મામા ભાણી ના લગ્નમાં આવ્યા બળદગાડામાં,પરંતુ મામેરામાં લાવ્યા 60 તોલા સોનું અને પાંચ કિલો ચાંદી… જૂઓ તસવીરો

0
378

મામા જ્યાં સુધી મામેરુ લઈને આવે નહીં ત્યાં સુધી લગ્ન અધૂરા માનવામાં આવે છે. આજે અમે તમને એવા મામાઓ વિશે જણાવીશું કે જે પોતાના ભાણીયા ના લગ્નમાં એવું રજવાડી મામેરુ લઈને આવ્યા છે કે, આજ સુધી તમે આવું મામેરુ ક્યારેય જોયું હશે નહીં.મામા ખૂબ જ ઠાઠમાઠ થી મોંઘેરું મામેરુ લઈને આવ્યા હતા.

ઘરે ઘરે લગ્ન પ્રસંગ આવતા દરેક વ્યક્તિઓ ખૂબ જ ખુશ થઇ જતા હોય છે. અને દરેક વ્યક્તિ કંઈક એવું કરવા માગે છે કે લગ્ન પ્રસંગ હંમેશા યાદ રહી જાય પરંતુ આજે લગ્નમાં મામા મોંઘેરું મામેરું લઈને આવ્યા હતા. ત્યારબાદ સમગ્ર જગ્યાએ આ મામેરા ની ચર્ચા થઈ રહી છે ,આ ઘટના રાજસ્થાનના ચિત્તોડગઢ માં જોવા મળી હતી.

મામા નું નામ કનૈયાલાલ છે તેમની ભાણી માં લગ્ન હોવાના કારણે તે ખૂબ જ મોઘેરો મામેરુ લઈને આવ્યા હતા તે દિવસે મામેરુ લઈને ગામમાં પ્રવેશતાં ત્યારે દરેક લોકો તેમને જોવા માટે આવી ગયા હતા. કનૈયાલાલ ગાડીઓમાં નહીં પરંતુ બળદગાડામાં સમગ્ર મામેરુ લઈને સોના ચાંદી થી ભરેલા ત્યાં પહોંચ્યા હતા.

ત્યારબાદ સ્થાનિક લોકોએ તેમને જોઈને આંખો પહોળી કરી દીધી હતી અને મામા 60 તોલા સોનું અને પાંચ કિલો ચાંદી લઈને લગનમાં પહોંચ્યા હતા.આટલું બધું સોનું જોઈને દરેક લોકો ખૂબ જ ચોકી ઉઠ્યા હતા. જેની કિંમત અત્યારે 30 લાખ રૂપિયા માનવામાં આવી રહી છે તેમ જ દોઢ લાખ રૂપિયા રોકડા આપ્યા હતા.

તેમજ ભાણી માટે મોઘેરા કપડા પણ લાવ્યા હતા.કનૈયાલાલ સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું છે કે તેમને સોનાનું ખૂબ જ શોખ છે અને તે ચાર કિલો સોનું હંમેશા પહેલું જ રાખે છે. આ સિવાય પોતાની માટે અન્ય ઘણી વસ્તુઓ લાવ્યા હતા જે સમગ્ર લોકો માટે ખૂબ જ પ્રેરણાદાયક છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.