Breaking News

મહિલાના કહેવાથી યુવકે નગ્ન થઈ વોટ્સએપ માં કર્યો વિડિયો કોલ, પણ પછી યુવકની એવી હાલત થઈ ગઈ કે જાણીને તમે પણ ચોંકી જશો….

હવસ ખોર યુવતી એ તેના મિત્ર ને વિડિઓ કોલ કરી ને યુવક સાથે એવું કરાવ્યું કે જાણી ને દંગ રહી જશો…દોસ્તો દુનિયામાં આજે ટેકનોલોજી એ એવું મુકામ હાસિલ કરી દીધું છે કે તેના માધ્યમ થી કોઈ પણ ક્યારે ઓન લાઇન કામ કરી શકે છે અને તેના કારણે આજે દુનિયા માં ક્રાઈમ નો ઓકડો પણ ઘણો વધી રહ્યો છે મિત્રો સાઇબર ક્રાઈમ તરફ આજે આપનો દેશ વધી રહ્યો છે અને અવનવા કિસ્સાઓ બહાર આવતા હોય છે.

તો મિત્રો આજે આપણે એવોજ આ કિસ્સો આપના માટે લઈ ને આવ્યા છે તો ચાલો વિગતે જાણીએ મિત્રો મુંબઈની નજીક આવેલા થાણે જિલ્લામાં વર્ક ફ્રોમ હોમ કરી રહેલા યુવક પાસેથી મહિલાએ 37 હજાર રૂપિયા પડાવી લીધા હતા. અજ્ઞાત મહિલાએ તેણે પોતાની જાળમાં ફસાવી તેનો ન્યૂડ વિડીયો રેકોર્ડ કરી લીધો અને પછી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેની પાસેથી 37 હજાર રૂપિયા વસૂલ્યા.બાદમાં યુવકે પોલીસમાં કેસ નોંધાવ્યો હતો તો તેના પાછળ નું શુ રહસ્ય છે તો ચાલો જાણીએ વિગતે.

રિપોર્ટ અનુસાર, ગત મહિને યુવકને વ્હોટ્સએપ પર કોઈ મહિલાનો કૉલ આવ્યો હતો.ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી.એક દિવસ મહિલાએ યુવકને વિડીયો કૉલમાં ન્યૂડ થવાનું કહ્યું. પછી તેણે વિડીયો રેકોર્ડ કરી લીધો અને 50 હજાર રૂપિયાની માગણી કરી.પીડિત યુવક 25 વર્ષનો છે અને એક પ્રાઈવેટ ફર્મમાં કામ કરે છે. મહિલાએ તેને ધમકીભર્યા કૉલ કરી 50 હજાર રૂપિયા માગ્યા અને જો પૈસા નહીં આપે તો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી.

બાદમાં યુવકે 37 હજાર રૂપિયા તે મહિલાને આપ્યા. તેણે મહિલાએ આપેલા એક નંબર પર ડિજિટલી આ રકમ ટ્રાન્સફર કરી. બાદમાં તેણે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કેસ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

મિત્રો એવોજ બીજો કિસ્સો લઈ ને આવ્યા છે ચાલો જાણીએ નિકોલમાં રહેતા પરિણીત વેપારી સાથે સોશિયલ દ્વારા મિત્રતા કરી હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. યુવતીએ વેપારી સાથે મિત્રતા કરી નગ્ન વીડિયો કોલ કરાવ્યો હતો. યુવતીએ આ કોલ રેકોર્ડ કર્યા બાદ યુવકને મોકલી પાંચ લાખની ખંડણી માંગ હતી. આ મામલે વેપારીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

સારા ઘરની સ્ત્રીઓના ગ્રાહક બની શારીરિક સંબંધ બાંધવા લાલચ આપી હનીટ્રેપમાં ફસાયેલો આ યુવક ન્યૂટ્રિશનને લગતી દવાઓ વેચાવાનો બિઝનેસ કરે છે.દોઢેક મહિના પહેલા ફેસબુક પર ફિરોઝા ઓલ ગુજરાત નામથી એક ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી, આ રિકવેસ્ટ યુવકે સ્વીકારીને યુવતી સાથે વાતો શરૂ કરી હતી. ત્યાર બાદ ફિરોઝાએ એક દેખાવડી યુવતીનો ફોટો મોકલાવી આપ્યો હતો અને જણાવ્યું હતું કે, અમે એક સંસ્થા ચલાવીએ છીએ જેમાં જરૂરીયાતમંદ અને સારા ઘરની સ્ત્રીઓને સારા પુરુષોને શારીરિક સંબંધ બાંધવા માટે સંપર્ક કરી આપીએ છીએ.

જરૂરિયાતમંદ સ્ત્રીઓ પુરૂષોને સારુ વળતર પણ આપે છે. અમારી સંસ્થામાં જોડાવું હોય તો પહેલા આઇડી ખોલાવવા 6500 સભ્ય ફી પેટે ભરવા પડશે. ત્યારબાદ અમારી સંસ્થા તમારું શારીરિક પરીક્ષણ કરશે, જેમાં તમે ફીટ પૂરવાર થશો તો સ્ત્રીઓને આઇડી મોકલી આપવામાં આવશે. તેમાંથી જે સ્ત્રી પસંદ હોય તેનો સંપર્ક કરી તે જે જગ્યાએ બોલાવે ત્યાં જવાનું રહેશે.

ત્યાર બાદ ફિરોઝાએ વીડિયો કોલ કરવાનું કહી તમારા ગુપ્ત ભાગ અને શરીર બતાવવાનું કહેતા યુવકે નગ્ન થઇ વીડિયો કોલ કર્યો હતો. પરંતુ સામેવાળી વ્યક્તિએ કેમેરા પર હાથ રાખ્યો હતો. થોડીવાર પછી ફોન કાપી નાંખ્યો હતો. યુવકને જ્યારે ફિરોઝાએ ફોન કર્યો ત્યારે તે પત્ની સાથે ઘરમાં હતો. પરંતુ ફિરોઝાએ શારીરિક પરીક્ષણ કરવા નગ્ન થવા જણાવ્યું હતું. જેથી બાથરૂમમાં ગયો હતો અને નગ્ન થઇ વીડિયો કોલ કર્યો હતો. ત્યારબાદ પણ ફિરોઝાએ નગ્ન થઇ વીડિયો કોલ કરવા કહ્યું હતું. ત્યારે પણ યુવક ઘરે હતો, પરંતુ લાલચમાં આવી યુવકે બાથરૂમમાં જઇ ફરી વીડિયો કોલ કર્યો. 6500 રૂપિયા સભ્ય ફી પેટે ભરવાનું કહેતા 6 ડિસેમ્બરે ઋષિ હર્ષદ પ્રજાપતિ ના ખાતામાં ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કર્યા હતા અને તેનો સ્ક્રીન શોટ ફિરોઝાને મોકલી આપ્યો હતો.

પછી ફિરોઝાએ યુવકને મેસેજ કરી પૂછ્યું હતું કે, તમે અમોલ દેસાઇના ગ્રુપમાં છો?જેના જવાબમાં યુવકે હા પાડી હતી અને ફિરોઝાને પૂછ્યું હતું કે, તમે પણ આ ફિલ્ડમાં છો. જો કે, ફિરોઝાએ ઇન્કાર કરી જણાવ્યું હતું કે, મને તમારી બધી માહિતી છે. પછી યુવકે આઇડી ક્યારે આવશે તે અંગે પૂછતા ફરિઝાએ સાંજે આઇડી આવી જશે તેમ કહ્યું હતું. પરંતુ આઇડી ન આવતા યુવકે ફરી ફોન કર્યો હતો. ફિરોઝાએ યુવકનો રેકોર્ડ કરેલો 1 મિનિટનો વીડિયો તેને મોકલી આપી જણાવ્યું હતું કે, હર્બલ લાઇફના ગ્રુપમાં આ વીડિયો વાઇરલ કરી દઉં.પૈસા આપ નહીં તો પત્ની અને સગાઓને વીડિયો મોકલીશ.

યુવકે જણાવ્યું હતું કે, મેડમ આવું કેમ કરો છો? ત્યારે ફિરોઝાએ જણાવ્યું હતું કે, હું તકલીફમાં છું અને રૂ. 20 લાખનું દેવું છે તે પુરું કરવાનું છે. પછી ફિરોઝાએ 30 હજાર રૂપિયા માગ્યા હતા અને પૈસા નહીં આપે તો વીડિયો પત્ની તેમજ સગા-સંબંધીઓમાં વાઇરલ કરવાની ધમકી આપી હતી. જો કે, યુવકે પૈસા આપ્યા ન હતા. જેથી ફિરોઝાએ રૂ. 5 લાખ માગતા યુવકે મરી જવાની ધમકી આપી હતી. જો કે, ફિરોઝાએ જે કરવું હોય તે કર પૈસા આપ નહીં તો વીડિયો વાઇરલ કરવા ની ધમકી આપી હતી.

મિત્રો બીજો એક કિસ્સો લઈ ને આવ્યા છે ચાલો જાણીએ રાજ્યમાં ફ્રોડના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે વડોદરામાં એક NRI યુવતીને બ્લેકમેઇલ કરી તેની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ કેસમાં ગોત્રીના એક યુવકે એક NRI યુવતીને ફસાવીને તેને બ્લેકમેઇલ કરી હતી, અને તેની પાસેથી 50 લાખ રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ સામે આવી છે. યુવતીના કાકાએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરતાં 2 શખ્સોની ધરપકડ કરાઇ છે.

આ ઘટનામાં વડોદરાના ગોત્રીના યુવકે NRI યુવતીને ફસાવીને જણાવ્યું હતું કે, ‘મારે દેવુ થઇ ગયું છે, તું મદદ નહીં કરે તો હું મરી જઇશ અને સ્યૂસાઇડ નોટમાં તારા અને તારા પરિવારના લીધે મેં આત્મહત્યા કરી છે તેવું લખી જઇશ. તેવી રીતે બ્લેકમેઇલ કરીને યુવકે અમેરિકાની યુવતીને બ્લેકમેઇલ કરી રૂા. 50 લાખ પડાવ્યા હતાં.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, વડોદરાના કારેલીબાગના બંકિમ પટેલના પિતરાઇ પ્રવીણભાઇ અમેરિકાની મીસીંગન સિટીમાં રહે છે. તેમણે ધર્મના બહેન શ્વાતી પટણીને નાગરવાડાનું મકાન રહેવા આપ્યું હતું. તેની દીકરી ખુશી પ્રવીણભાઇની યુએસએમાં રહેતી દીકરી જૈસિકા સાથે પરિચયમાં હતી. ખુશીએ ગોત્રી વાસણા રોડના પ્રમુખ સાગર ડુપ્લેક્ષમાં રહેતા ચિરાયુ અશ્વિન પટેલ સાથે પરિચય થતા બંને સોશિયલ મીડિયાથી વાતચીત કરતા હતાં.

ચિરાયુએ મિત્રતા કેળવી પોતાનો રંગ બતાવ્યો હતો. તેને યુવતીને સોશિયલ મીડિયા પર બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. મારી મમ્મી બીમાર છે, નાણાકિય મદદ કર કહી રૂપિયા 2 લાખ પડાવ્યા હતાં. ત્યારબાદ દેવું અને જમીન વેચવાની છે, તેમ કહીને અમેરિકાથી યુવતી પાસે ટુકડે ટુકડે રૂપિયા મંગાવતો હતો.

યુવતીએ રૂપિયા આપવાનો ઇનકાર કરતાં બ્લેકમેઇલ કરવાનું ચાલું કર્યું હતું. યુવકે યુવતીને કહ્યું કે, તું મદદ નહીં કરે તો હું મરી જઇશ અને સ્યૂસાઇડ નોટમાં તમારા નામ લખી જઇશ, તમે ફસાઇ જશો કહી ધમકી આપી હતી. વારંવાર યુવકની માંગણીઓથી કંટાળી અને ગભરાયેલી યુવતીએ વેસ્ટર્ન યુનિયન મારફતે ચિરાયુ અને નડિયાદ વસોનો મિત્ર અક્ષય ઉર્ફે બીડો ભરત પટેલને રૂપિયા મોકલ્યા હતાં.તેણે સ્યૂસાઇડની હાથેથી લખેલી ચિઠ્ઠીઓ પણ મોકલી હતી. યુવતીએ ચિરાયુના નંબર બ્લોક કરતા અન્ય મિત્રો અને માતા પાસેથી પણ કોલ કરાવતો હતો. વર્ષ 2015 થી 2018 સુધીમાં કુલ 50 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતાં.

યુવતીના પિતાએ અમેરિકાથી વડોદરા આવી પોલીસને અરજી આપી પિતરાઇ બંકીમને પાવર ઓફ એર્ટની આપતા તેમણે શુક્રવારે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ક્રાઇમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી હતી. તેમજ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

About bhai bhai

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *