Breaking News

કોઈ 45 કે તો કોઈ 47 પાર છે ટીવીની આ 5 ટોપ એક્ટ્રેસ, આજે પણ છે સિંગલ.

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું તેમજ આજે હું તમને એવી ટીવી એક્ટ્રેસ વિશે જણાવવાનો છું કે જે આજે પણ સિંગલ છે અને આજે પણ તેઓ સિંગલ હોવા છતાં તે ખૂબ જ ખુશ છે અને તેમની ઉંમર પણ ખૂબ જ વધી ગઈ છે તે છતાં તે સિંગલ છે તો આવો જાણીએ આ એક્ટ્રેસ વિશે વધારે માહિતી.આજે પણ સિંગલ અને એકદમ ખુશ.તેમજ જ્યારે પણ કોઈ યુવતી 25 કે 30 વર્ષની ઉંમરે પહોંચે છો તો પરિવારના લોકોને તેના લગ્નની ચિંતા થવા લાગે છે અને તેમજ કહેવામા આવ્યું છે કે છોકરી લગ્ન ક્યારે કરશે અને તેમજ આ સફળ છોકરી હોય તો પણ જો તે લગ્ન ન કરે તો લોકો અલગ જ નજરે જુએ છે તેની સાથે જ કહેવામા આવ્યું છે કે આ બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં આજે પણ મોટી ઉંમરે સિંગલ હોય તેવી અનેક એક્ટ્રેસિસ છે અને તેમજ તે કેટલાક સેલેબ્સ એવા પણ છે કે લગ્ન કર્યા હતા પણ તેમજ તે કોઈને કોઈ કારણો સર લગ્ન જીવન લાંબુ ચાલ્યું નહીં અને તેમજ તે આજે અમે તમને ટીવીની આવી જ કેટલીક એક્ટ્રેસિસ વિશે જણાવીશું કે જેઓ મોટી ઉંમરે આજે પણ સિંગલ અને એકદમ ખુશ છે તો આવો જાણીએ.

સાક્ષી તંવર.

સાક્ષી તંવરની વાત કરવામાં આવે તો જે સૌથી પહેલા વાત કરીએ ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ સાક્ષી તવરની અને તેમજ તે બડે અચ્ચે લગતે હૈ અને કહાની ઘર ઘર કી અને તેમજ આ ઉપરાંત અનેક ટીવી શો કરી કરી ચૂકી છે સાથે જ કહેવામા આવ્યું છે કે જેમાં તે રોમેન્ટિક અને ખુશખુશાલ પરણિત મહિલાના રોલમાં જોવા મળી ચૂકી છે પણ ત્યારબાદ તે 47 વર્ષિય આ એક્ટ્રેસ આજે પણ સિંગલ છે પણ જોકે તેણે 2018માં 9 મહિનાની એક બાળકીને દત્તક લીધી હતી જેનું નામ દિત્યા રાખ્યું છે એવું પણ જણાવ્યું છે.

જયા ભટ્ટાચાર્ય.

ત્યારબાદ વાત કરીએ તો જયા ભટ્ટચાર્યની તો જે પણ એવી જ સિંગલ છે અને તે ક્યોકિ સાસ ભી કભી બહૂ થી ઝાંસી કી રાની બનૂ મેં તેરી દુલ્હન જેવા અનેક ટીવી શોમાં દેખાઈ ચૂકેલી જયા ભટ્ટાચાર્ય હાલ 42 વર્ષે પણ સિંગલ છે અને કહેવામા આવ્યું છે કે તે એક ઈન્ટરવ્યૂમાં જયાએ કહ્યું હતું કે તે પોતાના સિંગલ સ્ટેટસથી ખુબ જ ખુશ છે પણ તેમજ જો કોઈ યોગ્ય પાર્ટનર મળશે તો તે જરૂરથી લગ્ન કરશે.

નેહા મેહતા.

તેમજ આ એક્ટ્રેસની વાત કરવામાં આવે તો તેને તો આપ ઓળખતા જ હશો અને તેને આપ કાયમ જોતા જ હશો જે છે નેહા મહેતા અને જે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં મિસિસ તારકનો રોલ કરનારી નેહા મેહતા અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે અને તેમજ તે પણ હજુ સિંગલ જ છે તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે.

શિલ્પા શિંદે.

ત્યારબાદ વાત કરવામાં આવે શિલ્પા શિંદેની તો તે ભાભીજી ઘર પર હૈની અંગૂરી ભાભી એટલે કે શિલ્પા શિંદે થોડા સમય પહેલા બિગ બોસમાં પણ જોવા મળી હતી જેને આપ પણ ઓળખતા જ હશો અને તેમજ જે શિલ્પા એક્ટર રોમિત રાજ સાથે લગ્ન કરવાની હતી અને તેની સાથે જ આ બંનેએ સગાઈ પણ કરી લીધી હતી અને 2009માં તેમના લગ્ન પણ હતા પરંતુ અચાનક જ તેમના સબંધો તૂટી ગયા હતા અને તેમજ આ શિલ્પા આજે પણ સિંગલહુડ એન્જોઈ કરી રહી છે.

મેઘના મલિક.

મેઘના મલિકની વાત કરવામાં આવે તો તે આ લિસ્ટમાં ના આના ઈસ દેશ લાડો’માં દાદીનો રોલ કરનારી એક્ટ્રેસ મેઘના મલિકનો આવે છે તેવું પણ અહીંયા જણાવવામાં આવ્યું છે અને તેમજ આ મેઘના મલિકના લગ્ન 2000માં થઈ હતી પરંતુ ત્યારબાદ તે કોઈ કારણોથી તેના છુટાછેડા થઈ ગયા હતા અને તેમજ તેઓ પણ આજે સિંગલ લાઈફ જીવી રહી છે એવું અહીંયા જણાવ્યું છે.

About Admin

Check Also

શું તમને પણ પૈસાની તંગી સતાવે છે તો આ દિવસે કરીલો આ ખાસ ઉપાય થઈ જશો માલામાલ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ક્યારેક વ્યક્તિ અથાગ મહેનત અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *