Breaking News

કોઈપણને ભગવાનની મૂર્તિ ગિફ્ટમાં આપતાં પહેલાં જાણીલો આ વાત, નહીં તો બની જશો ગરીબ……..

વાત બર્થ ડે સેલિબ્રેશન ની હોય કે એનિવર્સરીની ઉજવણી હોય, મિત્રો અને પરિવાર ના તરફથી મળેલી ભેટો આ દિવસને વધારે ખાસ બનાવે છે. સામાન્ય રીતે તો ભેટોનું કોઈ મૂલ્ય નથી, પરંતુ હા આ ભેટો એ દર્શાવે છે કે તમારા મનમાં સામેવાળા પ્રત્યે કેટલું મહત્વ છે. આજ કારણ છે કે કોઈ પોતાના ગમતા અને ભેટ આપવી હોય તો બહુ જ વિચારવું પડે છે.જોકે ભેટ આપવામાં આપણે થોડી સાવધાની રાખવી પણ જરૂરી છે. ઘણીવાર આપેલી ભેટો ની અસર સામેવાળાની અને આપણા પોતાની જિંદગી પર પણ પડતી હોય છે.

જો તમે કોઈ ને પ્રેમ કરો છો તો તમે તેને અલગ અલગ રીતે પોતાના પ્રેમ ને દર્શાવતા હોય. ક્યારેય તેની કેયર કરીને તો ક્યારેય તેના માટે કંઇક ખાસ કરીને અને તેમાંથી એક હોય છે ઉપહાર એટલે ગીફ્ટ આપવી. તમે પોતાના પસંદીદા માણસ ને ગીફ્ટ ના દ્વારા તેને પોતાનો પ્રેમ પ્રકટ કરે છે. કોઈ ની ખુશી માં સામેલ થવા પર પણ આપણે તેમને ગીફ્ટ આપીએ છીએ. ખાસ કરીને વાત જ્યારે ગૃહ પ્રવેશ જેવા કોઈ કાર્યક્રમ ની હોય તો લોકો ને સૌથી સારી ભેટ લાગે છે ભગવાન ની મૂર્તિ આપવી, પરંતુ શું તમે જાણો છો કે કોઈ ને ગીફ્ટ માં ભગવાન ની મૂર્તિ આપવા ના કેટલાક નુક્શાન પણ છે જે તમને થઇ શકે છે. વાસ્તુ શાસ્ત્ર ના મુજબ ભગવાન ની મૂર્તિ ગીફ્ટ કરવાનું અલગ અલગ મહત્વ છે. તો ચાલો તમને જણાવીએ વાસ્તુ શાસ્ત્ર ના મુજબ ભગવાન ની મૂર્તિ ને ઉપહાર આપવાના વિશે-

ઘણા લોકો ગિફ્ટ તેમની સુંદરતા અને પૈસા જોઈને ખરીદી લે છે અને પોતાના ગમતા પાત્રને આપી દે છે. આવું કરવા પહેલા થોડી સાવધાની જરૂર રાખવી જોઈએ. ક્યારેય પણ આપણા ખાસ વ્યક્તિને પાણી થી જોડાયેલી કોઇપણ વસ્તુ ભેટ આપવી જોઈએ નહીં. કોઈને પણ કદી એક્વેરિયમ, પાણીવાળું શો પીસ, બોટલ, કુંડો કે પછી પાણી સાથે જોડાયેલી વસ્તુઓ ભેટમાં ના આપો. આવું કરવાથી તમને પૈસાની તંગી આવી શકે છે અને ઘણી મુશ્કેલીઓ પણ આવી શકે છે.

ઘણા લોકો ભેટને સમજી શકતા નથી તો તેઓ તે જ વસ્તુ પોતાના લોકોને ભેટમાં આપી દે છે જેનું તેઓ પોતે ઉપયોગ કરે છે. જેમકે જો તમે લેખનથી રોજગાર કરો છો તો કોઈને પણ પેન, ડાયરી કે બુક ભેટ ન કરો. આવી વસ્તુઓ ભેટમાં આપવાથી તમને તમારા વ્યવસાય અથવા નોકરીને નુકસાન થાય છે.

દરેક વ્યક્તિ પોતાની પાસે રૂમાલ રાખે છે, જેથી તે કોઈપણ જરૂરિયાતનાં સમયે તેનો ઉપયોગ કરી શકે. વ્યવહારનાં રૂપમાં પણ આપણે ક્યારેક-ક્યારેક સામેવાળાને એના આંસુ લુછવા માટે અથવા તો બીજા કોઈ ઉપયોગ માટે રૂમાલ આપી દઈએ છે. આવું કરવું એક સારી વાત છે, પરંતુ ક્યારે કોઇને પણ ભેટમાં રૂમાલનો સેટ આપવો જોઈએ નહીં. વાસ્તુના અનુસાર રૂમાલ કરવાથી લોકો વચ્ચે નકારાત્મકતા ફેલાય છે અને સંબંધો બગડે છે.

વાસ્તુ શાસ્ત્ર ના મુજબ કોઈ ને પણ ભગવાન ની મૂર્તિ ગીફ્ટ માં આપવી સારું નથી માનવામાં આવતું, ભગવાન ની મૂર્તિ ને ફક્ત પોતાના માટે જ ખરીદવી જોઈએ. તેના પાછળ નું કારણ તે છે ભગવાન ની મૃતી ની સાચી રીતે વિધિ-વિધાન પૂર્વક કરવા વાળી દેખભાળ, કારણકે ભગવાન ને ઘર માં સ્થાપિત કરવામાં આવે છે અને તેની દેખભાળ માટે ઘણા નિયમો નું પાલન કરવામાં આવે છે એવામાં જો તમે કોઈ ને ભગવાન ની મૂર્તિ ગીફ્ટ તરીકે આપો છો તો તમને નહિ ખબર હોય કે તે વ્યક્તિ કેવી રીતે તે મૂર્તિ ને દેખભાળ કરે છે અને નિયમ અને વિધિ-વિધાન થી તેમની દેખભાળ કરી રહ્યા છો કે નહિ.

જોકે ભાગ્યે જ એવું બને છે કે કોઈ કોઇને ભેટમાં કોઈ તીક્ષ્ણ અથવા તો ધારદાર વસ્તુઓ ગિફ્ટ કરે. જો તો પણ તમે આવું કરો છો તો તે બિલકુલ ના કરો. વાસ્તુશાસ્ત્રનું માનવમાં આવે તો તીક્ષ્ણ વસ્તુઓ જેમકે છરી, કાતર, તલવાર, સોય કે કોઈ પણ ધારદાર વાળી વસ્તુઓ ક્યારે પણ કોઇને ગિફ્ટ ના કરો. આવું કરવાથી તમારો ખરાબ સમય આવી શકે છે. કહેવામાં આવે છે કે જો કોઈપણ તીક્ષ્ણ વસ્તુઓ ભેટમાં આપીએ તો તેનાથી તમારું ભાગ્ય દુર્ભાગ્ય માં બદલી જાય છે.

લગ્ન અને ગૃહ પ્રવેશ જેવા મોકા પર લોકો ગીફ્ટ માં ગણેશજી ની મૂર્તિ ગીફ્ટ કરો છો કારણકે કોઈ પણ શુભ કાર્ય ની શરૂઆત ગણેશજી ની ઉપાસના થી જ થાય છે. વાસ્તુ શાસ્ત્ર માં ગણેશ ની મૂર્તિ ને ઘર માં સ્થાપિત કરવા ના પણ ઘણા નિયમ છે. જેમાંથી એક છે દીકરીના લગ્ન માં ગણેશ ની મૂર્તિ ના આપવી જોઈએ એવું કરવાથી દુલ્હન ના પરિવાર થી આર્થીક સમૃદ્ધિ નાશ થાય છે, તેની સાથે જ શાસ્ત્રો માં આ પણ માનવામાં આવે છે કે ગણેશ ને શુભ અને લક્ષ્મી જી ને લાભ માટે ઘર માં સ્થાપિત કરવામાં આવે છે તો એવામાં જો તમે કોઈ ને ગણેશ અને લક્ષ્મી ની મૂર્તિ ગીફ્ટ માં આપો છો તો તેનાથી તમારા ઘર ની સમૃદ્ધિ તમે તેને ગીફ્ટ તરીકે આપી દેતા હોય.

ક્યાં કરો ગણેશ ની મૂર્તિ ને સ્થાપિત જણાવી દઈએ કે વાસ્તુ શાસ્ત્ર માં દિશા ને પણ વિશેષ મહત્વ આપવામાં આવે છે જેના મુજબ ગણેશ ભગવાન ની મૂર્તિ ને સદેવ ઘર ના ઉત્તર પૂર્વ ખૂણામાં જ સ્થાપિત કરવી જોઈએ. કારણકે ગણેશજી ની દ્રષ્ટિ ને શુભ માનવામાં આવે છે અને તેમની પીઠ ના પાછળ નેગેટીવ કિરણો હોય છે. ઘણા લોકો પોતાના ઘર ના મુખ્ય દ્વાર પર ગણેશ ની મૂર્તિ સ્થાપિત કરો છો તો તેનાથી ગણેશ ભગવાન ની સારી દ્રષ્ટિ તો સામે વાળા ઘરો માં ચાલી જાય છે.

ગણેશ ની મૂર્તિ ખરીદતા સમયે આપો આ વાતો નું ધ્યાન.જણાવી દઈએ કે ગણેશજી ની મૂર્તિ ખરીદતા સમયે એક વાત છે જેનું જરૂરી ધ્યાન રાખવું જોઈએ અને તે છે તેમની સુંઢ ની દિશા, ધ્યાન રાખો કે ગણેશ જી ની મૂર્તિ માં તેમની સુંઢ હંમેશા ડાબી તરફ હોવી જોઈએ કારણકે શાસ્ત્રો ના હિસાબ થી તેમનો રુખ રખાવ સરળ હોય છે. એવું નથી કે જમણી તરફ સુંઢ વાળા ગણપતિ ને ઘર માં નથી લાવવામાં આવતા તેમની મૂર્તિ પણ તમે ખરીદી શકો છો પરંતુ જમણી તરફ સુંઢ વાળા મૂર્તિ ની પૂજા-પાઠ નું વિધિ-વિધાન બિલ્કુલ અલગ હોય છે તેમને મૂર્તિ પણ તમે ખરીદી શકો છો પરંતુ જમણી તરફ સુંઢ વાળા મૂર્તિ ની પૂજા-પાઠ નું વિધિ-વિધાન બિલ્કુલ અલગ હોય છે.

તેની સાથે જ ગણેશજી ની તે મૂર્તિ ને સૌથી વધારે શુભ માનવામાં આવે છે જેમાં તેમના હાથ માં મોદક હોય અને પાસે ઉંદર હોય. તેની સાથે જ જણાવી દઈએ કે બેસેલા ગણેશ, ઉભા, ઊંઘતા, નાચતા ગણેશ ની મૂર્તિ ની પૂજા ના નિયમ અલગ છે.તેની સાથે જ જો તમે ગણેશ જી ની મુરી ને આપીને ગ્ક્ત ગણેશ જી ની ફોટો ગીફ્ટ કરી રહ્યા છો તો ધ્યાન રાખો કે તેમની લંબાઈ 18 ઇંચ થી ઓછી ના હોય. જો ગણપતિ ની મૂર્તિ ખંડિત થઇ ગઈ છે અથવા તેને સજાવત માટે રાખેલ છે તો તેની પૂજા ક્યારેય ના કરો. ઘર માં સુખ, શાંતિ બનાવી રાખવા માટે ઘર માં સફેદ ગણેશ રાખવું શુભ હોય છે.

શું કૃષ્ણ અને રાધા, ની મૂર્તિ ગીફ્ટ કરવી જોઈએ?રાધા અને કૃષ્ણ ને પ્રેમ નું પ્રતિક માનવામાં આવે છે પરંતુ તેમની મૂર્તિ ને ક્યારેય પણ કોઈ નવદંપત્તિ ને ગીફ્ટ તરીકે ના આપવું જોઈએ, તેના પાછળ માન્યતા છે કે ભલે જ રાધા-કૃષ્ણ એકબીજા ના પ્રેમ કરતા હોય પરંતુ તે ક્યારેય એક નહિ થઇ શકે એટલે તેમના લગ્ન નથી થઇ શક્યા.તેની જગ્યાએ તમે વિષ્ણુ-લક્ષ્મી ની મૂર્તિ ને ઉપહાર તરીકે આપી શકો છો પરંતુ ત્યારે જ્યારે જેને તમે તે ગીફ્ટ તરીકે આપી રહ્યા છો તે તેમના રખ-રખાવ નું બરાબર ધ્યાન રાખો.

ઘર માં ભગવાન ની મૂર્તિઓ રાખવાના નિયમહિંદુ ધર્મ માં દરેક પરિવાર માં મંદિર હોય છે પરંતુ ઘર માં મંદિર હોવું અને તેમાં ભગવાન ની મૂર્તિઓ સ્થાપિત કરવાના પણ ઘણા નિયમ હોય છે. જેવા મંદિર ને ઘર ના કોઈ સ્થાન પર બનાવવું જોઈએ તેમાં ભગવાન ની મૂર્તિઓ ને કઈ રીતે સ્થાપિત કરવું જોઈએ વગેરે.

શાસ્ત્રો ના મુજબ જો તમે કોઈ મૂર્તિ ની પૂજા નથી કરી રહ્યા તો તેને મંદિર માં ના રાખવું જોઈએ. આ નિયમ ખાસ કરીને શિવલિંગ પર લાગુ થાય છે. તેની સાથે જ ઘર માં એક થી વધારે શિવલિંગ ના સ્થાપિત કરવું જોઈએ.જો તમે ઘર ના મંદિર માં બ્રહ્મા-વિષ્ણુ-મહેશ ની મૂર્તિ રાખી રહ્યા છો તો ધ્યાન આપો કે આ દેવતાઓ ની મૂર્તિ બાકી દેવતાઓ થી ઉપર જ રાખો.

જણાવી દઈએ કે આ બધા નિયમ વાસ્તુ શાસ્ત્ર ના અનુરૂપ બનાવ્યા છે. જો ગીતા ની વાત કરીએ તો તેમાં કોઈ ને પણ ઉપહાર તરીકે ભગવાન ની મૂર્તિ આપવાનું કોઈ વર્ણન નથી. ગીતા ના હિસાબ થી દાન અથવા ઉપહાર ફક્ત ત્રણ પ્રકારના હોય છે. સાત્વિક, રાજસિક અને તામસિક.

About bhai bhai

Check Also

ઘરમાં કબૂતરનું આવવું શુભ માનવામાં આવે છે કે અશુભ.આવો જાણીએ

કબૂતરને લઈને ઘણી માન્યતાઓ છે જ્યારે આ દરમિયાન ઘણી બધી બાબતો લોકોના મગજમાં પણ આવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *