Breaking News

ખૂબ જ હોટ દેખાય છે વિનોદ મહેરા ની લાડલી,તસવીરો જોઈને અક્કલ કામ નહીં કરે…..

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું સ્વાગત છેવિનોદ મેહરા 90 ના દાયકાના લોકપ્રિય અભિનેતા છે, જોકે તે હવે આ દુનિયામાં નથી મિત્રોની માહિતી માટે આપને જણાવી દઈએ કે વિનોદ મેહરા એક ભારતીય ફિલ્મ અભિનેતા છે જેનું 30 ઓક્ટોબર 1990 ના રોજ હાર્ટ એટેકથી નિધન થયું હતુ મિત્રો જ્યારે વિનોદ મેહરાનું અવસાન થયું ત્યારે તેમની પુત્રી સોનિયા મેહરા 2 વર્ષથી ઓછી ઉંમરની હતી પરંતુ મિત્રો વિનોદ મેહરાની પુત્રી સોનિયા એકદમ સુંદર અને હોટ બની ગઈ છે.

આજે અમે તમને વિનોદ મેહરાની પુત્રીની કેટલીક સુંદર અને હોટ તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમારી હોશ ઉડી જશે મિત્રો માટે જણાવી દઈએ કે સોનિયા મેહરા પણ બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે તેણે વર્ષ 2007 માં વિક્ટોરિયા નંબર 203 ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.માહિતી માટે આપને જણાવી દઈએ કે અભિનેત્રીની સાથે સોનિયા એક ટ્રેન્ડ ડાન્સર પણ છે અને જાણીતી વી.જે સોનિયા મેહરા 2014 માં રાગિણી એમએમએસ 2′ માં પણ જોવા મળી હતી મિત્રો આ ફિલ્મમાં તેણે તાન્યા કપૂરની ભૂમિકા ભજવી હતી.

વિનોદના નિધન પછી સોનિયા તેના નાના-નાની પાસે કેન્યામાં રહી કેન્યા અને લંડનમાં ભણેલી સોનિયાએ આઠ વર્ષની ઉંમરે જ એક્ટિંગની ટ્રેનિંગ લેવાનું શરૂ કરી દીધું હતું આ દરમિયાન લંડન એકેડમી ઓફ મ્યૂઝિક એન્ડ ડ્રામેટિક આર્ટ્સના એક્ટિંગ એક્ઝામિનેશમાં તેને ગોલ્ડ મેડલ મળ્યો હતો 17 વર્ષની ઉંમરે તે મુંબઇ આવી હતી અને અનુપમ ખેરની ઇન્સ્ટિટ્યૂટ એક્ટર પ્રીપેયર્સમાંથી ત્રણ મહિનાનો કોર્સ કર્યો હતો અભિનેત્રી હોવાની સાથે સોનિયા ટ્રેન્ડ ડાન્સર પણ છે.

સોનિયાએ વર્ષ 2007માં ડિરેક્ટર અનંત મહાદેવનની ફિલ્મ વિક્ટોરિયા નં 203 દ્વારા બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મમાં તેની સાથે અનુપમ ખેર ઓમ પુરી જીમી શેરગિલ અને જોની લિવર મુખ્ય ભૂમિકામાં હતાં.સોનિયા અત્યાર સુધી લગભગ ચાર ફિલ્મ્સમાં કામ કરી ચૂકી છે છેલ્લે તે ફિલ્મ રાગિની એમએમએસ 2′ 2014 માં જોવા મળી હતી આ ફિલ્મમાં તે તાન્યા કપૂર નામના પાત્રમાં હતી સોનિયા ટીવીમાં પણ કામ કરી ચૂકી છે. એમટીવીના કેટલાય પ્રોગ્રામ્સમાં તે વીજે તરીકે જોવા મળી.

વર્તમાન સમયમાં પણ લોકો આ કલાકારોની ફિલ્મો જોવાનું પસંદ કરે છે એવા જ વીતેલા જમાનાના અભિનેતાઓમાં વિનોદ મેહરાનું નામ પણ આવે છે. વિનોદ મેહરાએ બોલીવુડમાં ઘણી બધી ઉત્તમ ફિલ્મોમાં પોતાનો અભિનય દેખાડ્યો છે વિનોદ મેહરાને પોતાના જમાનાના સફળ અભિનેતાઓ માંથી એક માનવામાં આવે છે.

વીતેલા જમાનાના પ્રખ્યાત અભિનેતા વિનોદ મેહરાનો જન્મ 13 ફેબ્રુઆરી 1945 ના રોજ થયો હતો પરંતુ એમણે ઘણી ઓછી ઉંમરમાં જ દુનિયામાંથી વિદાય લઈ લીધી હતી એમનું નિધન 30 ઓક્ટોબર 1990 ના રોજ થઈ ગયું હતું વિનોદ મેહરા હિંદી ફિલ્મ જગતના સૌથી પ્રખ્યાત અભિનેતા માનવામાં આવે છે તમે અભિનેતા વિનોદ મેહરાની લોકપ્રિયતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકો છો કે દર્શક આજે પણ એમની ફિલ્મોને જોવાનું એટલું જ પસંદ કરે છે જેટલું પહેલા પસંદ કરતા હતા એમણે અભિનેતા તરીકે પોતાના કરિયરની શરૂઆત 1971 માં રિલીઝ થયેલી ફિલ્મ લાલ પથ્થર’ થી કરી હતી.

પોતાના જમાનાના પ્રખ્યાત અભિનેતા વિનોદ મેહરાની દીકરીનું નામ સોનિયા મેહરા છે અને સોનિયા મેહરા પણ બોલીવુડની દુનિયાની અભિનેત્રી છે સોનિયા મેહરાનો જન્મ 2 ડિસેમ્બર 1988 ના રોજ મુંબઈમાં થયો હત સોનિયા મેહરાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 2007 માં રિલીઝ થયેલી ફિલ્મ વિક્ટોરિયા નંબર 203 થી કરી હતી અને ત્યારબાદ એમણે બોલીવુડ ફિલ્મ રાગિની એમએમએસ 2’ માં ઘણો સારો અભિનય કર્યો હતો જો સુંદરતાની વાત કરીએ તો તે દેખાવમાં ઘણી સુંદર છે અને તે બોલીવુડ ઇન્ડસ્ટ્રીની સારી એભિનેત્રી પણ છે સોનિયા મેહરા એક સારી અભિનેત્રી હોવાની સાથે સાથે એક મોડલ પણ છે.

જેવું કે તમે સોનિયા મેહરાના ફોટા જોઈ જ રહ્યા હશો, તો તમે એના ફોટા પરથી એ વાતનો અંદાજો લગાવી શકો છો કે તે દેખાવમાં કેટલી સુંદર દેખાઈ છે જો અમે એમને પસંદ કરવા વાળાની વાત કરીએ તો આ દુનિયામાં એમને પસંદ કરવા વાળા લોકોની કોઈ કમી નથી ઘણા બધા લોકો એને ઘણી પસંદ કરે છે એણે પોતાની સુંદરતા અને સારા અભિનયના બળ પર લોકો વચ્ચે સારી લોકપ્રિયતા પ્રાપ્ત કરી લીધી છે અને તે બોલીવુડની એક સારી અભિનેત્રી પણ માનવામાં આવે છે.

About bhai bhai

Check Also

આર્યન ખાન માટે જેલ માં કેમ મોકલવામાં આવ્યા પૈસા,કારણ જાણીને તમે પણ ચોંકી જશો

મિત્રો બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાનનો કેસ આ સમયે ઘણી હેડલાઇન્સમાં છે એનસીબી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *