જીગા ના દિલ નો ટુકડો ખોવાયો..! જીગ્નેશ કવિરાજના ભાઈ સમાન આ નજીકના વ્યક્તિનું અવસાન થતાં જીગાભાઈ ચોધાર આસુએ રડી પડ્યા, આ વિડીયો જોઈને તમે પણ ભાવુક થઈ જશો…

0
2426

માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પોતાનું ખૂબ જ મોટું નામ કમાવનાર જીગ્નેશ કવિરાજ માથે દુઃખનો પહાડ પડ્યો હોય તેવા સમાચાર સામે આવ્યા છે. જીગ્નેશ કવિરાજની દિલની નજીકનો એક ટુકડો એટલે કે એનો ખૂબ જ નજીક નો સાથી મિત્ર નું મૃત્યુ થતા જીગ્નેશ કવિરાજ શોખમાં છે અને તેને ખૂબ જ મોટો આઘાત લાગ્યો છે.જીગ્નેશ

ગુજરાતની ધરતી પર મિત્રો ઘણા બધા ગાયક કલાકારો છે અને હાલમાં ગાયક કલાકારોનો સુવર્ણ સમય ચાલી રહ્યો છે. દરેક ગાયક કલાકારો તેમના અવાજ અને સુરથી ખૂબ જ જાણીતા હોય છે અને દરેક ગાયક કલાકારો મિત્રોને મોટી સંખ્યામાં ચાક વર્ક પણ રહેલો છે અને આજે આપણે ગુજરાતી કલાકાર જીગ્નેશ કવિરાજ વિશે વાત કરવાના છીએ

જેઓને ઘણા બધા ચાહક મિત્રો રહેલા છે. જીગ્નેશ કવિરાજ જ્યાં પણ કાર્યક્રમ કરવા માટે જાય છે ત્યાં તેમના ચાક મિત્રો પહોંચી જાય છે અને કાર્યક્રમની અંદર ખૂબ જ આનંદ માણતા હોય છે.હાલમાં જીગ્નેશ કવિરાજ એ પોતાના ખાસ નજીકના સાથીનું મૃત્યુ થઈ જતા ખૂબ જ એટલે ખૂબ જ ભાવુક થયા હતા તેમની અંતિમયાત્રામાં તો ખૂબ જ રડ્યા હતા

પરંતુ તેમની શોક સભામાં પણ ખૂબ જ એટલે ખૂબ જ રડ્યા હતા અને પોતાનો દિલનો ટુકડો સાવ તૂટી ગયો છે માટે ભાવુક થાય તે પણ એક અલગ જ વાત છે.મિત્રો જીગ્નેશ કવિરાજના દિલના સાવ નજીક એવા આકાશ ઢોલી નું મૃત્યુ થતા જીગ્નેશ કવિરાજ જોધા રાસુએ રડી પડ્યા હતા અને જીગ્નેશ કવિરાજ પણ હાલમાં તેના મિત્રના મૃત્યુ સમયે ઘરે

પહોંચ્યા હતા અને મિત્રનો અંતિમ દર્શન કરતી વખતે ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને પોતાના ગ્રુપમાં નો એક હીરો જતો રહ્યો તે માટે સમગ્ર પંથકમાં શોક નું વાતાવરણ છવાયું હતું.આકાશ ઢોલી નું મૃત્યુ થતાં તેની આત્માને શાંતિ મળે તે માટે એક ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જીગ્નેશ કવિરાજ ઉપરાંત કાજલ મહેરીયા પણ ઉપસ્થિત થયા હતા અને આકાશને યાદ કરીને ખૂબ જ રડી પડ્યા હતા અને તે સમયનો તસવીર આપણે જોઈ શકીએ છીએ.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ