Breaking News

લીવર થી લઈને કિડની સુધી પેટની તમામ ગંદકી સાફ કરી દેશે આ વસ્તુ, બસ જાણીલો તેને સેવન કરવાની સાચી રીત……

આજની પેઢી સ્વસ્થ્ય જીવન પ્રણાલી ઉપર ધ્યાન નથી આપી રહી, તેના કારણે ઘણા લોકો ને લીવરના સ્વાસ્થ્ય ઉપર અસર થઇ રહી છે. અને લીવર સારી રીતે કામ કરવામાં નિષ્ફળ છે.જેનું કારણ છે આજકાલની બદલાતી જીવનશૈલી જેમાં આપણું ખાનપાન એ પ્રકાર થઈ ચૂક્યું છે કે જેમાં પોષક તત્વોની માત્રા એટલી હોતી નથી. શરીરને કેટલી જરૂરીયાત હોય છે તેનાથી આપણી કિડની લિવર અને આંતરડા ખરાબ રીતે પ્રભાવિત થઈ જાય છે. તો આજે અમે તમને એવી વસ્તુઓ વિશે કહેવા જઈએ છીએ જે તમારી કિડની લિવર અને આંતરડાની સફાઈ કરીને શરીરને મજબૂત અને તાકાતવાન બનાવે છે.

લીવર શરીરના મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે પરંતુ આજકાલ આપણે જે વાતાવરણ માં રહીએ છીએ તે એકદમ ઝેરીલું થઇ ગયું છે. પાણી, ભોજન અને હવા પણ આપણા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક થતી જાય છે. તે શ્વાસ ની નળીને ખુબ નુકશાન પહોચાડે છે અને માટે જ આપણે સ્વસ્થ રીતે જીવન જીવવા માટે ની રીતો વિષે વિચારવાનું શરુ કરી દેવું જોઈએ.

તકમરીયા તે એક તુલસીની પ્રજાતિના છોડથી પ્રાપ્ત થાય છે. આ બીજ કાળા રંગના હોય છે અને પાણીમાં પલાળવાથી તે સફેદ રંગની પંજી થઈ જાય છે. આ સ્વાસ્થ્ય સમસ્યાને દૂર કરે છે આ બીજમાં પ્રોટીન, વિટામિન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, ઓમેગા થ્રી, ફેટી એસિડ અને મિનરલ્સથી ભરપૂર હોય છે.

આ બીજ વજન ઓછું કરવા માટે પણ ઘણાં જ લાભદાયક હોય છે. તેમાં રહેલાં ફાઇબરના કારણે કબજીયાતની સમસ્યા થતી નથી. તે આંતરડાં, લિવર, તેમજ કિડનીમાં જમા થયેલી ગંદકી ને સરળતાથી સાફ કરી દે છે. પાચન તંત્રને સારું બનાવે છે. તે બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરે છે અને હાડકાંને મજબૂત બનાવે છે. તેના સેવનથી શરીરની કમજોરી દૂર થાય છે અને શરીર તાકાતવર બને છે.

તેમના સેવન માટે એક ચમચી તકમરીયાના બીયા અને પાણીમાં પલાળી દો અને લગભગ 12 કલાક પછી તેમને પાણીથી કાઢીને એક ગ્લાસ ગરમ દૂધમાં મેળવીને પી લો. તેને તમે રાત્રે સુતા પહેલા અથવા તો સવારે નાસ્તાના સમયે સેવન કરી શકો છો.

આ સિવાય લસણની એક કળી લીવર ને સાફ કરવામાં ખુબજ મદદ કરે છે. દરરોજ વહેલી સવારે ખાલી પેટ એક લસણ ની કાચી કાળી ખાઓ અને એક ગ્લાસ ગરમ પાણી પીવું. કારણ કે લસણ માં એલિસિન અને સિલેનિયમ તત્વો હોય છે, જે આપણા પેટ અને લીવરમાં જ્હેરીલા તત્વો ને શરીરમાંથી બહાર કાઢે છે. અને આપણું લીવર સ્વસ્થ રહે છે.દરરોજ વહેલી સવારે ખાલી પેટ એક ગ્લાસ હળવા ગરમ પાણીમાં એક ચમચી મધ અને એક ચમચી લીંબુનું રસ ભેગા કરો અને પીય જાઓ. આ પીણું પીવાથી નાકમાં તત્વો બહાર નીકળી જશે, અને આપણું લીવર સંપૂર્ણ ફિટ રહે છે સાથે સાથે પેટ પણ સાફ થાય છે. અને આપણું શરીર એકદમ સ્વસ્થ રહે છે.

આમળા વિટામિન સી નાં સૌથી સંપૂર્ણ સ્ત્રોતો માંથી એક છે અને તેનું સેવન કરવું લીવર ની કાર્યશીલતા બનાવી રાખવામાં મદદરૂપ થાય છે ,અધ્યનો માં સાબિત કરવામાં આવ્યું છે આમળાં માં લીવર ને સુરક્ષિત રાખવાના બધા પોષક તત્ત્વો મોજુદ હોય છે,લીવર નાં સ્વાસ્થ્ય માટે દિવસ માં 3 -4 આમળાં જરૂર ખાવા જોઈએ.લિવર ની બિમારીઓ નાં ઈલાજ માટે મુલેઠી નો ઉપયોગ કેટલાય વર્ષો થી આયુર્વેદિક ઔષધી નાં રૂપે થતો આવ્યો છે.,આ નાં ઉપયોગ માટે મુલેઠી નાં મૂળ નો પાઉડર બનાવી ઉકળતા પાણીમાં નાખો અને ઠંડુ કરી તેને ગાળી દિવસમાં એક અથવા બે વાર તેનું સેવન કરો,આ કરવાથી લીવર ની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.

વરીયાળી ખાવાથી પેટ અને કબજિયાતની તકલીફ થતી નથી. આવી સમસ્યાઓથી બચવા માટે વરીયાળી સાથે સાકર કે ખાંડ વાટીને એનું ચૂરણ બનાવી લો. અને રાત્રે સુતી વખતે લગભગ ૫ ગ્રામ ચૂરણનું હળવા હુંફાળા પાણી સાથે સેવન કરો. પેટની સમસ્યા નહીં થાય અને ગેસ અને કબજિયાત દુર થશે.એ સિવાય તમે રોજ રાત્રે ઊંઘવાના એક કલાક પહેલા દૂધમાં ઉકાળેલા ૧૧ સુકી દ્રાક્ષ ખુબ ચાવી ચાવીને ખાવ અને એ દૂધ પણ પી લો. આ પ્રયોગથી કબજિયાતની સમસ્યામાં તરત ફાયદો થાય છે.

ધાણામાં કિડનીને સાફ કરવાની અદભૂત શક્તિ હોય છે અને પાર્સલના સેવન કરવાથી પેશાબમાં વધારો થાય છે અને કિડનીમાં રહેલી પથરી પેશાબના રસ્તાથી બહાર નીકળે છે અને પાર્સલનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે અને તમે પાર્સલીની ચા પણ પી શકો છો.તેની ચા બનાવવા માટે તમે એક કપ ઉકળતા પાણીમાં એક ચમચી તાજા પાર્સલીનાં પાન મૂકી દો અને તેને, પાંચ મિનિટ પછી આ પાણીને ગાળીને પીવો અને તમે પાર્સલ સાથે બીજો પેપ પદાર્થ પણ બનાવી શકો છો, તેને બનાવવા માટે ચોથા ભાગનો કપ પાર્સલ જૂસમાં અડધો કપ પાણી મિક્સ કરો અને તેના પછી તે મિશ્રણમાં મધ અને લીંબુ નો રસ મિક્સ કરો અને આ મિશ્રણને દિવસમાં બે વાર સેવન કરો અને કિડની સાફ થઈ જસે.

લાલ દ્રાક્ષ એ કિડનીની સફાઇ માટે સારો ઉયોગી છે. પણ તેમાં વિટામિન સી મળી આવે છે.લાલ દ્રાક્ષમાં વિટામિન સી અને વિટામિન બી 6 પણ જોવા મળે છે અને પોટેશિયમ, કેલ્શિયમ, ફોલેટ અને આયર્નથી ભરેલા લાલ દ્રાક્ષ ખાવાથી પેટની સમસ્યાઓ અને થાક અને કબજિયાત થતી નથી. તે કિડનીના બધા ઝેરી તત્વોને બહાર રાખે છે અને સ્વસ્થ રાખે છે.

આ સિવાય હળદરમાં ડિટોક્સિફાઇ કરવાની અદભૂત ક્ષમતા પણ છે અને તે કિડનીની સાથે લીવર અને લોહીનું વહન કરે છે અને શરીરમાંથી હાનિકારક તત્વોને દૂર કરે છે અને એક લીંબુના રસમાં એક ચમચી તાજી હળદરનો રસ ઉમેરો અને પછી મિશ્રણમાં એક ચપટી લાલ મરચું અને મધ ઉમેરો. જ્યારે એક અલગ મિશ્રણ તૈયાર થાય છે, ત્યારે આ મિશ્રણને એક કપ ગરમ પાણીમાં મિક્સ કરીને પીવો અને આની મદદથી તમે કોઈપણ પ્રકારના કિડની ઇન્ફેક્શનથી સુરક્ષિત રહેશો.

About bhai bhai

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *