ગુજરાતની લોકપ્રિય કલાકાર કિંજલ દવેએ પોતાના જન્મદિવસ પર ગાયો માટે કર્યું અનોખું કાર્ય,એક સાથે આ જગ્યાએ તાત્કાલિક ધોરણે લાખો રૂપિયાનું દાન કરતા સોશિયલ મીડિયા પર…

0
50

મિત્રો આપણે ગુજરાતી ગાયક કલાકાર કિંજલ દવે ને તો ઓળખતા જઈશું અને કિંજલ દવેએ પોતાનો જન્મદિવસ ખૂબ જ અનોખી રીતે ઉજવ્યો હતો. મિત્રો આપણે બધા જાણીએ છીએ કે તમામ સેલિબ્રિટીઓ પોતાના જન્મદિવસના દિવસે મોટી મોટી પાર્ટીઓ કરતા હોય છે અને ખોટી રીતે હજારો લાખો રૂપિયા ખર્ચી નાખતા હોય છે પરંતુ કિંજલ દવે

પોતાનો જન્મદિવસ સૌથી અલગ અને અનોખો ઉજવ્યો છે જેની વિશે હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે.હાલમાં સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે કિંજલ દવે પોતાના 24માં જન્મદિવસ નિમિત્તે અનાવાડા ગામ માટે હરિઓમ ગૌશાળા ની 24 ગૌમાતાઓને એક વર્ષ માટે દત્તક લઈને લગભગ 1,71,000 નું દાન ગૌશાળા અને

અર્પણ કર્યું છે અને ખરેખર આ નિર્ણય ખૂબ જ સારો છે અને તેમજ લોકો માટે પ્રેરણાદાયી છે.આ રીતે ભાગ્ય જ કોઈ પોતાના જન્મદિવસ નિમિત્તે આવું સારું કાર્યકર્તા હશે અને કિંજલ દવે જે કાર્ય કર્યું તેના પરથી આપણે પણ જન્મદિવસ નિમિત્તે ફૂલની પાંખડી જરૂરથી સદ કાર્યમાં વાપરી શકીએ એવી સલાહ લેવી જોઈએ.ખાસ વાત એ છે કે કિંજલ દવેના

જન્મદિવસની ઉજવણી ખૂબ જ સુંદર અને આકર્ષક રીતે કરવામાં આવી છે અને સોશિયલ મીડિયામાં શેર કરેલી તસવીરો દ્વારા મિત્રો જોઈ શકાય છે કે કિંજલ દવે પોતાના પિતા લલિત દવે સાથે પોતાની તસ્વીરો પણ શેર કરી છે અને તસવીરોમાં બાપ દીકરીનો પ્રેમ ખૂબ જ દેખાઈ રહ્યો છે અને હાલમાં જ કિંજલ ના પિતાએ ઠાર ગાડીની ખરીદી કરી હતી અને હવે દીકરીએ જન્મદિવસ પર લાખો રૂપિયાનું દાન કરી દીધું છે ત્યારે સૌ કોઈ લોકો સોશિયલ મીડિયા

પર વખાણ કરી રહ્યા છે અને મિત્રો આપણે બધા જાણીએ છીએ કે લોકપ્રિય કલાકારથી લઈને તમામ ચાહકોએ કિંજલ દવેના જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવી હતી અને હાલમાં કિંજલ દવે જે કાર્ય ગાયો માટે કર્યું છે તે સરાહનીય છે ને આવકારદાયક છે અને તેની ચર્ચાઓ હાલમાં થઈ રહી છે અને કિંજલ એ પહેલી એવી ગાયક કલાકાર છે જેને પોતાના જન્મદિવસ નિમિત્તે ગૌ માતાને દત્તક લીધી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.