સોનુ ખરીદવામાં સુવર્ણ તક,લગ્નની સીઝન આવતા સોનાના ભાવમાં થયો મોટામાં મોટો ઘટાડો,જાણો સોનાનો લેટેસ્ટ ભાવ…

0
72

ભારતીય વાયદા બજારમાં મિત્રો સોનીમાં તેજી હજુ પણ જોવા મળી રહે છે અને આજે ગુરુવારે 24 નવેમ્બરના રોજ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં 0.40% ની તેજી સાથે ટ્રેડ થઈ રહ્યો છે. સમય વાયદા બજારમાં ચાંદીના દરમાં પણ મિત્રો 1.05 ટકાનો વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે અને ગઈકાલે સોના ચાંદીના વાયદા બજારમાં વધારા સાથે બંધ થયા હતા અને વાયદા બજારમાં 24 કેરેટ શુદ્ધતાના સોનાના ભાવ વધારા સાથે 52500

રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો હતો અને સોનાના ભાવ આજે 52700 રૂપિયા સુધી ઉછળ્યો હતો અને ખુલીયાના થોડાક સમય પછી કિંમત 52688 રૂપિયા થઈ ગઈ હતી જોકે બાદમાં કિંમતમાં થોડો ઘટાડો થયો અને તે 52661 રૂપિયા થઈ ગયો હતો અને ગઈકાલે એમસીએક્સ પર સોનાનો ભાવ 0.35 ટકાના વધારા સાથે 52470 રૂપિયા પર બંધ થયો હતો.

મિત્રો સોનાના ભાવની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં 24 કેરેટ સોનાનો ભાવ 54394 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે રાજકોટ શહેરમાં 24 કેરેટ સોનાનો ભાવ 54414 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે ચેન્નઈમાં 24 કેરેટ સોનાનો ભાવ 53780 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને કોલકત્તામાં આજ સોનાનો ભાવ 52970 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

મિત્રો મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ચાંદીમાં મોટો ઉછાળો આવ્યો છે ને ચાંદી 649 રૂપિયા વધીને 62279 પર કારોબાર કરી રહી છે ને ચાંદીનો ભાવ 62099 રૂપિયા પર ખુલ્યો હતો અને એકવાર કિંમત 62460 રૂપિયા થઈ ગઈ પરંતુ બાદમાં તે થોડો ઘટીને 62279 રૂપિયા થયો હતો અને ચાંદીના ભાવ ગઈકાલે વાયદા બજારમાં 1.37 ટકાના વધારા સાથે 61640 પર બંધ થયા હતા.

ઘરે બેઠા બેઠા સોના ચાંદીના ભાવ જાણવા માટે 8955664433 પર મિસ કોલ કરવાનો રહેશે. આ નંબર પર મિસ કોલ કરવાથી તમારા મોબાઇલમાં એક એસ.એમ.એસ આવશે અને તેમાં સોના-ચાંદીના નવા ભાવો તમે જાણી શકશો. આ ઉપરાંત સોના ચાંદીના ભાવ જાણવા માટેની એક વેબસાઇટ https://www.goodreturns.in/ છે જેમાં લોગીન કરીને તમે તાજેતરના સોના ચાંદીના ભાવ જાણી શકશો.

આપણે જણાવી દઈએ કે ISO દ્વારા હોલમાર્ક આપવામાં આવતા હોય છે. સોનાની શુદ્ધતા ઓળખવા માટે હોલમાર્કનો ઉપયોગ થતો હોય છે. મોટેભાગે 24 કેરેટ સોનાની જ્વેલરી બનાવી અશક્ય હોય છે જેથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટમાં જ સોનાનું વેચાણ કરતા હોય છે. 22 કેરેટ સોનાંમાં તાંબુ, ચાંદી અને જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરવામાં આવતું હોય છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.