Breaking News

જીવનમાં ક્યારેય ધનવાન નથી બનતાં આ લોકો જે કરે છે આવા કામ.

વિશ્વમાં એવી ઘણી વસ્તુઓ છે જે તેમની સાથે ઘણી નકારાત્મક બાબતો લાવે છે. આવી સ્થિતિમાં મનુષ્ય્યનું જીવન કટોકટી અને દુ:ખના વાદળોથી ઘેરાયેલું રહે છે. એ જ રીતે માનવીની આદતો પણ તેના જીવનમાં સારી અને ખરાબ અસરો પેદા કરી શકે છે. આજે આ વિશેષ લેખમાં અમે તમને મનુષ્યની કેટલીક એવી આદતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તેને આજીવન ગરીબ બનાવી રાખે છે. ખરેખર આ આદતોથી વાસ્તુ દોષ આવી શકે છે. જેના કારણે જીવનમાં મુશ્કેલીઓ આવવાનું ચાલુ રહી શકે છે. આવી સ્થિતિમાં જો તમે સમયસર આ આદતોને ન છોડો, તો તે તમને ખૂબ ગરીબ બનાવી શકે છે.

ભારતને પરંપરાઓનો દેશ કહેવામાં આવે છે અને આજે પણ ઘણા લોકો ભારતીય પરંપરાઓનું પાલન કરે છે. જે મનુષ્ય કેટલીક પંરપરાઓનું પાલન નથી કરતા તે ક્યારેય ગરીબીમાંથી મૂક્ત થઇ શકતો નથી અને જીવન આખું કેટલીય તકલીફો તેની સાથે જોડાયેલી રહે છે.ગુરૂવાર બ્રુહસ્પતિ દેવતાઓનો દિવસ હોય છે.જે લોકો આ દિવસે સેવિંગ કરે છે તેને ભગવાન ક્યારેય સાથ નથી આપતા.એટલે ખાસ કરીને મંગળવાર ગુરૂવાર અને શનિવારના દિવસે સેવિંગ ના કરવું જોઇએ.

કેટલાક લોકો એવા હોય છે જે પોતાના નખ સતત કોતરતા રહે છે.ખાસ કરીને રાત્રિના સમયે નખ કોતરવાની ટેવ રાખતા લોકોને શાસ્ત્રમાં અપશુકન ગણવામાં આવે છે.નખ કોતરવા વાળા લોકોના ઘરમાં ક્યારેય લક્ષ્મીજીનો વાસ થતો નથી.રાતના સમયે માતા તુલસી સામે દિપક પ્રગટાવ્યા બાદ જે લોકો તુલસીનો સ્પર્શ કરે છે તે મહાપાપી બને છે.એટલા માટે રાતના સમયે તુલસીને સ્પર્શ કરવા કે તુલસીના પાન તોડનારના ઘરે ક્યારેય લક્ષ્મીજીનો વાસ થતો નથી.

જે માણસ રોજ કોઈ ને કોઈ નશા યુકત ચીજ-વસ્તુ નુ ખાતો-પીતો હોય અને પોતાની જ ધૂન મા મસ્ત રહેતો હોય તેવા માણસ ની તમામ મૂડી આ નશા પાછળ જ ખર્ચાઈ જાય છે. અને આવા લોકો પર મા લક્ષ્મી ની મહેરબાની ક્યારેય થતી નથી. અને તે પોતાના જીવન મા ક્યારેય ધનવાન બની શકતા નથી.

આ ગ્રંથ મા જણાવ્યા અનુસાર , જે લોકો અન્ય લોકો ની નીચે જોબ કરતા હોય તે કદી પણ પૈસા ભેગા કરી શકતા નથી. આવા વ્યક્તિએ પૈસા પ્રાપ્ત કરવા ખુબ જ કઠીન છે. આ જ કારણ ને લીધે જોબ કરનાર માણસ કદી ધનવાન બની શકતો નથી.

કહેવત મુજબ લાલચ એક ખરાબ આદત છે. જે માણસ ને રૂપીયા ભેગા કરવા ની લાલચ હોય તે પૈસા ની પાછળ દોટ મુકે છે. પૈસા પ્રાપ્ત કરવા માટે ગમે તે કરે છે. આવી બોગસ માનસિકતા રાખનારા લોકો ક્યારેય પોતાની જીંદગી મા સફળ થઈ શકતા નથી.અભિમાન એ દરેક માનવી ને અંધ બનાવે છે. જે વ્યક્તિમા હુ કઈક છૂ એવો ઘમંડ હોય તેવા વ્યક્તિ અન્ય ને ક્યારેય જાણી નથી શકતા , કે અન્ય ને માન આપી શકતા નથી. આવા વ્યક્તિ થી મા લક્ષ્મી પણ દુર રહે છે.

જે વ્યક્તિ પોતાના જીવન સાથી સાથે છેતરપિંડી કરે છે તે પોતાની જીંદગી મા કદી પણ અમીર બની શકતો નથી. આવી વ્યક્તિ પોતાના જીવન સંગાથી ને જણાવ્યા વિના અન્ય માટે પૈસા ઊડાવે તો તે ક્યારેય પોતાના પગ પર ઊભા રહી શકતા નથી.ભોજન ને અન્ન દેવતા કહેવાય છે. આવી સ્થિતિમાં અન્નનું અપમાન કરવાને કારણે માતા લક્ષ્મી નાખુશ થઈ જાય છે અને કાયમ માટે ઘરથી દૂર જતી રહે છે. તેથી ક્યારેય પણ ભોજનની થાળીમાં એંઠું ન મૂકવું જોઈએ અને જેટલું જરૂરી લાગે એટલુ જ લેવું જોઈએ. આમ ન કરવાથી તમે કાયમ માટે ગરીબીનો સામનો કરી શકો છો.

જે ઘરમાં સાંજના સમયે કચરો વાળવામાં આવે છે તે ઘરમાં હંમેશા દારિદ્રતા જ રહે છે.તે ક્યારેય અમીર બની શકતો નથી.એટલામાંટે ઘરની સાફ-સફાઇ સાંજ પહેલા જ કરી લેવી જોઇએ.જે માનવી સ્ત્રીઓનું અપમાન કરે છે તે પોતાના જીવનમાં ક્યારેય આગળ વધી શકતો નથી અને તેના પર ક્યારેય લક્ષ્મીજીની કૃપા વરસતી નથી.એટલા માંટે ક્યારેય કોઇપણ સ્ત્રીનું અપમાન ના કરવું જોઇએ.

તમે ઘણા લોકોને રસ્તામાં ગંદકી ફેલાવતા અથવા થુકતા જોયા હશે. આનાથી ના માત્ર તમારી છાપ અન્ય વ્યક્તિની સામે ખરાબ પડે છે, પરંતુ એમ કરવાથી વ્યક્તિનું ચંદ્ર અને ગ્રહણ નીચે આવી જાય છે. જેના કારણે આપણાથી સૌભાગ્ય દૂર જતું રહે છે. જો તમે પણ આવું કરો છો તો હવે સાવચેત રહો અને તમારી ટેવમાં સુધારો કરો નહીં તો  આખી જીંદગી તમને પસ્તાવો કરવો પડશે.

તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે કૂતરા જેવો પ્રાણી પણ બેસતા પહેલા તેની પૂંછડીથી પોતાનું સ્થાન સાફ કરે છે? પરંતુ આપણે માનવો આ બાબતમાં કૂતરાથી પાછળ છીએ. જ્યારે પણ આપણે આપણાપલંગ પરથી ઉભા થઈએ છીએ, ત્યારે આપણે તેને એમ જ અસ્તવ્યસ્ત હાલતમાં જ છોડી દઈએ છીએ. પરંતુ જો તમે પણ આ કરો છો તો પછી  તમને જણાવી દઈએ કે માં લક્ષ્મી તમારી પર ગુસ્સે થઈ શકે છે. તો આજથી જ આ આદત સુધારવાનો પ્રયત્ન કરો.

આજની આધુનિક પેઢી તેમના ચહેરાને ચળકતો અને ગોરો બનાવવા માટે વિવિધ સૌંદર્ય ઉત્પાદનોનો ઉપયોગ કરે છે પરંતુ તેઓ તેમના પગ પર ધ્યાન આપતા નથી અને તેમને ગંદા રહેવા દે છે. પગ ગંદા રાખવાથી વાસ્તુ દોષ થાય છે અને ક્રોધની સ્થિતિ યથાવત્ રહે છે. તેથી જ તમે નિયમિતપણે તમારા પગ સાફ કરો.

આપણામાંના ઘણા લોકોને ઘરે આવતા મહેમાનોથી ચીડ હોય છે. પરંતુ મહેમાન એ ભગવાનનું સ્વરૂપ છે. તેથી જ્યારે પણ તમારા ઘરે કોઈ મહેમાન આવે ત્યારે તેને પાણી માટે પૂછો. આનાથી તેમની નજરમાં તમારો આદર તો વધશે જ, પરંતુ માં લક્ષ્મી પણ તમારાથી પ્રસન્ન થશે અને તમારા ઘરની મુશ્કેલીઓને દૂર કરશે.

જેમ આપણે મનુષ્ય જીવીએ છીએ, શ્વાસ લઈએ છીએ અને ખોરાક ખાઈએ છીએ, તે જ રીતે છોડ પણ શ્વાસ લે છે અને ધૂપ, હવા, પાણી વગેરે લે છે. આવી સ્થિતિમાં જે લોકો પરિવારના સભ્ય જેવા છોડની સંભાળ રાખે છે તેઓનું  જીવન ખુશાલ રહે છે.

About bhai bhai

Check Also

શું તમે જાણો છો કે કાનખજૂરો દેખાવું શુભ છે કે અશુભ જાણો શું છે રહસ્ય

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દુનિયાભરમાં ઘણી એવી વસ્તુઓ છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *