Breaking News

માટીના તવા પર શેકેલી રોટલી ખાવાથી થાય છે આ મોટી બીમારીઓ દૂર,જાણી લો ખૂબ કામ ની માહિતી

આધુનિક જીવનશૈલીને કારણે માટીના વાસણોનો ઉપયોગ સાવ ઘટી ગયો છે, કારણ કે લોકો તેના ફાયદાઓથી અજાણ છે. જૂનવાણી લોકો આજે પણ માટીના વાસણોમાં ભોજન પકાવીને ખાય છે કેમ કે, તેનાથી ઘણાં પ્રકારના સ્વાસ્થ્ય ફાયદાઓ મળે છે. આયુર્વેદ મુજબ ભોજનને હમેશાં ધીરે-ધીરે પકાવવું જોઈએ. સ્ટીલ, એલ્યુમિનિયમના વાસણોમાં આ સંભવ નથી, તેમાં ભોજન ઝડપથી બની જાય છે. જ્યારે માટીના વાસણોમાં ખોરાક ધીમા તાપે પકાવવામાં આવે છે. જેનાથી ખોરાક સ્વાદિષ્ટ બનવાની સાથે ખૂબ જ પૌષ્ટિક પણ હોય છે. જેથી આજે અમે તમને માટીના તવા પર બનાવેલી રોટલી ખાવાના ફાયદા જણાવીશું.

આપણી ફાસ્ટ લાઇફ અને જીવનશૈલીને કારણે માટીના વાસણોનો ઉપયોગ સાવ ઘટી ગયો છે. જોકે તેની પાછળનું મુખ્ય કારણ છે લોકો માટીના વાસણના ફાયદાઓ જ જાણતા નથી.કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં લોકો આજે પણ માટીના વાસણોમાં ભોજન પકાવીને ખાય છે જેની અસર તેમના આરોગ્ય પર જોઈ શકાય છે. આ લોકો ભાગ્યે જ કોઈ ગંભીર બીમારીનો ભોગ બને છે. કેમ કે, માટીના વાસણમાં ખાવાનું પકાવવાથી અનેક પ્રકારના સ્વાસ્થ્ય ફાયદાઓ મળે છે.

આયુર્વેદ મુજબ ભોજનના પોષકતત્વોને તેમાં ટકારી રાખવા માટે હમેશાં ધીરે-ધીરે પકાવવું જોઈએ. સ્ટીલ, એલ્યુમિનિયમના વાસણોમાં આ સંભવ નથી, તેમાં ભોજન ઝડપથી બની જાય છે.જ્યારે માટીના વાસણોમાં ખોરાક ધીમા તાપે પકાવવામાં આવે છે. જેનાથી ખોરાક સ્વાદિષ્ટ બનવાની સાથે ખૂબ જ પૌષ્ટિક પણ હોય છે. તેનાથી થતા ફાયદાઓ પૈકી કેટલાક આજે તમને જણાવીશું.

 

માટીના તવા પર શેકેલી રોટલી પૌષ્ટિક તો હોય જ છે પણ સાથે સાથે સ્વાદિષ્ટ પણ તેટલી જ હોય છે. લોટ માટીમાં રહેલાં તત્વોને એબ્સોર્બ કરી લે છે જેનાથી રોટલીની પૌષ્ટિકતા વધી જાય છે. સાથે જ માટીમાં રહેલાં તત્વો ખતરનાક બીમારીઓ સામે રક્ષણ પણ કરે છે.એવું માનવામાં આવે છે કે માટીના તવા પર બનેલી રોટલી ખાવાથી રોટલીના કોઈપણ પોષક તત્વો નષ્ટ થતાં નથી. અન્ય વાસણોની વાત કરીએ તો એલ્યૂમિનિયમના વાસણોમાં પકાવેલો ખોરાક ખાવાથી 87 ટકા પોષક તત્વો નષ્ટ થઈ જાય છે.

પીત્તળના વાસણોમાં પકાવેલો ખોરાક ખાવાથી 7 ટકા પોષક તત્વો નષ્ટ થઈ જાય છે, સાથે જ તાંબાના વાસણોમાં પકાવેલો ખોરાક ખાવાથી 3 ટકા પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. માત્ર માટીના વાસણોમાં પકાવેલો ખોરાકમાં 100 ટકા પોષક તત્વો જળવાઈ રહે છે.ગેસથી રાહતમાટીના તવા પર બનેલી રોટલી ખાવાથી ગેસની સમસ્યા દૂર થઈ જાય છે. જો તમે આખો દિવસ બેસી રહેવાની નોકરી કરો છો અને તેના કારણે તમને ગેસની સમસ્યા પરેશાન કરે છે તો તમે આજથી માટીના તવા પર શેકેલી રોટલી ખાવાનું શરૂ કરી દો. તેનાથી આ સમસ્યા દૂર થઈ જશે.

હેલ્થ ડેસ્ક આધુનિક જીવનશૈલીને કારણે માટીના વાસણોનો ઉપયોગ સાવ ઘટી ગયો છે, કારણ કે લોકો તેના ફાયદાઓથી અજાણ છે. જૂનવાણી લોકો આજે પણ માટીના વાસણોમાં ભોજન પકાવીને ખાય છે કેમ કે, તેનાથી ઘણાં પ્રકારના સ્વાસ્થ્ય ફાયદાઓ મળે છે. આયુર્વેદ મુજબ ભોજનને હમેશાં ધીરે-ધીરે પકાવવું જોઈએ. સ્ટીલ, એલ્યુમિનિયમના વાસણોમાં આ સંભવ નથી, તેમાં ભોજન ઝડપથી બની જાય છે. જ્યારે માટીના વાસણોમાં ખોરાક ધીમા તાપે પકાવવામાં આવે છે. જેનાથી ખોરાક સ્વાદિષ્ટ બનવાની સાથે ખૂબ જ પૌષ્ટિક પણ હોય છે. જેથી આજે અમે તમને માટીના તવા પર બનાવેલી રોટલી ખાવાના ફાયદા જણાવીશું.

ગેસથી રાહત માટીના તવા પર બનેલી રોટલી ખાવાથી ગેસની સમસ્યા દૂર થઈ જાય છે. જો તમે આખો દિવસ બેસી રહેવાની નોકરી કરો છો અને તેના કારણે તમને ગેસની સમસ્યા પરેશાન કરે છે તો તમે આજથી માટીના તવા પર શેકેલી રોટલી ખાવાનું શરૂ કરી દો. તેનાથી આ સમસ્યા દૂર થઈ જશે.

સ્વાદિષ્ટ અને પૌષ્ટિક માટીના તવા પર શેકેલી રોટલી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. લોટ માટીમાં રહેલાં તત્વોને એબ્સોર્બ કરી લે છે જેનાથી રોટલીની પૌષ્ટિકતા વધી જાય છે. સાથે જ માટીમાં રહેલાં તત્વો ખતરનાક બીમારીઓ સામે રક્ષણ પણ કરે છે.કબજિયાતમાં આરામ કબજિયાતની સમસ્યા આજકાલ વૃદ્ધોની સાથે યુવાનો અને બાળકોમાં પણ વધી ગઈ છે. ખાનપાનની ખોટી આદતો આ સમસ્યાનું મૂળ કારણ છે. જેથી માટીના તવા પર બનેલી રોટલી ખાવાથી આ સમસ્યા દૂર થાય છે. સતત માટીના તવાનો ઉપયોગ કરવાથી કબજિયાતમાં આરામ મળે છે.

 

શારીરિક શક્તિ વધે તાવડી પર બનેલ રોટલી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, અને સાથે પૌષ્ટિક પણ છે. હકીકતમાં લોટ માટીના તત્વોને એબઝોર્બ્ડકરી લે છે તેથી એની ગુણવત્તા વધી જાય છે. એવામાં તાવડી પર બનેલ રોટલી ખાવાથી સ્વાસ્થ્ય સારૂ રહે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે

આ વાતનું રાખો ધ્યાન માટીના વાસણોને તેજ આંચ પર ગરમ કરવાથી તે તૂટી શકે છે. જેથી હમેશાં ધીમી કે મધ્યમ આંચ પર તેને ગરમ કરવું. માટીના તવાનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખવું તે પાણીના સંપર્કમાં ન આવે.માટીના તવાને હમેશાં કપડાંથી સાફ કરવું, તેને ક્યારેય સાબુથી સાફ કરવો નહીં.

About Admin

Check Also

જાણો, એક એવા ગીત વિશે કે જેને સાંભળીને લોકો કરી લે છે આત્મહત્યા, જેની પર વર્ષો સુધી તો પ્રતિબંધ રહ્યો.

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *