Breaking News

કોઈપણ યુવતી જ્યારે પોતાનાં જીવનમાં પહેલી વાર કોઈ પુરુષને ચુંબન કરે ત્યારે તેનાં શરીરમાં આવા બદલાવ આવે છે.

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણાં સમયથી હિન્દી ફિલ્મોમાં લિપ લોક એટલે કે અધર પર કરવામાં આવતાં ચુંબનની નવાઈ નથી રહી. સ્ત્રી-પુરુષના પ્રેમની અભિવ્યક્તિનું આ સૌથી સબળ માધ્યમ છે. એમ કહેવાય છે કે માનવી પોતાના જીવનનું સૌપ્રથમ ચુંબન ક્યારેય નથી ભૂલતો.

મિત્રો પતિ-પત્નીને તેમના પ્રથમ મિલનની સ્મૃતિ એટલાં ઉત્તેજિત નથી કરી શકતી જેટલી તેમની પ્રથમ કિસની યાદ. આધુનિક વિચારસરણી મુજબ ચુંબન ઐતિહાસિક કાળથી ચાલ્યું આવે છે. તે જેટલું સ્વાભાવિક છે એટલું જ પોષક પણ છે. તે સ્ત્રી-પુરુષની એકમેક પ્રત્યેની લાગણીને પોષે છે.રુટગર્સ યુનિવર્સિટીના નૃવંશશાસ્ત્રી હેલન ફિશરના મત મુજબ ચુંબનથી માનવીની ત્રણ પ્રાથમિક જરૃરિયાતો સંતોષાય છે.

મિત્રો સમાગમ કરવાની ઈચ્છા અથવા ઉત્તેજના પેદા કરવી, રોમાન્સની આવશ્યક્તા તેમજ પ્રેમી યુગલનો એકમેક પ્રત્યેનો લગાવ. માનવીનો વંશવેલો આગળ ધપાવવા માટેની આ પ્રાથમિક જરૃરિયાતોને ચુંબન બળ પૂરું પાડે છે.એક થિયરી મુજબ કિસિંગ લોકોને જીવનસાથી શોેધવામાં, તેમની સાથે શિશુનો જન્મ થાય ત્યાં સુધી સંબંધ જાળવી રાખવામા ંસહાયક બને છે. કહેવાનો અર્થ એ છે કે પ્રેમી યુગલ અથવા પતિ-પત્નીના પ્રેમની અભિવ્યક્તિ કિસથી આરંભ થઈને સમાગમ સુધી પહોંચે છે.

નિષ્ણાતો કહે છે કે વૈજ્ઞાાનિક રીતે જોવા જતાં નવજાત શિશુનો પ્રેમ, ચેન અને સલામતીનો સર્વપ્રથમ અનુભવ કોઈક પ્રકારની કિસ સાથે જ સંકળાયેલો હોય છે. આનો અર્થ એ થયો કે માનવીને સ્નેહની સંવેદનાનો અનુભવ અધરથી જ થાય છે.એક સમયમાં દુનિયામાં ઘણાં દેશોમાં બાળકોેને તેમના માતાપિતા ખોરાકનો કોળિયો ચાવીને આપતાં. નિષ્ણાતો કહે છે કે બેબીફૂડની શોધ થઈ તેનાથી પહેલા માતાપિતા ખોરાક ચાવીને પોતાની જીભ વડે બાળકના મોઢામાં ચાવેલો કોળિયો મુકતાં.

બાળકો પણ રમતાં રમતાં ઘણી વસ્તુઓ હોઠને અડાડે અથવા કાંઈપણ ખાય ત્યારે તે ખોરાકનો પ્રથમ સ્પર્શ હોઠને થાય તે તેમને ચુંબનનો અનુભવ કરાવે છે.તેઓ વધુમાં જણાવે છે કે પાંચ વર્ષનો છોકરો પણ રમતાં રમતાં સગીર યુવાનની જેમ જ તેની વયની છોકરીને ગળે વળગાડે છે અને ચુંબન કરે છે. એક અભ્યાસ મુજબ છોકરાઓને શારીરિક સંબંધ બાંધવાની ઉતાવળ છોકરીઓ કરતાં ઘણી વધારે હોય છે.

સગીરાવસ્થામાં ચુંબન એક કરતાં વધુ કામ કરે છે. એક યુવતી જ્યારે કોઈ યુવકને કિસ કરે છે ત્યારે તેના શરીરમાં થતું હોર્મોન્સ પરિવર્તન તેને એ સમજવામાં મદદ કરે છે કે સંબંધિત યુવક તેનો જીવનસાથી બનવા માટે કેટલો યોગ્ય છે. આ ઉપરાંત આપણી સૂંઘવાની સમજણ પણ આપણને સામી વ્યક્તિને ઓળખવામાં સહાયક બને છે. ચુંબન કરતી વખતે યુવક-યુવતી એકમેકનીએકદમ નીકટ હોય ત્યારે શ્વાસોચ્છવાસ દ્વારા આવતી સુગંધ સુધ્ધાં જીવનસાથીની યોગ્યતા ઓળખવામાં મદદગાર પુરવાર થાય છે.

આ બધું માનવીના અર્ધજાગૃત મન દ્વારા થાય છે. એને સમજવા માટે સ્ત્રી-પુરુષોએ પ્રયત્ન નથી કરવો પડતો. સ્ત્રીઓની ધ્રાણેન્દ્રિય અને સ્વાદેન્દ્રિય પુરુષ કરતાં વધુ શક્તિશાળી હોય છે. તેથી સ્ત્રી જ્યારે ચુંબન કરે છે ત્યારે જે તે પુરુષને સમજવાની આવડત તેને આ બંને ઈન્દ્રિયો પૂરી પાડે છે. નિષ્ણાતો કહે છે કે ચુંબન એ કુદરતી લિટમસ ટેસ્ટ છે.

નૃવંશશાસ્ત્રીઓના મત મુજબ ચુંબન દ્વારા મહિલાને સાથીદારના મેજર હિસ્ટોકમ્પેટિબિલિટી (એમએચસી)ની કોમ્પ્લેક્સ જાણ થાય છે. એમએચસીથી રોગપ્રતિકારક સીસ્ટમની પ્રતિતી થાય છે અને મહિલાઓ તેમના કરતાં અલગ એમએચસી ધરાવતાં પુરુષ પ્રત્યે આકર્ષાય છે. આનો સૌથી મોટો ફાયદો એ થાય છે કે અલગ અલગ એમએચસી ધરાવતાં યુગલના સંતાનો વધુ સ્વસ્થ હોય છે.

મિત્રો તેથી કિસ કરતી વખતે કેવી ભૂલો થાય છે તેના વિશે તો આજે અમે તમને જણાવીશું.કિસ કરવીએ પ્રેમનો પહેલો ભાગ છે. પ્રેમની શરૂઆત એક મીઠા ચુંબનથી થાય છે. જો કોઈ છોકરો અને છોકરી સંબંધમાં હોય, તો દેખીતી રીતે તેઓ પ્રેમને વ્યક્ત કરવા માટે સમય સમય પર એકબીજાને કિસ કરે છે. રિલેશનશિપમાં કિસ કરવાનું ખૂબ જ મહત્વનું છે અને દરેક વ્યક્તિનાં પાર્ટનરને કિસ કરવાની રીત પણ અલગ હોય છે.

કિસ દરમિયાન આ ભૂલો ન કરો પ્રેમમાં ચુંબન કરતી વખતે, બે લોકોની લાળ એકબીજાના મોંમાં સરળતાથી જાય છે. આ કિસ દરમિયાન મોંમાં ચેપનું જોખમ વધારે રહે છે.દરેકને ખાંસી થવી સામાન્ય છે. જો તમે તમારા સાથીને કિસ કરો છો, તો તમારે થોડી સાવધાન રહેવાની જરૂર છે કારણ કે કીસ દરમિયાન કફ અને શરદી ફેલાવતા બેક્ટેરિયા તમારા મોંમાં પ્રવેશી શકે છે.જો તમારા સાથીના મોમાં છાલ(ચાંદી) છે તો તમારે તે કરવાનું ટાળવું જોઈએ કારણ કે આ સમય દરમિયાન જ્યારે બંને મોઢાની લાળ એકબીજાના મોંમાં જાય છે, તો પછી મોના બેક્ટેરિયા ફેલાવાનો ભય પણ રહે છે.

મોઢામાંથી દૂર્ગંધ,ઘણા બધા લોકો એવા હોય છે જેમના મોઢામાંથી વાસ આવતી હોય છે તેના વિશે તે લોકોને ખબર પણ નથી હોતી. તેથી ઘણી વાપ પાર્ટનરને કિસ કરતી વખતે તે તમારાથી દૂર ભાગે છે અને આવી વ્યક્તિની પહેલી કિસ છેલ્લી બની જાય છે. તેથી આવા લોકોએ પોતાના પાર્ટનરને કિસ કરતા પહેલાં ચ્યુંગમ કે પછી માઉથવૉશનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ.

જીભને મોઢાની અંદર રાખવી,ઘણા લોકો પોતાના પાર્ટનરને પહેલી વખત કિસ કરતા આવી ભૂલ કરી બેસે છે. તે લોકો ભૂલથી ફ્રેંચ કિસ કરવાની જગ્યાએ પોતાની જીભ પાર્ટનરના મોઢામાં આમતેમ ફેરવ્યા કરે છે જે ખરેખર મોટી ભૂલ છે. આવું કરવાથી પાર્ટનર નથી ગમતું. તેથી પોતાની જાત પર નિયત્રંણ રાખવું અને બને ત્યાં સુધીં આવી જીભને પોતાના મોઢાની અંદર રાખો.

આ રીતે રાખવા હાથ,મોટાભાગના લોકોને એ ખબર નથી હોતી કે કિસ કરતી વખતે હાથ ક્યા રાખવો જોઈએ. પશનેટ કિસ દરમિયાન પોતાના હાથ ક્યાં રાખવા તે બાબતે મોટા ભાગના લોકો મુંજવણમાં હોય. અમુક લોકો ક્યારેક કિસ કરતી વખતે પાર્ટનરને ટાઈટ પકડી રાખતા હોય છે, તો આ યોગ્ય રીત નથી. જેવી સહજતાથી તમે નાના બાળકને પકડતા હોવ તેવી જ સહજતાથી કિસ કરતી વખતે તમારા પાર્ટનરને પકડો. પછી ઇચ્છો તો તમારા હાથ પાર્ટનરની ડોક પાછળ રાખી શકો છે.

એકબીજાનાં દાંત વચ્ચે ના આવવા જોઈએ,ક્યારેક એવું થતું હોય છે કે તમે કિસ કરતા હોયને અચાનક ભયાનક અવાજ આવે ત્યારે ખબર પડે કે તમારા તથા પાર્ટનરના દાત એકબીજા સાથે સાથે અથડાયા હતા, ત્યારે અમુક લોકો આ વાતને ઈગ્નોર કરતા હોય છે પરંતુ અમુક લોકો એવાં પણ હોય છે કે જે આ વાતને ગંભીરતાથી લેતા હોય છે.કિસ કરતી વેળાએ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે મોની દુર્ગંધ, તમારા મોઢામાંથી ખરાબ દુર્ગંધ આવતી હશે, તો પાર્ટનર આ કારણે અકળાઈ જશે, અને તે કિસમાં ધ્યાન નહી આપી શકે. વળી ઘણા કેસમાં તો એવું પણ બનતું હોય છે કે લાગણી ખૂબ હોય, પરંતુ કિસ કરતા ખચકાય. કારણ કે મોઢામાંથી ખૂબ દુર્ગંધ આવતી હોય છે. માટે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે મોઢામાં દુર્ગંધ ન આવવી જોઈએ. મૌથ ફ્રેશનર કાયમ સાથે રાખવું જેથી દુર્ગંધથી બચી શકાય.

કિસ કરતી વેળાએ જીભનો વધારે ઉપયોગ ન કરવો, તમારી પહેલી કિસ એકદમ પરફેક્ટ અને બેલેન્સ્ડ હોવી જોઈએ, વધારે ઝડપી નહી અને સાવ સ્લો પણ નહી, વળી કિસ કરતી વેળાએ વધારે જીભનો ઉપયોગ પાર્ટનરને પરેશાન પણ કરતો હોય એમ બને.પુરુષોને કિસ કરતી વેળાએ હોઠને બટકું ભરવાની તેમજ દાંતથી મસળવાની ખૂબ ટેવ હોય છે. આ પણ ખોટી વાત છે, હોઠ ખૂબ જ કોમલ હોય છે તેથી બને ત્યાંસુધી બટકું ભરતા ધ્યાન રાખવું કે સામેવાળાને દુખાવો તો નથી થતોને, હોઠને વધારે ચાવવા નહી કે પાર્ટનર અસહજતા અનુભવે.

જો સંબંધ બંધાયો હોય અને થોડા સમયમાં જ તમે તમારા પાર્ટનરને કિસ કરતા હોય તો તે સમયે વધારે પડતા આગળ ન વધવું અને ગમે તે જગ્યાએ ટચ ન કરવું, આનાથી ખોટો મેસેજ જાય છે. કિસ કરતી વખતે માત્ર તમારી અન્ડર રહેલી તમારા પાર્ટનર માટેની લાગણીનો અનુભવ જ તેને કરાવવો. વધારે આગળ ન વધવું. જો તમારા સંબંધને વધારે સમય થયો હોય અને તમે બંને આગળ વધવા માંગતા હોય તો જ આગળ વધવું. બાકી સામેવાળાની મરજી વગર કોઈ એક વ્યક્તિએ ફેલ ન કરવી.કિસ કરતા સમયે ધ્યાન રાખવું કે ખૂબ લાંબી કિસ કરવાથી પાર્ટનરને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે, તેથી વધારે પડતી લાંબી કિસ કરીને પાર્ટનરને અકળાવવુ નહી.

જ્યારે વાત હોય પહેલી કિસની. પ્રેમીના મનમાં મૂંઝવણ અને દિલમાં ડર હોય જ્યારે પ્રેમિકાના હોઠ પર ના અને હૈયામાં હા હોય તેવી પરિસ્થિતિમાં કિસની પહેલ ક્યારે અને કેવી રીતે કરવી તે ખરેખર એક કઠોર પરિસ્થિતિ છે.આ પરિસ્થિતિને થોડી સરળ બનાવશે નીચેની અમુક ટિપ્સ.ઉતાવળ ન કરશો: સૌથી પહેલા તો જાણી લો અને અહેસાસ કરી લો કે તમારા બન્નેના સંબંધો એટલા પરિપક્વ થઈ ગયા છે કે તમે તેને કિસ કરી શકો. સંબંધની શરૂઆતમાં જ જો તમે આવી પહેલ કરશો તો બની શકે કે તેને આ વાત ન ગમે અને સંબંધો પર ત્યા જ પૂર્ણવિરામ લાગી જાય. પ્રેમિકાની વાતો, હાવભાવ, ઈશારા વગેરેને સમજવાનો પ્રયત્ન કરો પછી જ આગળ વધો.

જગ્યા મહત્વની નથી છતાતે તો મહત્વની છે: તમે કઈ જગ્યાએ છો તે વાતની નોંધ લીધા પછી જ કિસ કરવાની પહેલ કરજો. તમે કોઈના ઘરે હોવ કે જાહેર સ્થળે હોવ તો આ પ્રકારની હિંમત ન કરતા. કિસ કરવા માટે કોઈ ખાસ સ્થળ નથી હોતું. જે સ્થળે તમે એકબીજાની નિકટ આવી શકો અને લોકોની નજરમાં ન આવી ચઢો એવા કોઈ પણ સ્થળે કિસ કરી શકો.

About bhai bhai

Check Also

સુંદર સ્ત્રી જોઈ કંટ્રોલનાં કરી શક્યો યુવક પકડીને કરવા લાગ્યો એવું વિચિત્ર કૃત્ય કે જાણી ચોંકી જશો……

મિત્રો આપણે ઘણીવાર જોવામા આવ્યુ છે કે આજકાલના યુવાનોને લગ્ન કરવાની એટલી ઉતાવળ હોય છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *