Breaking News

જો પ્રેમિકા સપના માં કપડાં ઉતારી જોવા મળે તો આ છે એનો મતલબ, જાણી લો ફાટફાટ…..

શુ તમને પણ આવે છે પ્રેમિકા ના સપના તો જાણો તેના વિશે ની રોચક માહિતી…જ્યોતિષ શાસ્ત્ર મુજબ સપનાનું પોતાનું અલગ-અલગ મહત્વ હોય છે. સપના ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે જણાવે છે. સપના આપણા ભવિષ્ય સાથે જોડાયેલા હોય છે. સપના પોતાના અર્થ અનુસાર શુભ અને અશુભ ફળ પ્રદાન કરે છે. આજકાલ લોકો સપનાનું ભવિષ્ય સાથેનું કોઈ કનેક્શન હોવાનું નથી માનતા પણ પહેલાના સમયમાં તેનું ઘણું મહત્વ હતું.

સામાન્ય રીતે છોકરાઓને પ્રેમિક, છોકરીઓ કે સ્ત્રીઓ સાથે જોડાયેલા સપના વધુ દેખાતા હોય છે. સપનામાં મહિલાઓ દેખાવાના ઘણાં ફળ પ્રાપ્ત થાય છે. પ્રેમિકા કે સ્ત્રીનું સપનું દેખાય તો વ્યક્તિની સાતે ભવિષ્યમાં સારું થાય છે કે ખરાબ તે એ વાત પર આધાર રાખે છે કે સપનામાં પ્રેમિકા કે સ્ત્રી કઈ અવસ્થામાં દેખાય છે. સપનામાં પ્રેમિકા દેખાય તે વ્યક્તિની માનસિક સ્થિતિને દર્શાવે છે.જુઓ,જ્યોતિષ શાસ્ત્ર મુજબ સપનામાં પ્રેમિકાની અલગ અલગ અવસ્થામાં દેખાય તેનો શું અર્થ થતો હોય છે કોઈ પ્રેમીને સપનામાં પ્રેમિક દેખાય તો તેની તાત્કાલિક માનસિક સ્થિતિ દર્શાવે છે કે તેના જીવનમાં નવા પ્રેમ સંબંધની શરુઆત થઈ શકે છે.

જો પ્રેમિકા લાલ કપડામાં દેખાય તો પ્રેમ સંબંધમાં સફળતા મળે છે અને પ્રેમ ઊંડો થાય છે.જો પ્રેમિકા સપનામાં લેંઘો પહેર્યો હોય તે સ્થિતિમાં દેખાય તો સમજવું કે લગ્ન થવાની સંભાવના વધુ છે અને સુખી દાંપત્ય જીવન હશે.તમે તમારી પ્રેમિકાને કોઈ પાલતુ પ્રાણી કે પક્ષી જેવા કે સસલા કે પોપટ સાથે જુઓ તો પ્રેમિકા સાથે મિલન થાય છે.જો પ્રેમિકા કંઈક મીઠી વસ્તુ ખાતી સપનામાં દેખાય તો જીવનમાં પ્રેમભર્યો સંબંધ વધશે પણ લગ્ન સુધી ગાડું ગબડવાની શક્યાતા ઓછી.

તમે તમારી પ્રેમિકાને સપનામાં વસ્ત્ર ઉતારતા જુઓ તો સમજવું કે પ્રેમિકાના અપમાનનો સામનો કરવો પડી શકે છે. પ્રેમિકા સાથે સપનામાં તમે અંતરંગ સંબંધ બનાવી રહ્યા હોવ તો અંતર્મનમાં ચાલી રહેલા વિચારો તેને દર્શાવે છે. ક્યારેક-ક્યારેક તે સંબંધ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરે છે.જો તમે સપનામાં તમારી પ્રેમિકાને બંગડી સાથે જુઓ તો તેને અર્થ શુભ માનવામાં આવે છે. તમારી પ્રેમિકા તમારા માટે યોગ્ય વધૂ હોવાના સંકેત છે. જીવનમાં આવનારા ધનનો પણ તે સંકેત છે.

જો પ્રેમિકાને બુર્ખામાં જુઓ તો તે તમારા માટે અશુભ સંકેત છે. એવું માનવામાં આવે છે કે તમારી સાથે વિશ્વાસઘાત થઈ શકે છે. તમારી પ્રેમિકા તમારી સાથે છેતરપિંડી કરી રહી છે તે વાતનો પણ સંકેત છે.તમે સપનામાં પ્રેમિકાને પરીના સ્વરુપમાં જુઓ તો તમારી કિસ્મત બદલવાની છે. તમને જલદી અતુલ્ય ધનની પ્રાપ્તિ થવાની છે. પરી ધનનો ખજાનો માનવામાં આવે છે.તમે સપનામાં તમારી પ્રેમિકાને અન્ય સ્ત્રીઓ સાથે જુઓ તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. આમ થવા પર તમને સફળતા જરુર મળશે.

દરેક વ્યક્તિને સ્વપ્ન આવતા હોય છે જેની પર વ્યક્તિનો પણ કાબૂ હોતો નથી. પરંતુ જોયેલા સપનાનો આપણાં જીવન પર ઘણો પ્રભાવ હોય છે. જે રીત સામુદ્રિક શાસ્ત્ર, વાસ્તુ શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર તે જ રીતે સ્વપ્ન શાસ્ત્ર પણ છે. જેમાં આવતા સ્વપ્ન વિશે માહિતી આપવામાં આવે છે. સ્વપ્નશાસ્ત્ર અનુસાર, અચાનક જ ઊંઘમાં આપણું અચેતન મન જે દ્રશ્યોને જુએ છે. તેનો ભવિષ્યમાં થનારી ઘટનાઓ સાથે સંબંધ હોય છે. સપનાંમાં મહિલાઓને અલગ-અલગ અવસ્થામાં જોવાનો અર્થ પણ આ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યો છે.

વાસ્તવિક જીવનમાં બ્રેકઅપ થવું ખૂબ જ ખરાબ છે. પણ જો તમે સપનાંમાં તમારી પ્રેમિકા સાથે બ્રેકઅપ કર્યું હોય તો ઊંઘમાંથી ઊઠયા બાદ પરેશાન ન થાવ. આ સ્વપ્નનો અર્થ તમારા માટે સકારાત્મક ગણવામાં આવે છે. આ સ્વપ્ન તમને ધન-સંપત્તિ અને વારસો આપવા માટેનો સંકેત સૂચવે છે.જો સપનાંમાં તમે એવું જુઓ કે, તમે તમારી પત્નીને છોડીને ક્યાંક જઈ રહ્યાં છો અથવા કોઈ પ્રવાસ માટે તેની વિદાય લઈ રહ્યાં છો, તો આ સપનું સતર્ક થવાનું કહે છે. આ સપનાંનો અર્થ થાય છે કે તમને નિકટના ભવિષ્યમાં કોઈ બીમારી થઈ શકે છે. તેથી સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપો.જો તમે સપનાંમાં કોઈ સુંદર યુવતીને લગ્નનાં કપડાંમાં અને હાથમાં ફૂલમાળા લઈને કે હાથમાં ફૂલ લઈને પોતાની તરફ આવતી જુઓ તો તેનો અર્થ થાય છે કે, તમને ટૂંક સમયમાં સફળતા મળશે.

જો તમને સપનાંમાં કોઈ મહિલા બુરખો પહેરેલી નજરે પડે તો તેનો અર્થ થાય છે કે તમારું કોઈ નિકટનું સંબંધી કે મિત્ર તમને દગો આપવાનું છે. આવા દરેક કામ કરતી વખતે સતર્કતા રાખવી અને કોઈની પર પણ આંખો બંધ કરીને વિશ્વાસ ન કરી લેવો.જો તમને સપનાંમાં કોઈ મહિલા સફેદ કપડાં પહેરેલી દેખાય તો તેનો અર્થ થાય છે કે તમારું દાંપત્ય જીવન સુખ પૂર્વક પસાર થશે.

જો તમે સપનાંમાં તમારી પ્રેમિકા કે પત્નીને હીરા કે હીરાજડીત આભૂષણ ભેટમાં આપશો તો તે આવનારા સમયમાં સંબંધમાં તિરાડનો સંકેત છે. તેથી પોતાના સંબંધ પ્રત્યે સાવધાની રાખો. અને અહમ્ના ઘર્ષણથી બચો.જો કોઈ સ્ત્રી સપનાંમાં તમને આલિંગન આપે તો તેનો અર્થ થાય છે કે તમે ટૂંક સમયમાં પ્રગતિ મેળવશો તમને અચાનક ધનપ્રાપ્તિ પણ થઈ શકે છે.

About bhai bhai

Check Also

સુંદર સ્ત્રી જોઈ કંટ્રોલનાં કરી શક્યો યુવક પકડીને કરવા લાગ્યો એવું વિચિત્ર કૃત્ય કે જાણી ચોંકી જશો……

મિત્રો આપણે ઘણીવાર જોવામા આવ્યુ છે કે આજકાલના યુવાનોને લગ્ન કરવાની એટલી ઉતાવળ હોય છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *