ગુજરાતના લોકપ્રિય કલાકારના ડાયરાનો જુનો વિડીયો થયો વાયરલ… વીડિયો જોઈને ઓળખી બતાવો આ કલાકાર કોણ છે..?

0
108

મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતી લોક કલાકારોના ડાયરા માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ પોતાનો ડંકો વગાડી રહ્યા છે. દેશ વિદેશમાં લાખોની સંખ્યામાં ગુજરાતી કલાકારોના ચાહકો છે. ઘણા ગુજરાતીઓ એવા પણ છે જેવો વિદેશમાં પણ ડાયરા કરે છે અને ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો તેમને જોવા માટે આવે છે. ઘણા ગુજરાતી કલાકારો એવા છે જેવો એ ઘણી બધી મહેનત અને સંઘર્ષ કરીને ખૂબ જ ઊંચા મુકામ સુધી પહોંચી ગયા છે.

સોશિયલ મીડિયા પર ગુજરાતી કલાકારોના ઘણા અવારનવાર વાયરલ થયેલા વીડિયો જોયા હશે. ત્યારે લાખો ગુજરાતીઓના દિલમાં વસતા એવા એક કલાકારનો જુનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને તમે તો પહેલી વખત તે કલાકારને ઓળખી જ નહીં શકો.

વાયરલ થયેલો વીડિયો જોઈને જો તમે તે કલાકારને ઓળખી જાવ તો કોમેન્ટ બોક્સમાં જરૂર તેમનું નામ લખજો.  વાયરલ થયેલો વિડિયો ગુજરાતી લોકપ્રિય કલાકારનો છે. જેમાં તેઓ ઘણી નાની ઉંમરમાં સ્ટેજ પર ગીત ગાતા નજરે પડી રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે વાયરલ થઈ રહેલો કવિરાજ તરીકે ઓળખાતા ગુજરાતના પ્રખ્યાત લોક ગાયક એવા જીગ્નેશ કવિરાજનો છે.

રસીયો રૂપાળો રંગ રેલીયો, હાથમાં છે વિસ્કી, સાંભળ મારા કાળીયા ઠાકર જેવા ગીતથી યુવાનોમાં પણ પોતાની ઓળખ બનાવનાર જીગ્નેશ કવિરાજનો હાલમાં સોશિયલ મીડિયા પર એક જુનો વિડીયો ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે જીગ્નેશ કવિરાજ વિડિયો શેર કર્યો હતો અને તેમાં લખ્યું હતું કે મારા જીવનનો પહેલો ડાયરો. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે જીગ્નેશ કવિરાજ ખૂબ જ નાના દેખાઈ રહ્યા છે.

જીગ્નેશ કવિરાજ વીડિયોમાં હરિ ભજન દાતા નજરે પડી રહ્યા છે. મિત્રો તમે બધા જીગ્નેશ કવિરાજ ને તો જરૂર ઓળખતા હશો. તેમનો ડાયરો અથવા તો કોઈ પ્રોગ્રામ હોય એટલે દૂર દૂરથી લાખોની સંખ્યામાં લોકો તેમને સાંભળવા માટે આવતા હોય છે. જીગ્નેશ કવિરાજ લાખો ગુજરાતીઓના દિલમાં વસે છે. તેમનો અવાજ સાંભળીને ભલભલા લોકોને મોજ પડી જતી હોય છે.

ત્યારે હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે જીગ્નેશ કવિરાજના તો હાવ ભાવ જોઈને એવું લાગી રહ્યું છે કે તેમને નાનપણથી જ ગાવાનો કેટલો શોખ હશે. મિત્રો વાયરલ થઇ રહેલો જીગ્નેશ કવિરાજ નો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વીડિયોને શેર અને એક લાઇક જરૂર કરજો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.