Breaking News

જો તમારી પાસે પણ છે 5 રૂપિયા ની નોટ,તો થઈ જાવ ખુશ,તમે પણ રાતોરાત એનાથી બની શકો કરોડપતિ,જાણો કેવી રીતે…..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું તેમજ આજે હું તમને 5 રૂપિયાની નોટ વિશે જણાવવા જઈ રહ્યો છું અને તેમજ આજના યુગમાં પૈસા ખુબ જ મહત્વના છે તેવું માનવામાં આવી રહ્યું છે અને તેમજ આ જીવનના ભરણ પોષણથી લઈને આ સુખ-સુવિધા ભરેલું જીવન જીવવું, પૈસા વગર તે સંભવ ન બની શકે છે અને કહેવામા આવ્યું છે કે આ અમુક લોકો તો એ પણ કહે છે કે પૈસા આજે ધરતી પર બીજા ભગવાનની જેમ જ છે અને તેમજ આ સમય આવી ગયો છે કે આજે બધા પૈસા ની પાછળ દોડી રહ્યા છે અને હાલમાં પણ એવું ઘણીવાર જોવા મળી આવી રહ્યું છે.

તેમજ શું તમે જાણો છો કે પહેલાની જૂની નોટોની નીલામી પણ થતી હોય છે હા આ વાત ખરેખર સાચી છે અને તેમજ જે લોકો પર આવા પ્રકારની જૂની નોટોને એકઠા કરવાનો ભૂત સવાર હોય છે અને તેમજ તેના માટે તે સારા એવા પૈસા પણ અપાવી શકે છે અને કહેવામા આવ્યું છે કે ઘણી એવી પણ નોટો હોય છે અને તેમજ જેના પર ખાસ પ્રકારનો નંબર લાગેલો હોય છે અને તેમજ જેને લીધે ઘણા લોકો તેને ખરીદવાનું ઇચ્છતા હોય છે અને હહના લોકોને તો આ નોટો વિશેની કઈ જાણકારી પણ હોતી નથી તો આવો જાણીએ.

ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો કહેવામા આવ્યું છે કે જો તમારી પાસે પણ આવી કોઈ નોટ છે તો તે તમારા માટે ખુશખબર છે એવું અહીંયા કહેવામા આવ્યું છે અને તેમજ કેમ કે તેના લીધે તમારી પાસે પણ ઘણું એવું ધન આવી શકે છે અને આ નોટ તમને અબજોપતિ પણ બનાવી શકે છે અને તેમજ આજે અમે તમને એવી જ એક નોટ વિશે જણાવીશું કે આ કોઈ જેવી તેવી નોટ નહીં પણ 5 રૂપિયાની એક ખાસ નોટ છે તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે અને તેમજ જેના પર ટ્રેકટરનું નિશાન બનેલું હોય છે જે નોટ તમને અમિર બનાવી શકે છે.

તેમજ તમને એ પણ જણાવી દઈએ કે કે જાણીને હેરાની લાગશે પણ આ વાત સાચી છે અને તેમજ ઘણી જગ્યાઓ પર આ નોટની કિંમત લાખો રૂપિયા સુધી પહોંચી જાતિ હોય છે અને તેવું તમને ખબર હોતી નથી પણ આ નોટની કિંમત વધારે હોગ છે અને તેમજ તેના વિશે આજે અમે તમને કઈક એવું જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે પણ હેરાન રહી જાશો તેની સાથે જ આ નોટની કિંમત જાણતા પહેલા જ તમે તેની સાથે જોડાયેલા અમુક તથ્યો ને જરૂર જાણી લો કારણ કે એમાં પણ અમુક વાત કહેવામા આવી છે અને તેમન તમણે જણાવી દઈએ કે આપણા દેશમાં સર્વ પ્રથમ આ નોટ 24 માર્ચ 1975 ના વર્ષ દરમિયાન ચલણમાં આવી હતી તેવું જણાવ્યું છે.

તેની સાથે સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા કહેવામા આવ્યું છે કે જયારે આ નોટ અસ્તિત્વમાં આવી ત્યારે આરબીઆઇ ના ગવર્નર એસ જગન્નાથ હતા અને તેમજ આ નોટના આવ્યા પહેલા આપણા દેશમાં જે 5 રૂપિયાની નોટ આવી હતી તેના પર હરણનું નિશાન બનેલું હતું અને કહેવામા આવ્યું છે કે આ લીલા અને કેસરી રંગના આ નોટને સામેથી જોવા પર તેમાં ગુલાબી રંગના ઘેરા માં 5 લખેલું નજરમાં આવશે અને તેમજ જ્યાં તેની ડાબી બાજુએ વોટરમાર્કથી અશોક સ્તમ્ભ બનેલું છે જયારે નીચેની તરફ આરબીઆઇ નો લોગો અંકિત કરેલો છે તેવું પણ કહેવામા આવ્યું છે.

તેમજ અંતે કહેવામા આવ્યું છે કે જે નોટોમાં બે વાર 786 હોય છે તેવી નોટ ખૂબ જ કામની હોય છે અને તેમજ તેની કિંમત 4 હજાર રૂપિયા સુધી પહોંચી જાય છે તેવું જણાવ્યું છે અને તેમજ એવું પણ કહેવામાં આવે છે કે કટાઈ કે છપાઈ માં મિસપ્રિન્ટ નોટોની કિંમત પણ હજારો રૂપિયા સુધી પહોંચી જાય છે અને તેની સાથે સાથે જ જણાવ્યું છે કે આ અમુક નોટો તો માત્ર ગવર્નરની સિગ્નેચરને લીધે જ વહેંચાઈ જાય છે અને ત્યારબાદ જણાવ્યું છે કે કહેવામાં આવે છે કે આ નોટોમાં અમિતાબ ઘોસ ના સિગ્નેચર વાળી નોટ ખુબ વધુ પૈસામાં વેચાય છે અને તેમજ જે તમને અબજોપતિ બનાવી શકે છે.

About bhai bhai

Check Also

સાચે નાના બાળકો ભગવાન નું સ્વરૂપ હોય છે,આ ક્યૂટ બાળકે ત્રણ પક્ષીઓને પોતાના હાથે ખવડાવ્યું ભોજન,જુઓ વિડિયો

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *