Breaking News

જ્યારે પેહલી વખત સની લિયોનીએ બ્લ્યુ ફિલ્મ જોઈ ત્યારેજ કરી નાખ્યું હતું આવું કારનામું.

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે સની લિયોનીની બાયોપિક વેબસીરીઝ ‘કરણજીત કૌરઃ ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોની’ શરૂ થઈ ગઈ છે અને પોતાની રિલીઝની સાથે જ આ સીરીઝ ખૂબ ચર્ચામાં છે.

આ સીરીઝમાં ઘણાં એવા સીન્સ છે જે ખૂબ જ ચોંકાવનારા છે. આ સીરીઝના એક સીનમાં સની લિયોની ભૂલથી પ્રથમ વખત પોર્ન ફિલ્મ જુવે છે અને બાદમાં તે રડતા રડતા ગુરુનાનાકની તસવીરની સામે હાથ જોડીને માફી માગે છે અને કહે છે, બાબા જી મને ખબર ન હતી અને મારાથી ભૂલ થઈ છે.

હાલ સની લિયોનીની બાયોપિક ચર્ચામાં છે. આ બાયોપિકના એક કિસ્સામાં પોર્ન ફિલ્મની સ્ટોરી બતાવવામાં આવી છે. તેમાં પહેલીવાર પોર્ન ફિલ્મ જોયા બાદ કરણજીતના મન પર શું અસર પડે છે તે પણ દર્શાવવામાં આવ્યું છે.વેબ સીરીઝ મુજબ સનીએ પહેલી વાર પોર્ન ફિલ્મ પોતાના ભાઈ અને એક મિત્ર સાથે ભૂલથી જોઈ લીધી હતી. તેને જોયા બાદ સનીને મનમાં ખૂબ અફસોસ થવા લાગ્યો.ઉલ્લેખનીય છે કે વેબ સીરીઝના ભાગે રિલીઝ થયેલી સનીની બાયોપિકમાં બાળપણથી લઈને તેના સંધર્ષ સુધીની સ્ટોરી બતાવવામાં આવી છે.

આ વેબ સીરીઝને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે.સન્નીએ તેના જીવન પર આધારિત એક ડોક્યુમેન્ટરી ફિલ્મમાં જણાવ્યું હતું કે બાળપણમાંતેના પરિવાર સાથે ગુરુદ્વાર જતી હતી. સની હાર્મોનિયમ ખૂબ સારી રીતે વગાડતી હતી અને તેનો ભાઈ તબલા વગાડતો હતો. બાળપણમાં સનીને બોલિવૂડની ફિલ્મોનો પણ ખૂબ શોખ હતો. પરંતુ તે પછી તેને 19 વર્ષની ઉંમરે તે પોર્ન ઉદ્યોગમાં સાથે જોડાઈ ગઇ હતી અને ડિસેમ્બર 2005માં સાની લિયોનની પહેલી એડલ્ટ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી.

સની લિયોનને માત્ર પોર્ન ફિલ્મોમાં જ કામ કર્યું નથી પરંતુ તેનું દિગ્દર્શન પણ કર્યું છે તે માને છે કે આ એક મોટો વ્યવસાય છે અને આ કરવા માટે તમારે પ્રતિભા તેમજ મગજની જરૂર છે સની લિયોન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર, તે દિવસે તેના ઘણા ફોટા અને વીડિયો શેર કરી રહી છે. તે જ સમયે, આ સાથે, છેલ્લા કેટલાક દિવસોથી, તે તેના હોટ ફોટોઝથી ઇન્ટરનેટ સનસનાટીભર્યા બની ગયો છે.

મિત્રો સની લિયોનીને બોલીવુડ મા આવતા પેહલા તેની પાસે ઘણીબધી સંપતિ હતી મિત્રો સની લિયોની બોલીવુડ ની ફિલ્મો કરતા તેની પાસે મહિલાઓ ને લગતા વિજ્ઞાપનો ના પ્રોજેક્ટ પણ હોય છે જેનાથી તે ઘણીબધી કમાઈ પણ કરે છે મિત્રો સની લીયોન ની જો કુલ વર્થ ની વાત કરીયે તો તેમની કુલવર્થ લગભગ 100 કરોડ થી પણ વધારે છે મિત્રો તેમણે ઘણી બધી બોલીવુડ ફિલ્મો મા કામ કર્યુ હતુ

મિત્રો સની લિયોની ની પાસે આ સમયે અમેરિકા,કેનેડા, તેમજ ભારત મા પોતાનુ ઘર છે મિત્રો આ સિવાય સની લિયોની પાસે તેમનુ પોતાનુ જેટ છે મિત્રો સની લિયોની બોલિવુડની ફિલ્મો આવતા આઈટમ સોન્ગ કરવા માટે પણ ખુબ સારા પૈસા વસુલે કરે છે મિત્રો આ સિવાય સની લિયોની ની બાયોપિક પણ રિલિઝ થઈ હતી જેમા તેમણે પોતજ અભિનય કર્યો હતો.

મિત્રો સની લિયોની એ બોલીવુડ મા કારકિર્દી ની શરૂઆત ફિલ્મ જીસ્મ 2 થી કરી હતી મિત્રો સની લિયોની નિ ઘણાબધા લોકો ખુબજ પસંદ પણ કરે છે મિત્રો તમને જણાવી દઈએ કે 2015 થી 2017 મા સૌથી વધારે ગૂગલ મા સર્ચ કરનારી અભિનેત્રી પણ છે મિત્રો તે તેની ખૂબસૂરતી માટે પણ જાણીતી છે તેમજ તેના હોટ અંદાજ માટે પણ ઘણાલોકો તેમને પસંદ કરે છે મિત્રો સની લિયોની પાસે કેનેડીયન અને અમેરિકન નાગિરિક્તા પણ છે મિત્રો સની લિયોની એ સાત વર્ષ પેહલા અમેરિકન નાગરિક ડેનીયલ વેબર સાથે લગ્ન કરી લીધા હતા

મિત્રો સની લિયોની એ 20 જુલાઈ 2017 ના રોજ સોશિયલ મીડિયા પર કહયુ હતુ કે મારા જીવનમાં ક્યારેય મને એવું નહોતું લાગતું કે હું બાળકને દત્તક લઈશ પરંતુ અનાથ આશ્રમમાં આશ્ચર્યજનક કામ કરનારા બાળકોએ મારો વિચાર બદલી નાખ્યોઅને થોડા સમય પછી 4 માર્ચ, 2018 ના રોજ સની લિયોની અને તેના પતિએ સરોગસી દ્વારા જન્મેલા તેમના જોડિયા છોકરાઓના જન્મની ઘોષણા કરી અને તેઓએ તેમના છોકરાઓનું નામ આશેરસિંહ વેબર અને નુહસિંહ વેબર રાખ્યું હતું તેમજ મિત્રો સની લિયોની એ એક છોકરી ને પણ દ્દત્તક લીધેલ છે તેનુ નામ નિશા કૌર વેબર છે મિત્રો સની લિયોની અત્યારે મહારાષ્ટ્રના મુંબઇમાં રહે છે તેમના પતિ વેબર અને તેમના બાળકો સાથે રહે છે

મિત્રો સની લિયોની આજકાલ થાઇલેન્ડમાં પતિ ડેનિયલ વેબર સાથે રજાઓ માણી રહી છે. એક્ટ્રેસ આ ટ્રિપને ખાસ એન્જોય કરી રહી છે અને તે ત્યાના મંદિરની મુલાકાતો પણ લઇ રહી છે ત્યારે તાજેતરમાં સની લિયોનીએ થાઇલેન્ડ સફરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.આ તસવીરો શેર કરતા સની લિયોનીએ લખ્યું કે થાઇલેન્ડને કેટલાય કારણોસર હું પસંદ કરું છુ અને અહીંના મોટા અને નાના મંદિરો સાથે મને લગાવ છે. મને અહીં ડેનિયલ સાથે વિશેષ પ્રાર્થના કરવી પણ ગમે છે.

શેર કરવામાં આવેલી તસવીરોમાં સની પૂજા કરતા અને મંદિરમાં ધાર્મિક વિધિઓ કરતી નજરે ચડે છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. સની લિયોની એવું નામ પડે એટલે ભલભલા પુરુષના કાન સરવા થઈ જતા હોય છે. સની લિયોની પોર્ન સ્ટાર હતી અને બોલીવૂડમાં આવી તે પછી તેના ફેન્સની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. પોર્ન ફિલ્મ બોલીવૂડ ફિલ્મ, એડ્સ અને હવે સનીનું હોટ કેલેન્ડ પણ લોન્ચ થઈ ગયું છે.

About bhai bhai

Check Also

માત્ર 21 વર્ષ ની ઉંમર માં જ આ મોડલ બની ગઈ હતી અરબોપતિ,અને એક દિવસ માં લે છે 500 સેલ્ફી,જોવો તસવીરો….

નમસ્કાર મિત્રો આજ ની અમારી પોસ્ટ માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *