Breaking News

લગ્નને પહેલા મહિલાઓ આ વાત ને લઈને સૌથી વધારે ઉત્સાહિત હોય છે,જાણીને ચોકી જશો…

મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં મહિલાઓની એવી વાત વિશે જણાવવા જઈ રહ્યા છે જે લગ્નના પહેલા આ વાતને લઈને વધારે ઉત્સાહિત હોય છે. અત્યાર સુધી એવું માનવામાં આવે છે કે ભારતીય મહિલાઓ લગ્ન પહેલા ખરીદી કરવા માટે ખૂબ ઉત્સાહી હોય છે, પરંતુ તાજેતરના એક અધ્યયન દ્વારા આ માન્યતા તૂટી ગઈ છે. અધ્યયન મુજબ હવે મહિલાઓ લગ્ન પહેલા સેક્સી અન્ડરવેરને લઇને ખૂબ ઉત્સાહિત થઈ રહી છે.

પુરુષ અને મહિલાઓ વચ્ચેનો સંબંધ ખૂબજ સુંદર હોય છે. પુરુષના જીવનમાં જ્યાં સુધી મહિલાનું આગમન થાય ત્યાં સુધી. તેમનું જીવન અધુર રહે છે. તેવી જ રીતે મહિલાના જીવનમાં પુરુષનું આગમાન થાય ત્યાં સુધી મહિલા અધૂરી છે. બંને એક બીજા વગર અધૂરા છે. તો પછી આવો જાણીએ પુરુષ અને મહિલાઓ વચ્ચેના સબંધ વિશે.

પુરુષ અને મહિલા વચ્ચે જ્યારે તેમના લગ્નની વાત આવે ત્યારે તે જીવનની ખૂજબ મોટી ખુશીનો અનુભવ કરે છે અને જ્યારે લગ્નની વાત ચાલતી હોય ત્યારે અત્યારના સમયમાં છોકરો અને છોકરી એક બીજા સાથે ફોન પર વાત કરતા હોય છે અને પોતાના ભૂતકાળથી લઈને વર્તમાન સુધી ફોન પર વાતો ચાલતી હોય છે.

આવી વાતોમાં તેમનું લગ્ન નજીક આવતું હોય ત્યારે તેમની વાતોમાં પણ બદલાવ આવે છે અને તેમની વાતો પોતાના લગ્નની પછી સુહાગરાત સુધી જાય છે. તેમની વાતોમાં રોમાન્સ, સેકસ, ફોરપ્લે, જેવી વગેરે વાતો થતી હોય છે અને તે સુહાગરાત પહેલા મહિલાઓની વિચાર શ્રેણી ખૂબજ અલગ હોય હોય છે.

આપણે જાણીએ કે છોકરીઓ લગ્નની એક રાત પહેલાં સેક્સ વિશે શું વિચારે છે. છોકરીને લગ્ન પહેલાં એવો ખ્યાલ જરૂર આવે છે કે, જો પહેલી જ રાત્રે તે પતિને કહેશે કે, તે સેક્સ કરવામાં અત્યારે કન્ફર્ટેબલ ફીલ નથી કરી રહી, તો તેના પતિને એવું ન લાગે કે, તે તેને પ્રેમ નથી કરતી. પણ તેમણે શરમ આવતી હોવાથી તે એવી રીતે વાત કરે છે.

તાજેતરમાં જ થયેલાં એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે, 37% કપલ થાકના કારણે જ્યારે 23% કપલ દારૂ પીવાના કારણે સુહાગરાતે સેક્સ કરી શકતાં નથી. તે તેમની લગ્ન જીવન માટે ખૂબજ પોટો પ્રશ્ન ઊભો થાય છે. મહિલાઓ સુહાગરાત દરમિયાન આ વાતોનું નેશન વધારે હોય છે.અધ્યયન સાથે સંકળાયેલી મહિલાઓએ કહ્યું કે તેઓને તેમના જીવનસાથીની સામે સેક્સી અન્ડરવેર પહેરવાનું વધુ સારું લાગે છે. મોટાભાગની નવી પરણિત નવવધૂઓએ જણાવ્યું કે પતિ સાથે વિતાવેલી ક્ષણો સેક્સી અન્ડરવેર જોઈને વધુ વિશેષ બને છે.

આ અધ્યયન મુજબ, યુવક યુવતીઓ હવે લગ્નની પહેલી રાતે તેમના પતિ પાસેથી મળેલી વિશેષ ભેટોમાં સેક્સી અન્ડરવેર શોધવા માટે વધુ ઉત્સાહિત લાગે છે. લગ્ન પહેલા બેચલર પાર્ટીમાં પણ સેક્સી અન્ડરવેરને છોકરીઓ તરફથી પહેલી પસંદ તરીકે વર્ણવવામાં આવી છે.ઓનલાઇન શોપિંગ પણ સેક્સી અન્ડરવેરની ઇચ્છા પાછળનું કારણ હોવાનું કહેવાય છે. તેની સહાયથી, સ્ત્રીઓ લગ્ન પહેલાં તેમની પસંદની અન્ડરવેર ખરીદવાનું પસંદ કરે છે.

લગ્નની પહેલી રાત એટલે બંને માટે એકબીજાને સમર્પણ થવાની રાત એ રાત્રે બંને એકબીજાથી એટલાં નજીક આવી જાય છે. કે જાણે કોઇ અંતર જ ન રહે.સ્પર્શથી મળે, શ્ર્વાસથી શ્ર્વાસ મળે અને પછી બંને એકબીજામાં સમાઇ જાય પરંતુ યુવતી માટે કુંવારી હોય છે અને પરણ્યાની પહેલી રાત્રે કુમારીકાપણું ટૂટે છે ત્યારે તે બાબતને લગતી અનેક માન્યતાઓ અને તેની સુહાગરાત રાત દર્દભરી હશે કે યાદગાર બનશે. તે વાત ખૂબ જ સતાવતી હોય છે. ત્યારે અિંહં એ બાબતે થોડી હળવાશ થાય તેવી વાતો રજુ કરીશું જેના દ્વારા નવપરિણિત વધુને તેની ફર્સ્ટનાઇટ યાદગાર અને આહલાદક લાગે નહીં કે પીડાદાયક.

લગ્નના માહોલ વચ્ચે પણ નવવધુને તેની ફર્સ્ટનાઇટ વિશેના વિવિધા વિચારો આવતા હોય છે ત્યારે તેને કોઇપણ જાતની ચિંતા કર્યા વગર મગજને આરામ આપવો જોઇએ, શાંતિ આપવી જોઇએ. પહેલી વાર જ્યારે તે શરીર સુખ માણવા જઇ રહી છે. ત્યારે થોડુ અનકમફર્ટેબલ જરુર લાગશે પરંતુ મગજને શાંત રાખી આગળ વધશો તો જરુરથી તમારી પહેલી રાત્રીનો આનંદ માણી શકશો.

સુહાગ રાત્રે કુમારીકા એવી નવવધુનું કૌમાર્ય પટલ તૂટે છે ત્યારે બ્લિડિંગ પણ થાય છે. કોમાર્ય પટલ એટલે હાયમએ સ્ત્રીનાં ગુપ્તાંગ એટલે કે વજાઇનાની અંદર એક પાતળો પળદો હોય છે જે પ્રથમવારનાં શારિરિક સંબંધ દરમિયાન તુટે છે. પરંતુ આ પટલ સ્પોર્ટસ ગર્લ, હોર્સરાઇડિંગ, વોટર સ્પોર્ટસ, સાઇકલિંગ કરતી યુવતીઓને એક્સરસાઇઝ દરમિયાન તુટી ગયુ હોય છે જેની ખબર તે યુવતીને પણ રહેતી નથી. એટલે લગ્નની પહેલી રાત્રીએ સંભોગ દરમિયાન બ્લિડિંગ થાય તેવી માન્યતાને દૂર રાખી સંભોગને માણવો જોઇએ.

ફર્સ્ટનાઇટ પર ફિલ્મોની ખૂબ અસર હોય છે. જેમાં યુવતીઓ ફર્સ્ટ નાઇટમાં શરમાવાનું મુક્તી નથી અને વિવિધ પ્રકારનાં ફંટ હોય છે, અનેક ફેન્ટાસીમાં રચીપચી રહે છે. જે ખરેખરમાં હોતુ નથી, એટલે બાબતથી પ્રભાવિત થઇ યુવતીઓ શરમમાં જ ડુબી જાય છે. અને અકળાઇ જાય છે. પરંતુ ફિલ્મોમાં જે વધુઓ પહેલાં શરમાતી હોય છે તે બાદમાં ફુલ્લી એન્જોય પણ કરતી દર્શાવે છે. એટલે માત્ર શરમથી જ તમે આગળ ન વધો તેવું ન કરો અને પાર્ટનરને પુરો સાથ આપી બને આગળ વધો.

પહેલી વારનો શરીરસુખનો અનુભવ હોય તો તમે થોડા ગભરાયેલાં પણ હોઇ શકો છો. એટલે લગ્નની પહેલી રાત્રીએ લ્યુબ્રીકેન્ટ સાથે રાખવું જરુરી બને છે. જેનાથી સંભોગમાં યોની પ્રવેશ સમયે બળતરા થતી નથી અને બીક પણ નથી લાગતી.પહેલી રાત્રી છે, જીવ ગભરાય છે, અને થોડી બીક પણ લાગે છે. સાથે સોથ પહેલી રાતનાં સેક્સને લઇને ઘણી કલ્પનાઓ પણ હોય છે. એટલે સંભોગ સમયે દરેક વખતે તમે ઓર્ગેઝમ બાદ જ પરફેક્ટ જ એ અનુભવ થવો એ જરુરી નથી એટલે એ બાબત માટે વધુ ચિંતા ન કરવી.

લગ્નની તૈયારી મહિનાઓ પહેલાં જ શરુ કરવામાં આવી હોય છે. જેમાં યુવતીઓને ખાસ ખરીદી, પાર્લર અને અન્ય બાબતમાં વધુ દોડાદોડી કરવી પડે છે. અને લગ્નનાં દિવસે પણ અહિંથી તહીં જવાનું તૈયાર થવાનું ભારે ભરખમ ડ્રેસીસ પહેરવાનાં અને એટલે જ પહેલી રાત્રીનો ઉત્સાહ હોવા છતા થાક મહેસૂસ થતો હોય છે. અને એવું જ વરરાજા સાથે પણ બની શકે છે એટલે પહેલી રાત્રીએ જ સંભોગ કરવોએ અનિવાર્ય બાબત નથી. એ રાત્રીને તમે વાતો કરી, હસી મજાક કરી અને એકબીજાની સેક્સ પ્રત્યેની પસંદ નાપસંદને પણ જાણી શકો છો અને રાત્રી વિતાવી શકો છો.

About Admin

Check Also

નામ માં પહેલા અક્ષર થી જાણો તમારા લગ્ન કયા નામ ના છોકરા કે છોકરી સાથે થશે,જાણી લો અહીં…..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *