બેડ પર ખતરનાક કિંગ કોબ્રા સાપ સાથે રમતી મહિલાનો વિડીયો થયો વાયરલ… હિંમત હોય તો જ વિડિયો જોજો…

0
836

મિત્રો આજના સમયમાં સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારના ઘણા વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વિડીયો જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ અથવા તો ઘણા વિડીયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ. ત્યારે હાલમાં રુવાડા ઊભા કરી દેનારો એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જેમાં એક મહિલા ખતરનાક સાપ સાથે રમતી નજરે પડી રહી છે. મિત્રો સાપનું નામ પડે એટલે ભલભલાલ કઠણ કાળજાના લોકોને પરસેવો વળી જતો હોય છે. પરંતુ આ મહિલા તો જરાક પણ ડર્યા વગર ખતરનાક સાપ સાથે રમતી નજરે પડી રહે છે અને જેનો વિડીયો હાલમાં સોશિયલ વડીયા પર ચારેય બાજુ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા બેડ પર સૂતેલી જોવા મળી રહે છે. આ દરમિયાન મહિલાના હાથમાં બે ખતરનાક સાપ જોવા મળી રહ્યા છે. મહિલા બંને સાપને સુતા સુતા રમાડતી હોય તેવું વિડિયો જોતા લાગી રહ્યું છે. વાયરલ થયેલો વિડિયો જોઈને ઘણા લોકો તો ખૂબ જ ડરી ગયા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલા બંને સાપને પોતાના હાથમાં લઈને તેની સાથે રમત કરતી નજરે પડી રહે છે. હાલમાં તો સોશિયલ મીડિયા પર મહિલાનો આ વિડીયો ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. મિત્રો વીડિયોમાં નવાઈની વાત એ છે કે બંને ખતરનાક સાપ મહિલાઓ પર પ્રહાર કરતાં નથી. તે જોતા એવું લાગી રહ્યું છે કે મહિલાએ બંને સાપને પાળેલા હશે.

 

View this post on Instagram

 

A post shared by Sunita Bai (@rekharani8717)

વાયરલ થઈ રહેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર rekharani8717 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો વિડિયો અત્યાર સુધીમાં 68,000 થી પણ વધારે લોકોએ જોયો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ઘણા લોકો અલગ અલગ પ્રકારના રિએક્શન પણ આપી રહ્યા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.