Breaking News

જોઈલો ક્યાંક તમારાં ઘરની મહિલાતો નથી કરતીને આ કામ નહિંતો થઈ જશો કંગાળ, જાણીને સુધારી દેવડાવો…….

ખરાબ આદતો કોઈપણ વ્યક્તિના જીવનને બરબાદ કરી શકે છે. ઈતિહાસમાં અને વર્તમાન સમયમાં પણ કેટલાક એવા ઉદાહરણ છે, જ્યાં ખરાબ આદતોને કારણે વ્યક્તિ બરબાદ થઈ ગયો છે. આમ તો ખરાબ આદતો સ્ત્રી અને પુરૂષ એમ બન્ને માટે હાનિકારક હોય છે, પરંતુ આ વાત પણ સાચી છે કે પુરૂષોની સરખામણીમાં સ્ત્રીઓની ખરાબ આદતો વધુ ભયંકર પરિણામ આપનારી હોય છે. જો કોઈ સ્ત્રીમાં ખરાબ આદતો હોય તો તેનું જીવન તો નષ્ટ થાય જ છે સાથે તેના પરિવારનું જીવન પણ નષ્ટ થાય છે. એક સ્ત્રી બે પરિવારોનું માન હોય છે. એ પરિવારમાં તેનું પીહર અને બીજા પરિવારમાં તેનું સાસરું. સ્ત્રીની ખરાબ આદતોને કારણે બન્ને પરિવારોને સમાજમાં બદનામીનો સામનો કરવો પડે છે.

કોઈ પણ ઘર ની ઉન્નતી માં મહિલા નું ખાસ યોગદાન થાય છે. જો ઘર ની મહિલા સારી હોય તો ઘર નર્ક થી સ્વર્ગ પણ બની શકે છે. ધર્મ શાસ્ત્રો માં તો મહિલાઓ ની તુલના માં લક્ષ્મી થી પણ કરવામાં આવે છે. ઘર માં લક્ષ્મી નું આવવાનું અથવા જવાનું કેટલીક ખાસ વસ્તુઓ પર નિર્ભર કરે છે. જો મહિલાઓ થી અજાણ્યા માં કેટલીક ભૂલો થઇ જાય તો માતા લક્ષ્મી નારાજ થઇ શકે છે અને ઘર ની તરક્કી માં અવરોધ ઉત્પન્ન થઇ શકે છે. એવામાં મહિલાઓ ને આ ખાસ ભૂલો ને કરવાથી બચવું જોઈએ.

આખી દુનિયામાં મહિલાઓને વિશેષ સન્માન આપવામાં આવે છે, અને ખાસ કરીને ભારતમાં તો મહિલાઓને દેવીનો દરજ્જો આપવામાં આવે છે. એટલે કે દેવી સમાન મહિલાઓની પૂજા-અર્ચના પણ થાય છે. અને દરેક શુભકામમાં મોટાભાગે મહિલાઓ ને આગળ રાખવામાં આવે છે અને તેના હાથે જ શુભ કામ કરાવવામાં આવે છે. એટલું જ નહિ મહિલાઓને દુર્ગા, સરસ્વતી તેમજ મા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. અને કદાચ એટલા માટે જ કહેવાય છે કે જે ઘરમાં મહિલાઓ વિધિપૂર્વક પૂજાપાઠ કરે છે તે ઘરમાં ક્યારેય કોઇ ચીજની ખામી પડતી નથી. એવી જ રીતે મહિલાઓ જો અમુક કામ કરે તો ઘરમાં ઉંધા પરિણામ પણ આવી શકે છે, ચાલો જાણીએ…

જે ઘરમાં મહિલાઓ અમુક નિયમોનું ઉલ્લંઘન કરે તો માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે અને ઘરમાં આર્થિક ખામી થી માંડીને પારિવારિક સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે. આથી માન્યતા પ્રમાણે આજે આપણે તમને જણાવશુ કે મહિલાઓએ ક્યા કામ ન કરવા જોઈએ.માન્યતા છે કે મહિલાઓએ અમુક વસ્તુ વિશેષ ધ્યાન રાખવું જોઈએ કારણકે ચીજવસ્તુઓ નો ઉલ્લંઘન થઇ જાય તો ઘરમાં પારિવારિક સમસ્યાઓ, સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ સર્જાઇ શકે છે. આથી મહિલાઓએ ભૂલથી પણ અમુક કામ ન કરવા જોઈએ જેમ કે

જો કોઈ મહિલા ઘરના આંગણે બેસીને કે બીજા શબ્દોમાં કહીએ તો ઉમરે બેસીને ભોજન કરે તો તેના ઘરમાં ધનનો અભાવ રહે છે.ઘણી વખત સૂર્યોદય પછી આપણે ઘર સાફ કરતા હોય છે. પરંતુ માનવામાં આવે છે કે સાંજના સમયે સૂરજ ડૂબ્યા પછી સાવરણી લગાવવામાં આવે તો એ ઘરની પ્રગતિ થતી નથી.એવી રીતના જો મહિલાઓ દરવાજાને પગ મારે તો તેના ઘરમાં હંમેશા ગરીબી નો માહોલ રહે છે. અને તેની ગરીબી દૂર થતી નથી.જે ઘરના રસોડા માં એઠા વાસણ પડયા રહેતા હોય છે, એ ઘરમાં ધન ક્યારેય ટકી શકતો નથી. અને આર્થિક તંગી નો સામનો કરવો પડે છે.

સાફ સફાઈ ના કરવી ખૂણા માં ધૂળ જમા થવી, કરોળિયા ના જાળા બનાવા, રોજ રોજ બરાબર રીતે સાફ સફાઈ ના કરવાની, આ બધી વસ્તુઓ નકારાત્મક ઉર્જા ને આમંત્રિત કરે છે. તેનાથી ઘર ની તરક્કી માં અવરોધ ઉત્પન્ન થાય છે. ઘર માં પણ અશાંતિ રહે છે.જે ઘરમાં મહિલાઓ દરરોજ નહાતી ન હોય, તે ઘરમાં પણ આર્થિક તંગી રહ્યા કરે છે.એવી જ રીતે જો મહિલા ઘરમાં પૂજા પાઠ ન કરતી હોય તો પણ ઘરમાં આર્થિક સંકટ બનેલું રહે છે.એવી જ રીતના જે મહિલાઓ પોતાનાથી મોટા વડીલોનું માન સન્માન ન જાળવી શકતી હોય, અથવા તેને માન ના આપતી હોય તો એમાં પણ ઘરમાં આર્થિક તંગી જણાય છે.

કિચન માં માતા અન્નપુર્ણા દેવી નો વાસ હોય છે. તેથી તેને મંદિર સામાન પણ માનવામાં આવે છે. એવામાં જો મહિલાઓ કિચન માં સ્નાન કર્યા વગર પ્રવેશ કરી લો તો અન્નપુર્ણા દેવી નારાજ થઇ જાય છે અને ઘર ની બરકત ચાલી જાય છે. તેથી હંમેશા નાહીને જ ખાવાનું બનાવો.જે મહિલાઓ સવારે મોડે સુધી સુઈ રહે એવી મહિલાઓના ઘરમાં પણ માતા લક્ષ્મી ની કૃપા થતી નથી.એવી જ રીતના જો લોકો સાવરણીને પગથી અડકે તો તેના કારણે પણ એવું માનવામાં આવે છે કે તે ઘરમાં લોકો સુખી રહી શકતા નથી.

જે સ્ત્રીઓ કસમયે સૂવે છે તેને પણ શુભ લક્ષમ માનવામાં આવતું નથી. કસમયે સૂનારી સ્ત્રીઓના ઘરમાં લક્ષ્મીની કૃપા રહેતી નથી. સ્ત્રીઓએ પોતાનું ઘર હમેશાં સ્વચ્છ રાકવું જોઈએ અને પવિત્રતા બનાવી રાખવી જોઈએ. આવું કરવાથી બધાં દેવી-દેવતાઓની કૃપા તેની પર રહે છે.જે મહિલાઓને વાતે વાતે ઝઘડવાની ટેવ હોય, આવી ટેવના કારણે પણ ઘરમાં ક્યારેય માતા લક્ષ્મી આવતી નથી. આથી ક્યારેય મહિલાઓએ ઝગડવું જોઈએ નહીંસુરજ ડૂબ્યા પછી સાવરણી લગાવવી સુર્યાસ્ત ના સમયે ઘર માં માતા લક્ષ્મી વિરાજિત રહે છે. એવામાં આ સમયે ઘર ની સાવરણી લગાવવાનું બરાબર નથી થતું. તેનાથી ધન ની હાની થાય છે. જો તમને અરજન્ટ માં સાવરણી લગાવવી પડી જાય તો કચરો બહાર ના ફેંકો.

મહિલાઓ હંમેશા વાળ ઓળ્યા પછી વાળો નો ગુચ્છો આમતેમ ફેંકી દે છે. આ ટેવ બહુ ખરાબ છે. તેનાથી ધન ની કમી થાય છે. પૈસા નું નુક્શાન થવા લાગે છે. વાળ નો ગુચ્છો કચરા માં જ ફેંકો.સ્ત્રીઓએ ક્યારેય પારકાઓના ઘરે ન રોકાવું જોઈએ, જો કોઈ સ્ત્રી અજાણ્યાના ઘરે રોકાય છે તો તેની સુરક્ષા ખતરામાં પડી શકે છે.

જે મહિલાઓ સવાર સાંજ ઘર માં દીપક પ્રજ્વલિત નથી કરતી ત્યાં ઈશ્વર નો વાસ નથી થતો. ત્યાં નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરવા લાગે છે. જ્યારે દીવો પ્રગટાવવાથી સકારાત્મક ઉર્જા વધારે થાય છે.જે સ્ત્રીઓ ઘરમા પૂજા તરફ ધ્યાન આપતી નથી તે ઘરમા લક્ષ્મીજી ક્યારેય પણ વાસ કરતા નથી. જો તમે ઈચ્છતા હોવ કે તમારા ઘરમા માતા લક્ષ્મીનો વાસ થાય તો તમે નિયમિતપણે તમારા ઘરે વિશેષ પૂજા-અર્ચના કરવી જેથી, માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. અને તમારા ઘરનુ વાતાવરણ ખુશહાલમય બને છે.

ગેસ અને કિચન પ્લેટફોર્મ ગંદુ છોડી દેવુંજ્યારે પણ તમે ખાવાનું બનાવો તો ગેસ નો ચુલ્હો અને કિચન પ્લેટફોર્મ સારી રીતે સાફ કરી દો. ત્યાં ગંદગી રહી તો ઘર ની બરકત ઓછી થવા લાગે છે. તેનાથી ઘર ની સુખ શાંતિ પણ ભંગ થાય છે. તેના સિવાય રાત્રે એંઠા વાસણ પણ ના છોડવા જોઈએ. તેને પણ સાફ કરીને રાખવું જોઈએ.જે ઘરની સ્ત્રીઓ અવારનવાર ઘરના સદસ્યો સાથે વાદ-વિવાદ કરતી હોય છે, તે ઘરમા ક્યારેય પણ માતા લક્ષ્મીજીનો વાસ થતો નથી. તે ઘરમા ગરીબીનુ પ્રમાણ વધતુ રહે છે. ઘરમા હમેંશા શાંતિનુ વાતાવરણ જાળવી રાખો. ત્યારે જ માતા લક્ષ્મી તમારા ઘરમા નિવાસ કરશે.

જે સ્ત્રીઓ ક્યારેય પણ દાન-ધર્મના કાર્યોમા ભાગ લેતી નથી તે સ્ત્રી પર માતા લક્ષ્મી ક્રોધિત થઇ જાય છે. જો ઘરની સ્ત્રી જરૂરીયાતમંદ લોકોને દાન આપે છે તો ઘરમા સાક્ષાત લક્ષ્મીનો વાસ થશે અને તમામ આર્થિક સમસ્યાઓ દૂર થશે.ધાર્મિક માન્યતાઓમાં જાડુંને પણ દેવી લક્ષ્મીના રૂપમાં માનવામાં આવે છે તેથી ઘરની સ્ત્રીઓને જાડુંનું સન્માન કરવું જોઈએ. ઘણીવાર ઘરમાં પડેલ જાડુંને પગથી ઠોકરો મારતા હોય છે. પરંતુ ઘરની સ્ત્રીઓને ભૂલથી પણ જાડુંને પગ નો લગાવવો જોઈએ. તેમજ જાડુંને લોકોની નજરથી બચાવીને અલગ જગ્યા પર રાખવું જોઈએ.

ઘરે આવેલ મહેમાનનું અપમાન ન કરવું જોઈએ મહેમાન પણ ભગવાનનું રૂપ માનવામાં આવે છે તેથી ઘરે આવેલ મહેમાનોનું ભૂલથી પણ ક્યારેય અપમાન ન કરવું જોઈએ, ઘરની સ્ત્રીઓને તેનું સન્માન કરવું જોઈએ. સન્માન કરવાથી ઘરમાં સુખ સમૃધી બની રહે છે.આનાથી બચવા માટે શું કરવું જોઈએ?એવી માન્યતા છે કે ઉપર રહેલા કામ કરવાથી આર્થિક સંકટ કે મુસીબતોનો સામનો કરવો પડે છે, તો એમાં માતા લક્ષ્મીની ઘરમાં કૃપા વરસાવવા માટે આવા કામો કરવા જોઈએ નહીં. અને દરરોજ વેહલુ જાગીને સ્નાન કરીને દેવ દર્શન કરવા જોઈએ. તેમજ લક્ષ્મીજીની આગળ નમન કરીને પ્રાર્થના કરવી જોઈએ, જેથી માતા લક્ષ્મીની કૃપા બની રહે.

About bhai bhai

Check Also

જો શારીરિક સંબંધ બાંધતી વખતે સતત થતો રહે છે દુઃખાવો યો આ એક ઉપાયથી તેને કરીશકો છો ગાયબ,જાણીલો આ ઉપાય વિશે…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સેક્સ કરવાથી તાજગીનો સંચાર થાય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *