કોયલ કંઠી ગીતાબેન રબારી એ પોતાના લગ્નની સાતમી એનીવર્સરીએ પોતાના પતિ પૃથ્વી ને લાખો રૂપિયાની મોંઘીદાટ ગાડી આપી ભેટ માં, તેની કિંમત જાણી ને તમે…

0
1569

તો મિત્રો આપણે દરેક ગીતાબેન રબારી ને તો ઓળખી જ છીએ. ગીતાબેન રબારી એ જાણીતા અને ફેમસ ગાયક કલાકાર છે. ગીતાબેન ને અહિયાં સુધી પહોંચવા માટે ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કર્યો છે. ગીતાબેનના મોટી સંખ્યામાં ચાહક મિત્રો પણ છે. હાલમાં ગીતાબેન રબારી ના લગ્નના 7 વર્ષ પુરા થયા હતા આથી તેમને દરેક ચાહકોએ તેમને ખૂબ જ અભિનંદન પાઠવ્યા હતા.

ગીતાબેન રબારી એ તેમના જીવનમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કર્યો હતો અને આજે સફળતા મેળવીને આ મુકામ પર ગીતાબેન રબારી પહોંચ્યા હતા. ગીતાબેન રબારી એ હાલમાં તેમના લગ્નની સાતમી વર્ષગાંઠ પર તેમના પતિને એક મોંઘીદાટ ગાડી ભેટમાં આપી હતી. તેમણે ગાડીની અમુક તસવીરો પણ સોશિયલ મીડિયા પર તેના ચાહક મિત્રો ને શેર કરી હતી.

ગીતાબેન એ તેમની સાતમી મેરેજ એનિવર્સરી ના રોજ ટોયોટા કંપની ની ઈનોવા કાર તેમના પતિને ગિફ્ટ આપી તો દરેક ચાહક મિત્રો ખુબ જ ખુશ થઇ ગયા હતા. ગીતાબેન એ તેના પતિને જે ગાડી આપી હતી તેની કિંમત આશરે 25 લાખ હતી. તેમણે આ ગાડી ની અમુક તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી.

ગીતાબેન કેટલીક તસવીરો તેમના પતિ પૃથ્વી સિંહ સાથે પણ શેર કરી હતી. ગીતાબેન રબારી તેમની સાતમી એનિવર્સરી પર ખુબ જ ખુશ થઇ ગયા હતા અને તેમના પતિ પણ આવી મોંઘી કાર જોઈને ખૂબ જ ખુશ થઇ ગયા હતા. ગીતાબેન રબારી એ વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જે જોઇને તેમના દરેક ચાહક મિત્રો ખુશ થઈ ગયા હતા.

ગીતાબેન રબારી એ તેમની કળાથી દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખૂબ જ જાણીતા બન્યા હતા. ગીતાબેન રબારી ને પરિવારમાં કોઈ ભાઈ ન હતો તેથી તેમણે પરિવારનો દીકરો બનીને પરિવાર ની બધી જ જવાબદારી નિભાવી રહ્યા હતા. આથી ગીતાબેન રબારી આજે દરેક લોકો માટે પ્રેરણાનું ઉદાહરણ સાબિત થયા હતા.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.