Breaking News

જો શારીરિક સંબંધ બાંધતી વખતે સતત થતો રહે છે દુઃખાવો યો આ એક ઉપાયથી તેને કરીશકો છો ગાયબ,જાણીલો આ ઉપાય વિશે…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સેક્સ કરવાથી તાજગીનો સંચાર થાય છે. ગમે તેવો થાક લાગ્યો હોય સેક્સ કરવાથી ઉતરી જાય છે. સેક્સ કરવાના શારીરિક તેમજ માનસિક ફાયદાઓ છે. સેક્સ જીવનમાં નવો સંચોર કરે છે. જો કે કેટલીક વખત સ્ત્રી કે પુરૂષને સેક્સ દરમિયાન ભારે દર્દ થાય છે જેનાથી સેક્સની મજા મરી જાય છે.મોટા ભાગે આવું દર્દ મહિલાઓને થતુ હોય છે. કેટલુક દર્દ થોડા સમયમાં મટી જાય તેવુ હોય છે જ્યારે કેટલુંક દર્દ વધારે સમય રહેતા ધીરે ધીરે સેક્સ લાઇફ બરબાદ કરી દે છે આથી સેક્સ દરમિયાન સહેજ પણ તકલીફ થાય તો ખુલીને તમારા પાર્ટનર સાથે વાત કરો જેથી રાહત રહે.

સેક્સ દરમિયાન થતા દર્દને મેડિકલ ભાષામાં Dyspareunia કહે છે. આનું કારણ વિભિન્ન રૂપથી પરેશાનીઓ આવતા સંબંધમાં મુશ્કેલી કે કડવાશ આવી જતી હોય છે. આની સીધી અસર મનોવૈજ્ઞાનિક રીતે પણ અસર કરતી હોય છે. આવી સમસ્યા માટે યોગ્ય થેરાપી લેવી પડતી હોય છે.સંભોગ દરમિયાન દર્દ થાય ત્યારે શું થાય:- મહિલાઓને યોનીના અંદરના ભાગમાં અસહ્ય દર્દ થાય છે. પેશાબ કરતી વખતે બળતરા થાય છે. સેક્સ કરવાની રૂચી ઓછી થવા લાગે છે. સેક્સમાં ઉદાસી અને અસંતોષ થાય છે.

સેક્સ દરમિયાન દુ:ખાવાના કારણો:- Dyspareuniaના વિવિધ કારણો છે અને તે શારીરિક, માનસિક અથવા બંને પરિબળો હોઈ શકે છે. યોનીમાં જબરદસ્તી લીંગ પ્રવેશે તો અસહ્ય દર્દ થાય છે. સેક્સમાં ઉતાવળ કરવાથી આવુ થાય છે. કોઇ એક તૈયાર ન હોય અને સેક્સ કરવામાં આવે તો તકલીફ થાય છે.યોની સુકી પડી જાય લુબ્રીકેશનનો અભાવ હોય ચામડી છોલાઈ જાય તો આવી તકલીફ થાય છે. આથી સેક્સ કરતી વખતે ખાસ કાળજી રાખવી કે બંને બરાબર તૈયાર હોય.

મહિલાઓનાં મુકાબલે પુરૂષોમાં, સેક્સની પહેલ કરવાની પ્રવૃતિ ત્રણ ગણી વધારે હોય છે. આ તાજેતરના સંશોધનમાં કહ્યું છે. આ સંશોધન લાંબા ગાળાની પુરુષ-મહિલાઓની સેક્સ સંબધિત પર આધારિત છે. સંશોધન અનુસાર લાંબા ગાળે વારંવાર જાતીય સંભોગના કિસ્સામાં આ પરિબળોમાં મોટી ભૂમિકા હોય છે.

જરનલ ઇવોલ્યુશનરી બિહેવિયરલ સાયન્સમાં પ્રકાશિત આ સંશોધન અનુસાર, જાતીય સંભોગમાં ઘણા પરિબળો મહત્વપૂર્ણ હોય છે. લોકો તેમના સંબંધમાં કેટલા ખુશ છે. તેમના ભાગીદાર સાથે તે કેટલી સહભાગીતા અનુભવે છે. અને તે એકબીજા પ્રત્યે કેટલો પ્રેમ અને વિશ્વાસ રાખે છે. નોર્વેની યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલૉજી (એનટીએનયુ) ના ટ્રૉન્ડ વિગો ગ્રોંન્ટવેનું કહેવુ છે કે સંબંધમાં જુસ્સો અને લાગણીઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે કહ્યું કે ઉત્કટ માત્ર તમામ પરિબળોમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આ અભ્યાસમાં 19 થી 30 વર્ષની વયની 92 જોડીઓ સામેલ છે, જે એક મહિનાથી નવ વર્ષ સુધી તેમની સાથે હતા. આ યુગલોએ એક અઠવાડિયામાં સરેરાશ બે થી ત્રણ વખત સાથે સંભોગ કરે છે. લાંબા સમય સુધી સંબંધ રહ્યો, તે યુગલોએ ઓછો જાતીય સંભોગ કર્યો.

પુરુષોના આ 4 અંગો સ્ત્રીઓને સેક્સ માટે કરે છે ઉત્તેજીતપુરુષોના ભરેલા અને વેલ શેપ્ડ અંગ મહિલાઓને ઝડપથી આકર્ષિત કરે છે. પુરુષોના શરીરના આવા અનેક ખાસ અંગ હોય છે જેના કારણે મહિલાઓ તેમની તરફ ઝડપથી આકર્ષિત થાય છે. આમ, આ અંગોથી બેડ પર સેક્સના સમયે ઝડપથી ઉત્તેજિત થવાય છે. તો આજે અમે તમને પુરુષોના આવા જ કેટલાક અંગો વિશે જણાવીશું જે મહિલાઓને તેમની તરફ આકર્ષિત કરે છે.

પુરુષના પહોળા ખભા મહિલાઓને સૌથી વધારે એમની તરફ આકર્ષિત કરે છે. જ્યારે પુરૂષ એમની બાહુપાશમાં મહિલાઓને આલિંગન કરે છે તો મહિલા પૂર્ણ રૂપથી ઉત્તેજિત થઈ જાય છે. બેડ પર સેક્સ સમયે મહિલાઓ પુરૂષના ખભા પર દાંતથી કાપવા પણ પસંદ કરે છે.

પુરુષની જીભ શરીરનું એક એવું અંગ છે જે મહિલાઓને ખૂબ પસંદ કરે છે. જો પુરુષ એમની જીભનો યોગ્ય પ્રયોગ કરી મહિલાના શરીર પર અડે છે તો તેનો આનંદ મહિલાને કંઇક અલગ જ થતો હોય છે. મહિલાને પુરૂષના જાડા અને લાંબા લિંગ ખૂબ પસંદ હોય છે. સેક્સના સમયે મહિલા એમના સાથીના લિંગને સ્પર્શ કરી આ વાતથી સંતુષ્ટ થાય છે. બેડ પર મહિલા તેના સાથીના લિંગને ચૂમીને કે પછી એને શરીરપર ઘસીને ઉત્તેજિત થવાની કોશિશ કરે છે.

મહિલાઓ તેવા પુરુષોને ખૂબ વધારે પસંદ કરે છે જે પુરુષ શારીરિક રીતે મજબૂત હોય. આ સાથે પુરુષોની પહોળી છાતી મહિલાઓને સૌથી વધારે આકર્ષિત કરે છે. મહિલા પોતાના સાથીના છાતી પર પોતાના હાથનો સ્પર્શ આપી પુરુષને પણ ઉત્તેજિત કરે છે અને પોતે પણ ઉત્તેજિત થાય છે.

સેક્સ સમયે સ્ત્રીઓને શું ઇચ્છા હોય છે પુરુષ પાસેથી?:- તેમના દેહને તમારી જીભનો સ્પર્શ પણ ઉત્તેજિત કરવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે અને સ્ત્રીઓને તે ખૂબ પસંદ પણ પડે છે. સેક્સનો ખરેખરો આનંદ ચરમસીમાએ પહોંચવામાં જ નથી પરંતુ શરૂઆતથી ચરમસીમાએ પહોંચવા સુધીમાં દરેક પળનો આનંદ લેવામાં છે અને ફોરપ્લે તેનું એક મહત્ત્વનું પાસું છે. સરવેમાં શામેલ મહિલાઓએ જણાવ્યું કે ફોરપ્લે દરમિયાન થતી ઉત્તેજના એક અલગ પ્રકારની અનુભૂતિ કરાવે છે. સ્ત્રીઓને સેક્સની બાબતે ક્રિએટીવ પુરુષો વધુ પસંદ પડે છે. કંઈક નવું અને અલગ અંદાજમાં કરવામાં આવતો પ્રેમ (સેક્સ) તેમને ખૂબ પસંદ પડે છે.

એક શોધમાં એ જાણવા મળ્યું કે પુરુષોની સાથે સાથે મહિલાઓને પણ કોન્ડમ વિના સેક્સ માણવામાં આનંદ આવે છે પણ શોધમાં એ પણ જાણવા મળ્યું કે કોન્ડમનો ઉપયોગ તેમને સંતુષ્ટિ આપે છે. આ સંતુષ્ટિ મળે છે પ્રોટેક્શનને લઈને. સરવેમાં શામેલ મહિલાઓએ જણાવ્યું કે કોન્ડમનો ઉપયોગ ગુપ્તરોગોથી બચાવ માટે કારગર પદ્ધતિ છે. તેના ઉપયોગથી મહિલાઓ ખુલીને સેક્સનો આનંદ ઉઠાવી શકે છે.

સેક્સ પર શોધ કરતા લોકોએ જાણ્યું કે માત્ર G-સ્પોટ જ આનંદ આપવા માટે પર્યાપ્ત નથી પરંતુ મહિલાઓ ના શરીરમાં એવા પણ ભાગ છે જ્યાં તેમને વધુ સંવેદના થતી હોય છે જેમાં A-સ્પોટ પણ શામેલ છે. જ્યાં સહેલાવવાથી મહિલાઓનું શરીર સેક્સ ક્રિયામાટે શારિરીક રીતે તૈયાર થાય છે. આ કામ માટે આંગળીઓની કરામત કામમાં આવે છે.

દરેક મહિલાઓને તેમના કોમળ અંગો પર શરૂઆતમાં સંવેદનશીલ અને રોમાન્ટિક ટચની આશા હોય છે. મહિલાઓ ચાહે છે કે પુરુષ તેમના સેન્સિટીવ અંગોને આંગળીથી ધીમે ધીમે સારાહે. જરૂર પડે તો પુરુષ જીભ અને હોઠથી પણ મહિલાને ઉત્તેજિત કરી શકે છે. મહિલાઓને શરૂઆતમાં વાઈલ્ડ થવાની ઉતાવળ હોતી નથી તેઓ આ ક્રીડાને સંપૂર્ણપણે માણવા માંગે છે.

શોધ દરમિયાન 50% મહિલાઓએ સ્વીકાર કર્યો હતો કે સંભોગ દરમિયાન આસપાસનું વાતાવરણ યોગ્ય ન હોવાથી તેઓ ચરમસીમા સુધી પંહોચી શકતી નથી. મહિલાઓએ એ પણ માન્યું કે પુરુષોના ઠંડા અંગો ને કારણે પણ તેમને વધુ તકલીફ થાય છે. દો. હોલ્સટેજે જણાવ્યું કે સેક્સ દરમિયાન વાતાવરણ પણ એક મહત્ત્વનું પરિબળ છે જો રૂમમાં તાપમાન યોગ્ય હોય તો તે સેક્સની મજાને વધારી દે છે.

સેક્સ દરમિયાન પોઝિશનનો ખ્યાલ રાખવો સૌથી જરૂરી પાસું છે. સ્ત્રીના નીચેના ભાગમાં જો 2-3 તકિયાના આધારે તેને થોડું ઉપર ઊંચકી સંભોગ કરવામાં આવે તો એનાથી સંભોગ વધુ સારી રીતે થઈ શકે છે. આ ઉપરાંત ડોગી સ્ટાઈલમાં પણ તેમને ખૂબ આનંદ આવે છે. આ પોઝિશનમાં સ્ત્રી ધૂંટણ અને હાથના ટેકા વડે પોતાને સંતુલિત કરે છે અને પુરુષ પાછળથી સંભોગ કરે છે.

સરવેમાં જાણવા મળ્યું કે માત્ર 50% સ્ત્રીઓએ કહ્યું કે તેઓ 10 મિનિટ કે તેનાથી ઓછા સમયમાં ચરમસીમાએ પહોંચી જાય છે. જ્યારે સેક્સ મેડીસીનના એક જર્નલમાં પબ્લીશ થયેલી સ્ટડી અનુસાર ઉતાવળે સેક્સ કરવામાં પુરુષ તો ચરમસીમાએ પંહોચી જાય છે અને સંતુષ્ટિ પ્રાપ્ત કરે છે પરંતુ મહિલાઓ ચરમસીમાએ પંહોચી શકતી નથી. આ માટે પુરુષની જવાબદારી બને છે કે તેમણે સેક્સ દરમિયાન કોઈ પણ ઉતાવળ ન કરતા પોતાના પાર્ટનરનું પણ ધ્યાન રાખી લાંબા સમય સુધી સેક્સ ચાલે એ ખ્યાલ રાખવો જોઈએ.

About bhai bhai

Check Also

ખિસ્સામાં રહેલો નાનકડો રૂમાલ પણ કરાવી શકે છે અનેક પરેશાનીઓ,જાણો કઈ રીતે.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, મોટા ભાગના લોકોને પોતાના ખિસ્સામાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *