Breaking News

ઈલિયાના ડી ક્રૂઝની આ 10 તસવીરો મોંમા થી પાણી લાવી દેશે, નંબર 2 તો એકલામાં જ જોવી ..

બોલીવુડમાં એકથી એક ચઢિયાતી એક્ટ્રેસ છે.જેઓએ તેમના પ્રદર્શનથી સારી એવી ઓળખ બનાવી છે.બૉલીવુડ એક્ટ્રેસમાં ઘણી એક્ટ્રેસ તેમના બોલ્ડ લુકને લઇને ચર્ચામાં રહે છે.એવી જ એક એક્ટ્રેસ વિશે આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ.બોલિવૂડ એક્ટ્રેસ ઇલિયાના ડિક્રુઝ બી-ટાઉનની સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે.

બર્ફી ફિલ્મથી ડેબ્યૂ કરનારી ઇલિયાના આજે દરેકની પસંદ છે અને ઇલિયાના તેનો 34 મો જન્મદિવસ મનાવી રહી છે. તેણી તેની ઓન-સ્ક્રીન અભિનય ઉપરાંત તેની સુંદરતાને કારણે ઘણીવાર સોશિયલ મીડિયા પર પણ હેડલાઇન્સ બની રહે છે.34 વર્ષીય ઇલિયાનાનો જન્મ 1 નવેમ્બર 1986 ના રોજ મુંબઇમાં થયો હતો. બોલિવૂડ પહેલા, ઇલિયાનાએ તેની કારકિર્દીની શરૂઆત દક્ષિણની ફિલ્મોથી કરી હતી.

બોલિવૂડમાં, ઇલિયાનાએ ‘બર્ફી’થી ડેબ્યૂ કર્યું હતું.આ અનુરાગ બાસુની હિટ ફિલ્મમાં, ઇલિયાનાએ તેની સાથે રણબીર કપૂર અને પ્રિયંકા ચોપરા જેવા મોટા સ્ટાર હોવા છતાં બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ઇલિયાનાની એક્ટિંગને દરેક જણ ને પસંદ આવી કે તેને આ ફિલ્મ માટે ફિલ્મફેરનો બેસ્ટ ડેબ્યૂ એવોર્ડ પણ મળ્યો.તમને જણાવી દઈએ કે ઇલિયાના બોલિવૂડ પહેલા સાઉથની ફિલ્મોમાં પણ ખૂબ નામ મેળવી ચુકી છે. તે જ સમયે, ઇલિયાના ડિક્રુઝ તેની ફિલ્મો તેમજ તેના હોટ ફોટાઓને કારણે ચર્ચાનો એક ભાગ બની રહી છે.

ઇલિયાના ડિક્રુઝ ઘણીવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળે છે.ઇલિયાનાએ બોલીવુડમાં રુસ્તમ, મુબારકા, બાદશાહો, રેઇડ અને પાગલપંતી જેવી ફિલ્મો કરી છે. તે તાજેતરમાં અભિષેક બચ્ચનની વિરુદ્ધ ફિલ્મ ધ બિગ બુલમાં જોવા મળી હતી.પાગલપંતીમાં જોવા મળનારી અભિનેત્રી ઇલિયાના ડીક્રૂઝે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરે છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પોતાના લૂકને લઈને ચર્ચામાં રહેનારી ઈલિયાના આ વખતે પણ પોતાના લૂકને લઈને ચર્ચામાં છે.

ઇલિયાનાએ બ્લૂ ઑફ-શૉલ્ડર બિકિની ટૉપમાં નજર આવી રહી છે અને તેનો આ ફોટો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.ફોટોમાં ઇલિયાના ગ્લાસ વિંડોની પાસે ઉભી છે અને તેમણે બ્લૂ ઑફ-શૉલ્ડર બિકિની ટૉપ પહેર્યું છે. સાથે જ ઈન્જિયન લુકના ઈયર રિંગ્સ પહેરીને તે ખૂબ જ ખૂબસુરત લાગી રહી છે. સાથે જ ઇલિયાનાએ તસવીર પર કેપ્શન લખ્યું હતું, હું બેહદ ઉત્સાહિત થઈને બારીની બહાર જોઈ રહી હતી, જ્યારે અંદર રોમેન્ટિક ગીતો વાગી રહ્યા હતા અને હું આ ગીતોમાં પોતે હાજર હોવા વિશે વિચારી રહી હતી.આ તસવીરને 5 લાખથી વધારે લોકો લાઈક કરી ચુક્યા છે અને લોકો આ ફોટો પર કમેન્ટ પણ કરી રહ્યા છે અને તેમના વખાણ કરી રહ્યા છે.

આ દિવસોમાં ઇલિયાના અભિનેતા રણદીપ હૂડા સાથે ફિલ્મ “અનફેયર એન લવલી” માટે ચર્ચામાં છે. રણદીપ હૂડા અને ઇલિયાના ડિક્રુઝ બંને પહેલીવાર મોટા પડદા પર સાથે જોવા મળશે. રિપોર્ટ અનુસાર આ ફિલ્મ આ વર્ષે નવેમ્બરમાં ફ્લોર પર જશે અને 2021 માં સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સિવાય તે અજય દેવગનની ફિલ્મ ‘ભુજ’માં પણ જોવા મળશે.ઈલિયાના ને એક ખાસ બીમારી પણ છે.સાઉથની એક્ટ્રેસ ઇલિયાના ડિક્રુઝ આજકાલ બોલિવૂડમાં છવાયેલી છે.

ઇલિયાના પોતાની સુંદરતાની સાથે સાથે પોતાના આકર્ષક ફિગર માટે પણ જાણીતી છે. હાલમાં જ ઇલિયાનાએ જણાવ્યું હતું કે તે એક ગંભીર શારીરિક બિમારી સાથે ઝઝૂમી રહી છે. આ બીમારીથી તેમનાં શરીરની નીચેનો ભાગ આપમેળે વજનદાર બની જાય છે. તેમણે જણાવ્યું હતું કે તેમની આ સમસ્યા બાળપણથી છે. બાળપણથી તેઓ આ બીમારીને કારણે ડિપ્રેશનમાં રહેતા હતા. પરંતુ હવે તેમણે પોતાને આવી રીતે એક્સેપ્ટ કરી લીધા છે.

યુવતીઓ સાથે શારીરિક છેડતી અને યૌન હિંસા સામાન્ય વાત બનતી જાય છે એમ જણાઈ રહ્યું છે. યૌન હુમલા જેવા ગુના સામાન્ય બની રહ્યાં છે. ભૂતકાળમાં અનેક અભિનેત્રીઓએ પોતે આ યાતનામાંથી પસાર થઇ હોવાની કબૂલાત કરી છે. બોલિવૂડ ફિલ્મોમાં ખૂબ જ ઓછું જોવા મળેલી અભિનેત્રી ઔઇલિયાના ડિક્રુઝે પણ સોશિયલ મીડિયા પર પોતે આ યાતનામાંથી પસાર થઇ હોવાનું જણાવ્યું છે.

ઇલિયાનાએ જણાવ્યું હતું કે હું પણ શારીરિક શોષણ અને છેડતીનો ભોગ બની છું પરંતુ તે સમયે મારી પડખે મારા માતા-પિતા હોવાથી મને આ મુશ્કેલ સમયમાંથી પસાર થવાની તાકાત મળી હતી. હું ખૂબ જ નસીબદાર છું કે મને એવા વાલી મળ્યા છે, જેમણે મારો સમયાંતરે સાથ આપી મારી પડખે ઊભા છે. માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર ટ્વિટ કરી ઔઇલિયાનાએ પોતાની સાથે થયેલી છેડતીની ઘટનાને પ્રશંસકો સાથે શેર કરી હતી. ઇલિયાનાના આ ટ્વિટ બાદ તેને અનેક જણે સાહસી હોવાનું જણાવ્યું હતું.

About bhai bhai

Check Also

જોવો ફિલ્મ “હેટ સ્ટોરી 2” ની અભિનેત્રીનો હોટ લુક,તસવીરો જોઈને પાણી પાણી થઈ જશો…

અભિનેત્રી સુરવીન ચાવલા એ પંજાબી ફિલ્મોનું જાણીતું નામ છે અને તેને પંજાબી ફિલ્મો માટે ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *