Breaking News

ગુજરાતની ફેમસ કલાકાર કિંજલ દવે જીવે છે આવું આલીશાન જીવન ફેરવે છે મોંઘીડાટ ગાડીઓ,જુઓ તસવીરો.

નમસ્કાર મિત્રો આજે હુ આ લેખ દ્વારા તમારુ સ્વાગત કરુ છુ આજે હુ તમારા માટે એક નવો લેખ લઈ ને આવ્યો છુ મિત્રો આજે આપણે વાત કરીશુ ગુજરાત ની લોકલાડિલી તેમજ જાણીતી ગીત કલાકાર કિંજલ દવે વિશે.ચાર ચાર બંગડી વાળા ગીત થી ખુબ જાણીતી બનેલી કિંજલ દવે નુ નામ કોઇનાથી અજાણ્યુ નથી મિત્રો કિંજલ દવે અત્યારે અમદાવાદ મા રહે છે કિંજલ દવે માત્ર 7 વર્ષ ની ઉમર થી જ સંગીત મા રુચિ ધરાવતી હતી.

કિંજલ દવે નો જન્મ 24 નવેમ્બર 1999 ના રોજ ગુજરાત ના પાટણ શેહર મા એક બ્રાહ્મણ પરિવારમા થયો હતો તેમના પિતાનું નામ લાલજી ભાઈ છે જ્યારે માતા નુ નામ ભાનુબેન દવે છે તેમના પિતા અમદાવાદ ની એક ડાયમંડ કંપની મા કામ કરે છે કિંજલ દવે અત્યારે તેમના માતાપિતા તેમજ નાના ભાઇ આકાશ સાથે અમદાવાદ ના નરોડા વિસ્તાર મા રહે છે.

મિત્રો કિંજલ દવે ના બાળપણ નુ નામ કાનજી છે કિંજલ દવે એ બાળપણ નુ શિક્ષણ નરોડા ની મણીબા સ્કૂલ માથી પ્રાપ્ત કર્યુ છે ત્યારબાદ તેઓ ગ્રેજ્યુએટ થવા ગુજરાતની પતંજલી સંસ્થા સાથે જોડાયા હતા.

કિજલ દવે ને માત્ર 7 વર્ષ ની ઉમર થીજ સંગીત પ્રત્યે રુચિ ધરાવતા હતા મિત્રો તમને એ વાત જાણી ને આશ્ચર્ય થશે કે તેમના પિતા તેમજ કાકા એ પણ ગુજરાતી ગીતો લખ્યા છે કિંજલ દવે ના સંગીત પ્રત્યે રુચિ જોઇ તેમની કારકિર્દી શરૂ કરવા માટે આલ્બમ જાનદિયો સાથે પ્રખ્યાત કર્યા હતા કિંજલ દવે એ 100 થી પણ વધારે આલ્બમ કર્યા છે અને તેઓ એકવર્ષ મા 200 જેટલા કાર્યક્રમો કરે છે મિત્રો કિંજલ દવે તેમના જીવન દરમિયાન ઘણા સુપરહિટ ગીતો ગાયા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે કીજલ દવે તેના એક કાર્યક્રમ માટે દોઢ લાખ થી બે લાખ સુધીની ફીસ વસુલ કરે છે મિત્રો કિંજલ દવે તેના દરેક જરુરી ના ડોક્યુમેન્ટ મા નામ ની પાછળ જોશી અટક લખાવે છે.

મિત્રો કિંજલ દવે એ ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્ર ,કચ્છ તેમજ મુંબઈ જેવા મોટા શેહેરો મા પોતાના ગરબા, લગ્નગીત ડાયરા અને સંતવાણી થી ધૂમ મચાવી ચુકેલી કિંજલ દવે ની ફેન ફોલોઈંગ પણ ખુબ જ છે.

કીજલ દવે ને હિન્દી ફિલ્મ અભિનેત્રી દિપિકા પાદુકોણ નો અભિનય ખુબજ પસંદ છે તેમજ તેમની ફેવરીટ ફિલ્મો મા ગંગાજળ તેમજ આશિકી 2 છે મિત્રો કીજલ દવે એ દાદા હો દિકરી મા પોતેજ હિરો અને હિરોઈન નો રોલ કરી ચૂકી છે મિત્રો ચાર ચાર બંગડી ના ગીત થી ફેમસ થયેલા કિંજલ દવે પાસે ઇનોવા ગાડી છે મિત્રો કિંજલ દવે એ 18 એપ્રિલ 2018 ના રોજ તેના બાળપણ ના મિત્ર અને બોયફ્રેન્ડ પવન જોશી સાથે સગાઈ કરી લીધી છે.

મિત્રો કિંજલ દવે ના પ્રખ્યાત ગીતો ની વાત કરવામાં આવે તો ચાર ચાર બંગડી ,લેરિલાલા, મોજ મા, છોટે રાજા, મથરા મા વાગી મોરલી જેવા ગીતો ગાયા છે મિત્રો કિંજલ દવે એ 2017મા રજુ થયેલા ગીત ચાર ચાર બંગડી વાળા થી ખુબ જ લોકપ્રિયતા મેળવી હતી આ ગીત ને યુટ્યુબ પર પ્રકાશિત કર્યા બાદ એકજ અઠવાડિયા મા 10 કરોડ વ્યુ મેળવી લીધા હતા.

દોસ્તો કિંજલ દવે ખાસ કરીને ગુજરાતી ગરબા અને ભજનો ગાવા જાણીતી છે તેમજ તેને ગીતો ગાવા માટે ઘણા ઍવોર્ડ પણ મેળવ્યા છે કિંજલ દવે નુ મનપસંદ ફુડ ભાખરી ,,તેમજ કઢી ખિચડી છે તેમને દિવ જવું ખુબજ પસંદ છે તેઓ કહે છે કે તેમને ત્યા નુ વાતાવરણ ખુબ જ પસંદ આવે છે કિંજલ દવે ને મુસફિરી કરવી અને નૃત્ય તેમના શોખ મા શામેલ છે.

About Admin

Check Also

શું તમને પણ પૈસાની તંગી સતાવે છે તો આ દિવસે કરીલો આ ખાસ ઉપાય થઈ જશો માલામાલ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ક્યારેક વ્યક્તિ અથાગ મહેનત અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *