Breaking News

ખુદ પતિએજ પત્નીને કહ્યું “મારો મિત્ર છે, એની સાથે શારીરિક સંબંધ બાંધ” કોઈને નય ખબર પડે, જાણો પછી શું થયું…….

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરીશું જેમાં પતિ પોતાની પત્ની તેના મિત્ર સાથે શારીરિક સંબંધ બાંધવા કહ્યું જાણો પૂરી ઘટના વિશે, અમદાવાદમાં એક ફેમિલી કોર્ટનો રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના કોટ વિસ્તારની એક પરિણીતાએ અમદાવાદની ફેમિલી કોર્ટમાં દાવો કર્યો છે કે, મારો પતિ નપુંસક છે, લગ્નના પહેલા દિવસથી જ પતિએ કોઈ સંબંધ બાંધ્યા નથી.

આ વિશે જ્યારે પતિને પૂછયું તો થોડાક દિવસ પછી જાતે જ ખુલાસો કર્યો કે, મને શારીરિક તકલીફ છે અને તેનો ઇલાજ ચાલી રહ્યો છે. મારી મરજી થશે ત્યારે તારી સાથે સંબંધ રાખીશ, એટલું જ નહીં પરંતુ હદ તો ત્યાં થઈ કે, પતિએ એવી ઓફર મૂકી કે, બાળક જોઈશે એટલે તું મારા મિત્ર જોડે સંબંધ રાખજે, ક્યાં કોઈને ખબર પડવાની છે કે કોનું સંતાન છે. પતિ ઇલાજ માટે એક લાખ માગી રહ્યો છે. પતિ સામે આ ગંભીર આક્ષેપો સાથે પરિણીતાએ ફેમિલી કોર્ટમાં ભરણપોષણ માટે દાવો કર્યો છે. બે દિવસ પહેલાં જ આ કેસ સુનાવણી માટે આવ્યો હતો, જેમાં કોર્ટે વધુ સુનાવણી પ્રક્રિયા જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં નિયત કરી છે.

એક અખબારનાં આર્ટીકલ મુજબ લગ્ન જીવન બાદ શારીરિક સંબંધ માટે પતિ સક્ષમ નથી એ વાતની જાણ જો કોઈને કરશે તો તેણીનું આખું ઘર બરબાદ કરી નાંખીશ તેવી ધમકી પતિએ આપી હોવાના દાવા સાથે આ પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે, પતિએ તેના મિત્ર સાથે સંબંધ રાખવાની વાત કરી હતી, જોકે મેં તેનો વિરોધ કર્યો ત્યારે ખૂબ મોટો ઝઘડો થયો હતો. સાસરી પક્ષ તમામ હકીકત જાણતો હોવા છતાં લગ્ન કરાવીને મારી જિંદગી બરબાદ કરી નાંખી છે.

આવીજ બીજી ઘટના લગ્ન બાદ પત્નીને શારીરક સુખ આપી ન શકનારા પતિએ તેના મિત્ર સાથે સંબંધ બાંધવા પત્ની પર દબાણ કર્યું હતું. તે સિવાય સાસરીયાઓએે રૃ. ૨૦ લાખ દહેજ પેટે માંગી પરણિતાને શારીરિક અને માનસિક ત્રાસ આપીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને ઘરમાંથી કાઢી મુકી હતી. મહિલા (પુર્વ) પોલીસ સ્ટેશનમાં આ અંગે પતિ, સાસુ, સસરા અને અન્ય સંબંધીઓ વિરૃધ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ આદરી છે.

આ બનાવની વિગત મુજબ શાહઆલમ વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય યુવતીના લગ્ન ૨૦૧૭ માં મિરઝાપુરમાં રહેતા યુવક સાથે થયા હતા. તે પહેલા સગાઈ વખતે મકાન માટે પૈસાની જરૃર પડતા યુવતીના પિતાએ રૃ. ૧૦ લાખ રોકડા યુવકને આપ્યા હતા. લગ્ન બાદ પરણિતા પતિના સંયુક્ત કુટુંબમાં રહેવા ગઈ હતી.

લગ્નની પ્રથમ રાત્રિએ જ પતિએ તેને શારીરિક તકલીફ હોવાનું કહ્યું હતું. મારે તારી સાથે લગ્ન કરવા ન હતા પરંતું કુટુંબના સભ્યોએ જબરજસ્તીથી મારા લગ્ન કરાવ્યા છે. હાલમાં મારી દવા ચાલુ છે અને આ વાત કોઈને કરીશ તો હું આપાઘાત કરી લઈશ, એમ તેણે પત્નીને કહ્યું હતું.

બીજીતરફ સાસરીયાઓ પરણિતાને નોકરાણીની જેમ ઘરકામ કરાવીને મારઝુડ કરતા હતા. તે સિવાય સાસુ સસરા તેમના પુત્ર માટે બાઈક અને મોટા પુત્ર માટે નવી રિક્ષા અને ૨૦ લાખ દહેજ પેટે માંગણી કરવા લાગ્યા હતા. પરણિતાની શાહીબાગ વિસ્તારમાં રહેતી બે નણંદ પણ અવારનવાર આવતી હતી અને ત્રાસ આપતી હતી.

પરણિતાએ તેના પતિની શારીરિક તકલીફ અંગે સાસરીયાને જાણ કરતા તેમણે અમને બધી ખબર છે અને અમારા છોકરાના એક વખત લગ્ન કરાવવા હતા, એમ સંભળાવી દીધું હતું. એટલું જ નહી સસરાએ મારો છોકરો નહી તો હું છું ને તને સંભાળી લઈશ.એમ કહી પરણિતા પર ખરાબ નજર રાખી ચેનચાળા કરતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

તે સિવાય પતિએ કહ્યું હતું કે તું મારા મિત્ર સાથે સંબંધ રાખ અને તેનાથી જે બાળક થશે તેને આપણા બાળક તરીકે ઊછંરીશું. પત્નીએ વિરોધ કરતા પતિ મારઝુડ કરતો હતો. બાદમાં સાસરીયાઓએ તેમના પુત્રની દવા માટે બે લાખ પિયરમાંથી લઈ આવવા કહીને પરણિતાને ઘરમાંથી હાંકી કાઢી હતી.

આવીજ બીજી ઘટના અમદાવાદની એક પરીણિત યુવતીએ ફેમિલી કોર્ટમાં ડિવોર્સ લેવા માટે અરજી આપી છે. યુવતીએ દાવો કર્યો છે કે, મારો પતિ નપુંસક છે અને લગ્નના પહેલા દિવસથી જ પતિએ શારીરિક સંબંધ બાંધ્યા નથી. આ વિશે પતિને પૂછ્યું તો થોડાક દિવસ પછી જાતે જ ખુલાસો કર્યો કે, મને શારીરિક તકલીફ છે અને ઇલાજ ચાલી રહ્યો છે.

યુવતીને તેના પતિએ કહ્યું કે, મારી મરજી થશે ત્યારે તારી સાથે સંબંધ રાખીશ પણ મને બાળક જોઈશે એટલે તું મારા મિત્ર જોડે શારીરિક સંબંધ માણજે. કોઈને ક્યાં ખબર પડવાની છે કે કોનું સંતાન છે ? યુવતીએ પતિ પોતાની પાસે ઇલાજ માટે એક લાખ માગી રહ્યો છે તેવો ગંભીર આક્ષેપ પણ કર્યો છે.

આ ઉપરાંત પતિએ ધમકી આપી હતી કે, પોતે શારીરિક સંબંધ માટે સક્ષમ નથી એ વાતની જાણ કોઈને કરશે તો તેનું આખું ઘર બરબાદ કરી નાંખીશ. યુવતીએ આક્ષેપ કર્યો છે કે, પતિએ તેના મિત્ર સાથે સંબંધ રાખવાની વાત કરી હતી પણ મેં તેનો વિરોધ કર્યો ત્યારે ખૂબ મોટો ઝઘડો થયો હતો.

આ ઉપરાંત મારાં સાસરિયાં તમામ હકીકત જાણતાં હોવા છતાં લગ્ન કરાવીને મારી જિંદગી બરબાદ કરી નાંખી છે. મારા પતિના શારીરિક ઇલાજ માટે પણ એક લાખની રકમની સાસરિયાં દ્વારા માગણી કરાઈ હતી. મારા પતિનો ભાંડો ફૂટ્યો એ પછી સાસરિયાં દ્વારા મારી પર શારીરિક માનસિક ત્રાસ ગુજારવાનો સિલસિલો પણ શરૂ કરી દેવાયો હતો.

યુવતીએ લખ્યું છે કે, થોડા સમય સુધી તો આ બધું મેં મૂંગા મોંઢે સહન કર્યું હતું પરંતુ મારી જિંદગી બરબાદ થઈ જશે તેવું વિચારીને મેં હિંમત કરી આ મામલે લડાઈ લડવાનું નક્કી કર્યું હતું. યુવતીએ ફેમિલી કોર્ટમાં ભરણપોષણ માટે દાવો કર્યો છે. કોર્ટે વધુ સુનાવણી જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં નિયત કરી છે.

યુવતીએ આક્ષેપ કર્યો છે કે, મારા પતિ સગાઈ પછી પણ મને મળવાનું ટાળતાં હતા. મેં પતિને કહ્યું કે, લગ્ન પહેલાં શારીરિક કમજોરી વિશે તમે મને કેમ જાણ ના કરી ? તો એવો જવાબ મળ્યો હતો કે, મેં મારા પરિવારના કહેવાથી જ લગ્ન કર્યા છે. આ કંકાસ વચ્ચે આખરે સાસરિયાંઓ દ્વારા મને પિયર મોકલી દેવામાં આવી હતી.

About bhai bhai

Check Also

સાચે નાના બાળકો ભગવાન નું સ્વરૂપ હોય છે,આ ક્યૂટ બાળકે ત્રણ પક્ષીઓને પોતાના હાથે ખવડાવ્યું ભોજન,જુઓ વિડિયો

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *