થોડાક સમય પહેલા મિત્રો ipl ક્રિકેટ લિગ ની હરાજી કરવામાં આવી હતી અને જેમાં ગુજરાતના પાંચ ક્રિકેટરોની માંગ કરવામાં આવી હતી એમાં મિત્રો ચેતન સાકરીયા ની કિંમતે ખરીદવામાં આવી હતી તેના કારણે ચેતન અને તેનો પરિવાર ખૂબ જ એટલે કે ખૂબ જ ખુશ થઈ ગયો હતો. મિત્રો આપને જણાવી દઈએ કે ચેતન સાકરીયા ને પહેલી વખત
રાજસ્થાની ipl માં લગભગ 1.2 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો જેના પછી ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો અને ચેતન આજે જે સ્થાન પ્રાપ્ત કર્યું છે તેને પોતાની મહેનતના દમ પર જે કાંઈ કર્યું છે.ગુજરાતના ભાવનગર જિલ્લાના વરતેજ ગામના એક સામાન્ય પરિવારમાંથી પિતા વગરનો ચેતન ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને તેને
બાળપણ તે જ ક્રિકેટ રમવાનો ખુબ જ શોખ હતો તેમજ તેને ક્રિકેટમાં ખૂબ જ વધારે મહેનત કરી છે અને મિત્રો તેને રાત દિવસ એક કરીને અત્યારે અહીં પહોંચ્યો છે.મિત્રો ચેતનને આઇપીએલ સુધી પહોંચવા માટે ખૂબ જ એટલે કે ખૂબ જ મહેનત કરી છે અને તેની મહેનત રંગ લાવી છે અને ક્રિકેટ ટીમ રાજસ્થાન તરફથી ચેતનને ખરીદવામાં આવ્યો હતો
અને તેની બ્રેઝ પાઇસ લાખ રૂપિયા હતી પરંતુ મિત્રો તેને એક કરોડ વિસ લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો.ચેતન ipl માં સારું પ્રદુષણ કર્યું હતું અને તેને આજે સમગ્ર ગુજરાતમાં ગૌરવ તરીકે ઓળખવામાં આવે છે ને તેને કોળી સમાજ દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યો હતો અને ચેતનની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી અને તેના પિતા
કાનજીભાઈ ટેમ્પો ચલાવીને ગુજરાત ચલાવતા હતા પણ મિત્રો દુઃખની વાત એ છે કે આજે તેના પિતા આપણી સમક્ષ નથી તેઓ મૃત્યુ પામ્યા છે અને મિત્રો ચેતનના ભાઈઓ 2021 માં આત્મહત્યા કરી લીધી હતી.મિત્રો ચેતન ભણવામાં સારો હતો અને તેને ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ ઓછો ન હતો પરંતુ તેનું ભણતર પૂરું થયું ત્યારે મામા એ બંને નોકરી લગાવી દીધો હતો જેના લીધે નોકરીની સાથે સાથે ક્રિકેટનો અભ્યાસ પણ કરતો હતો અને આજે જ કે ચેતન ખૂબ જ મોટું નામ કમાઈ ગયો છે અને સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં પોતાની આગવી ઓળખ બનાવી દીધી છે.
તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.