Breaking News

મહિલાઓની આ 6 પ્રાઈવેટ સમસ્યાનો રામબાણ ઈલાજ છે ગરમ પાણી ફટાફટ જાણીલો.

વ્યક્તિ ને દરરોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. પાણી પીવું તબિયત માટે બહુ ફાયદાકારક હોય છે. જરૂરી માત્રા માં પાણી પીવાથી અડધા રોગ તો એમ જ છુમંતર થઇ જાય છે. પાણી પીવાથી ત્વચા દમકતી રહે છે અને ચહેરા પર ડાઘ-ડબ્બા પણ નથી થતા. તેથી કહેવામાં આવે છે કે સવારે ઉઠ્યા પછી એક ગ્લાસ ગરમ પાણી તો જરૂર પીવું જોઈએ. બહુ બધા લોકો ને ખબર નહિ હોય કે સવારે ઉઠીને ખાલી પેટ ગરમ પાણી પીવાના શું શું ફાયદા હોય છે. ડોક્ટર્સ ની માનીએ તો વ્યક્તિ ને દરરોજ ઉઠ્યા પછી 1 ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ. એવું કરવાથી બોડી પર તેના ઘણા બધા ફાયદા થવા લાગે છે. તમને જાણીને ભરોસો નહિ થાય કે ગરમ પાણી પીવાથી કેટલીક ગંભીર બીમારી ઓ મૂળ થી દુર થઇ જાય છે. આજ ની આ પોસ્ટ માં અમે તમને ગરમ પાણી પીવાના ફાયદા ના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આપણા શરીરના ૭૦ ટકા હિસ્સામાં પાણી રહેલું છે. આ વાત લગભગ બધા લોકો જાણતા હશે. એટલે કે પાણી આપણા માટે કેટલું મહત્વનું છે તે ખાલી અંદાજો લગાવી શકાય છે. મોટા ભાગના ડૉકટરો પણ દિવસમાં સ્વાસ્થ્યને ઠીક રાખવા માટે ઓછામાં ઓછું ૮ થી ૧૦ ગ્લાસ જેટલું પાણી પીવાની સલાહ આપતા હોય છે.પરંતુ આપણામાંથી ઘણી મહિલાઓ એવી હશે જે આ વાત જાણતા હોવા છતાં પોતાના દિવસની શરૂઆત ચા અથવા કોફી પીને કરે છે. પરંતુ જણાવી દઇએ કે આ કારણે તેને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. આજે અમે મહિલાઓ ગરમ પાણી પીવે તો તેને શું ફાયદા થાય છે તેના વિશે વાત કરવાના છીએ.દિવસની શરૂઆત કરતા હોઈએ ત્યારે જો એક ગ્લાસ ગરમ પાણી પીવામાં આવે તો શરીર ની અડધી થી વધુ સમસ્યા તો થતી જ નથી અથવા તેનાથી બચી શકાય છે કે પછી દૂર પણ થઈ શકે છે.

સ્વાસ્થ્યના નિષ્ણાતો અનુસાર શારીરિક ક્રિયા અને બરાબર રાખવા માટે ગરમ પાણી ખૂબ જ અહમ ભૂમિકા નિભાવે છે. એનાથી ન માત્ર શરીર ઝેરીલા તત્વો થી દૂર રહે છે પરંતુ સારી રીતે પાચન પણ થાય છે. સાથે સાથે આપણી અંદરની પ્રતિકારક શક્તિ પણ વધે છે. અને અંદર શરીરમાં લોહીનું પરિભ્રમણ ઠીક રીતે થાય છે. અને જો મહિલાઓ રોજ ગરમ પાણી પીવે તો નિયમિત પ્રયોગ કરવાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે.મહિલાઓ સામાન્ય રીતે નોકરી-ધંધામાં અથવા ઘરેલુ કામમાં વ્યસ્ત રહેવાને કારણે પોતાના શરીર પર ધ્યાન આપી શકતી નથી. જેના હિસાબે ઘણી વખત મહિલાઓ મોટાપા ની શિકાર થઇ શકે છે. અને મોટાપો આવ્યા પછી તે આસાનીથી દૂર થઈ શકતો નથી આવામાં પણ ગરમ પાણી તમારી મદદમાં આવી શકે છે, આવા વખતે ઈચ્છો તો સવારે ખાલી પેટે ગરમ પાણી લીંબુના રસ સાથે ભેળવીને પીવું જોઈએ.

ગરમ પાણી એ એક જાતનું પેન કિલર તરીકે પણ કામ કરી શકે છે. આપણામાંથી મોટા ભાગની મહિલાઓ ઘરકામને લઈને થાક મહેસુસ કરે છે અથવા તો શરીરમાં દુખાવો મહેસુસ કરતી હોય છે. એવામાં જો ગરમ પાણી પીવાની આદત હોય તો શરીર હંમેશા એક્ટિવ રહે છે અને દુખાવાની સમસ્યા ઓછી થઈ જાય છે.મોટાપા થી પરેશાન લોકો ને દરરોજ સવારે ઉઠ્યા પછી એક ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ. આ વજન ઓછુ કરવામાં આપણી મદદ કરે છે. તેમાં જો થોડુક લીંબુ અને મધ મેળવી લેવામાં આવે તો વધારે સારું છે. એવું કરવાથી તમારું વજન પણ નહિ વધે અને કંટ્રોલ માં રહેશે. તમને જણાવી દઈએ કે લીંબુ ફૂડ કેવિંગ ને ઓછુ કરવામાં મદદગાર થાય છે.

પ્રેગ્નન્સી દરમ્યાન અથવા સામાન્ય રીતે પણ ઘણી મહિલાઓને કબજિયાતની સમસ્યા રહેતી હોય છે. જેના ઈલાજ પાછળ દવાઓનું સેવન કરે અથવા બીજા નુસખા અપનાવો તો નુકસાન પણ થઈ શકે છે. આથી એવા સમયે બહેતર એ છે કે દરરોજ સવારે નિયમિતપણે ગરમ પાણી પીવું જોઈએ. આનાથી પેટ પણ સાફ થશે અને કબજિયાતની સમસ્યા નહીં રહે.કોઈપણ મહિલાઓને પોતાની ખૂબસૂરતી સાથે એક અનોખો લગાવ હોય છે. અને જો તેની ચહેરા પર કે ત્વચામાં કંઈ પણ ગરબડ થાય તો તે ચિંતામાં મુકાઈ જાય છે. આવામાં મોટાભાગે મહિલાઓ ની ત્વચાની કાળજી રાખવી મુશ્કેલ બની જાય છે, પરંતુ જો ગરમ પાણી પીવાની આદત હોય તો ત્વચામાં નિખાર પણ આવે છે અને ખીલ વગેરે દૂર થાય છે.

આ સિવાય પણ જો શિયાળામાં ગરમ પાણીનું સેવન કરીએ તો સાંધાનો દુખાવો વગેરેમાં પણ રાહત રહે છે. ગરમ પાણીથી પ્રાકૃતિક રૂપે લોહી પણ પાતળું થાય છે આથી હાઇ કોલેસ્ટ્રોલ માં આ વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એટલું જ નહીં હાર્ટ ને લગતી બીમારીઓનો ખતરો પણ ઓછો થાય છે.ગરમ પાણી શરદી-તાવ અને કફ માં પણ બહુ ફાયદાકારક હોય છે. જો તમે શરદી, તાવ અને ગળા માં કફ ની સમસ્યા થી પરેશાન છો તો દિવસ માં ઓછા થી ઓછા 4-5 વખત ગરમ પાણી નું સેવન કરો. થોડાક જ સમય માં તમને આરામ અનુભવ થશે.પીરીયડ ના દર્દ ને પણ ગરમ પાણી ઘણી હદ સુધી ઓછુ કરી દે છે. જે મહિલાઓ ને પીરીયડ ના દરમિયાન દર્દ થાય છે તેમના માટે ગરમ પાણી કોઈ ચમત્કાર થી ઓછુ નથી.શરીર થી ઝેરીલા પદાર્થ ને બહાર નીકાળવામાં ગરમ પાણી બહુ મદદ કરે છે. જ્યારે શરીર ની અંદર ની ગંદગી બહાર નીકળી જશે તો ચહેરો પોતાના ચમકતો દમકતો રહેશે.

જે લોકો ગરમ પાણી નું નિયમિત સેવન કરે છે તેમને તિરાડો જલ્દી નથી પડતી.કબજિયાત ની સમસ્યા થી પરેશાન લોકો ને રોજ સવારે ઉઠ્યા પછી એક ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ. ક્યારેક ક્યારેક શરીર માં પાણી ની કમી થી પણ કબજિયાત ની સમસ્યા થવા લાગે છે. સવારે સવારે ગરમ પાણી પીવાથી શરીર નો કચરો સરળતાથી બહાર નીકળી જાય છે.ભારત દેશ માં ગઠીયા અને સાંધાઓ ના દર્દ થી મોટી સંખ્યા માં લોકો પરેશાન રહે છે. જે લોકો ને સાંધાઓ ના દર્દ, માંસપેશીઓ માં એંઠન, ગઠીયા વગેરે ની ફરિયાદ રહે છે તેમને સવારે સવારે ખાલી પેટ એક ગ્લાસ ગરમ પાણી પીવાની ટેવ નાંખવી જોઈએ. તેનાથી થોડાક જ દિવસો માં તમને આરામ મળશે.

જો આપ ખૂબ ગરમ પાણીનું સેવન કરો છો તો મોંમાં છાલા પડી જાય છે અને હળવી બળતરાની સમસ્યા પણ થઈ શકે છે. જે ક્યાંકને ક્યાંક શરીરના આંતરિક અંગોને પ્રભાવિત કરે છે.વધારે ગરમ પાણી સૌથી વધુ પાચન તંત્રને પ્રભાવિત કરે છે. જેમનું એક સંવેદનશીલ આંતરિક સ્તર હોય છે. આવું એટલા માટે કેમકે ગરમ પાણીનું તાપમાન આપણા શરીરના તાપમાન થી વધારે હોય છે. આના કારણે તે સાંભળી નથી શકતું.દરેક વ્યક્તિની કિડનીમાં અતિરિક્ત પાણી અને બધા વિષાક્ત પદાર્થોને સરળતાથી બહાર કાઢવાની ક્ષમતા હોય છે. કિડની માટે વધારે ગરમ પાણીનો ઉપયોગ કરવાનું ખૂબ હાનિકારક થઈ શકે છે.

કેમકે કિડનીની પાસે પોતાનું એક મજબૂત કેપીલરી સિસ્ટમ હોય છે.જે ગરમ પાણી પીવાથી તેની પ્રક્રિયાને તેજ નથી થતી અને ના તો તે વિષાક્ત પદાર્થોને ઝડપથી બહાર નીકળે છે, ઉપરાંત કિડની પર ભારણ વધી જાય છે, જે કિડની માટે હાનિકારક સાબિત થઈ શકે છે.જો ખૂબ ગરમ પાણી પીવો છો તો એનાથી શરીરમાં રહેલ પાણીની એકાગ્રતા અસંતુલિત થવા લાગે છે. સાથે જ એક્વારમાં વધારે પાણી પીવાથી મસ્તિષ્કની કોશિકાઓમાં સોજો ઉત્પન્ન કરી શકે છે. જે કેટલીક વાર શરીર માટે જીવલેણ સાબિત થઈ શકે છે.રોજ ગરમ પાણી પીવાથી શરીરની બધી અશુધ્ધિઓ બહાર નીકળી જાય છે. સાથે જ શરીરનું તાપમાન વધવાથી પરસેવો વધારે આવે છે તો શરીરમાં રહેલ અશુધ્ધિઓને બહાર ફેકી ડે છે.

આમ તો બજારમાં ઘણા પ્રકારની ક્રીમ મળી રહે છે જે વધતી ઉમરને ઓછી કરવામાં મદદ કરે છે. પરંતુ જો આપ કોઈ ખર્ચ વગર અને કોઈ નુકસાન વગર પોતાની વધતી ઉમરને છુપાવવા ઈચ્છો છો તો આવામાં આપે ગરમ પાણી પીવાનું શરૂ કરી દેવું જોઈએ. આ ઉપાય આપને ખૂબ જલ્દી જ રિઝલ્ટ આપશે. સાથે જ આપની સ્કીનમાં ગ્લોની સાથે સાથે કસાવ પણ આવવા લાગે છે.જો આપ શરીરને ચુસ્ત રાખવા માટે ગરમ પાણી પીવાનું શરૂ કરી દો છો તો એનાથી આપના શરીરનું એનર્જી લેવલ વધવા લાગે છે અને ડાયજેસ્ટિવ સિસ્ટમ પણ સ્વસ્થ રહેશે.

એટલા માટે આપે હવે સોફ્ટ ડ્રિન્કના બદલે ગરમ પાણી પીવું જોઈએ.જેમને લો બ્લડપ્રેશરની તકલીફ રહેતી હોય તેમણે ગરમ પાણીમ લીંબુ ઉમેરવું નહિ.વધારે ગરમ પાણી પીવું જોઈએ નહિ.દિવસમાં એક કે બે વારથી વધારે ગરમ પાણીનું સેવન કરવું નહિ, પરંતુ હુંફાળા પાણીને આપ આખો દિવસ પી શકો છો.ગરમ પાણીની સાથે યોગ્ય ડાયટ પણ લો.મધને ગરમ પાણીમાં ત્યારે જ ઉમેરવું જ્યારે આપને મધથી એલર્જી ના હોય.

About bhai bhai

Check Also

જીવનમાં ક્યારેય ધનની કમી નહી થાય સવારે ઉઠતાની સાથે કરો આ કામ થશે ધનનો વરસાદ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આર્થિક સંપન્ન હોવાથી જીવન જીવવું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *