મિત્રો અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયાના જમાનામાં અલગ અલગ પ્રકારના ઘણા બધા વિડીયો થતા હોય છે અને ઘણા બધા વિડીયોમાંથી આપણને ઘણું બધું જાણવા પણ મળતું હોય છે. ખાસ વાત તો એ છે કે અત્યારે ઘણી બધી ઘટનાઓ ના વિડીયો કેમેરામાં કેદ થઈ જતા હોય છે અને જેને જોઈને અમે રૂવાડા પણ ઊભા થઈ જતા હોય છે. ખાસ કરીને જંગલ સફારી દરમિયાન ઘણા બધા પ્રાણીઓ ના વિડીયો પણ કેમેરામાં કેદ થઈ જતા હોય છે
ત્યારે હાલમાં એક જીરાફ અને સિંહણ નો વિડીયો પણ ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે અને વાયરલ વીડિયોની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે એક સિંહણ જિરાફના બચ્ચાની ઉપર હુમલો કરી દેશે અને જીરાફની માતા પોતાના બચ્ચાને બચાવવા માટે તરત જ પહોંચી જાય છે તેમજ આ વીડિયો જોઈને ભલભલા લોકોના જીવ પણ તાળવે ચોંટી જાય છે.
આ સમગ્ર ઘટના જંગલ સફારી કરવા માટે ગયેલા લોકોએ પોતાના કેમેરા માં કેદ કરીં લીધા હતા, અત્યારે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે. જિરાફની માતા જેવી બચ્ચા તરફ આગળ વધે છે તરત જ સિંહણ તેને છોડીને જંગલમાં ભાગી જાય છે અને આ વીડિયોને અત્યારે એનિમલ વર્લ્ડ નામના એક એકાઉન્ટ વાળા શેર કરવામાં આવ્યો છે અને લાખો લોકો જોઈ ચૂક્યા છે તેમજ 14 હજારથી પણ વધારે લોકો લાઈક કરી ચૂક્યા છે
View this post on Instagram
અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા વિડીયો વાયરલ થઇ રહ્યા છે અને ઘણા વિડીયો ખૂબ જ સારા હોય છે તેમજ ઘણા વીડિયોમાંથી આપણને ઘણું બધું શીખવા પણ મળતું હોય છે તેમ જ ઘણા વિડીયોમાંથી આપણને જાણવા પણ મળતું હોય છે તેમાં અત્યારે સોશિયલ મીડિયા ઉપર રોજના ઘણા બધા વિડીયો વાયરસાઇ રહ્યા છે.
મિત્રો અત્યારે હજી સિંહણ અને જીરાફના આ વિડીયોને લોકો ખૂબ જ વધારે લાઈક કરી રહ્યા છે અને ઘણા બધા લોકો આ વીડિયોને જોઈ રહ્યા છે. સિંહણ જિરાફના બચ્ચાને પકડીને બેસી જાય છે અને ચિરાફની માતા પણ પાછળથી આવીને સિંહણની પાસેથી બચ્ચાને છોડાવી લે છે.
તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.