મહિલા ની હોટ ફિગર જોઈ 30 વર્ષીય ડિલિવરી બોય થઈ ગયો ઉત્તેજિત, અને મહિલાને રૂમ માં લઇ જઇને કર્યું એવું કામ કે…

દોસ્તો આજે આપણે એવો કિસ્સો લઈ ને આવ્યા છે જે જાણી ને તમે પણ હેરાન થઈ જશો તો ચાલો તેના વિશે વધુ ચર્ચા કરીએ આપણે સૌ જાણીએ છીએ કે અજલાક બળાત્કાર,રેપ,દુષ્કાર્મ વગેરે જેવા કિસ્સાઓ ખુબજ સામે આવી રહ્યા છે.અનેક શહેરો માંથી આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.સરકારે તેમની સામે કડક પગલું ઉઠાવું જોઈએ આ ઉપરાંત તમે આવા કિસ્સાઓ તો ખુબજ જોયા હશે પરંતુ આ કિસ્સો સાંભળી ને તમે પણ વિચારમાં પડી જશે.

આ કિસ્સો મૂળ નોઈડા શહેરનો છે.આ કિસ્સો એવો છે કે એક 30 વર્ષીય ડિલિવરી બોય રિટર્ન વસ્તુ લેવા માટે મહિલાના ઘરે આવ્યો ઘરમાં એકલી જોઈ ને મહિલાને અંદર લઈ ગયો હતો અને પછી જે થયું એ ખુબજ આશ્ચર્યજનક હતું.ડિલિવરી બોય સોમવારે પીડિતાના ઘરે રિટર્ન આઈટમ લેવા આવ્યો હતો. મહિલા અને યુવક વચ્ચે કોઈક વાતે બોલાચાલી થયા બાદ યુવકે મહિલા પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો.અને મહિલાને છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ કિસ્સો એક ડિલિવરી બોયનો છે.આ ડિલિવરી બોય નું નામ ભુપેન્દ્ર પાલ હતું.નોઈડામાં રહેતી 43 વર્ષની એક મહિલાએ એમેઝોનના 30 વર્ષના ડિલિવરી એજન્ટ સામે જાતીય સતામણી અને દુષ્કર્મના પ્રયાસની પોલીસ ફરિયાદ નોંધાવી છે.અને તેની સામે કડક કાર્યવાહી કરવાની નોંધ કરી છે.મહિલાએ ફરિયાદમાં આક્ષેપ કર્યાં છે કે, નોઇડાના એપાર્ટમેન્ટમાં તેના ઘરે આવેલા ડિલિવરી બોયે તેને હિપ્નોટાઈઝ કરીને તેના પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો.અને મને છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ સંપૂર્ણ કિસ્સો ખુબજ ચોંકાવનારો છે.આ બનાવ નોયડામાં રહેતી એક મહિલાનો છે.ડિલિવરી બોય સોમવારે પીડિતાના ઘરે રિટર્ન આઈટમ લેવા આવ્યો હતો. મહિલા અને યુવક વચ્ચે કોઈક વાતે બોલાચાલી થયા બાદ યુવકે મહિલા પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ 30 વર્ષના ડિલિવરી બોયને શોધી રહી છે.અને તેની સંપૂર્ણ શોધખોળ કરી રહી છે.અને તેને પકડીને કડક કાર્યવાહી કરવાની મહિલાએ માંગ કરી છે.

આ ઉપરાંત મહિલાને સંપૂર્ણ પૂછપરછ કરવામાં આવી હતી.મહિલાની પૂછપરછ દરમિયાન કહ્યું હતું કે પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તે એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેણે એમેઝોન પાસેથી કેટલીક પ્રોડક્ટ ખરીદ કર્યાં બાદ તે તમામ વસ્તુ પરત કરવાની અરજી કરી હતી. આરોપી સવારે 11:20 વાગે પ્રોડક્ટ પરત લેવા તેના ફ્લેટ પર પહોંચ્યો હતો.અને દરેક વસ્તુ પછી લેવાની માંગ કરી હતી.સોસાયટી રજિસ્ટરમાં થયેલી નોંધ મુજબ તેનું નામ ભૂપેન્દ્ર પાલ હતું.અને તે મૂળ ક્યાંનો છે તે હજુ કોઈ જાણકારી મળી નથી.

આ ઉપરાંત મહિલાએ તેના પર આરોપ લગાવ્યો હતો અને તેના પર મહિલાએ આક્ષેપ કર્યાં છે કે ભૂપેન્દ્રએ તેને હિપ્નોટાઇઝ કરતાં તેનું મગજ સુન્ન થઈ ગયું હતું. જ્યારે તે ભાનમાં આવી ત્યારે તેણે જોયું કે યુવક તેની સામે કપડાં પહેર્યાં વગર ઉભો હતો. ત્યાર બાદ તેણે મદદ માટે ચીસો પાડવાનું શરૂ કર્યું હતું. મહિલાએ બાથરૂમમાં જઈને ફ્લોર વાઈપર ઉપાડીને યુવકને માર મારવાનું શરૂ કરતાં તે ભાગી ગયો હતો.અને એ ઘર છોડી ને ભાગી ગયો હતો.

મહિલાની બહેને જણાવ્યું હતું કે, તે બપોરે બે વાગે બહેનના ફ્લેટ પર આવી હતી. સોસાયટી રજિસ્ટરમાં ભુપેન્દ્રએ લખેલા ફોન પર તેણે પૂછ્યું હતું કે તે ક્યાંથી આવ્યો હતો? તો તેણે જવાબ આપ્યો હતો કે તે સેક્ટર 58માં આવેલી એમેઝોન પિક અપ ઓફિસમાંથી આવ્યો હતો.બહેને એમેઝોનને પણ ફરિયાદ કરી છે.અને આરોપી પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

દોસ્તો એવોજ બીજો કિસ્સો લઈ ને આવ્યા છે ઓનલાઈન કંપની ઝોમેટોમાં નાસ્તાનો ઓર્ડર કર્યા બાદ ડીલીવરી બોયને અવાવરું જગ્યાએ બોલાવી તેમના ઉપર હુમલો કરવાની ચકચારી ઘટના બની છે. અંધારાનો લાભ લઈ અજાણ્યા શખ્સોએ મારામારી કરતાં ગભરાયેલા ડિલીવરી બોય બાઈક મુકીને ભાગતા શખ્સોએ તેમની બાઈકને નિશાન બનાવી હતી

આ અંગેની વિગત એવી છે કે હર્ષ હિમાંશુભાઈ શાહ (રહે. ગોપીકુંજ સોસાયટી, નારણપુરા), ઝોમેટો કંપનીમાં ડીલીવરી બોય તરીકે નોકરી કરે છે ગઈકાલે રાત્રે હર્ષ, પ્રગ્નેશ દરજી તથા કેતન પટેલ નાસ્તાનો ઓર્ડર લઈ એજયુકેશન ગ્રાઉન્ડમાં આવેલી એમ બ્લોક સૃષ્ટીના ગેટ પાસે પહોચ્યા હતા રાતના અંધારામાં અચાનક આવેલા ર૦ થી રપ વર્ષના ત્રણ શખ્સો તેમની ઉપર ઉશ્કેરાઈ ગયા હતા.

અને ઝઘડો કરી ગાળાગાળી કરતા ત્રણેય મિત્રો ગભરાઈને ત્યાંથી નીકળવા જતા હતા.જાકે ત્રણ અજાણ્યા શખ્સો તેમની પાછળ ભાગીને મારો સાલાઓને કહીને ગાળો બોલી પીછો કરતા ત્રણેય ગભરાયેલા ડિલીવરી બોયમાંથી કેતન તથા પ્રગ્નેશે પોતાનું બાઈક સીમા સૌરભ ચાર રસ્તા નજીક મુકીને ભાગી ગયા હતા ત્યારે આ ત્રણ માથાભારે તત્વોએ તેમના બંને બાઈકોમાં તોડફોડ કરી ગાડીની લાઈટો, પેટ્રોલ ટાંકી સહીતના ભાગોમાં ભારે નુકશાન કર્યું હતું.આ સમગ્ર ઘટના દરમિયાન બુમાબુમ થતાં રાહદારીઓનું ટોળુ ત્યાં એકત્રિત થઈ ગયું હતું જેથી ત્રણેય શખ્સો અંધારાનો લાભ લઈ રફુચકકર થઈ ગયા હતા બીજી તરફ ગભરાયેલા ડિલીવરી બોય સીધા પોલીસનો સંપર્ક કર્યો હતો હુમલાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોચી હતી અને તપાસ શરૂ કરી હતી. ઝોમેટોમાં ઓર્ડર કોણે આપ્યો હતો.

ત્યાંથી શરૂ કરીને ડિલીવરી બોય સાથે તકરાર કરી હુમલાનો પ્રયત્ન કરનાર શખ્સો એક જ વ્યક્તિ છે કે કેમ એ દિશામાં તપાસ હાથ ધરી છે ઉપરાંત પોલીસે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કેમેરાના કુટેજ મેળવવાની તથા તેમાંથી હુમલાખોર ત્રિપુટીની ભાળ મેળવવા પ્રયાસો આદર્યા છે ઉપરાંત આસપાસના વ્યક્તિઅો તેમને જાયા હોય તો તેમના પણ નિવેદનો લેવામાં આવી રહયા છે.અત્રે ઉલ્લેખનીય છે કે ઓર્ડર આપવા પહોંચેલા ડિલીવરી બોય ગભરાઈ જતા ભાગી ગયા હતા નહીતર હુમલાખોર ત્રિપુટી દ્વારા તેમને પણ માર મારવાની શક્યતા નકારી શકાય તેમ નથી ત્યારે આ હુમલો કરવા પાછળનું કારણ શોધવા પોલીસે હવે કમર કસી છે.

Leave a Comment