Breaking News

કિન્નર ના આ સંકેતો બનાવી શકે છે તમને માલામાલ, જાણીલો એક ક્લિકમાં.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સૃષ્ટીની રચના નર અને નારીથી કરવામાં આવી. સ્ત્રી અને પુરૂષ મળીને સમાજની રચના કરે છે. આ જ સમાજનો એક સમુદાય એટલે કિન્નર. ન નર ન માદા આવી જાતિને કિન્નર કહેવામાં આવે છે. આપણા સમાજમાં કેટલીક જગ્યોએ કિન્નરોને ધુત્કારવામાં આવે છે જો તમનો ડર આપણા સમાજમાં ન હોય તો કદાચ પરિસ્થિતિ એ આવે કે તેમને જીવન જીવવું મુશ્કેલ થઈ જાય. કુદરતી રીતે થતા કિન્નરને આપણા સમાજમાં એક આગવું સ્થાન આપવામાં આવ્યુ છે.

કહેવાય છે કે કિન્નરમાં માતાજીનો વાસ છે. કોઈ પણ માતાના સ્થાનકે તમે જશો એટલે ત્યાં તમને કિન્નરો જોવા મળશે. કિન્નરોનું અસ્તિતિવ પૌરાણિક કાળથી છે. કોઈ પણ શુભ કાર્યમાં કિન્નરોની ઉપસ્થિતિને શુકન માનવામાં આવે છે. બાળકનો જન્મ થાય ત્યારે કિન્નરો તે ઘરે વધામણી લઈને આવે છે. કોઈના લગ્ન હોય કિન્નરો આવે છે અને લાગ માગે છે.

આનાથી તે પરિવારને આશિર્વાદ મળે છે અને કિન્નરોનું જીવન નિર્વાહ થાય છે. આ સંદર્ભે એક કથા છે જે રામાયણમાં છે ભગવાન રામ જ્યારે વનવાસથી અયોધ્યા પરત ફરે છે ત્યારની આ કથા છે. ભગવાન રામ જ્યારે વનવાસથી પરત ફર્યા.ભગવાન રામ જ્યારે 14 વર્ષ વનવાસ બાદ અયોધ્યા આવ્યા ત્યારે નગરની બહાર કેટલાક લોકોને જોયા આ લોકોએ પોતાની એક અલગ વસ્તી બનાવી હતી. વાસ્તવમાં આ લોકો કિન્નર સમુદાયના હતા. રામ તેમને જોઈને આશ્ચર્ય ચકિત થયા. રામે કહ્યુ તમે નગરની બહાર કેમ રહો છો.

કિન્નરોએ આપ્યો આ ઉત્તર.ભગવાન શ્રી રામના આવા સવાલથી ભાવુક થઈ કિન્નરોએ ઉત્તર આપ્યો કે હે ભગવાન તમે જ્યારે અયોધ્યા છોડીને વનવાસ જઈ રહ્યા હતા ત્યારે તમામ લોકો ખુબજ ઉદાસ થયા હતા અને તમારી પાછળ પાછળ ચાલવા લાગ્યા હતા. તમામ લોકો થોડા સમય પછી પરત ફર્યા પણ કિન્નરો તો ભગવાનની રાહમાં ત્યાંજ રહેવા લાગ્યા.ભગવાન રામને થયો પસ્તાવો.કિન્નરોની વાતથી ભગવાનને ખુબજ પસ્તાવો થયો અને તેમણે કિન્નરોને સન્માન સાથે નગરમાં પરત બોલાવ્યા. રામે કહ્યુ રામ રાજ્ય ત્યાં સુધી ન બની શકે જ્યાં સુધી સમાજના તમામ લોકો તેમાં હાજર ન હોય.

પ્રસન્ન થઈ આપ્યું આ વરદાન.ભગવાન રામે કિન્નરોને પ્યાર અને સમર્પણથી પ્રસન્ન થઈ વરદાન આપ્યુ કે કોઈ પણ શુભ અવસર કે માંગલિક પ્રસંગોમાં તેમના આશિર્વાદ ખાસ લેવામાં આવશે. લોકો તેમને પૈસા પણ આપશે. બુધ ગ્રહથી કિન્નરોનો સંબંધ.જ્યોતિષ વિદ્યામાં તેમને બુધ ગ્રહથી સંબંધિત માનવામાં આવે છે. કિન્નરોની દુઆઓથી બુધ ગ્રહ અનુકુળ થાય છે બુધથી સંબંધિત વિષયો જેવાકે વેપાર, શિક્ષા, સ્વાસ્થ્ય મામલે સફળતા મળશે.

કિન્નરો ને દેવતા નું રૂપ માનવા માં આવે છે, તમને જણાવીએ કે તે તેને માતાજી નું રૂપ માનવા માં આવે છે, મિત્રો કિન્નરો આમ તો દિલ ના ખુબ શાંત હોઈ છે, તમને જણાવીએ કે તે કિન્નરો ને કોઈ કમાવા નો સ્ત્રોત નથી કારણકે લોકો રોજગારી આપતા નથી તેથી લોકો પાસે થી પૈસા ઉઘરાવે છે, પરંતુ એક છે કે તમે જો કિન્નરો પાસે થી એક વસ્તુ લો તો તમને ખુબ લાભ થઇ શકે છે.

મિત્રો તમને જણાવીએ કે તે જેમ કે લોકો કહે છે કિન્નર ની બદદુઆ લેવી ન જોઈએ.તેની બહુ ખરાબ અસર પડે છે. હંમેશા તેમની દુઆ લેવી જોઈએ ક્યારેય પણ ખુશી ના સમયે, લગ્ન હોય અથવા કોઇ બાળક નો જન્મ થયો હોય કિન્નર આવે છે અને દુઆ આપીને જાય છે. મિત્રો આ દુઆ ખુબ શક્તિશાળી હોઈ છે, અને માનવામાં આવે છે તેમની દુઆ જલ્દી ફળે છે. આપણા સમાજ માં કિન્નરો ને લઈને એક અલગ ભ્રાંતિ છે

મિત્રો તમને જણાવીએ કે તે આપણે વિચારવુ જોઈએ જે રીતે ભગવાને આપણને અવતાર આપ્યો છે. તેમજ કિન્નર ને પણ ભગવાને જ બનાવ્યા છે. એટલે તેમને પણ એક ઈજ્જત અને સમ્માન મળવુ જોઈએ. જે આપણને મળે છે. હવે આપણે વાત કરીએ આ ઉપાય ની કેવી રીતે આપણે કરોડપતિ બની શકીએ છે. અથવા ધન ની વર્ષા કેવી રીતે થાય છે.

તમારે કરવાનુ શું છે?.મિત્રો તમને કનાવીયે કે તે કોઈપણ કિન્નર પાસે થી તમે ફક્ત એક રૂપિયો માંગો ખુબજ પ્રેમ થી માંગો.છો તો કારણ કે તે પણ રૂપિયો તમને ખુબજ પ્રેમથી આપે ના કે જબરદસ્તી અથવા ધોખાધળી થી. તમે ફક્ત એક રૂપિયો લઈ લો. બહુ નાની રકમ છે તેમને આપવામાં પણ કોઈ મુશ્કેલી નહિ થાય. મિત્રો જણાવીએ કે કિન્નર તમને જલ્દી એટલી આસાની થી પૈસા નહિ આપે. તમારે એમને રાજી કરવા પડશે ત્યારે એ તમને પૈસા આપશે. તમે એમની પાસે ખૂબ પ્રેમ થી પૈસા માંગો. જો તમને એ પૈસા આપી દે એટલે તમારે કરવાનુ શું છે.

તમે એ પૈસા ને એક લીલાં કપડા માં બાંધી લો.મિત્રો તમને જણાવીએ કે તે કાપડ લીલા રંગ નુ જ હોવું જોઈએ પછી તેને બુધવાર ના દિવસે તમારા પર્સ માં રાખો. અથવા જ્યાં પણ તમે ઘરમાં પૈસા રાખો છે તે જગ્યા પર તેને મૂકી દો. અને તે કરવા થી ખુબ લાભ થાય છે,જણાવીએ કે કહેવા માં આવે છે આ પૈસા ઘરમાં ખુબજ બરકત લાવે છે. અને તે સાથે તમારો પ્રયત્ન રહેવો જોઈએ કે આ વાત તમે કોઈને ન જણાવો.જાનાવીયે કે તે કારણકે ઘણી વખત બને છે કોઈ સારું કામ કરી રહ્યા હોય અને તેમ એનો ઢંઢેરો ટીપી દેતા હોય ત્યારે તેનુ એક નકારાત્મક અસર પડે છે.

મિત્રો તમને જણાવીએ કે તે આમાં પણ લાગુ પડે છે એટલે તમે આ કામ કરતા હોય ત્યારે કોશિશ કરો કે આ કામ ચૂપચાપ કરો. અને ખુબજ નજીક ના જેમ કે માતા પિતા , પતિ પત્ની સાથે જ આ ઉપાય ને શેર કરો. બીજા કોઈને પણ આ વાત જણાવો નહિ.તમને જણાવીએ કે તે તમને જોવા મળશે થોડા જ દિવસો માં તમારા ઘરમાં બહુ મોટો અંતર જોવા મળશે. અને પૈસા ની વરસાદ થવા લાગશે.

આપણા સમાજ માં કિન્નરો સારી નજર થી જોવા મા નથી આવતી પણ તેમના આશીર્વાદ ને ખૂબ ફળ રૂપ માનવા માં આવે છે અને તેમને કોઈ પણ માણસ ખરાબ શ્રાપ નથી લેવા માંગતા લગ્ન કે કઈ બાળક નો જન્મ થાય ત્યારે કિન્નરો ને આવવું શુભ માનવામાં આવે છે અને લોકો તેમના આશીર્વાદ જરૂર લે છે.કિન્નરો નું જીવન કેવું હોય છે તેના ઉપર લોકો દ્વારા ચર્ચા કરવા માં નથી આવતી અને કિન્નરો નું જીવન રહસ્યમય માનવા માં આવે છે આજે આપણને કિન્નરો સાથે સકડાયેલી અમુક વાતો વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે જે તમને કદાચ ખબર નહીં હોય.

તેમનામાં હોય છે અધ્યામિક શક્તિઓ.કિન્નરો ને ત્રીજી જેન્ડર માનવા માં આવે છે અને કિન્નરો ની દુનિયા આપણી દુનિયા થી ખૂબ અલગ હોય છે એવું કહેવા માં આવે છે કે તેમના મૃત્યુ ની જાણકારી પહેલાથી જ થઈ જાય છે અને મૃત્યુ નો આભાસ થવા ની સાથે તે દુનિયા મા થી જતા રહે છે અને એકલા રહે છે એટલુજ નહીં પણ જ્યારે તેમના મૃત્યુ ની ખબર પડે છે ત્યારે તે જમવા નું પણ બંધ કરી દે છે અને માત્ર પાણી એકલું પીવે છે.

 

ભગવાન પાસે આશીર્વાદ માંગે છે.મૃત્યુ થવાના અમુક દિવસો પહેલા કિન્નરો ભગવાન ની પ્રાર્થના કરવા ની ચાલુ કરી દે છે અને ભગવાન પાસે એટલુંજ માંગે છે કે આવતા જન્મ માં તેમને કિન્નર ના બનાવે જ્યારે અન્ય બીજી કિન્નરો ને મૃત્યું ની ખબર પડે છે ત્યારે તેમ ના સાથી પાસે આશીર્વાદ લેવા જરૂર આવે છે પણ હકીકત માં માન્યતા એવી છે કે મૃત્યું પામેલ કિન્નર પાસે આશીર્વાદ લેવા ઉત્તમ માનવા માં આવે છે અને તેમના દ્વારા લીધેલ આશીર્વાદ જરૂર ફળ રૂપે મળે છે.

બીજા અન્ય લોકોને મૃત્યુના સમાચાર ખબર પાડવા દેતા નથી.જયારે કોઈ કિન્નર નું મૃત્યું ની ખબર પડે છે ત્યારે તેઓ ની જાણકારી માત્ર કિન્નર લોકો ના સમાજ ને જ આપવા માં આવે છે કિન્નર સમાજ સિવાય કોઈ બહાર ની વ્યક્તિ ને કિન્નર ના મૃત્યું ની ખબર ના પડે તે માટે સાવચેતી પણ રાખવા માં આવે છે એટલુંજ નહીં પણ દેહ ને દફન વિધિ ની પણ કોઈને જાણકારી આપવા માં નથી આવતી.

અંતિમ યાત્રા અલગ રીતે બહાર કાઢવામાં આવે છે. કિન્નરો ની અંતિમ યાત્રા ખૂબ અલગ પ્રકારથી કાઢવામાં આવે છે અને તેમના દેહ ને ઉભો રાખી ને અંતિમ યાત્રા કાઢવા માં આવે છે જ્યાં કિન્નરો ની અંતિમ યાત્રા જોવી ખૂબ અશુભ માનવા માં આવે છે એવું કહેવાય છે કે જો સામન્ય માણસ આ યાત્રા જોવે તો તેમને બીજા જન્મમાં કિન્નર નો અવતાર મળે છે.

મૃત કિન્નરને ગાળો બોલવામાં આવે છે.કિન્નર ના મત્યું પછી બીજી કિન્નરો દ્વારા ખૂબ ગાળો બોલવા માં આવે છે અને યાત્રા કાઢતા પહેલા ચમલ અને બુટ દ્વારા મારવા માં આવે છે આવું કરવા થી કિન્નર દ્વારા જો કોઈ પાપ થયું હોય તો તેનું પ્રાયશ્ચિત થઈ જાય અને આવતા જન્મ માં તે સામન્ય માણસ નું જીવન માં જન્મ મળે.

રાત્રી માં દફન વિધિ થાય છે.કિન્નરો ના દેહ ને અગ્નિ દાન કરવામાં નથી આવતું અને કિન્નરો નું અંતિમ સંસ્કાર ખાનગી રીતે કરવામાં આવે છે તેમના દેહને રાત્રીના સમય માં દફન કરવામાં આવે છે જેનાથી કોઈ માણસ જોઈના શકે જ્યાં દફન કરતા પહેલા કિન્નરના મોંહમાં પવિત્ર નદીનું પાણી પણ અડવામાં આવે છે.એક અઠવાડિયા સુધી વ્રત રાખે છે.તેમના કરીબી કિન્નરો ના મૃત્યું પછી કિન્નરો દ્વારા એક અઠવાડિયા સુધી વ્રત કરાવવા માં આવે છે અને ભગવાન પાસે આશીર્વાદ માંગવા માં આવે છે કે મૃત કિન્નર ને બીજા જન્મ માં સામાન્ય માણસ ની જેમ જન્મ આપવા માં આવે.

About bhai bhai

Check Also

જો શારીરિક સંબંધ બાંધતી વખતે સતત થતો રહે છે દુઃખાવો યો આ એક ઉપાયથી તેને કરીશકો છો ગાયબ,જાણીલો આ ઉપાય વિશે…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સેક્સ કરવાથી તાજગીનો સંચાર થાય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *