Breaking News

માત્ર 14 વર્ષનાં નાબાલિક યુવકે માણ્યું એક મહિલા સાથે શરીરસુખ, અંત એવો આવ્યો જે જાણી ચોંકી જશો.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી. પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે. આવોજ એક કિસ્સો સામે આવ્યો છે.

પોલીસે 14 વર્ષના છોકરા સાથે સેક્સ માણવા બદલ ફ્લોરિડાની એક યુવતીની ધરપકડ કરી હતી. સ્કોટિશ મહિલા સારા લુઈસ મેકગીલ પર કથિત રીતે 14 વર્ષના છોકરા સાથે સેક્સ માણવાનો આરોપ છે. આ બન્નેની મુલાકાત ઈન્ટરનેટ પર થઈ હતી. પીડિત છોકરાએ સેક્સ માણ્યાં પછી સારાને 480 ડોલર (અંદાજે 29 હજાર રૂપિયાં) જેટલી રકમ પણ ચૂકવી હતી.ઓનલાઈન થઈ મુલાકાત.

14 વર્ષનો છોકરો જ્યારે ઓનલાઈન પ્રોસ્ટીટ્યૂટ સર્ચ કરતો હતો ત્યારે તેની મુલાકાત સોફિયા બેલે નામની યુવતી સાથે થઈ હતી. આ પછી બન્નેએ ટેક્સ્ટ મેસેજની આપલે શરૂ કરી હતી. આ દરમિયાન તેઓ સેક્સટિંગ પણ કરતાં હતાં. થોડા સમય પછી આ બન્નેએ મળવાનું નક્કી કર્યું હતું.હોટલમાં માણ્યું સેક્સ.પીડિતે જણાવ્યું હતું કે, તે જ્યારે ઓનલાઈન પ્રોસ્ટીટ્યૂટ સર્ચ કરતો હતો ત્યારે સોફિયા સાથે કોન્ટેક્ટ થયો હતો.

આ પછી તેણે અને સારાએ ઓર્લેન્ડોની મેરિયોટ હોટેલમાં સેક્સ માણ્યું હતું. સેક્સ માણ્યાં પછી છોકરાએ સારાને 480 ડોલર (અંદાજે 29 હજાર રૂપિયા) પણ ચૂકવ્યાં હતાં.ચલાવે છે ક્લિનિક.પીડિતની ફરિયાદ પરથી પોલીસે જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે, સારા મેકગિલ નામની યુવતી જ સોફિયા બનીને પીડિતને મળી હતી. સારા એક હિપ્નોથેરાપિસ્ટ છે અને સ્કોટલેન્ડના એડિનબર્ગમાં પોતાનું ક્લિનિક ચલાવે છે.

ગત અઠવાડિયે બન્નેની મુલાકાત થઈ હતી.રૂમમાંથી મળી આવ્યાં કોન્ડોમ્સ.પોલીસે પીડિત અને તેના પિતાની મુલાકાત કરી હતી અને સારાની હોટેલ રૂમ પર રેડ પાડી હતી. પોલીસે રૂમમાં રેડ પાડી ત્યારે સારા અન્ય યુવક સાથે હતી. પોલીસને સારાના રૂમમાંથી યુઝ્ડ કોન્ડોમ્સ તેમજ કેટલીક રોકડ રકમ પણ મળી હતી. આ પછી પોલીસે સારાની ધરપકડ કરી હતી અને પછી તેની પાસેથી પાસપોર્ટ પણ જપ્ત કરાયો હતો.

આવોજ એક બીજા કિસ્સો મુરાદાબાદ ના નાગફ્ની પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ બન્યો છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો અને આ ની પ્રાપ્ત માહિતી અનુસાર એક મહિલા ના પ્રેમ સંબંધ તેના ભત્રીજા સાથે બંધાયા હતા અને તેમના પ્રેમ સંબંધની જાણ બંનેના પરિવારને થતા ભારે હોબાળો મચી ગયો હતો. તે જ સમયે, પ્રેમ સંબંધનું રહસ્ય ખુલતાં જ ભત્રીજાને કંઇ સમજાયું નહીં અને તે પરેશાન થઈ ગયો.

આ મામલો સામે આવતા તેમને કઈ સમજ્યા વગર તેણે ઝેર ખાધું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પછી તેની હાલત બગડતી ગઈ ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો આ કિસ્સામાં, બીજા દિવસે છોકરાની કાકીને આ સમાચાર મળ્યા પછી તેણે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો અને ઝેર ખાધું. આ કેસમાં પરિવારે મહિલાને હોસ્પિટલમાં દાખલ પણ કરી છે. આ કિસ્સામાં, હોસ્પિટલ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે બંનેની હાલત ગંભીર છે.

તે જ સમયે પરિવારના સભ્યોએ જણાવ્યું હતુ કે બંને વચ્ચે પ્રેમ સંબંધ ઘણા સમયથી ચાલી રહ્યો હતો અને સોમવારે કાકીએ તેના ભત્રીજાને તેની સાથે મળવા બોલાવ્યો હતો અને આ સમય દરમિયાન તે બંનેને પરિવારના સભ્યોએ કાકી અને ભત્રીજાને ઓરડામાં સબંધ બનાવતા જોઈ જતા ત્યાં હંગામો થયો હતો અને તે જ સમયે હંગામો થતાં યુવકે તેના ઘરે ઝેર પી લીધું હતું અને આ બંનેના પરિજનોએ પોલીસમાં હજુ સુધી કોઈ પ્રકારની ફરિયાદ કરી નથી.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છે જ્યા આજકાલનો જમાનો ઓનલાઇન થઈ ગયો છે લોકો શક્ય એટલા કામ ઓનલાઇન કરવા લાગ્યા છે અને એવામાં હવે તો લગ્ન માટે જીવનસાથી શોધવાનું કામ પણ ઓનલાઇન થવા લાગ્યું છે તેમજ લોકો વિવિધ ડેટિંગ એપ્સ તેમજ અલગ અલગ મેટ્રોમોનિયલ સાઈટ દ્વારા પોતાના માટે યોગ્ય યુવક કે યુવતીઓ શોધતા હોય છે પરંતુ અમુક સમયે આવુ પગલુ અમુક યુવતીઓ ને ખુબજ ભારે પડી જાય છે જેના કારણે તેઓ તેમના આખા જીવન દરમિયાન તેનો અફસોસ કરે છે અને આજે અમે તમને આવો જ એક કીસ્સો અમે તમને જણાવવા જઇ રહ્યા છે.

એવામાં યુવતીઓને જાળમાં ફસાવીને તેમનું શોષણ કરવાના ઘણા બધા કિસ્સાઓ પણ સામે આવ્યા છે. અને હાલમાં એવો જ એક કિસ્સો અમદાવાદમાંથી પોલીસ સમક્ષ આવ્યો છે. આ બનાવમાં શાદી ડોટ કોમ સાઈટ પરથી એક યુવતીનો એક યુવક સાથે પરિચય થયો હતો.જેમાં થોડા સમય સુધી સારી સારી વાતો કાર્ય પછી યુવકે યુવતીને લગ્નની લાલચ આપી, અને પછી અનેકવાર તેની સાથે શરીરસુખ માણ્યું હતું અને ત્યારબાદ તેનું મન ભરાઈ જતા યુવકે તે યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. યુવતીએ આ બાબતે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર અમદાવાદના ચાંદખેડામાં રહેતી 30 વર્ષીય યુવતી સાથે આ બનાવ બન્યો હતો અને આ યુવતી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેનો પરિવાર તેના લગ્ન માટે યોગ્ય યુવક શોધી રહ્યા હતા અને તમને જણાવી દઇએ કે આ દરમિયાન યુવતીએ પ્રખ્યાત મેટ્રોમોનિયલ સાઈટ શાદી ડોટ કોમ ઉપર પણ પોતાની પ્રોફાઈલ બનાવીને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને જેથી પોતાના માટે જીવનસાથી શોધવામાં સરળતા રહે.

તમને જણાવી દઇએ કે યુવતી મરાઠી જ્ઞાતિની છે અને આ સાઈટ પરથી મરાઠી જ્ઞાતિના જ એક યુવક સાથે તેનો પરિચય થયો હતો અને તેના દ્વારા મેસેજ પર થોડી વાતચીત થયા પછી તે બંનેની મુલાકાત થઈ હતી જો કે ત્યારબાદ આ બંને જણા એક બીજાની નજીક આવ્યા હતા. પછી યુવકે પોતાની યોજના અનુસાર આ યુવતી સમક્ષ પોતાના પ્રેમનો એકરાર કર્યો હતો અને યુવતી તેની પ્રેમ જાળમાં ફસાઈ ગઈ હોવાથી તેણીએ તરત તેના પ્રેમનો સ્વીકાર કરી લીધો હતો અને પછી યુવકે આગળની ચાલ ચાલવાનું શરૂ કરી દીધું હતુ જો કે આ યુવતી તે યુવકના ઇરાદાઓ થી અંજાન હતી.

યુવતીએ તેના પર વિશ્વાસ રાખ્યો અને તે જેમ કહેતો તેમ કરવા લાગી.તેમજ યુવકે તેના વિશ્વાસનો ફાયદો ઉઠાવ્યો અને તેને પોતાની જાળમાં ફસાવી હતી અને તેણે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી અને પછી એક હોટલમાં લઈ જઈ તેની સાથે શરીરસુખ માણ્યું અને એ પછી તે અનેકવાર યુવતીને હોટલમાં લઈ ગયો હતો અને તેની સાથે શરીરસુખ માણ્યુ અને ધીમે ધીમે યુવકનું મન ભરાવા લાગ્યું અને અંતમાં તેણે યુવતી સાથે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી જેના કારણે તે યુવતી ખુબજ હેરાન થઈ ગઈ હતી.

અને આ બનાવ પછી યુવતીની આંખ ઉઘડી હતી અને ખબર પડી હતી કે યુવકે માત્ર શરીરસુખ માટે જ તેની સાથે સંબધ રાખ્યો હતો અને આ યુવક દ્વારા દગો મળ્યા પછી તેણીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં જઈને પોતાની આપવીતી જણાવતા યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરુ કરી હતી જો કે આ બનાવ અન્ય યુવતીઓની આંખ પર લાગેલો આંધળા પ્રેમનો પડદો હટાવી શકે છે.

About bhai bhai

Check Also

હવસ ની ભૂખી છોકરી એ જ એના બોયફ્રેન્ડ ને વાયગ્રા ખવડાવી કહ્યું ફાવે એટલી વાર બંધ શારીરિક સંબંધ,તો બોયફ્રેન્ડે એવી હાલત કરી કે….

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *