કામસૂત્ર અનુસાર આવા પુરુષો પર ફિદા થઈ જાય છે સ્ત્રીઓ, અને તમે કહો એવું કરવા લાગે છે….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે પુસ્તક 400 ઈસા પૂર્વ અને 200 ઈસ્વીસનની વચ્ચે લખાઈ હતી અને કહેવામા આવ્યું છે કે આ પુસ્તક સેક્સ લાઈફ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી આપે છે અને તેમજ આજે આપણે એ જાણીએ કે કામસૂત્ર અનુસાર સ્ત્રીઓને કેવા પુરુષો પસંદ આવે છે તો આવો જાણીએ તેમના વિશે.

મિત્રો કામસૂત્રનો મતલબ ફક્ત કામ ક્રીડા નથી થતો પરંતુ જ્યારે પણ કામસૂત્રનુ નામ આવે છે ત્યારે દરેકના મનમા ફક્ત એવા ગ્રંથનુ ચિત્ર આવે છે જેમા ફક્ત કામ ક્રીડા વિશે જ જણાવવામાં આવ્યુ છે પરંતુ મિત્રો આજે તમને જણાવી દઈએ કે આ ગ્રંથમા ફક્ત 20 પ્રતિશત ભાગમા જ કામ ક્રીડા વિશે જણાવવામા આવ્યુ છે જ્યારે બીજા ભાગોમા અલગ અલગ વિષય ઉપર વાત કરવામા આવી છે મિત્રો તમને જણાવી દઈએ કે કામસુત્રને સાત અલગ અલગ ભાગમા વેહચવામા આવ્યુ છે.

મિત્રો કામસૂત્રમા જણવામાં આવ્યુ છે કે જે પુરુષો સાહસી તેમજ હિમ્મતવાન હોય છે તેવા પુરુષોને મહિલા ખુબજ જલ્દી પસંદ કરે છે કામસૂત્ર મુજબ સ્ત્રીઓ દરેક તે પુરુષ પ્રત્યે આકર્ષાય છે જે હિંમતવાન અને શક્તિશાળી છે કારણ કે સ્ત્રીઓને લાગે છે કે તેઓ આવા પુરુષોથી વધુ સુરક્ષિત છે.ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો જેના વિશે કહેવામા આવ્યું છે કે આ કામસૂત્ર અનુસાર જે પુરુષ મહત્ત્વાકાંક્ષી અને ઉત્સાહી હોય છે તેમની તરફ સ્ત્રીઓ આસાથીની આકર્ષિત થાય છે તેવું જણાવવામાં આવ્યું છે.

તેમજ આ સાહસી અને શૂરવીર પુરષો હંમેશાથી જ મહિલાઓને આકર્ષિત કરવામાં સફળ રહ્યા છે અને તેમજ આ વિદ્વતાએ ગુણ છે તેવું જણાવ્યું છે અને તેમજ જે પુરુષમાં હોવી જોઈએ અને આવા ગુણવાળા પુરુષ સ્ત્રીઓને રિઝવવામાં સફળ રહે છે એવું પણ કહેવામા આવ્યું છે.મિત્રો તે તો સાબિત થયું છે કે જે વ્યક્તિ કામસૂત્ર પુસ્તકમાં લખેલી વસ્તુઓનું પાલન કરે છે તે ખૂબ જ સુખી વૈવાહિક જીવન ધરાવે છે અને જો કામસૂત્રના કેટલાક વિશેષ ગુણો પુરુષોની અંદર છે.

તો તે મહિલાઓને તેમની તરફ આકર્ષિત કરવામાં સફળ પણ થાય છે મિત્રો આજે અમે તમને આવા જ કેટલાક ગુણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે દરેક માણસમાં હોવા જોઈએ અને દરેક સ્ત્રીઓ આ પ્રકારના પુરુષોને પસંદ કરે છે આ પુસ્તકમાં કામ ક્રીડા સિવાય પણ એવું કહેવામાં આવ્યું છે કે સ્ત્રી પુરુષને કેવી પસંદ કરે છે અથવા પુરુષ સ્ત્રીઓને કેવી પસંદ કરે છે મિત્રો આગળ તમે વાંચશો કે પુરુષો કેવી રીતે કામમૂત્ર અનુસાર સ્ત્રીઓને પસંદ કરે છે.

તેની સાથે સાથે એવું પણ જણાવ્યું છે કે જે પુરુષોની અંદર વિશ્વાસ અને બીજાની ભાવનાઓ સમજવાનો ગુણ હોય છે અને તેમજ તે સ્ત્રીઓને રીઝવવામાં સફળ રહે છે ત્યારબાદ કહેવામા આવ્યું છે કે જે પુરુષોમાં કવિતા કે વાર્તા સંભળાવવામાં અને વર્ણન કરવાની કુશળતા હોય છે અને એવું પણ કહેવાય છે કે તેમની તરફ સ્ત્રીઓ જલ્દી આકર્ષિત થઈ જાય છે.

તેની સાથે જ દરેક મહિલા પુરુષો પાસેથી એ આશા રાખે છે કે તે સ્ત્રીથી સ્થાયી રૂપે પ્રેમ કરે અને તેને વ્હાલ કરે.ઘણીવાર તમે પણ આવું જોયું જ હશે અને તેમજ આ કામસૂત્રમા ઉલ્લેખ કરાયેલ ગુણો અનુસાર, પુરુષોમાં ત્યાગની ભાવના પણ હોવી જોઈએ અને તેની સાથે સાથે કહેવામા આવી રહ્યું છે કે જેમાં બીજાની નિંદા કરવાથી બચવું જોઈએ અને એની સાથે સાથે આ શક્તિશાળી પુરુષ પણ સ્ત્રીઓની વચ્ચે પસંદ આવે છે.

ત્યારબાદ જણાવ્યું છે કે તેની સાથે જ આ મહિલાઓના પ્રતિ રહેમદીલ વ્યવહાર કરનાર પુરુષો સ્ત્રીઓની વચ્ચે હંમેશા પ્રતિષ્ઠા મેળવે છે જેની પણ અહીંયા વાત કરી છે અને તેમજ આ કામસૂત્ર અનુસાર કહેવાય છે કે જે પુરુષ ક્યારે પણ બીજી સ્ત્રી પર મોહિત નથી થતો તે શ્રેષ્ઠ પુરુષ માનવામાં આવે છે અને તેની સાથે સાથે જ જે આવા ગુણવાળા પુરુષ સ્ત્રીઓને વધુ પસંદ આવે છે અને તેમજ જે પુરુષ શંકારહિત છે.

કન્ફ્યુઝ થયા વગર પોતાના કામને અંજામ આપે છે એવું પણ માનવામાં આવે છે અને તેમજ તે જલ્દી જ સ્ત્રીઓના દિમાગમાં પોતાની જગ્યા બનાવી લે છે એવું કહેવાય છે.ત્યારબાદ જ્યારે સ્ત્રી અને પુરુષ વચ્ચેના સંબંધોને લઈ કામસૂત્ર એક મહાગ્રંથ છે અને તેની સાથે જ આ કામસૂત્રનું નામ આવે તો તરત જ મજગમા સેક્સનો વિચાર આવી જાય છે એવું તેમને જણાવ્યું છે પણ આ કામસૂત્રમા માત્ર સેક્સ જ નહી પણ તેની સાથે જણાવ્યું છે.

આ અન્ય એવી વસ્તુઓનો પણ ઉલ્લેખ કરવામા આવ્યો છે જે રોજિંદી રીતે ઉપયોગ કરવામા આવે છે અને તેની સાથે જ આ કામસૂત્ર આપણને જૂના જમાના વિશેની માહિતી પણ મળી રહી છે અને ત્યારબાદ આ ગ્રંથ થકી આપણને પુરાતન અને આધુનિક સેક્સ લાઈફ વચ્ચેના અંતરની ખબર પણ પડે છે અને હા આટલું જ નહી પણ આ ગ્રંથ જૂના જમાનાના સંભોગ વિલાસી જીવન વિશે પણ જાણકારી આપે છે તેવું પણ કહેવામા આવ્યું છે.

જેમાં આપણને જાણ થાય છે કે જૂના જમાનાના ડોસાઓ જ નહી પણ યુવાનો અને યુવતીઓ પણ સેક્સ વિશે એકદન સતર્ક રહેતા હતા તેમજ ખરેખર કામસૂત્ર એક પ્રકારનું પુસ્તક છે જેમા સ્ત્રી અને પુરુષો વચ્ચે પારસ્પારિક સંબંધો અને સંભોગ સંબંધિત વાતોનું વર્ણન કરવામા આવ્યું છે એવું પણ જણાવ્યું છે.તેની સાથે સાથે આ પુસ્તક ઈ.સ 400 પૂર્વે અને 200 ઈસ્વીની વચ્ચે લખાયું હતું તેવું કહેવામા આવ્યું છે.

તેમજ આ પુસ્તક સંભોગની પોઝીશનથી લઈ શું શું કરી શકાય તેની જાણકારી આપે છે અને ત્યારબાદ આજના આર્ટીકલમાં તમને જણાવ્યુ છે કે કામસૂત્ર પ્રમાણે સ્ત્રીને કેવા પ્રકારના પુરુષો વધુ પસંદ હોય છે અને તેમજ આ કામસૂત્રમાં વિદ્વતાના ગુણનો ખાસ રીતે સમાવેશ કરવામા આવ્યો છે અને તેમજ આ કામસૂત્રની માનીએ ચો પુરુષોમાં વિદ્વતાના ગુણ હોય જ છે તેની સાથે જ આ સ્ત્રીઓ તેમનીતરફ બહુ ઝડપથી આકર્ષી જાય છે અને આવા પુરુષો સ્ત્રીઓને પોતાના વશમા કરી લે છે.

મિત્રો કામ સુત્ર મુજબ જે પુરુષો પોતાની વાતને ખુબજ અલગ રીતે કહેવાળા લોકોને સ્ત્રીઓ ખુબજ પસંદ કરે છે મિત્રો કહેવાનો મતલબ એ છે કે ભલે તમે શાયર ના હોવ પરંતુ તમારી વાતચિત કરવાનો અંદાજ એક શાયરાના છે તો પણ સ્ત્રીઓ તેવા પુરુષોને પણ ખુબ પસંદ હોય છે મિત્રો એવું પણ કહેવામાં આવ્યું છે કે સ્ત્રીઓ વાર્તા, કવિતા અથવા કવિતામાં વિશેષતા ધરાવતા પુરુષો પ્રત્યે સૌથી વધુ આકર્ષાય છે.

તેમજ અંતે કહેવામા આવ્યું છે કે જે પુરુષો સ્ત્રીઓની લાગણીઓ અને ભાવનાની કદર કરે છે તે સ્ત્રીઓ માટે સ્પેશિયલ બની જાય છે અને ત્યારબાદ એવું પણ કહેવામા આવ્યું છે કે જે પોતાની લાગણીને સમજી લેતા પુરુષો માટે સ્ત્રીઓ તડપતી હોય છે અને તેની સાથે જ કંઈ કેટલાય પુરુષો સ્ત્રીઓના બબડાટથી હેરાન થઈ જાય છે અને તેમજ આ સ્ત્રીઓને ઈગ્નોર કરે છે પણ ત્યારબાદ આ કામસૂત્ર અનુસાર જે પુરુષ અધિક સમય સુધી સ્ત્રીની વાતને ધ્યાનપૂર્વક સાંભળે છે તો સ્ત્રી તે પુરુષને આજીવન ભરપુર પ્રેમ કરે છે અને તેની સાથે જ આ પુરુષની ઈચ્છાવશ વર્તન કરે છે.

મિત્રો ઘણી વાર જોવામા આવ્યુ છે કે કોઈ પણ મહિલા કોઈની પણ ઉપર એકદમ સરળતાથી વિશ્વાસ નથી કરતી પરંતુ જો તેમને લાગે કે આ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરી શકાય તેવા પુરુષોને સ્ત્રીઓ ખુબજ પસંદ કરે છે.મિત્રો કામસૂત્ર મુજબ જે લોકોનુ નસીબ ખુબજ સારુ હોય છે અને જે લોકોને ભાગ્ય પણ તેમનો સાથ આપે છે તેવા પુરુષો મહિલાઓને ખુબજ પસંદ આવે છે મિત્રો આવા પુરુષો જે કે ભાગ્યના ધની છે તેવા લોકો પણ મહિલાઓને ખુબજ પસંદ આવે છે.

Leave a Comment