Breaking News

જો માં બનવામાં આવી રહી છે મુશ્કેલીઓ તો જરૂર કરો આટલું કાર્ય.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, મહિલાઓની આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે દવાઓ અને હોર્મોન ઘણા મહત્વના હોય છે. તેનાથી મહિલાઓમાં હોર્મોનનું સ્તર સુધારવા અને ઈંડા બનવાની પ્રક્રિયા સરખી રીતે કામ કરવા લાગે છે. કોઇ પણ કપલમાં ઇન્ફર્ટિલિટી લોકો માટે ઘણી મોટી સમસ્યા છે. ઇન્ફર્ટિલિટીની સમસ્યા મહિલાઓ અને પુરુષોમાં બંનેમાં થઇ શકે છે. તેમજ આ સમસ્યા બાયોલોજીકલ પણ હોઈ શકે છે. આ સિવાય પણ તેના ઘણા કારણો હોઈ શકે છે.

આવો વેબસાઈટ વેબ એમડીના હવાલેથી જાણીએ કેટલીક એવી બાબતો વિશે, જેનાથી મહિલાઓ ઈન્ફર્ટિલિટીની સમસ્યાથી બહાર આવી શકે છે અને મા બનવાનું સુખ ભોગલી શકે છે.સર્જરી.મહિલાઓમાં ઈન્ફર્ટિલિટીની સમસ્યા ને ઠીક કરવા માટે સર્જરી પણ એક સારો ઑપ્શન છે. સર્જરી દ્વારા તે ટિશ્યૂને મહિલાના શરીરમાંથી કાઢી નાખવામાં આવે છે, જે તેમની ફર્ટિલિટીને પ્રભાવિત કરે છે. તેના દ્વારા બ્લૉક થયેલ ફેલોપિયન ટ્યૂબને પણ ખોલવામાં આવે છે.આઈવીએફ.આ ટેક્નિક સ્પર્મ અને એગ્સને લેબમાં ફર્ટિલાઈઝ કરવામાં આવે છે.

ફર્ટિલાઈઝ કરેલા એગ 3 થી 5 દિવસમાં વિકસિત થઈ ભ્રૂણ બની જાય છે. તે બાદ ભ્રૂણને મહિલાના ગર્ભાશયમાં મૂકી દેવામાં આવે છે.ઝીઆઈએફટી અને જેડઆઈએફટી.આ ટેક્નિકમાં સ્પર્મ અને એગને કલેક્ટ કરીને સીધા મહિલાના ફેલોપિયન tube માં મૂકવામાં આવે છે. જીઆઈએફટીની પ્રક્રિયામાં સ્પર્મ અને એગ બંનેને ફેલોપિયન tubeમાં મૂકવામાં આવે છે. ત્યાં જ ZIFT માં સ્પર્મ અને એગને પહેલા લેબમાં ફર્ટિલાઈઝ કરવામાં આવે છે.

તેના 24 કલાક બાદ જ્યારે એગ ફર્ટિલાઈઝ થઈ જાય એટલે મહિલાની ફેલોપિયન tube માં મૂકવામાં આવે છે.આઈયૂઆઈ.આ ટેક્નિકમાં સ્પર્મને કલેક્ટ કરીને મહિલાઓના ગર્ભાશયમાં એ સમયે સીધા મૂકવામાં આવે છે, જ્યારે તેમના શરીરમાં અંડ નિષેચનની પ્રક્રિયા ચાલી રહી હોય છે.દવાઓ અને હોર્મોન.મહિલાઓની ની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે દવાઓ અને હોર્મોન ઘણા મહત્વના હોય છે. તેનાથી મહિલાઓમાં હોર્મોનનું સ્તર સુધારવા અને ઈંડા બનવાની પ્રક્રિયા સરખી રીતે કામ કરવા લાગે છે.

મિત્રો તમને જણાવીએ તો આજે ગર્ભાશય માં ગાઠ થવી તે ખુબ મોટી બીમારી નજર માં આવી છે, મિત્રો આ ખુબ મોટી બીમારી છે, મિત્રો ચાલો જાણીએ આ ગાઠ ની માહિતી વિષે.મિત્રો તમને જણાવીએ કે મહિલાઓને ગર્ભાશયમાં ગાંઠની સમસ્યા આજકાલ ખૂબ જ ઝડપથી ફેલાઇ રહી છે.અને તેને રસૌલી નામથી પણ લોકો ઓળખે છે.તમને જણાવીએ કે તે શરૂઆતમાં ખૂબ નાના દાણા તરીકે જોવા મળે છે અને ધીમે-ધીમે તેનો આકાર વધતો જાય છે. ઘણી વખત મહિલાઓ આ બીમારી અંગે કોઇ ને વાત કરતી નથી અને અનેક તકલીફ સહન કર્યા કરે છે.અને તે ગંભીર સમસ્યા નો સામનો કરે છે.

મીર્ત્રો વધુ માં જણાવીએ તો આ ગાંઠની સમસ્યા આજકાલ ખૂબ ઝડપથી ફેલાતી નજરે પડી રહી છે.અને તે જો તેને નજરઅંદાજ કરવામાં આવે તો તે ગંભીર સ્વરૂપ લઇ શકે છે.વધુ માં જણાવીએ તો કારણકે આગળ જતા તે કેન્સરનું રૂપ લઇ શકે છે. ગાંઠ થવાના અનેક કારણ હોય શકે છે.અને તેમા એસ્ટ્રોજન હોર્મોન વધારે પ્રમાણમાં બનવા કે કોઇ આનુવંશિક કારણ હોય શકે છે.તમને જણાવીએ કે ઘણી વખત મહિલાઓ દ્વારા લેવામાં આવતી ગર્ભ નિરોધક ગોળીઓના કારણે પણ ગર્ભાશયમાં ગાંઠ થવા લાગે છે.

તેના લક્ષણો અને ઇલાજ.ખાણીપીણીમાં આંબળાનું સેવન અને ગ્રીન ટીની સાથે જ હળદર અને લસણનું સેવન કરવાથી તેનો ઇલાજ સંભવ છે.આ ગાંઠ એટલા માટે થાય છે કારણકે વધતું વજન, ખાણીપીણીનું યોગ્ય રીતે ધ્યાન ન રાખવું,અને યોગ્ય સમયે પીરિયડ્સ ન આવવા, કે પછી 40 બાદ મેનોપૉઝના કારણે એસ્ટ્રોજનનો સ્ત્રાવ વધી જાય છે.માસિક ચક્ર, પેટની નીચેના ભાગમાં દુખાવો,

પ્રાઇવેટ પાર્ટમાં લોહી આવવું, એનીમિયા, કમજોરીનો અનુભવ થવા જેવા લક્ષણો છે.તે સિવાય પ્રાઇવેટ પાર્ટમાંથી દુર્ગંધ તે પેશાબના કારણે બાંઝપણની સમસ્યા થઇ જાય છે.આનુવાંશિક રીતથી વધતું વજન પણ એક કારણ છે.તમારૂ ખાણીપીણીને યોગ્ય રાખી, પાણી પીવાથી, એક્સર્સાઇઝ કરવાથી આ સમસ્યાથી બચી શકો છો.તેમજ યોગ કરવાથી પણ તમે આ સમસ્યાથી બચી શકો છો.

દરેક મહિલા જયારે માં બને છે ત્યારે એના માટે તે ખુબ જ ખુબસુરત પળ હોય છે. માં બનવું તે દરેક સ્ત્રીનું સપનું હોય છે. માં શબ્દ જ ખુબ જ સુંદર શબ્દ છે. દુનિયામાં માં જેવો કોઈ સબંધ નથી એટલે કે માં એમના દીકરાના વિચારો કહ્યા વગર જ સમજી જાય અને એના દીકરાના સપના પુરા કરવા તે દિવસ રાત મહેનત કરે છે. કે જેથી એના બાળકોને ક્યારેય કોઈ પરિસ્થિતિ નો સામનો ન કરવો પડે. માં ક્યારેય એના દીકરા કે દીકરીને પરેશાન નથી જોઈએ શકતી.

કહેવાય છે ને કે ‘માં તે માં બીજા બધા વગડા ના વા’. આપણા દેશમાં તો સદીઓથી એવું કહેવામાં આવે છે કે, માં ના ચરણોમાં આખી દુનિયા સમયેલી છે. દુનિયામાં માં અને બાળકના સંબંધથી મોટો કોઈ સંબંધ હોતો નથી. એક માં જ છે જે એના બાળકને પેટમાં હોય ત્યારથી ખુબ જ પ્રેમ કરે છે. એને કોઈ તકલીફ થવા દેતી નથી.

માં બનવાનું સુખ સારા ભાગ્ય વાળી સ્ત્રીઓ જ મેળવી શકે છે. જયારે એક માં પોતાના બાળકને જન્મ આપે છે, ત્યારે એ માં ને અસહ્ય પીડા સહન કરવી પડે છે. તે સમયે તેને થતા દુઃખાવાનો અંદાજો કોઈ લગાવી શકે નહિ. પરતું જયારે તે બાળકને જન્મ આપે છે અને તે બાળકનું મોં જુએ ત્યારે તે પોતાની બધી પીડા ભૂલી જઈને તેને ખુબ જ વહાલ કરે છે અને આપણા ઘરમાં કોઈ પણ પુરુષને થોડી ઈજા થઈ હોય તો આખા ઘરને માથા પર ઉઠાવી લે છે. એટલે તો કહેવાય છે કે મહિલાઓમાં પુરુષો કરતા વધારે દુઃખ સહન કરવાની ક્ષમતા હોય છે.

ડિલિવરીના સમયે થતો દુ:ખાવો.ડિલિવરીના સમયે દરેક મહિલાએ પુરુષ કરતા ખુબ જ વધારે પીડા સહન કરવી પડે છે. અને આપણા દેશમાં ઘણી મહિલાઓ ખુબ જ નબળી જોવા મળે છે અને કેટલાક લોકો એવા છે, જે મહિલાઓને પુરુષો કરતા કમજોર અને નીચ સમજે છે. આવી માનસિકતા ઘણા પુરુષો ના મનમાં હોય છે. પરંતુ આવા લોકો એ નથી જાણતા કે મહિલાઓથી વધારે શક્તિશાળી કોઈ નથી હોતું. મહિલાઓમાં જેટલુ સહન કરી શકે છે એટલું કોઈ સહન કરી શકતું નથી.

મહિલાઓને ગર્ભવતી સમય દરમિયાન સૌથી વધારે દુ:ખાવો સહન કરવો પડે છે આ દુ:ખાવો મહિના વધવાની સાથે વધે છે. જેમ જેમ મહિલાઓની ડિલિવરી નજીક આવે છે, તેમ તેમ મહિલાઓનો દુ:ખાવો વધતો જાય છે. ગર્ભવતી અવસ્થામાં ઘણી મહિલાઓને દુ:ખાવો, ઉલ્ટી અને કમજોરી જેવી સમસ્યા થતી હોય છે. આમ છતાં તે એના પેટમાં રહેલા બાળકનું ખુબ જ ધ્યાન રાખે છે અને બાળકને કોઈ પણ પ્રકારની તકલીફ થવા દેતી નથી.

હાડકા તૂટી જાય એટલો થાય છે દુ:ખાવો : બાળકનો જયારે જન્મ થવાનો હોય ત્યારે માં ને ખુબ જ દુખાવો સહન કરવો પડે છે. જયારે ડીલીવરી થઇ જાય તે દિવસે મહિલા ને ખુબ જ દુઃખ પડે છે. 9 મહિના પછી જયારે તે બાળકને જન્મ આપે છે, ત્યારે એ મહિલા ને જે દુખાવો થાય છે તે કદાચ કોઈ નહિ સમજી શકે. પરંતુ શું તમે જાણો છો કે, એક મહિલાને ડિલિવરીના સમયે કેટલો દુ:ખાવો થાય છે?

જયારે કોઈ વ્યક્તિને એના હાડકા તુટવા પર દુખાવો થાય છે એના કરતા પણ વધારે દુખાવો સહન કરવો પડે છે. એટલા માટે કહેવામાં આવે છે કે માં નું સ્થાન ભગવાન કરતા પણ ઉપર હોય છે, અને તેની હંમેશા ઈજ્જત કરવી જોઈએ. એક માં જ છે જે એના બાળક માટે ખુબ જ કષ્ટ સહન કરે છે અને તેને આ દુનિયામાં લાવે છે.

About bhai bhai

Check Also

આ એક વસ્તુનું સેવન કરવાથી ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓમા આપે છે રાહત આ રીતે કરો સેવન

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, લોકો સ્વાસ્થ્યને આરોગ્યપ્રદ રાખવા માટે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *