Breaking News

ખુબજ બોલ્ડ લાગે છે વિજય માલ્યાની પુત્રી, તસવીરો જોઈ હુશનનાં દીવાના થઈ જશો…..

લિકર કિંગ અને ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાનું ભારત પ્રત્યાર્પણ જલદી થવાની સંભાવના ઓછી છે, કેમ કે બ્રિટનની સરકારે કહ્યું છે કે તેના પ્રત્યાર્પણ પહેલાં અમુક કાનૂની મુદ્દાઓ પર સ્પષ્ટતા કરવાની જરૂર છે. આ પહેલાં અમુક હરખઘેલા મિડિયા અને સોશિયલ મિડિયા પર ન્યૂઝ વાઇરલ થયા હતા કે વિજય માલ્યાને ગમે એ ઘડીએ ભારતમાં લાવવામાં આવશે. લંડનસ્થિત ભારતીય હાઈ કમિશને વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણના સમાચારોને હાલપૂરતા ફગાવી દીધા છે. અધિકારીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે માલ્યાના હાલ ભારત પરત ફરવાની શક્યતા બહુ ઓછી છે. આ પહેલાં બુધવાર રાતે વિજય માલ્યાની ઘરવાપસીના ન્યૂઝે હંગામો મચાવી દીધો હતો. કેટલીક ટીવી ચેનલોએ તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે માલ્યા ભારતમાં આવવા માટે વિમાનમાં બેસી ચૂક્યો છે.

રૂપિયાની ચૂકવણી ન કરવી પડે તે માટે મે 2016માં માલ્યાએ ભારત છોડી દિધું હતું. અને ત્યારથી જ તેને વતન પરત લાવીને રૂપિયા વસુલવા માટે ભારતીય તપાસ એજન્સીઓ પ્રયાસ કરી રહી છે.ભારત સ્થિત બ્રિટિશ હાઈ કમિશને જણાવ્યું છે કે જ્યાં સુધી કાનૂની કાર્યવાહીને પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી માલ્યાની ભારત પરત ફરવાની સંભાવના બહુ ઓછી છે. હાઈ કમિશનના અધિકારીએ જણાવ્યું હતું કે વિજય માલ્યાના પ્રત્યાર્પણની સામેની અરજી દાખલ કરવામાં આવી હતી, જેને બ્રિટનની સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. જોકે એક ઔર કાનૂની મુદ્દો છે, જેને બિઝનેસમેન માલ્યાના પ્રત્યર્પણથી પહેલાં કરવાની આવશ્યકતા છે. યુનાઇટેડ કિંગડમના કાનૂન હેઠળ એના સમાધાન થવા સુધી પ્રત્યાર્પણ ના થઈ શકે.

વિજય માલ્યા એક ભારતીય ઉદ્યોગપતિ અને રાજકારણી છે. તે યુબી ગ્રુપના અધ્યક્ષ છે જેમના વ્યવસાય દારુ, ઉડ્ડયન, ખાતર અને રીઅલ એસ્ટેટ જેવા ક્ષેત્રોમાં ફેલાયેલ છે, જેનો જન્મ 18 ડિસેમ્બર 1955 માં થયો હતો. તેઓ મૂળ કર્ણાટકના મંગ્લોરના બાંટવાલ શહેરના છે. 1973 માં તેમના પિતાના અચાનક અવસાન પછી, વિજય ફક્ત 28 વર્ષની ઉંમરે યુબી ગ્રુપના અધ્યક્ષ બન્યા. ત્યારથી લહિને આજ સુધી, યુબી ગ્રુપ એક બહુરાષ્ટ્રીય સંગઠનની જેમ વિકસ્યું છે જેમા લગભગ 60 કંપનીઓ છે.

1973 થી 1999 સુધી, ગ્રુપનું ટર્નઓવર લગભગ 64 ટકા જેટલું વધ્યું. વિજયે સમુહની બધી કંપનીઓને મજબૂત બનાવી અને નુકસાન કરતી કંપનીઓને વેચી કે બંધ કરી દીધી. તે પોતાનું પુરુ ધ્યાન ગ્રુપના મુખ્ય વ્યવસાય દારૂ પર કેન્દ્રિત કર્યુ. માલ્યાને અંગત જીવનમા રમતગમતમાં ખૂબ રસ છે.

મોટરસ્પોર્ટથી તેને વિશેષ જોડાણ છે. તેમણે 1970 અને 1980 ના દાયકામાં ઘણી ટ્રેક રેસિંગ સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો હતો. તે શોલાવરમ ગ્રાન્ડ પ્રિકસ (1980/1981) અને કોલકાતા ગ્રાન્ડ પ્રિકસ (1979) નો વિજેતા પણ હતો. વિજય માલ્યાને લોકો તેના રંગિન સ્વભાવને જાણે છે માલ્યા, તેમને પાર્ટીઓમાં મોડેલો સાથે જોવા મળે છે.

માલ્યાને લક્ઝરી કારનો પણ ખૂબ શોખ છે. કિંગફિશર કેલેન્ડર ગર્લની મોડેલ્સ સાથે તેની તસવીરોમાં હંમેશાં હેડલાઇન્સ બનાવે છે. માલ્યા પાસે 250 થી વધુ લક્ઝરી અને વિંટેજ કાર હતી, પરંતુ આજે તે દેશનો સૌથી મોટો દેવાદાર છે અને આજના સમયમાં જોવામા આવે તો માલ્યાની છબી ભાગેડુમાં બદલાઈ ગઈ છે. માહિતી અનુસાર વિજય માલ્યા ભારતીય બેંકોમાંથી કરોડો રૂપિયા લઇને વિદેશમા નાસી છૂટયા હતા.

ભારતીય બેન્કોના રૂ. 9000 કરોડ લઈને ફરાર થયેલા કિંગફિશરના માલિક વિજય માલ્યાએ પણ ભારત પરત ફરવાના ન્યૂઝનું ખંડન કર્યુ છે. વિજય માલ્યાના ખાનગી સચિવે પણ આ સમાચારો વિશે તેમની પાસે કોઈ માહિતી નથી.તમને જણાવી દઈએ કે વિજય માલ્યાએ બે લગ્ન કર્યા છે, જેમાંથી વિજય માલ્યાએ પહેલા લગ્ન સમિરા સાથે કર્યા હતા જે એર ઇન્ડિયાની પરિચારિકા હતી અને તે દેખાવમા ખૂબ જ સુંદર હતી.

અને જ્યારે માલ્યાએ તેમને પહેલી વાર તેમને જોય ત્યારે માલ્યા તેમના પર ફિદા થઇ ગયા અને તેમની સાથે 1986 માં લગ્ન કરી લીધાં હતાં.આ લગ્નનો તેઓને એક પુત્ર છે જેનુ નામ સિદ્ધાર્થ છે. થોડા જ વર્ષો પછી, માલ્યાએ સમિરાને છૂટાછેડા આપીને બેંગલોરમાં તેના પડોશમાં રહેતી રેખા માલ્યા સાથે લગ્ન કરી લિધા,જેનાથી તેની બે પુત્રી લીના અને તાન્યા માલ્યા છે.

આજે અમે તમને વિજય માલ્યાની બીજી એક પુત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો.તમને જણાવી દઈએ કે, વિજય માલ્યા અને બોલિવૂડની પ્રખ્યાત એક્ટ્રેસ સમીરા રેડ્ડી વચ્ચે વિશેષ સંબંધ છે અને આ સંબંધ છે પિતા અને પુત્રીનો તમને જણાવી દઈએ કે હાલમાં જ થોડાક સમય પહેલા તેમની એક તસવીર સોશિયલ મીડિયા વાયરલ થઈ હતી, આ તસવીરને લઈને લોકોએ અનેક પ્રકારના પ્રશ્નો ઉભા કર્યા હતા, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી સમીરા રેડ્ડીનુ કન્યાદાન માલ્યાએ કર્યુ છે.

About bhai bhai

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *