Breaking News

હોંશે હોંશે લગ્ન કર્યા અને 10 દિવસ બાદ પતિ અને ભાભી ને શારીરિક સંબંધ બાંધતા જોય યુવતીએ કર્યું આવું કાર્ય

આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.પરંતુ આજે તમને એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં સામાન્ય રીતે અત્યારના સમયમાં આડા સંબંધોની ઘટનાઓ સામે પ્રકાશમાં આવતી હોય છે.

આવો જ એક કિસ્સો રાજકોટમાં બન્યો છે જ્યાં માનો દરજ્જો ધરાવતી ભાભી સાથે પતિને કઢંગી હાલતમાં પત્ની જોઇ ગઇ હતી.રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર ઉપાસના પાર્ક-1માં રહેતા હાર્દિક મનસુખભાઇ રૈયાણી સાથે ક્રિષ્નાના લગ્ન થયા દસ દિવસ બાદ જ પતિ હાર્દિકને જેઠાણી સાથે કઢંગી હાલતમાં જોઇ જતા તેના સપના ચકનાચૂર થઇ ગયા હતા.

મળતી માહિતી પ્રમાણે ફરિયાદ નોંધાવનાર ક્રિષ્નાએ મુકેલા આરોપમાં પતિ અને જેઠાણીના અનૈતિક સંબંધો વિશે જેઠ જયદિપ, સાસુ, વર્ષાબેન, સસરા ધનસુખભાઇ, બે કાકાજી, જયભાઇ, કાકીજી કોકિલાબેન, ભાવનાબેન મળીને ત્રાસ ગુજારવાનું ચાલું કર્યું હતું.કામ આવડતું નથી, કરિયાવર લાવી નથી સહિતના મ્હેણા ટોણા મારી અમારા ઘરમાં આવું ચાલશે. તારા બાપના રૂપિયા માટે જ લગ્ન કર્યા બાકી મારી જીંદગીમાં વિરલ જ છે જેવા શબ્દો પતિ હાર્દિકે કહેતા લાગી આવ્યું હતું.

પરિણીતાએ આઘાતથી હાથમાં બ્લેડ વડે કાપા મુકીને આપઘાતનો પ્રયત્ન કર્યો હતો.હોસ્પિટલ લઇ જવાના બદલે ઘરે જ ડોક્ટર બોલાવીને સારવાર આપવી અને માવતરને જાણ ન કરવાની ધમકી આપ્યા સહિતના ક્રિષ્નાએ ફરિયાદમાં આરોપ મુક્યા છે. ક્રિષ્નાના પિતાએ સસરા મનસુખભાઇને વાત કરતા મનસુખભાઇએ ક્રિષ્ના ડ્રિન્ક કરે છે, માવા ખાય છે, ચાની કેબીને ચા પીને સીગારેટ પીવે છે. ટૂંકા કપડા પહેરે છે.

જેથી ક્રિષ્નાને જોઇતી નથી. છૂટાછેડા કરવા છે જેનો જવાબ આપીને સમાધાન કરવા છતાં સ્વીકારવાની ના પાડ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદ શહેર જીવલેણ વાયરસનો કહેર યથાવત છે. ત્યારે આ વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો શહેરના ચાંદખેડા વિસ્તારમાંથી આવ્યો છે, જેમાં પરણિતાએ પોતાના પતિને જેઠાણી સાથે શરીરસુખ માણતાં જોઈ ગઈ હતી.

ત્યારે આ અંગે તેણે પોતોના જેઠને ફરીયાદ કરીતો તેના જેઠે જે નિવેદન આપ્યું તો તેના પગનીચે ધરતી સરકી ગઈ હતી. જેઠે કહ્યું આ ઘરમાં રહેવું હોય તો બધુ સહન કરવું પડશે.પરણિતાએ પોતાના પતિને જેઠાણી સાથે શરીરસુખ માણતાં જોઈ ગઈ.બીજી તરફ પરીણતા સંપૂર્ણ માનસીક રીતે પડી ભાંગી હતી.ત્યારબાદ તેના પતિએ પણ તેની પત્નિ સાથે મારઝૂડ કરી હતી. ત્યાર પછી સાસરિયાં દ્વારા આ વાત છૂપવવા માટે તમામ હદો પાર કરી નાખી હતી. તેને માનસિક અને શારીરીક ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો.સઘણી હકીકત પરણીતાએ શહેરના પોલિસ સ્ટેશમાં જણાવી હતી. અને પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ , જેઠ જેઠાણી અને જેઠ સામે ફરિયાદ નોંધાવી.

આ ઘટનાની વિગત એવી છે કે, ચાંદખેડામાં રહેતી યુવતીનાં લગ્ન નવેમ્બર 2017માં મધ્યપ્રદેશના રતલામમાં રહેતા યુવક સાથે થયા હતા.લગ્ન બાદ યુવતી સાસરીમાં પતિ, જેઠ જેઠાણી , જેઠ જેઠાણી, સાસુ અને ભાણિયો સાથે રહેતા હતા.જેઠે તો કહ્યું કે, આ બધું સહન કરવું પડશે, લગ્નના બીજા જ દિવસે સાસુએ જણાવ્યું કે, તારા પતિને જેઠાણી સાથે આડા સબંધ છે અને બંને રંગરેલિયાં મનાવે છે.

પરંતુ યુવતીએ આ વાત નકારી કાઢી હતી. પરંતુ લગ્નના દોઢ વર્ષ બાદ યુવતી પોતાના પતિને પોતાના બેડરૂમમાં જેઠાણી સાથે શારીરિક સંબંધ બંધતા જોઈ ગઈ હતી. ઉલ્લેખની છે કે આ મામલે યુવતીએ પતિ અને જેઠાણી સાથે ઝઘડો પણ કર્યો હતો અને આ અંગે બંને જેઠને ફરિયાદ કરી પણ તેમણે કોઈ પ્રતિભાવ આપ્યો નહીં. બલ્કે જેઠે તો કહ્યું કે, આ બધું સહન કરવું પડશે.

અમદાવાદના ચાંદખેડાની એક યુવતીએ પોતાના પતિને જેઠાણી સાથે સેક્સ માણતાં જોઈ ગઈ હતી. આ અંગે તેણે પોતાના જેઠને ફરિયાદ કરતાં તેમણે કહી દીધું કે, આ ઘરમાં રહેવુ હોય તો આ બધું તો સહન કરવું જ પડશે. બીજી તરફ પતિએ પણ યુવતીને ફટકારી હતી અને પછી સાસરિયાં દ્વારા આ વાત છૂપાવવા માટે મારપીટ શરૂ કરાઈ હતી. આ અંગે યુવતીએ મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિપિન, જેઠ શિવ મોહન, જેઠાણી મોનિકા અને જેઠ રામમોહન સામે ફરિયાદ નોંધાવી છે.

આ ઘટનાની વિગત એવી છે કે, ચાંદખેડામાં રહેતી યુવતીનાં લગ્ન નવેમ્બર 2017માં મધ્યપ્રદેશના રતલામમાં રહેતા વિપિન શર્મા સાથે થયા હતા. લગ્ન બાદ સપના સાસરીમાં પતિ, જેઠ શિવમોહન, જેઠાણી મોનિકા, જેઠ રામમોહન, જેઠાણી સ્નેહલતા, સાસુ રામબેટી અને ભાણિયો મોહીત સાથે રહેતા હતા.

લગ્નના બીજા જ દિવસે સાસુએ સપનાબહેનને કહ્યું હતુ કે, તારા પતિને જેઠાણી સાથે આડા સબંધ છે અને બંને રંગરેલિયાં મનાવે છે.યુવતીએ આ વાત નહોતી માની પણ લગ્નના દોઢ વર્ષ બાદ યુવતી પોતાના પતિને પોતાના બેડરૂમમાં શારીરિક સંબંધો બાંધીને કામક્રિડામાં મગ્ન હાલતમાં જોઈ હતી. યુવતીએ પતિ અને જેઠાણી સાથે ઝઘડો કર્યો હતો અને આ અંગે બંને જેઠને ફરિયાદ કરી પણ તેમણે કોઈ પ્રતિભાવ આપ્યો નહીં. બલ્કે જેઠે તો કહ્યું કે, આ બધું સહન કરવું પડશે.

પતિએ યુવતી સાથે મારઝુડ કરી હતી. સાસરિયાં આખી વાત પર ઢાંકપીછોડો કરવા ત્રાસ આપતા હતા. પતિ અને જેઠાણીએ સપનાને ધમકી આપી હતી કે, આ વિશે કોઇને પણ કશું કહીશ તો તને જાનથી મારી નાખીશું.યુવતીને એ પછી સાસરિયાં શારીરિક-માનસિક ત્રાસ આપીને હેરાન પરેશાન કરતા હતા. આ ત્રાસ વધી જતા આખરે યુવતી દીકરા યથાર્યને લઇને પીયરમાં રહેવા આવી ગઈ હતી. યુવતીએ આ અંગે મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં પતિ વિપિન, જેઠ શિવ મોહન, જેઠાણી મોનિકા અને જેઠ રામમોહન વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

બીજી એક ઘટના સામે આવી છે જેમાં પ્રેમમાં અંધ ભાભી એ દેવર ને વશમાં કરવાનું વિચારી રહી હતી.દોસ્તો આજકાલ તમે સમાચારમાં લિવ ઇન રિલેશનશીપ જેવી ઘણી બધી ઘટનાઓ વિશે સાંભળ્યું હશે. આજે આપણે એવી જ એક કહાની વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.જેની અંદર એક દિયર અને ભાભી લિવ ઈન રિલેશનશીપમાં રહેતા હતા. પરંતુ દેવરે ભાભી સાથે જે કર્યું તે સાંભળીને તમે પણ ચોકી જશો.

હાલમાં જ દિલ્હી પોલીસે દેહરાદૂનના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. જેમાં તેણે ભાભી સાથે રહીને તેના પર હુમલો કરીને તેનું મૃત્યુ કરીને ફરાર થઈ ગયો હતો.દિલ્હી પોલીસ ને મળતી માહિતી અનુસાર આ અપરાધી નું નામ અર્જુન હતું. જે લિવ ઈન રિલેશનશીપમાં પીડિત મહિલા સાથે ત્રણ મહિનાથી રહી રહ્યો હતો. પીડિત મહિલા તેના મોટા ભાઈ ની પત્ની હતી.એક દિવસે અચાનક જ પોલીસ સ્ટેશને એક ફોન આવ્યો જેમાં તેને જણાવવામાં આવ્યું કે નરેલા ઉદ્યોગ ક્ષેત્ર ની બાજુમાં એક મહિલા ઘાયલ હાલતમાં મળી આવી છે.

આ સાંભળીને પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ અને પેલી મહિલાને હોસ્પિટલમાં દાખલ કરી. તપાસ કરતા તે રૂમની અંદર એક મોબાઈલ ફોનનું ખાલી બોક્સ મળી આવ્યું જેની અંદર આઇએમઇઆઇ નંબર લખ્યા હતા. એ નંબરની તપાસ કરતા મોબાઈલ ફોન દહેરાદૂનમાં છે તેમ ટ્રેક કરવામાં આવ્યો.

થોડા સમયની અંદર જ પોલીસે એ વ્યક્તિને શોધવાનું ચાલુ કરી દીધું કે જે ના નંબર ઉપર તે મોબાઈલ રજીસ્ટર હતો. આ ફોટો પાડોશીને બતાવવામાં આવ્યું.પાડોશી દ્વારા એવું કહેવામાં આવ્યું કે તેનું નામ અરુણ હતું. પડોશીએ પણ તેનું નામ ખોટું જણાવ્યું. થોડી વધારે તપાસ બાદ પોલીસે અર્જુનને દહેરાદૂનમાં અને બહેનના ઘરે થી પકડી પાડ્યો.

તપાસ કરતા આરોપીએ કબૂલાત કરી કે તે તેના ભાઇની પત્ની સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતો હતો. પરંતુ એ હવે આ સંબંધને આગળ વધારવા માંગતો ન હતો જેથી કરીને તેણે તેની ભાભી ઉપર 22 જૂનના દિવસે માથા ઉપર એક પથ્થર મારીને ખૂન કરવાની કોશિશ કરી હતી.તેને એમ લાગ્યું કે ભાભી નુ મોત થઈ ગયું છે એટલે તે ઘરના દરવાજા ઉપર થી ઉતરી ને ભાગી ગયો.

અર્જુન નામના આરોપીનું મૂળ વિસ્તાર બિહારના આરા હતું. ઘાયલ હાલતમાં મળી આવેલી મહિલા તેની ભાભી હતી.અર્જુને જણાવ્યું કે ભાભી મારા પ્રેમમાં પડી ગઈ હતી કોઈ સંત બાબા ના તંત્ર મંત્ર ના ઉપયોગથી તે મને તેના વશમાં કરવા માંગતી હતી. જેથી તે મારા ભોજનની અંદર તેનું લોહી મિક્સ કરતી હતી. જેથી તે મને તેનો બનાવી શકે. તેથી દુખી થઈને મેં આવું પગલું ભર્યું.

About bhai bhai

Check Also

હવસ ની ભૂખી છોકરી એ જ એના બોયફ્રેન્ડ ને વાયગ્રા ખવડાવી કહ્યું ફાવે એટલી વાર બંધ શારીરિક સંબંધ,તો બોયફ્રેન્ડે એવી હાલત કરી કે….

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *