2023-24 ને લઈને પરબધામના મહંત કરસનદાસ બાપુ એ કરી ખતરનાક ભવિષ્યવાણી,છ અબજ લોકોને ભૂખ મરાથી…જુઓ વિડિયો

0
102

વિશ્વમાં ઘણા લોકો પોતાની મુજબ ભવિષ્યવાણી કરતા હોય છે જેમાંથી અમુક લોકોની ભવિષ્યવાણી સાચી પડતી હોય છે. સમગ્ર વિશ્વમાં નાસ્તેદમસ્ત અને બાબા વેગા જેવો અનેક ભવિષ્યવાણીઓ કરી ચૂક્યા છે અને તેમાંથી તેમની ગણી ગાંથી ભવિષ્યવાણીઓ સાચી પડી છે.આજે આપણે એવા બાપુની ભવિષ્યવાણી વિશે જે વાત કરવાના છીએ તેઓએ

પહેલા કોરોના અંગે પણ ભવિષ્યવાણી કરી હતી અને તે સાચી પડી હતી. હાલમાં મિત્રો સોશિયલ મીડિયામાં પરબધામના મહંત કરસનદાસ બાપુ નો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તેઓએ આવનારું વર્ષ 2023-24 માટે ખૂબ જ મોટી ભવિષ્યવાણી કરી છે અને આ બાપુ સલાહ આપી રહ્યા છે વીડિયોમાં કે આવનારા સમય માટે તમામ લોકો અનાજ ભેગું કરી નાખજો.

એમના સેવકોને તેઓ જણાવતા હતા કે તમે બાજરો અને જુવાર વાવી દેજો કારણ કે વિશ્વના છ અબજ માણસો ભૂખ મરાથી મરી જશે તેમજ તેમની પાસે ખાવા માટે બાજરો હશે તો તેને પાણી સાથે પીને પણ જીવી શકાશે અને તેઓએ વર્ષ 2023-24 ને લઈને આગમચેતીની આપી રહ્યા છે અને લોકોને સલાહ આપી રહ્યા છે કે આવનારા સમય માટે અનાજ ભેગું કરીને જ રાખજો.

આ વિડીયો પરબધામના મહંત કરસનદાસ બાપુનો છે કે બીજું કોઈ છે આવું પહેલી વાર નથી કે બાપુ નવા વિડીયો વાયરલ થયા હોય પરંતુ કોરોનાના સમયમાં પણ બાપુ નો વિડીયો વાયરલ થયો હતો અને તેમની આગાહી કરી હતી કે હવે માણસ પાસે સમય નથી પરંતુ અમે આ વીડિયોની કોઈ પ્રકારની પુષ્ટિ કરતા નથી.તેઓએ ત્યારે પણ જણાવ્યું હતું

કે 2020 માં એક એવો વાયરસ આવશે કે જેનાથી વિશ્વના કરોડો લોકોના મોત થશે અને તેઓના આ વિડીયો માં 2020 માં કોરોના મહામારી વિશે ભવિષ્યવાણી કરી હતી પરંતુ હાલમાં વાયરલ થયેલા વિડીયો અંગે ભવિષ્યવાણી કેટલી સાચી થશે તે તો આવનારો સમય બતાવશે અમે તમને આ ભવિષ્યવાણીથી ડરાવવા માંગતા નથી પરંતુ આ ભવિષ્યવાણી સાચી છે કે ખોટી તે તો આવનારો સમય જ બતાવશે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.