Breaking News

જીવનમાં ક્યારેય ધનની કમી નહી થાય સવારે ઉઠતાની સાથે કરો આ કામ થશે ધનનો વરસાદ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આર્થિક સંપન્ન હોવાથી જીવન જીવવું સરળ બની જાય છે. ખાસકરીને આજના સમયમાં આર્થિક રીતે સંપન્ન હોવું ખુબજ જરૂરી છે. આવા સમયે ધનની પ્રાપ્તિ માટે આપણે તમામ શક્તિઓ વાપરી નાંખીએ છીએ. સારૂ શિક્ષણ, નોકરી કે ધંધો, સારૂ પાત્ર સારા સંતાનો આપણે બસ વિચારતા જ રહીએ અને માણસ જન્મે ત્યાંથી મૃત્યુ પર્યંત સતત કોઈને કોઈ આશા કરતો જ રહે છે અને આ બધુ જ શક્ય બની શકે જો આપણે આર્થિક રીતે મજબુત હોઈએ તો.

કર્મક્ષેત્રની સાથે સાથે કરો કેટલાક ખાસ ઉપાય તો તમારા જીવનમાં અપાર ધનની વર્ષા થશે. તમને જાણીને નવાઈ લાગશે પણ આપણા વાસ્તુશાસ્ત્રમાં કેટલાક સચોટ ઉપાય દર્શાવવામાં આવ્યા છે જેને અનુસરવાથી આર્થિક સંકટ દૂર થાય છે. વાસ્તુશાસ્ત્રની આ ટિપ્સ અજમાવી જુઓ પછી જુઓ તમારે ત્યાં ધનની ક્યારેય નહી કમી રહે.

પ્રવેશ દ્વારથી ધનનું આગમન.પ્રવેશ દ્વારનું જેટલું મહત્વ ઘરની અંદર પ્રવેશ કરવા માટે હોય છે, તેટલુંજ ધનની વૃદ્ધિ માટે પણ હોય છે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે જો તમે આર્થિક સંપન્ન બનવા માંગો છો તો મુખ્ય દ્વાર ડાર્ક કલરનો રાખો. જો કે કાળો કલર વાસ્તુશાસ્ત્રમાં નિષેધ છે. તમે શુભ રંગના પ્રતિક સમાન લાલ કે મરૂણ રંગનો ઉપયોગ કરી શકો છો. આનાથી ધનમાં વૃદ્ધિ થશે. ધ્યાનમાં રાખો કે સવારે ઉઠતાની સાથે મુખ્ય દ્વાર ખોલો તો મનમાં લક્ષ્મીજીનું સ્મરણ કરી પછીજ દરવાજો ખોલો.

તસવીરથી મળશે માં લક્ષ્મીની વિશેષ કૃપા.જો તમારા પ્રવેશ દ્વાર પર કોઈ બીજો રંગ છે તો આ માટે પણ એક ઉપાય છે. તમે શુભ રંગ ગણાતા લાલ કે મરૂણ રંગને પ્રવેશ દ્વાર પર કોઈ ડિઝાઈન બનાવી લો અથવા માં લક્ષ્મીની તસવીર બનાવી દો. આનાથી માતાની વિશેષ કૃપા ઉતરશે. સવારે જ્યારે દરવાજો ખોલો આ તસવીર જોઈને લક્ષ્મીજીનું સ્મરણ કરો.

આ પ્રતિક ચિહ્નોને જરૂરથી લગાવો.ઘરના પ્રવેશ દ્વાર પર ઓમ, શ્રી ગણેશ, માં લક્ષ્મીજીના ચરણ અને શુભ-લાભના પ્રતીક ચિહ્ન લગાવો. આનાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે અને નકારાત્મક ઉર્જાનો નાશ થશે. સવારે ઉઠીને આ ચિહ્નોને પ્રણામ કરીને ઘરનો દરવાજો ખોલવાથી લક્ષ્મી તમારા પર પ્રસન્ન રહેશે.

આ છોડથી વરસશે અપાર ધન.ઘરના પ્રવેશ દ્વારની સામે તુલસી કે ચમેલીનો છોડ લગાવો. સવારે ઉઠતાની સાથે આ છોડના દર્શન કરો, સાંજે નીયમિત રીતે તુલસીજીને દીપ પ્રગટાવો. આનાથી તમારા ઘરમાં ધનધાન્યની વૃદ્ધિ થશે. આ ટિપ્સ પણ અજમાવી જુઓ.સવારે ઉઠીને અને કાર્ય સ્થળ પર જતા પહેલા નાસ્તો કરતા પહેલા નાભી પર ગુલાબનું અત્તર લગાવીને નિકળો. યાદ રાખો કે આ પ્રયોગ પૂજાઘરમાં ભગવતીમાંને ચઢાવીને કરો. આનાથી તમારા પર માતાની કૃપા ઉતરશે.

આપણા હિંદુ ધર્મના શાસ્ત્રોમાં સવારે ઉઠીને થોડા વિશેષ કામ કરવાની સલાહ આપવામાં આવી છે. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે બ્રહ્મા, લક્ષ્મી અને સરસ્વતી હાથમાં છે તો આ લેખના માધ્યમથી જાણીશું કે મંત્ર નો જાપ કરીને કેવી રીતે કરોડ પતિ બની શકાય છે. દરેક વ્યક્તિ એવું માનતો હોય છે કે જો સવારની શરૂઆત સારી થાય તો આખો દિવસ તમારો ખુશ ખુશાલ જાય છે.

અને સવારને શુભ બનાવવા માટે શાસ્ત્રોમાં અમુક ખાસ પ્રકારના ઉપાયો બતાવવા મા આવે છે જો તમારી કુંડળીમાં સૂર્ય ની સ્થીત સારી ન હોય તોએવું પણ માનવામાં આવે છે કે જો વ્યક્તિની કુંડળીમાં સૂર્ય કોઈ શુભ સ્થાનમાં હોય,તો તેના જીવનમાં પ્રગતિ થશે,પરંતુ જો સૂર્યની સ્થિતિ પ્રતિકૂળ છે, તો તેનું ભાગ્ય કોઈ પણ કાર્યમાં તેનો ટેકો આપતું નથી.આમ કદાચ જો તમને પણ લાગે છે કે તમારી કુંડળીમાં સૂર્યની સ્થિતિ ખરાબ થઈ રહી છે, તો તમારે સવારે વહેલા ઊઠીને આ મંત્રનો જાપ કરવો જોઈએ.

આ સિવાય શાસ્ત્રોમાં સવારે ઉઠ્યા પછી કઇ વસ્તુઓ કરવી જોઈએ. એવું કહેવામાં આવે છે. એવું કહેવા માં આવે છે કે સવારે ઉઠીને તેની હથેળી તરફ જોવું જોઈએ. અને સાથે સાથે હથેળીને જોતા તમે આ મંત્રનો જાપ કરી શકો છો. એવું કહેવામાં આવે છે કે તમારો દિવસ તેના ઉચ્ચારણને કારણે શુભ રહેશે અને તમારા બધા કાર્યો પણ ખુબ જ સારી રીતે પૂર્ણ થશે.

શાસ્ત્રોમાં એવું કામ કહેવામાં આવ્યું છે કે સવારે તે કરવાથી વ્યક્તિનું તમામ કામ સારી રીતે પૂર્ણ થાય છે. કોઈ વ્યક્તિએ સવારે ઉઠતાની સાથે જ તેની હથેળીઓ જોવી જોઈએ. આ સાથે,આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિનો આખો દિવસ સારી રીતે પસાર થાય છે અને તમામ કાર્યો પૂર્ણ થાય છે.

कराग्रे वसते लक्ष्मिः करमध्ये सरस्वति । करमूले तु गोविन्दः प्रभाते करदर्शनम् ॥ મંત્ર નો જાપ કરતા પહેલા તમારે પોતાના મનને જગ્યાએ સ્થિર કરી લેવાનું આવું કરવાથી મંત્ર જાપ કરવા માં કોઈ તફલિક નહિ પડી.મંત્રનો જાપ કરતી વખતે તમારું ધ્યાન ફક્ત હથેળી પર હોવું જોઈએ.

મંત્ર પુરો થયા પછી હથેળીઓ તમારા ચહેરા પર લગાવવી જોઈએ.આ કરવાથી, વ્યક્તિને તમામ દેવતાઓનો આશીર્વાદ મળે છે.અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક નો વાસ થાય છે.અને આ જાપ તમે નીચે બેઠા બેઠા પણ કરી શકો છો.

જો તમે ખૂબજ તણાવ રહેતા હોય કે પછી તમે ખૂબ પરેશાન રહેતા હોય છે.તો આ મંત્ર તમારા માટે રામ બાન સાબિત થઈ શકે છે.આ મંત્ર નો જાપ મહિલાઓ પણ કરી શકે અને મહિલાઓ આ મંત્રનો જાપ કરે તો તેમના મનને શાંતિ પ્રાપ્ત થાય છે.અને મંત્રનો જાપ દરરોજ કરવાથી તમે તમારા જીવનમાં ફરક અનુભ વશો અને તમને આનંદ અને શાંતિ પણ ખુબ જ પ્રાપ્ત થશે. અને સાથે તમારો દિવસ પણ ખુબ જ શુભ રહેતો જોવા મળશે.

આપણા હિન્દુ શાસ્ત્રો અને પ્રાચીન ઋષિ-મુનિઓએ આવા અનેક મંત્રો શોધ્યા છે, કે જેનાથી મનુષ્ય જીવનને ખુબ જ લાભ થતો જોવા મળે છે.અને આ મંત્રનો જાપ અનેક પ્રસિદ્ધ પુસ્તકોમાં કરવામાં આવ્યો છે.અને આ મંત્રનો જાપ કરવાથી જીવનમાં ખૂબજ મોટી સફળતા પ્રાપ્ત થઈ શકે છે એટલા માટે તમે આજે જ આ મંત્રો ઉપયોગ કરો.

About bhai bhai

Check Also

શું તમે જાણો છો કે કાનખજૂરો દેખાવું શુભ છે કે અશુભ જાણો શું છે રહસ્ય

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દુનિયાભરમાં ઘણી એવી વસ્તુઓ છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *