Breaking News

ખિસ્સામાં રહેલો નાનકડો રૂમાલ પણ કરાવી શકે છે અનેક પરેશાનીઓ,જાણો કઈ રીતે.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, મોટા ભાગના લોકોને પોતાના ખિસ્સામાં રૂમાલ રાખવાની આદત હોય જ છે. પરંતુ શું તમે જાણો છો કે આ રૂમાલ તમારા નસીબને બદલી પણ શકે છે ? નાનકડો રૂમાલ પણ તમારા વ્યક્તિત્વ પર સારી અને ખરાબ અસર કરી શકે છે. તો આજે તમે પણ જાણી લો કે કેવી રીતે ખિસ્સામાં રાખેલો રૂમાલ તમને આબાદ અને બરબાદ કરી શકે છે. રોજ સાફ અને ધોયેલા રૂમાલનો જ ઉપયોગ કરવો.

ખરાબ રૂમાલ વાપરવાથી નકારાત્મકતા મન પર હાવી થઈ જાય છે. અંક જ્યોતિષ અનુસાર શુભફળની ઈચ્છા રાખનાર વ્યક્તિએ રૂમાલમાં 4 અથવા 6 ફોલ્ડ કરવા જોઈએ. રૂમાલ પર કંઈ પણ લખવું ન જોઈએ. તેનાથી એકાગ્રતાની ખામી સર્જાય છે. પોતાનો રૂમાલ અન્ય કોઈને વાપરવા માટે ન આપવો.રૂમાલનો રંગ. જો ધંધામાં સતત નુકસાન થતું હોય કે સંતાન પ્રાપ્તિમાં બાધા આવતી હોય તો પીળો રૂમાલ રાખવો જોઈએ. ગુરુવારે ઉપવાસ કરી પીળો પ્રસાદ ભગવાનને ચડાવવો.

આવક કરતાં ખર્ચ વધારે હોય તો બાર બદામને કાળા રૂમાલમાં બાંધી અને તેને અવાવરું સ્થળે રાખી દેવો. તેમજ એક પાકું નાળિયેર નદીમાં પ્રવાહિત કરી દેવું. નોકરીમાં પ્રગતિ થાય તે માટે બ્રાહ્મણને ભોજન કરાવવુ. તેને ભોજન ત્રાંબાના પાત્રમાં કરાવવું અને ભોજનમાં દહીં અવશ્ય જમાડવું. ભોજન કરાવ્યા બાદ તેને ઉપહારમાં કપડાં આપવા જેમાં રૂમાલ ભુલ્યા વિના રાખવો. હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો મંગળવારે ખિસ્સામાં લાલ રંગનો રૂમાલ રાખવો.

આ ઉપરાંત હમણાં મોટા ભાગના લોકો પૈસા પર્સ તથા વોલેટમાં જ રાખે છે. પણ શું તમે જાણો છો કે પર્સ તથા વોલેટમાં પૈસા રાખવાએ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે લાભકારી નથી કહેવામાં આવતું. પર્સ તથા વોલેટમાં પૈસા મૂકવાથી થોડાક પ્રકારનું નુકશાન ભોગવવું પડે છે. એટલું જ નહીં લોકો પૈસા પર્સ અથવા વોલેટમાં રાખવાથી દુઃખી પણ થાય છે. કેટલાક લોકો પર્સમાં પૈસાની જગ્યાએ જે તે વસ્તુઓ નાખીને તેને પર્સ અને વોલેટને કચરાપેટી બનાવી રાખે છે.

આપણે ઘણી વખત જોતા હોય છે કે, લોકો પર્સમાં વધુ નકામા કાગળ રાખે છે. આ ઉપરાંત પણ ઘણી એવી વસ્તુઓ મૂકે છે જે પર્સમાં ક્યારેય મુકવી જ ન જોઈએ. આ ખરાબ આદતના લીધે જ લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.તો આવો જણાવીએ કે પર્સમાં ધનની વધુ વૃદ્ધિ માટે શું રાખવું જોઈએ અને શું ન રાખવું જોઈએ.

ચાવી.વાસ્તુશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે, પર્સમાં ક્યારેય ચાવી ન રાખવી જોઈએ. પર્સમાં ચાવી મૂકવાથી આર્થિક રીતે વધુ તંગી થાય છે. પર્સમાં કોઈ પણ પ્રકારની ચાવી ન રાખવી જોઈએ પછી એ ઘરની હોય કે તમારા ઑફિસની હોય. જે પણ માણસ પર્સમાં ચાવી મૂકે તો તેને જીવન ભાર આર્થિક તંગીનો સામનો કરવો પડશે.

બિલ અથવા જરૂરી કાગળ.રોજબરોજ તમે જોયું હશે કે માણસો પોતાના પર્સમાં બિલની રસીદ મૂકે છે. પર્સમાં બિલ અથવા પેમેન્ટની રસીદ ક્યારેય ન રાખવી જોઈએ. પર્સમાં તમે બિલ તથા પેમેન્ટ રસીદ મૂકો છો તો નકારાત્મકતામાં વધારો થાય છે. પર્સમાં ક્યારેય પૈસા સાથે બિલની રસીદ મુકાવી નહીં.ઓશિકા પાસે ન રાખવું.વાસ્તુશાસ્ત્રોમાં જાણવામાં આવ્યું છે કે, ઓશિકા પાસે કોઈ દિવસ પર્સ રાખવું નહીં. તેટલું જ નહીં પર્સને રાતે ઊંધતા ટાઈમે પલંગ પાસે ક્યારેય ન રાખવું જોઈએ. આમ કરવાથી તમને આર્થિક તકલીફોનો સામનો કરો પડશે. વાસ્તુવિજ્ઞાનમાં એવું પણ કહેવામાં આવું છે ફાટેલું પર્સ પણ વાપરવું ન જોઈએ.

ઉધારની રકમ.વાસ્તુશાસ્ત્રમાં કહ્યું છે કે પર્સમાં કોઈ દિવસ પણ ઉધારના પૈસા ન મૂકવા જોઈએ. જો તમે કોઈ પાસે ઉધાર લો છે અને તને તરત જબપાછું ચૂકવી દો છે તો આ ઉધાર લીધેલી રકમ ક્યારેય પોતાના પર્સમાં ન મૂકવી જોઈએ. તેટલું જ નહીં પણ ઉધારના વ્યાજની રકમ પણ પર્સમાં ક્યારેય ન રાખવી. શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે, આવા પૈસા રાખવાથી તમારું ઋણ વધે છે અને આર્થિક નુકશાન થવાની શક્યતામાં પણ વધારો થાય છે.

શૌચ જતા સમયે.વાસ્તુશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે જો શૌચ ક્રિયા જતા સમયે પર્સ અવશ્ય બહાર રાખવું જોઈએ, જો બહાર રાખવાની જગ્યા ન હોય તો પર્સને આગળના ખિસ્સામાં મૂકી દેવું. એટલું જ નહીં પણ સિક્કા અને નોટને ક્યારેય એક સાથે ન રાખવા બંનેને જુદા જ રાખવા. પર્સમાં કાયમ સિક્કા એવી જગ્યામાં રાખવા જે જગ્યા બંધ થઇ જાય. હવેના પર્સમાં તો સિક્કા માટે અલગ જ ખાનું આપવામાં જ આવે છે.લક્ષ્મી માતાની તસ્વીર.વાસ્તુવિજ્ઞાનમાં કહ્યું છે કે, પાકીટમાં અમુક વસ્તુઓ ક્યારેય ન રાખવી જોઈએ તેવી જ રીતે તેમાં એ પણ કહ્યું છે કે કંઈ વસ્તુ રાખવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. પર્સમાં કાચ અથવા તો ચાંદીની ગોળી મૂકવાથી આર્થિક પરિસ્થિતિ સારી થાય છે.

પીપળાના પાન.શાસ્ત્રોમાં કહ્યા અનુસાર, પીપળાના પાનમાં લક્ષ્મીજી વાસ કરે છે. પોતાના ખિસ્સામાં પીપળાના પાન મૂકવાથી માતા લક્ષ્મીજીની કૃપા અવશ્ય થાય છે. તેથી પર્સમાં પીપળાના પાન રાખવા જોઈએ પણ પીપળાના પાન રાખતા પહેલા તેને ગંગાજળથી પવિત્ર કર્યા પછી તેને પર કંકુ વડે શ્રી લખીને પછી જ પર્સમાં રાખવા. જયારે પણ ખિસ્સામાં રાખેલું પાન સુકાય જાય ત્યારે બીજું પણ રાખી દેવું. તમે પીપળાના પાનની જગ્યાએ તુલસીના પાનનો પણ ઉપયોગ કરી શકો છે.

જ્યોતિષ શાસ્ત્ર મા સુચવેલા અગત્ય ના ઉપાયો વિશે કે જેનાથી કોઇપણ પરિસ્થિતિ તમારું પાકીટ હમેશ માટે ભરેલું જ રહશે. તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે.સૌપ્રથમ તો તમારા પાકીટ મા મુકવામાં આવતા પૈસા ને કયારેય વાળી ને ન રાખવા જોઈએ. આ સાથે પૈસા ની સાથે ક્યારેય પણ કોઇપણ ખાવા ની વસ્તુ ન રાખવી જોઈએ.

માતા લક્ષ્મી ની બેઠી મુરત કે ફોટો ને હમેશા પોતાના પાકીટ મા રાખવો જોઈએ.આ સાથે જો પાકીટ મા એક નાની કોડી અથવા તો ગોમતી ચક્ર રાખવામા આવે તો અધિક ધન ની પ્રાપ્તિ થાય છે. તેમજ જો કોઇપણ ઈચ્છા ની પૂર્તિ કરવા ઈચ્છતા હોય તો તમારા પાકીટ મા લાલ રંગ ના કાગળ પર પોતાની ઈચ્છા લખી આ કડગ ને લાલ રેશમ ના દોરા થી વીટી પોતાના પાકીટ મા રાખવાથી ઈચ્છા જડપી પૂર્ણ થાય છે.

આ સિવાય એક ટેવ બનવો કે પોતાના પાકીટ લો ત્યારે તેમાં ચપટી કંકુ ચોખા પૈસા ની સાથે રાખવાથી આવક ના નવીન શ્રોત્ર ખુલશે તેમજ બિન જરૂરી ખર્ચ મા ઘટાડો થશે. તમારા પાકીટ મા જો શક્ય હોય તો એક નાનો અરીસો અથવા તો નાનું ચાકુ જરૂર થી રાખવું જોઈએ.આ સાથે ભારતીય જ્યોતિષ શાસ્ત્ર સૂચવે છે કે જો માણસ પોતાના પાકીટ મા કોઇપણ પ્રખર ધાતુ જેમ કે તાંબુ, સોનું અને ચાંદી ની બનાવટ ની વસ્તુઓ રાખવાથી વિશેષ લાભ તેમજ ફળ પ્રાપ્ત થાય છે.

About bhai bhai

Check Also

મોબાઈલમાં શા માટે હોય છે આ 3 બટન,આ બટનથી આ કામ પણ થાય છે,ખૂબ કામ માં આવશે આ માહિતી…

આજના સમયમાં, દરેક વ્યક્તિ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. મોબાઇલ ફોન એ લોકોની સૌથી મહત્વપૂર્ણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *