Breaking News

જો તમે હદ કરતાં વધુ વખત જ કરી લો છો હસ્તમૈથુનતો જરૂર એકવાર વાંચી લેજો આ માહિતી શરીરમાં થાય છે આવા બદલાવ………

આજે આપણે ખાસ વાત વિશે જાણીશું મોટાભાગના લોકોને પ્રશ્ન હોય છે જ.માસ્ટરબેશન એટલે હસ્તમૈથુનને લઇને લોકોના મનમાં અલગ-અલગ વિચાર હોય છે. કેટલાક લોકો તેને ફાયદાકારક ગણાવે છે તો કેટલાક લોકો તેને નુકસાનકારક ગણાવે છે. જોકે, સેક્સની જેમ માસ્ટરબેશનને પણ ટેબુ સમજવામાં આવે છે અને તે અંગે બિન્દાસ્ત વાત કરવામાં આવતી નથી, ઘણા લોકોને લાગે છે કે માસ્ટરબેશનની સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.

આ દરેક વાતોમાં આખરે કેટલીક સત્ય છે તે અંગે જાણીએઆજકાલ એકલા રહેતા યુવાનોને હસ્તમૈથુનની ટેવ પડી જતી હોય તે સ્વાભાવિક છે. ઘણાં યુવાનો કહે છે કે હસ્તમૈથુનને કારણે મારામાં હવે શારીરિક શક્તિ અને સ્ફૂર્તિ ઓછા થઈ ગયા હોય તેવું લાગે છે. અને વીર્ય પેશાબ સાથે નીકળી જાય છે. એવો કોઈ ઉપાય છે જેનાથી વીર્ય વધારી શકાય? આવા યુવાનો માટે સારા સમાચાર છે.

તમે બદામયુક્ત દૂધ લઈ શકો છો સેક્સ માટે સારા પરિણામ લાવવા માટે તમે બદામયુક્ત દૂધ લઈ શકો છો. એના માટે તમારે એટલું કરવાનું છે કે 10થી 15 પિસેલી બદામને આખી રાત ગરમ દૂધમાં મુકી રાખવાની છે. એમાં એક ચપટી આદુ અને એક નાની ઈલાયચી મેળવી દો. આ દૂધનું રોજ સવારે ઉઠીને સેવન કરવાથી તમારી તાકાતમાં વધારો થશે. તમને પોતાને નવી તાજગીનો અનુભવ થશે. લગ્ન પહેલા યુવાનો હસ્તમૈથુનનો સહારો લેતા હોય છે. એવું બનતું હોય છે. આવા દૂધના સેવનથી તમારામાં તાકાત વધશે સાથે વીર્યમાં પણ વધારો થશે. તમારી સેક્સ પાવર પણ વધી શકે છે.

અઠવાડિયામાં લગભગ ચાર કે પાંચ વખત કોઇ પુરૂષ દ્રારા પાર્ટનરની સાથે યૌન સંબંધ બનાવવાથી સ્વાસ્થ્ય પર શું અસર પડે છે. શું સંભોગ કે હસ્તમૈથુનની સ્વાસ્થ્ય પર કોઇ અસર પડે છે. હું નથી ઇચ્છતો કે મારી યૌન સંબંધ બનાવવાની ઇચ્ચા કોઇને નુકસાન પહોંચાડે. સંભોગ દરમિયાન લિંગ ઢીલું થઇ જાય છે. યોનિમાં પ્રવેશ નથી કરાવી શકતો. શું કારણ હોય શકે.જો તમે અને તમારા પાર્ટનર શારીરિક અને માનસિક રીતે ફિટ છે તો એવું કોઇ કારણ નથી કે તમે તમારા પાર્ટનરની સાથે ચાર-પાંચ વખત અઠવાડિયામાં સાત વાર પણ સંભોગ ન કરો.

હસ્તમૈથુનની તુલનામાં સંભોગ નિશ્ચિત રીતે વધારે સુખદ છે જેથી જો તમે વારંવાર કરો તો તે ખરાબ નથી.હસ્તમૈથુન સેક્શુઅલ નીડને પૂરી કરવાની એક રીત છે. પહેલાના સમયમાં લગ્ન જલદી કરી દેવામાં આવતા હતા તો છોકરાઓ અને છોકરીઓને હસ્તમૈથુન કરવાની જરૂરત પડતી ન હતી. આજકાલ લગ્ન 30 વર્ષની આસપાસ થઇ રહ્યા છે. જેથી લોકોને શારીરિક સંતુષ્ટિ માટે હસ્તમૈથુનની જરૂરત પડે છે.શરીરને અલગ-અલગ જરૂરતો હોય છે. ઉદાહરણ તરીકે માનસિક સ્વાસ્થ્યને યોગ્ય રાખવા માટે રિલેક્સ કરવાની જરૂરત હોય છે. શારીરિક સ્વાસ્થ્યના યોગ્ય રાખાવ માટે યોગ્ય ડાયેટ, મલ્ટી વિટામીન અને મિનરલ્સની જરૂરત હોય છે તેજ રીતે સેક્શુઅલ હેલ્થ માટે ઓર્ગેજમની જરૂરત હોય છે.

ઓર્ગેજમના બે પ્રકાર છે. પહેલો તમારા પાર્ટનર સાથે સંભોગ કરી શકો બીજુ પાર્ટનર ન હોય તો હસ્તમૈથુન કરવું.સ્વાસ્થ્ય અનુસાર જોઇએ તો હસ્તમૈથુનનો કોઇ ખાસ ફાયદો તો નથી થતો એવું નથી કે હસ્તમૈથુન કરવાથી શરીરના ગ્રોથમાં કે સ્પર્મકાઉન્ટ વધશે. પરંતુ તેને કરવાથી અનેક નુકસાન પણ થાય છે. કેટલાક લોકોનું માનવું છે કે હસ્તમૈથુન કરવાથી શરીરનો ગ્રોથ રોકાઇ જાય છે. પરંતુ એવું બિલકુલ નથી.હું ૧૯ વરસનો કુંવારો યુવક છું, મેં આજ સુધી કોઈની સાથે સંભોગ નથી કર્યો. હું છેલ્લા ચાર-પાંચ વર્ષથી હસ્તમૈથુન કરું છું, પણ મને એમાં મજા નથી આવતી. મને એવો રસ્તો બતાવો જેનાથી સંભોગ કર્યાનો આનંદ પ્રાપ્ત થાય.જ્યારે તમે હસ્તમૈથુન કરવાની કોશીશ કરો ત્યારે તમારી મનગમતી વ્યક્તિની કલ્પના પણ સાથે કરો.

કલ્પના કરવાથી ઘણો ફરક પડી જશે. કદાચ એવું બને કે સંભોગ કરતાં પણ તમને એમાં વધારે આનંદ આવે, કારણ કે હકીકત કરતાં હકીકતની કલ્પના વધારે રંગીન હોય છે. આજના એઈડ્સના યુગમાં અજાણી સ્ત્રી જોડે સંભોગ કરતાં હસ્તમૈથુનની આદત ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ અને બિનનુકસાનકારક છે. મારા ખ્યાલથી આ તમારા માટે ઉત્તમ વિકલ્પ બની જશે.મારા લગ્નને બે મહિના થયા છે. અમે સંભોગ કરીએ છીએ ત્યારે મારી પત્ની યોેનિમાં સતત દુખાવાની ફરિયાદ કરે છે. તેનામાં શરૃઆતથી ઉત્તેજના પણ ઓછી જોવા મળે છે.બીજું, સંભોગ પછી તે તરત જ બાથરૃમ જાય છે તો એનાથી સંતાન થવામાં તકલીફ થઈ શકે?તમે જે પ્રમાણેની તકલીફ વર્ણવી છે એનાથી એક વાત સાબિત થાય છે કે સંભોગ પહેલાંની ક્રિયામાં તમે યોગ્ય સમય નથી ગાળતા.

સંવનનની ક્રિયામાં થોડો વધારે સમય ગાળશો તો ઉત્તેજના વધુ આવશે, કામેચ્છા પ્રબળ બનશે અને પરિણામે યોનિમાર્ગમાં ચીકાશ પણ યોગ્ય માત્રામાં પેદા થશે. શ્રેષ્ઠ એ છે કે તમે તમારી પત્નીને પૂછી જુઓ કે તને ક્યાં હાથ લગાવું તો વધુ ઉત્તેજના આવે છે કે ગમે છે.એ પછી ત્યાં હાથ ફેરવવાથી તે ઉત્તેજિત થશે અને તેની યોનિમાં ચીકાશ પેદા થશે. આપણે ત્યાં ઘણાખરા પુરુષો પત્નીને ઉત્તેજિત કર્યા પહેલાં જ યોનિપ્રવેશ કરવાની કોશિશ કરે છે. એને લીધે યોનિમાર્ગમાં સૂકાપણુ હોવાને કારણે યોનિપ્રવેશ સમયે પત્ની દુખાવાની ફરિયાદ કરે છે. એનાથી તેની સંભોગ કરવાની ઈચ્છા ઓછી થઈ જાય છે અને પતિ એમ સમજે છે કે મારી પત્ની ઠંડી છે.

હકીકતમાં પતિએ પોતાની સંભોગ કરવાની રીત સુધારવાની જરૃર છે.સંભોગ કર્યા પછી જો તમારી પત્ની તરત જ બાથરૃમ કરવા માટે ઊભી થઈ જતી હોય તો એનાથી ગર્ભ રહેવામાં કોઈ તકલીફ નથી થતી. જેલી કે કોઈ પણ તેલવાળો પદાર્થ આંગળી પર લઈને યોનિમાર્ગની ઉપર અને અંદરના અડધા ઈંચના ભાગમાં લગાવવો. એનાથી શિશ્નના યોનિપ્રવેશમાં સરળતા પડશે અને તમારી પત્નીને દુખાવા કે બળતરાની કોઈ ફરિયાદ પણ નહીં રહે. જો કે જેલી ક્રીમ લગાવવાથી શુક્રજંતુની ગતિ મંદ થવાની શક્યતા છે એટલે તમે બાળકનો પ્લાન કરો એ સમયે એનો ઉપયોગ ન કરવો.હું બોન ટીવીની દવા લેતો હતો. જો કે તે હવે બંધ થઈ ગઈ છે. મારા લિંગમાં હવે કોઈ જાતની ઉત્તેજના આવતી નથી.

અને એકદમ ઢીલા જેવું થઈ ગયું છે. લિંગ કડક થતું જ નથી. સેક્સની પણ કોઈ જાતની ઈચ્છા થતી નથી. અહીં સુધી કે પોર્ન વિડિયો જોવાથી પણ મારા લિંગમાં કોઈ જાતનું કડકપણું આવતું નથી. આવું કેમ થઈ રહ્યું હશે? અને લિંગની સાઈઝ પણ નાની થતી જતી હોય તેવું લાગી રહ્યું છે.તમારામાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર કદાચ ઘટી રહ્યું હોય. લિંગ કડક ન થવા પાછળ ટેસ્ટોસ્ટેરોન જવાબદાર હોય છે. પુરુષના મનમાં સેક્સના વિચારો આવે ત્યારે તેના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનો હોર્મોન પેદા થતા હોય છે જેના લીધે તેનું શિશ્ન કડક થાય છે. એટલા માટે તમે ટેસ્ટોસ્ટેરોનની તપાસ કરાવી લો. ટેસ્ટોસ્ટેરોનને શારીરિક કસરતો અને સ્વસ્થ આહારથી પણ વધારી શકાય છે. ટેસ્ટોસ્ટેરોન સ્વાભાવિક રીતે કેવી રીતે વધારી શકાય તેના માટે કેટલાક વિડીયો પણ યુટ્યુબ પર હોય છે.

About bhai bhai

Check Also

ગમે તેવી 5 સ્ટાર હોટલ હોય તે પોતાનાં ગ્રાહક થી સંતાડે છે આટલી વસ્તુ,જોઈલો નહીં તો પસ્તાવો થશે.

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આપણે જ્યારે પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *