ખેડૂતો માટે અંત્યત ખુશીના સમાચાર,કપાસ ના ભાવમાં જોવા મળ્યો મોટો ઉતાર ચઢાવ,જાણો જુદા જુદા માર્કેટયાર્ડના ભાવ

0
28

કપાસ ભાવ ની અંદર લાંબી ટૂંકી ઉતાર-ચઢાવ જોવા મળી રહી છે. ભાવ ની અંદર તરફ ઉછાળો જોવા મળ્યો છે. કપાસના ભાવ ની અંદર આ વર્ષે ખૂબ જ ઊંચા બોલ બોલાઇ રહ્યા છે. આ ઉપરાંત એપીએમસીના વરિષ્ઠ અગ્રણીઓ અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યારે કપાસની માટે ખૂબ જ ઉંચા લેવલે ચાલી રહ્યા છે.

જેના કારણે કાપડની મિલો ને સારી ગુણવત્તાવાળા કપાસની જરૂર છે.આપને જણાવી દઇએ કે કપાસના ભાવમાં ફરી એક વખત મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. આપણે બીજું બાજુ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ ના બજારના ભાવ ની અંદર કપાસના ભાવ એકદમ ઊંચા સ્તરે પહોંચી ચૂક્યા છે.

આ વર્ષની વાત કરીએ તો ખેતી ની અંદર પાકો નું ઉત્પાદન ખૂબ જ સારું છે. તેમાં ખેડૂતોને ભાવ પણ ખૂબ જ સારા મળી રહેવાથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો.કપાસના ભાવ ની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના બોટાદ માર્કેટીંગ યાર્ડમાં 1270 થી 2065,

ભાવનગરમાં 1065 થી 2055,જસદણ માર્કેટિંગ યાર્ડ 1560 થી 2110,ધંધુકા માર્કેટીંગ યાર્ડ 1600 થી 2020,ગઢડા ની વાત કરીએ તો 1410 થી 2040 સુધી ભાવ પહોંચી ચૂક્યા છે.જામનગર માર્કેટિંગ યાર્ડ ની વાત કરવામાં આવે તો 1215 થી 2085,

કાલાવડ માર્કેટીંગ યાર્ડના ભાવ ની વાત કરીએ તો 1120 થી 2050, ગોંડલ માર્કેટિંગ યાર્ડ ની વાત કરવામાં આવે તો 1120 થી 1965,મહુવા ની વાત કરીએ 1070 થી 1965 જોવા મળ્યો હતો.જામજોધપુર માર્કેટિંગ યાર્ડ ની વાત કરવામાં આવે તો 1620 થી 2045 જોવા મળ્યો હતો.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.