Breaking News

જ્યારે ડાયરેક્ટરએ જબરજસ્તી હેમાં માલિનીને બીકની પહેરવાનું કહ્યું ત્યારે ધર્મેન્દ્રએ કરી નાખ્યું આવું કાર્ય………

બોલિવૂડની ખુબસુરત એકટ્રેસની જ્યારે જ્યારે વાત થાય ડ્રીમગર્લ હેમા માલિનીને કોઈ કેવી રીતે ભૂલી શકે? હેમાએ 70ના દશકમાં પોતાની એક્ટીંગથી એક એવી સિદ્ધિ મેળવી હતી જ્યાં પહોંચવા માટે ભલભલી અભિનેત્રીઓએ ખુબજ મથામણ કરી હતી. હેમા માલિની એક ખુબસુરત અભિનેત્રી હોવાની સાથે સાથે ક્લાસિકલ ડાન્સર પણ છે.

ભરત નાટ્યમમાં તેને મહારથ હાસીલ છે. જ્યારે સ્ટેજ પર તે ક્લાસિકલ ડાન્સ કરે છે આપણને લાગે કે તેમનો નાતો નટરાજન સાથે મનથી જોડાઈ ચુક્યો છે. હેમા માલિનીનો આજે જન્મદિવસ છે. 16 ઓક્ટોબર 1948માં તમિલનાડૂમાં જન્મેલી આ અભિનેત્રીએ સાઉથની ફિલ્મોથી તેની કેરિયરની શરૂઆત કરી હતી.

એક ખાસ વાત તો એ કહી શકાય કે હેમા માલિનીને તમિલ સિનેમાના ડાટરેક્ટર અમ્માનકુડીએ રિજેક્ટ કરી દીધી હતી. હેમાની જગ્યાએ જયલલિતાએ આ ફિલ્મ કરી હતી. પાછળથી જયલલિતાએ રાજકારણ ક્ષેત્રે જંપલાવ્યુ હતુ. હેમાએ બોલિવૂડમાં તેનું સ્થાન મજબુત કરી દીધુ હતુ.

હેમાના પિતા વી એસ આર ચક્રવર્તી તમિલ ફિલ્મોના નિર્માતા હતા. બોલિવૂડની વાત કરીએ તો ફિલ્મ સીતા ઔર ગીતા, શોલે, પ્રેમ નગર, સત્તે પે સત્તા, ડ્રીમ ગર્લ, ખુશ્બુ અને કિનારા જેવી ફિલ્મોમાં મહત્વનો રોલ કર્યો હતો.ઓટોબાયોગ્રાફીમાં હેમા માલિનીએ એ વાતનો ખુલાસો કર્યો હતો કે 70ના દશકમાં દિગ્ગજ અભિનેતા સંજીવ કુમાર અને જીતેન્દ્રએ તેને પ્રપોઝ કર્યું હતુ. જો કે હેમાનું દિલ ધર્મેન્દ્ર માટે ધડકતું હતુ.હેમાએ ધર્મેન્દ્ર સાથે 1979માં લગ્ન કર્યા હતા.

હેમા માલિની એક માત્ર એવી એકટ્રેસ છે જેણે કપૂર ફેમિલીના બે પેઢીઓ સાથે કામ કર્યુ છે. હેમા માલિનીએ રાજ કપૂર, શમ્મી કપૂર, રણધીર કપૂર, અને ઋષિ કપૂર સાથે ફિલ્મોમાં રોમાન્સ કર્યો હતો. હાલ હેમા માલિની રાજકારણમાં સક્રિય છે. BJP પાર્ટી તરફથી લોકસભામાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે.

જેમ કે તમે બધા જાણો છો કે બોલિવૂડની જાણીતી અભિનેત્રી હેમા માલિની એ અભિનેતા ધર્મેન્દ્રની પત્ની છે, જેને બોલિવૂડના રોમાંન્સ કિંગ તરીકે ઓળખવામાં આવે છે, તમે બોલીવુડના પ્રખ્યાત અભિનેતા ધર્મેન્દ્ર અને તેની સુંદર પત્ની હેમા માલિનીને પણ જાણતા હશે. તે જાણીતું છે કે અભિનેત્રી હેમા માલિનીએ ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેણે તેના અભિનય દ્વારા લાખો કરોડો લોકો ને પોતાનાદીવાના બનાવી લીધા છે. લોકોએ પોતાને પાગલ બનાવી દીધા છે હેમા માલિની દેખાવમાં ધર્મેન્દ્ર અને હેમા માલિનીએ સાથે મળીને ઘણી ફિલ્મો કરી હતી અને તે બંનેને લોકોએ ખૂબ પસંદ કરી હતી.

આજે પણ લોકો હેમા માલીનીને ડ્રીમ ગર્લ તરીકે જ ઓળખે છે. અને એક સમય એવો આવ્યો હતો. કે ધર્મેન્દ્રએ ડાયરેક્ટર સુભાષ ઘઈ ઉપર હાથ ઉપાડવો પડ્યો હતો. તેના પાછળનું આ કારણ તમે જાણીને ચોકી જશો ધર્મેન્દ્રએ તેની ડ્રીમ ગર્લ માટે ઘણા બધા લોકો સાથે બબાલ કરી લીધી હતી. અને તેમાના એક હતા સુભાષ ઘઈ. જેમણે ક્રોધી ફિલ્મના શૂંટીંગ વખતે હેમામાલીનીને બીકની પહેરવા માટે ખુબજ ફોર્સ કર્યો હતો. પરંતુ તે સમયે હેમા માલીની માની જ ન હતી અને બિકનીની જગ્યાએ અન્ય કપડા પહેરાવીને ડાયરેક્ટર સુભાષ ઘઈએ સીન શૂટ કરી લીધો હતો.

ક્રોધી’ ફિલ્મ ના દરમિયાન ધર્મેન્દ્ર એ ગુસ્સા માં સુભાઘ ઘાઈ ને કરાર લાફો માર્યો હતો. આ ફીમ માં હેમા માલિની કામ કરી રહી હતી અને સુભાષ ઘાઈ આ ફિલ્મ ને ડાયરેક્ટ કરી રહ્યા હતા. ફિલ્મ માં એક સીન માટે સુભાષ હેમા ને બીકીની પહેરાવવા ઇચ્છતા હતા. પહેલા તો હેમા એ બીકીની પહેરવાથી મનાઈ કરી દીધી હતી પરંતુ જ્યારે સુભાષ એ વારંવાર સમજાવ્યું તો હેમા આ વાત માટે રાજી થઇ ગઈ હતી.હા આ વાત ની ભનક ધર્મેન્દ્ર ને લાગી ગઈ હતી. તે આ વાત થી બહુ નારાજ થયા હતા કે સુભાષ તેમની પત્ની ને ફિલ્મ માં બીકીની પહેરાવવા ઈચ્છે છે. એવામાં એક દિવસ તે ગુસ્સા માં ક્રોધિત થઈને સેટ પર ગયા અને ત્યાં તેમને સુભાષ ઘાઈ ના ગાલ પર જોરદાર થપ્પડ મારી દીધો.

પરંતુ આ મામલે જ્યારે ધર્મેન્દ્વને જાણ થઈ હતી. ત્યારે તેનમે ખુબજ ગુસ્સો આવ્યો હતો. અને તેમણે સુભાષ ઘઈ પાસે જઈને લાફાઓ મારી દીધા હતા. પરંતુ તે સમયે ફિલ્મના પ્રોડ્યુસર રંજીત બીજ તેમના ખુબજ સારા મીત્ર હતા. જેથી તેમણે ધર્મેન્દ્રને રોકી લીધા હતા. અને રીંજત બીજે આ સમગ્ર મામલો તે સમયે શાંત પાડી દીધો હતો.

ધર્મેન્દ્ર નો આ વ્યવહાર દેખીને ત્યાં હાજર બધા લોકો હેરાન રહી ગયા હતા. તેના પછી વચ્ચે નિર્માતા રણજીત આવ્યા હતા અને તેમને જેમ તેમ ધર્મેન્દ્ર નો ગુસ્સો શાંત કર્યો હતો. ત્યારે ધર્મેન્દ્ર એ સુભાષ ને ચેતવણી આપીને છોડી દીધા હતા. આ ઘટના પછી સુભાષ એટલા વધારે ડરી ગયા હતા કે તેમને ફિલ્મ થી હેમા નો તે બીકીની વાળો સીન જ કાઢી દેવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે આ વાત નો ખુલાસો પોતે ધર્મેન્દ્ર ની બીજી પત્ની હેમા માલિની એ ‘દ કપિલ શર્મા શો’ પર કર્યો છે.

હમણાં માં હેમા માલિની પોતાની દીકરી ઈશા દેઓલ ના સાથે કપિલ ના શો પર આવી હતી. અહીં માં દીકરી એ પોતાની અંગત જિંદગી થી જોડાયેલ ઘણી દિલચસ્પ વાતો દર્શકો ના સાથે શેયર કરી હતી. આ લેખ માં એક બીજો કિસ્સો શેયર કરતા હેમા એ જણાવ્યું કે કેવી રીતે ધર્મેન્દ્ર એ બન્ને દીકરીઓ ના જન્મ ના સમયે પૂરે પૂરી હોસ્પિટલ બુક કરાવી લીધી હતી. એવું તેથી કે તે નહોતા ઇચ્છતા કે હેમા ને ત્યાં કોઈ પણ પ્રકારની કોઈ પરેશાની થાય.

આ દરમિયાન હેમા એ આ પણ જણાવ્યું કે ધર્મેન્દ્ર આ ક્યારેય નહોતા ઇચ્છતા કે ઈશા ફિલ્મો માં ડાન્સ કરે. તેમને ઈશા નું ડાન્સ કરવાનું ખાસ પસંદ નહોતું. જણાવી દઈએ કે ઈશા અને હેમા કપિલ ના શો માં ‘અમ્મા મિયા’ નામ ની બુક નું પ્રમોશન કરવા આવ્યા હતા. આ બુક ઈશા દેઓલ ની છે. તે તેના પ્રચાર માટે કપિલ શર્મા ના શો નો ભાગ બની હતી. ધર્મેન્દ્ર ની વાત કરીએ તો તે આ દીવસો તેમને ફિલ્મો થી સન્યાસ લઇ લીધો છેઅને તે પોતાના ફાર્મ હાઉસ પર એન્જોય કરી રહ્યા છે.

About bhai bhai

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *