી નથી. જે તમારા શરીરના મોટા પાણી સમસ્યાને દૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. આથી રિસર્ચ અનુસાર જો એમ કહીએ તો પણ ખોટું નથી કે રાત્રિ દરમિયાન વસ્ત્રો પહેર્યા વગર સૂવામાં આવે તો રાત્રી દરમિયાન કસરત કર્યા જેવો જ ફાયદો થાય છે.

એક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે જે પુરુષો અને મહિલાઓ રાત્રિ દરમિયાન ખૂબ જ ઓછા વસ્તુઓ અથવા તો નહિવત માત્રામાં વસ્ત્રો પહેરીને સુતા હોય તે અન્ય વ્યક્તિઓ કરતાં વધુ માત્રામાં ખુશ થયેલા જોવા મળે છે. કેમ કે, આમ થવાના કારણે બંને ના શરીર એક બીજા ની સાથે વધુ સારી રીતે સંપર્કમાં આવી શકે છે. અને આથી જ તેમની વચ્ચેનો પ્રેમ પણ વધે છે. અને સાથે સાથે શરીરની અંદર અમુક ખાસ પ્રકારના હોર્મોન ઉત્પન્ન થાય છે. જે તમને સારી રીતે સંતોષ આપે છે અને સાથે સાથે તમારા ટેન્શનને દૂર કરે છે.

આથી શક્ય હોય ત્યાં સુધી રાત્રી દરમિયાન પુરુષોએ નાની સોટી અને મહિલાઓએ પણ આવી જશે અથવા તો હળવા વસ્ત્ર પહેરીને સૂવું જોઈએ. સાથે સાથે દિવસ દરમિયાન પહેરવામાં આવતા ટાઈટ ફીટીંગ વાળા આંતરવસ્ત્રો પણ ન પહેરવા જોઈએ. આ રીતે રાત્રિ દરમિયાન હળવા અને સુવાળા અને ખૂબ નહિવત માત્રામાં વસ્ત્રો પહેરવામાં આવે તો તેના કારણે તમારા શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે.

About bhai bhai

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *