Breaking News

લાલુ પ્રસાદ યાદવ ના મોટા દીકરા પાસે કરોડોની સંપત્તિ, BMW કાર અને 15 લાખની બાઈકનો માલિક છે,જોવો લાઈફ સ્ટાઇલ….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે તેજપ્રતાપ યાદવ બિહારમાં કદાચ જ કોઈ એવું હશે, જેને આ નામ વિશે ખબર નહીં હોય. તે બિહારના સૌથી મોટા રાજકીય પરિવાર સાથે સંબંધ રાખે છે. તે બિહારના મુખ્યમંત્રી રહી ચૂકેલા લાલુ પ્રસાદ યાદવ અને રાબડીદેવીના દીકરા છે.

તેજપ્રતાપ 25 વર્ષના હતા ત્યારે ધારાસભ્ય બની ગયા હતા. બીજી વખત ફરી ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ આ વખતે બીજી જગ્યાએથી. ગત વખતે મહુઆથી લડ્યા હતા, આ વખતે હસનપુરથી મેદાનમાં છે.લાલુપ્રસાદ યાદવનો મોટો પુત્ર તેજ પ્રતાપ યાદવ આ વખતે બિહારના સમસ્તીપુર જિલ્લાની હસનપુર બેઠક પરથી ભાગ્ય અજમાવી રહ્યો છે. તેજ પ્રતાપે મંગળવારે આ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. તેજ પ્રતાપ યાદવે ચૂંટણી પંચમાં તેમની સંપત્તિની વિગતો પણ આપી છે, લાલુનો મોટો પુત્ર સાહેબ કરોડપતિ છે.

તેજ પ્રતાપ યાદવ ભારતીય રાજકારણી છે અને હાલમાં બિહાર વિધાનસભાના મહુવામાં ધારાસભ્ય છે. તેઓ અગાઉ બિહારના આરોગ્ય પ્રધાન હતા. શ્રી યાદવ રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને રાબરી દેવીના મોટા પુત્ર છે તે વિધાનસભાની ચૂંટણીના સોગંદનામા મુજબ, તેમણે બારમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. આરજેડીના ધારાસભ્ય અને સરન જિલ્લાના પારસા વિધાનસભા મત વિસ્તારના પૂર્વ મંત્રી પુત્ર ચંદ્રિકા પ્રસાદ રાયની મોટી પુત્રી એશ્વર્યા રાયે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ સાથે લગ્ન કર્યા.

તેજપ્રતાપ યાદવનો જન્મ 16 એપ્રિલ 1988 માં પટનામાં થયો હતો. સાત દીકરીઓ અને બિહારના બે પૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ યાદવ અને તેમની પત્ની રાબરી દેવીના બે પુત્રોમાં તે શ્રેષ્ઠ પુત્ર છે. તેજ 12 મા ધોરણ સુધીનું શિક્ષણ પૂરું કર્યું. તેમણે બિહારના પૂર્વ મુખ્યમંત્રી દરગાગા પ્રસાદ રાયની પૌત્રી એશ્વર્યા રાય સાથે લગ્ન કર્યાં હતાં.50 લાખની સંપત્તિ વધી છે, બિહારના પૂર્વ આરોગ્ય પ્રધાન અને મહુવા બેઠકના ધારાસભ્ય તેજ પ્રતાપ યાદવે દાખલ કરેલા એફિડેવિટ મુજબ, 5 વર્ષમાં તેમની કુલ સંપત્તિમાં લગભગ 50 લાખનો વધારો થયો છે.

તેજ પ્રતાપ યાદવ તેમની અસામાન્ય જીવનશૈલીને કારણે ચર્ચામાં છે. પરંતુ લક્ઝરીનો શોખીન. તેને કાર અને બાઇકનો શોખ છે, તેથી જ તેની પાસે BMW અને રેસીંગ બાઇક જેવા વાહનો છે. જેની કિંમત લાખોમાં છે.ઉમેદવારીપત્ર ભર્યું ત્યારે ક્રિકેટર અને બિઝનેસમૅન તેજસ્વીની મિલકતો બે કરોડ, ૩૨ લાખ, ૫૬ હજાર, ૩૨૨ રૂપિયા હોવાનું અને તે ૨૦૦૬માં નવી દિલ્હીની આરકે પુરમ સ્કૂલમાંથી નવમી પાસ હોવાનું જાણવા મળ્યું હતું.

ફાંકડું અંગ્રેજી બોલતા તેજસ્વી યાદવે ઉમેદવારીપત્રક ભરતી વખતે કરેલા ઍફિડેવિટમાં જણાવ્યું હતું કે મારી પાસે ૯૧,૫૨,૫૦૦ રૂપિયાની સ્થાવર (ઇમ્મૂવેબલ) અને ૧,૪૦,૯૩,૮૨૨ રૂપિયા ૨૩ પૈસાની જંગમ (મૂવેબલ) પ્રૉપર્ટી છે. તેજસ્વી પાસે ૧.૨૦ લાખ રૂપિયા રોકડા છે. તેની પાસે ૧૦૦ ગ્રામ સોનું છે અને તેણે ૩૪ લાખ રૂપિયાની બૅન્ક-લોન લીધી છે. એ ઉપરાંત તેણે ૧.૦૭ કરોડ રૂપિયાની પર્સનલ લોન પણ લીધી છે. લોન તેની કંપની કે ટ્રસ્ટના નામે લેવામાં આવી છે. તેજસ્વીએ ઍફિડેવિટમાં વાર્ષિક આવક ૫.૦૮ લાખ રૂપિયા દર્શાવી છે.લાલુ યાદવનો મોટો દીકરો તેજપ્રતાપ આજે હાજીપુર જિલ્લાના મહુવા વિધાનસભા મતવિસ્તારમાંથી ઉમેદવારીપત્રક ભરશે.

તેજપ્રતાપની સંપત્તિ, સોગંદનામા મુજબ, તેપ્રતાપ યાદવ પાસે 29 લાખ રૂપિયાની BMW કાર અને 15 લાખ રૂપિયાની 1000 સીસી બાઇક છે. આ સિવાય તેમની પાસે 4 લાખની કિંમતના દાગીના પણ છે. ઉમેદવારી પત્રના એફિડેવિટ મુજબ તેજપ્રતાપ યાદવની સંપત્તિ રૂ .2.51 લાખ 63 હજાર 509 હોવાનું જણાવાયું છે જે 2015 ની ચૂંટણી કરતા લગભગ 50 લાખ રૂપિયા વધારે છે.

બેંક ખાતા અને રોકડ, રોકાણ તેજ પ્રતાપ યાદવના 5 જુદી જુદી બેંકોમાં ખાતા છે, જેમાં હાલમાં રૂ .14 લાખ 87371 ની ડિપોઝિટ છે. આ રકમ 2015 ની તુલનામાં પણ વધારે છે. તેમના કહેવા મુજબ તેમની પાસે 1.25 લાખ રૂપિયા રોકડ છે, જ્યારે તેજ પ્રતાપ યાદવે વિવિધ શેરોમાં 25 જેટલું રોકાણ કર્યું છે. સોશિયલ મીડિયામાં સક્રિય તેજ પ્રતાપ યાદવ લેપટોપ અને ડેસ્કટોપ પણ ધરાવે છે, તેમની પાસે પણ 33 લાખ રૂપિયાની લોન છે. તમને જણાવી દઈએ કે તેજ પ્રતાપ 2015 માં પહેલા ધારાસભ્ય બન્યા, અને ત્યારબાદ બિહારના આરોગ્ય પ્રધાન બન્યા.

તેજપ્રતાપ યાદવ બિહારમાં કદાચ જ કોઈ એવું હશે, જેને આ નામ વિશે ખબર નહીં હોય. તે બિહારના સૌથી મોટા રાજકીય પરિવાર સાથે સંબંધ રાખે છે. તે બિહારના મુખ્યમંત્રી રહી ચૂકેલા લાલુ પ્રસાદ યાદવ અને રાબડીદેવીના દીકરા છે. તેજપ્રતાપ 25 વર્ષના હતા ત્યારે ધારાસભ્ય બની ગયા હતા. બીજી વખત ફરી ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ આ વખતે બીજી જગ્યાએથી. ગત વખતે મહુઆથી લડ્યા હતા, આ વખતે હસનપુરથી મેદાનમાં છે.

તેજપ્રતાપે મંગળવારે નોમિનેશન દાખલ કર્યું છે. તેની સંપત્તિ 5 વર્ષમાં 83 લાખ રૂપિયા વધી છે. 2015માં તેની પાસે 2 કરોડ રૂપિયાની સંપત્તિ હતી અને આ વખતે 2 કરોડ 83 લાખ રૂપિયા.5 વર્ષમાં ગાડીઓની કિંમતમાં એક રૂપિયાનો પણ ઘટાડો નહીં, આપણે જ્યારે ખરીદીએ છીએ તો એની કિંમત દર વર્ષે ઘટી જાય છે, પણ તેજપ્રતાપની ગાડીઓની કિંમતમાં એક રૂપિયાનો પણ ઘટાડો થયો નથી. તેની પાસે બે ગાડી છે. એક CBR 1000RR બાઈક, જે 15.46 લાખ રૂપિયાની છે. બીજી છે 29.43 લાખ રૂપિયાની BMW. આ બન્ને ગાડીની કિંમત 2015 વખતે પણ આટલી જ હતી.

2019-20માં ત્રણ લાખથી વધુ ટેક્સ જમા કરાવ્યો તેજપ્રતાપે 2016-17માં 6.79 લાખ રૂપિયા અને 2017-18માં 6.90 લાખ રૂપિયા ટેક્સ ભર્યો હતો, પણ 2018-19માં 2.11 લાખ રૂપિયા જ ટેક્સ જમા કરાવ્યો, જ્યારે 2019-20માં 3.11 લાખ રૂપિયાનું ITR ફાઈલ કર્યું છે.તેજપ્રતાપ પર 5 ક્રિમિનલ કેસ, એક કેસ તો ડિવોર્સનો જ છે તેજપ્રતાપ પર ગત વખતની ચૂંટણી સમયે એક કેસ હતો, પણ આ વખતે તેમને તેમની પર 5 કેસ હોવાનું જણાવ્યું છે, જેમાંથી પહેલો કેસ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને બીજો કેસ એપિડેમિક ડિઝીઝના વોયલેશનનો છે. એક કેસ આર્મ્સ એક્ટનો ચાલી રહ્યો છે.બાકીના બે કેસમાંથી એક તો તેમના જ ડિવોર્સનો છે. તેજપ્રતાપ યાદવના લગ્ન 12 મે 2018ના રોજ ચંદ્રિકા રાયની દીકરી ઐશ્વર્યા સાથે થયા હતા. ઐશ્વર્યા બિહારના પૂર્વ મુખ્યમંત્રી દારોગા પ્રસાદ રાયની પૌત્રી છે. ચંદ્રિકા રાય સારમ જિલ્લાના પરસા બેઠક પરથી 8 વખત ધારાસભ્ય રહી ચૂકી છે.

About bhai bhai

Check Also

શું તમને પણ પૈસાની તંગી સતાવે છે તો આ દિવસે કરીલો આ ખાસ ઉપાય થઈ જશો માલામાલ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ક્યારેક વ્યક્તિ અથાગ મહેનત અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *