Breaking News

કામસૂત્ર અનુસાર આવા પુરુષો પર ફિદા થઈ જાય છે સ્ત્રીઓ, અને તમે કહો એવું કરવા લાગે છે….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે પુસ્તક 400 ઈસા પૂર્વ અને 200 ઈસ્વીસનની વચ્ચે લખાઈ હતી અને કહેવામા આવ્યું છે કે આ પુસ્તક સેક્સ લાઈફ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી આપે છે અને તેમજ આજે આપણે એ જાણીએ કે કામસૂત્ર અનુસાર સ્ત્રીઓને કેવા પુરુષો પસંદ આવે છે તો આવો જાણીએ તેમના વિશે.

મિત્રો કામસૂત્રનો મતલબ ફક્ત કામ ક્રીડા નથી થતો પરંતુ જ્યારે પણ કામસૂત્રનુ નામ આવે છે ત્યારે દરેકના મનમા ફક્ત એવા ગ્રંથનુ ચિત્ર આવે છે જેમા ફક્ત કામ ક્રીડા વિશે જ જણાવવામાં આવ્યુ છે પરંતુ મિત્રો આજે તમને જણાવી દઈએ કે આ ગ્રંથમા ફક્ત 20 પ્રતિશત ભાગમા જ કામ ક્રીડા વિશે જણાવવામા આવ્યુ છે જ્યારે બીજા ભાગોમા અલગ અલગ વિષય ઉપર વાત કરવામા આવી છે મિત્રો તમને જણાવી દઈએ કે કામસુત્રને સાત અલગ અલગ ભાગમા વેહચવામા આવ્યુ છે.

મિત્રો કામસૂત્રમા જણવામાં આવ્યુ છે કે જે પુરુષો સાહસી તેમજ હિમ્મતવાન હોય છે તેવા પુરુષોને મહિલા ખુબજ જલ્દી પસંદ કરે છે કામસૂત્ર મુજબ સ્ત્રીઓ દરેક તે પુરુષ પ્રત્યે આકર્ષાય છે જે હિંમતવાન અને શક્તિશાળી છે કારણ કે સ્ત્રીઓને લાગે છે કે તેઓ આવા પુરુષોથી વધુ સુરક્ષિત છે.ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો જેના વિશે કહેવામા આવ્યું છે કે આ કામસૂત્ર અનુસાર જે પુરુષ મહત્ત્વાકાંક્ષી અને ઉત્સાહી હોય છે તેમની તરફ સ્ત્રીઓ આસાથીની આકર્ષિત થાય છે તેવું જણાવવામાં આવ્યું છે.

તેમજ આ સાહસી અને શૂરવીર પુરષો હંમેશાથી જ મહિલાઓને આકર્ષિત કરવામાં સફળ રહ્યા છે અને તેમજ આ વિદ્વતાએ ગુણ છે તેવું જણાવ્યું છે અને તેમજ જે પુરુષમાં હોવી જોઈએ અને આવા ગુણવાળા પુરુષ સ્ત્રીઓને રિઝવવામાં સફળ રહે છે એવું પણ કહેવામા આવ્યું છે.મિત્રો તે તો સાબિત થયું છે કે જે વ્યક્તિ કામસૂત્ર પુસ્તકમાં લખેલી વસ્તુઓનું પાલન કરે છે તે ખૂબ જ સુખી વૈવાહિક જીવન ધરાવે છે અને જો કામસૂત્રના કેટલાક વિશેષ ગુણો પુરુષોની અંદર છે.

તો તે મહિલાઓને તેમની તરફ આકર્ષિત કરવામાં સફળ પણ થાય છે મિત્રો આજે અમે તમને આવા જ કેટલાક ગુણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે દરેક માણસમાં હોવા જોઈએ અને દરેક સ્ત્રીઓ આ પ્રકારના પુરુષોને પસંદ કરે છે આ પુસ્તકમાં કામ ક્રીડા સિવાય પણ એવું કહેવામાં આવ્યું છે કે સ્ત્રી પુરુષને કેવી પસંદ કરે છે અથવા પુરુષ સ્ત્રીઓને કેવી પસંદ કરે છે મિત્રો આગળ તમે વાંચશો કે પુરુષો કેવી રીતે કામમૂત્ર અનુસાર સ્ત્રીઓને પસંદ કરે છે.

તેની સાથે સાથે એવું પણ જણાવ્યું છે કે જે પુરુષોની અંદર વિશ્વાસ અને બીજાની ભાવનાઓ સમજવાનો ગુણ હોય છે અને તેમજ તે સ્ત્રીઓને રીઝવવામાં સફળ રહે છે ત્યારબાદ કહેવામા આવ્યું છે કે જે પુરુષોમાં કવિતા કે વાર્તા સંભળાવવામાં અને વર્ણન કરવાની કુશળતા હોય છે અને એવું પણ કહેવાય છે કે તેમની તરફ સ્ત્રીઓ જલ્દી આકર્ષિત થઈ જાય છે.

તેની સાથે જ દરેક મહિલા પુરુષો પાસેથી એ આશા રાખે છે કે તે સ્ત્રીથી સ્થાયી રૂપે પ્રેમ કરે અને તેને વ્હાલ કરે.ઘણીવાર તમે પણ આવું જોયું જ હશે અને તેમજ આ કામસૂત્રમા ઉલ્લેખ કરાયેલ ગુણો અનુસાર, પુરુષોમાં ત્યાગની ભાવના પણ હોવી જોઈએ અને તેની સાથે સાથે કહેવામા આવી રહ્યું છે કે જેમાં બીજાની નિંદા કરવાથી બચવું જોઈએ અને એની સાથે સાથે આ શક્તિશાળી પુરુષ પણ સ્ત્રીઓની વચ્ચે પસંદ આવે છે.

About bhai bhai

Check Also

સાચે નાના બાળકો ભગવાન નું સ્વરૂપ હોય છે,આ ક્યૂટ બાળકે ત્રણ પક્ષીઓને પોતાના હાથે ખવડાવ્યું ભોજન,જુઓ વિડિયો

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *