Breaking News

ખુદ મુકેશ અંબાણીએ પણ પોતાનાં ઘરે ઉગાડ્યું છે એ ઝાડ, પૈસાને ચુંબકની જેમ ખેંચી લાવે છે, જાણો આ ઝાડ વિશે.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દરેક માણસ પૈસાદાર થવાની ઈચ્છા રાખે છે, પરંતુ પૈસાદાર થવા માટે કિસ્મત અને મહેનત બંનેનું મહત્વનું યોગદાન હોય છે. જોકે, કેટલીક વસ્તુઓ એવી પણ હોય છે જેની માત્ર હાજરીથી ઘર આબાદ થઈ જાય છે. ઋગ્વેદથી લઈને દરેક પુરાણોમાં છોડ-ઝાડની પૂજાનો ઉલ્લેખ જોવા મળે છે. વૈદિક જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રમાં પણ એવાં જ અનેક છોડોનું વર્ણન મળે છે. જેને તમે તમારા ઘરમાં લગાવીને તમારી કિસ્મત ચમકાવવાની વાત કહેવામાં આવી છે.આજે અમે તમને એક એવાં જ છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ઘરમાં લગાવવાથી ધન ચુંબકની જેમ ખેંચાઈને આવે છે.

આ છોડ મયુરપંખીનો છે. મોરની પાંખોની જેમ દેખાતા આ છોડમાં આશ્ચર્યદનક રીતે ધનનો ભંડાર ભરવાની તાકાત છે.મયુરપંખને કહે છે વિદ્યાનો છોડ.દેશનાં કેટલાંક રાજ્યોમાં મયુરપંખને વિદ્યાનો છોડ પણ કહેવામાં આવે છે. બાળકો તેને સ્કૂલની નોટબુકોમાં રાખે છે જેથી વિદ્યા આવે. કારણકે, ધનનો સંબંધ પણ વિદ્યાની સાથે જ છે. જો ભણી-ગણીને સારું શિક્ષણ પ્રાપ્ત કરી લેશે તો ધનનાં આગમનનો જાતે જ રસ્તો ખુલી જશે.તો ઘણા પૈસાદાર લોકો મયુરપંખીના છોડને ઘરમાં લગાવે છે. જેથી ધનની આવક બની રહે.

એટલે સુધીકે એવું પણ કહેવામાં આવે છેકે, મુકેશ અંબાણીએ પણ પોતાના બગીચામાં આ છોડ રાખ્યો છે. ખેર આ તો માત્ર સાંભળેલી વાતો જ છે. તેની કોઈ પુષ્ટિ નથી કરતાં. પરંતુ માન્યતા જે પણ હોય, માન્યતા એ છેકે, આ છોડમાં ધનવાન બનાવવાની પર્યાપ્ત માત્રા હાજર છે. મયૂરપંખીનો છોડ લગાવવા માટે કેટલાંક નિયમો બનાવવામાં આવ્યા છે જેથી તેનો પૂર્ણ શુભ પ્રભાવ તમને મળી શકે.

આ ઉપરાંત વૃક્ષો વાવવાનું ધાર્મિક અને વિજ્ઞાનિક મહત્વ છે. વિજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણને છોડમાંથી ઓક્સિજન મળે છે, જે આપણું વાતાવરણ શુદ્ધ રાખે છે. તે જ સમયે ધાર્મિક દૃષ્ટિકોણ કહે છે કે ઝાડ અને છોડ ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. તેથી તમારે આ 5 છોડ ઘરે અવશ્ય લગાવવા જ જોઈએ. જે તમારા ઘરમાં ક્યારેય પૈસાની તંગી થવા દેશે નહીં

મની પ્લાન્ટ.તમે સામાન્ય રીતે જોયું હશે કે મોટે ભાગના માણસોના ઘરમાં ડીઝાઇન માટે મની પ્લાન્ટ લગાવેલ હોય છે. આ છોડ ના નામ ઉપરથી જ તેનું કામ પણ જાણી શકાય છે. શાસ્ત્રો પ્રમાણે આ છોડને ઘરમાં લગાવવાથી ધનમાં વધારો થતો હોય છે. આ છોડને તમારે અગ્નિ દિશામાં વાવવો જોઈએ. કેમ કે આ દિશાને ગણેશજીની દિશા કહેવામાં આવે છે. અને વિઘ્નહર્તા ગણેશ તમારા જીવનમાં આવી પડેલા દરેક દુઃખોને દૂર કરે છે

તુલસીનો છોડ.હિન્દુ ધર્મમાં દરેક ઘરમાં તુલસીની રોપણી કરવી ફરજિયાત માનવામાં આવે છે. જો તુલસીનો છોડ તમારા ઘરમાં છે, તો પછી તમારા મનમાં કોઈ નકારાત્મક વિચારો હોઈ શકતા નથી. તુલસીનો છોડ તમામ પ્રકારની નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે. યમરાજ ક્યારેય તમારા ઘરે આવી શકશે નહીં. કોઈ પણ દુષ્ટ આત્મા તમારા ઘરમાં પ્રવેશી શકશે નહીં. તુલસી સાક્ષાત વૃંદા અને તુલસીના સ્વરૂપને નારાયણ પ્રિયા કહેવામાં આવે છે. જે ઘરમાં તુલસી વાસ કરે છે ત્યાં કોઈ પણ જાતની કમી રહેતી નથી.

કેળનું ઝાડ.માનવામાં આવે છે કે કેળના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. ગુરુવારે તેની પૂજા કરવાથી ઘરે લક્ષ્મીજીનો વાસ થાય છે. કેળાનું ઝાડ ઘરે ઉત્તર-પૂર્વમાં વાવવું જોઈએ. વિદ્યાર્થીઓએ આ વૃક્ષની છાયામાં બેસીને વાંચન કરે છે તો તમને જલ્દી યાદ રહી જાય છે.

રજનીગંધા.છોડની આ સૂચિમાં ચોથા સ્થાન પર રજનીગંધા નો છોડ આવે છે. તમને કહી દઇએ કે રજનીગંધા ત્રણ પ્રકારની હોય છે. જે પૈકી એક સુગંધિત તેલ અને અત્તર બનાવવામાં કામ લાગે છે. રજનીગંધા ની અંદર પુષ્કળ પ્રમાણમાં પૌષ્ટિક તત્વો જોવા મળે આવે છે. જેના કારણે તમે ગંભીર તકલીફોમાંથી મુક્તી મેળવી શકો છો. આ છોડને પણ ઘરમાં લગાવવો શુભ માનવામાં આવે છે.

નારીયેળનું ઝાડ.તમને કહી દઈએ કે મોટાભાગે માણસો એવું કહેતા હોય છે કે નારિયેળનું ઝાડ પોઝિટિવ ઉર્જાથી પુષ્કળ હોય છે. આ શુભ વૃક્ષને દરેક ઘરમાં વાવેતર કરવાથી ખૂબ આવશ્યક છે. આ વૃક્ષના લીધે ઘરની અંદર અને ફેમિલીમાં સભ્યોમાં શાંતિ બની રહે છે. જે ઘરની અંદર રાહુ અને કેતુ ના દોષ હોય તે ઘરના માણસોને આ વૃક્ષને ખાસ વાવેતર કરવું જોઈએ.

છોડને જ ક્રાસુલાનો છોડ કહે છે અને આ એક ફેલાવદાર છોડ છે, જેના પાંદડા પહોળા હોય છે પરંતુ એને હાથ લગાવવાથી મખમલ જેવા લાગે છે.તેથી જો તમે ક્યારેય આ છોડને જોશો, તો તેને અવગણશો નહીં. નોંધપાત્ર રીતે, આવા ઘણા છોડ છે, જે ઘણા ઔષધીય ગુણથી ભરેલા છે. તે છોડ જે દવાઓ બનાવવા માટે વપરાય છે.આ છોડના પાંદડાનો રંગ ન તો લીલા રંગનો અને ન તો પીળા રંગના હોય છે. આ બંને રંગોથી મિશ્રિત પાંદડા છે.

પરંતુ બીજા છોડની પાંદડીઓની જેમ કમજોર હોતી નથી જે હાથ લગાવવાથી તૂટી જાય છે.બતાવી દઇએ કે પહેલાના સમયમાં આ ઝાડ છોડનો ઉપયોગ દવાઓ બનાવવા માટે કરવામાં આવતો હતો અથવા એમ કહો કે આ ઝાડના પાંદડાઓને જડીબુટ્ટીઓ બનાવવા માટે વાપરવામાં આવતા હતા. જો કે, આજના સમયમાં લોકો રસાયણોથી બનેલા રસાયણો પર વધુ માને છે.હવે જ્યાં સુધી કાળજી લેવાની વાત છે તો મની પ્લાન્ટની જેમ આ છોડ માટે વધારે પરેશાન થવાની જરૂર નથી.

જો તમે ૨ કે ૩ દિવસ પછી પાણી આપશો તો પણ આ છોડના પાંદડા સુકાશે નહિ. ક્રાસુલા ઘરની પાછળ છાયામાં પણ લગાવી શકો છો. આ છોડ વધારે જગ્યા પણ નથી રોકતો. તમે આ છોડને નાના કુંડામાં પણ લગાવી શકો છો.આ જ કારણ છે કે આજના સમયમાં લોકો વિદેશી દવાઓનો વધારે ઉપયોગ કરે છે.બરહલાલ આજે અમે તમને એક એવા છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં ઔષધીય ગુણધર્મો ખૂબ વધારે માત્રામાં જોવા મળે છે.

ચોક્કસ તમારે પણ આ ચમત્કારિક છોડ વિશે જાણવું હશે. તો ચાલો તમને તેના વિશે સંપૂર્ણ માહિતી આપીએ.ફેંગશુઈ શાસ્ત્ર મુજબ ક્રાસુલા છોડ સારી ઉર્જાની સાથે ધન પણ લાવે છે. આ છોડને ઘરના પ્રવેશ દ્વાર પાસે લગાવવો. જ્યાંથી પ્રવેશ દ્વાર ખુલે છે, એમની જમણી બાજુ એને લગાવવું. થોડા જ દિવસમાં છોડ એમની અસર બતાવવાનું ચાલુ કરી દેશે. ઘરમાં દરેક પરેશાની પણ દુર થઇ જશે અને સુખ શાંતિ બની રહેશે.

About bhai bhai

Check Also

9 વર્ષમાં આટલી બદલાઈ ગઈ છે રાણી લક્ષ્મી બાઈનું પાત્ર ભજવનાર આ અભિનેત્રી, તસવીરો જોઈ ચોંકી જશો…..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *