Breaking News

માત્ર 11 દિવસ સુધી કરો આ ચમત્કારી ઉપાય,દુનિયાની કોઈ તાકત તમને કરોડપતિ બનતા નહીં રોકી શકે…

વ્યક્તિનો સુખ-દુઃખ સાથે ગાઢ સંબંધ માનવામાં આવે છે કેમ કે આ સંસારમાં એવો કોઈ વ્યક્તિ નહિ હોય જેના જીવનમાં દુઃખ ન આવે, જો હજુ સુધી જીવનમાં તકલીફો ચાલી રહી છે તો આવનારા દિવસોમાં તમને ખુશીઓ પણ મળશે, સમય સાથે સાથે ઉતાર ચડાવ આવતા રહે છે, જેના કારણે જ વ્યક્તિને પોતાના જીવનકાળમાં સારા અને ખરાબ સમયનો સામનો કરવો પડે છે, જયારે વ્યક્તિના જીવનમાં ખરાબ સમય આવે છે ત્યારે તે પોતાની મુશ્કેલીઓનો વહેલામાં વહેલી તકે ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે.

આપણામાંથી દરેક લોકો ઈચ્છે છે કે એને ક્યારેય પણ પૈસા ની સમસ્યા ના આવે અને તેનું આખું પરિવાર બધા સુખ સંપતિ થી ખુશ રહે, પરંતુ તમને જણાવી દઈએ કે ગમે તેટલા પ્રયત્નો કરવામાં આવે, પરંતુ કેટલીક વાર દરેકને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. ત્યાં કોઈ બે મત નથી કે આ દુનિયા માં પૈસા જ એક એવી વસ્તુ છે જેના થી વ્યક્તિ સારી અને સુખ સુવિધા નો લાભ ઉઠાવી શકે છે, અને આટલું જ નહિ એના માટે લોકો ભગવાન પાસે આશીર્વાદ માંગે છે.

આટલુ જ નહિ કેટલાક લોકો તો કેટલા પ્રકાર ના ઉપાયો કરે છે જેને અપનાવી ને તે ધનવાન બની શકે, આમ જોવામાં આવે તો શાસ્ત્રો માં પણ આ પ્રકારના ઉપાય નું વર્ણન કરવામાં આવેલું છે. જે કરવા થી માણસ ધનવાન તો બને છે અને સાથે સાથે એનું ભાગ્ય પણ ચમકી જાય છે. ફક્ત ધ્યાન રાખવાનું છે કે તમારે આમાંથી કોઈ પણ ઉપાય ને સતત ૧૧ દિવસ સુધી કરવાના રહેશે. તો ચાલો જાણી લઈએ ક્યાં ક્યાં ઉપાય છે.

શાસ્ત્રો માં બતાવવામાં આવ્યું છે કે જે પણ વ્યક્તિ દર શુક્રવાર ના રોજ જો પૂરી વિધિ વિધાન ની સાથે માતા વૈભવ લક્ષ્મી નું વ્રત અને પૂજા કરે છે તો એમણે તે દરમિયાન પૂજા પછી એમણે મીઠો પ્રસાદ ચડાવવો જોઈએ, એવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘર માં સુખ સમૃદ્ધિ નો વાસ રહે છે.જો તમે ઘરની અંદર શુદ્ધ સોનુ અને કેસરને એક સાથે રાખો છો તો તેનાથી માતા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ હંમેશા જળવાઈ રહે છે, લાલ પુસ્તક મુજબ આ ઉપાય કરવાથી કુટુંબના સભ્યોને પ્રગતી મળે છે.

જો તમે ધન લાભ પ્રાપ્ત કરવા માગો છો તો તેના માટે તમારા ઘરમાં ભગવાનની પૂજા કર્યા પછી છેલ્લે ડેલીની પૂજા કરો, તમે ડેલીની બંને તરફ સાથીયા બનાવીને તેની પૂજા કરો, સાથીયા ઉપર ચોખાની એક ઢગલી બનાવો અને ૧-૧ સોપારી ઉપર કલાવા બાંધીને તેને ડેલી ઉપર રાખી દો.દેવી લક્ષ્મી કમળ પર બેસે છે અને હાથમાં કમળ જ ધારણ કરે છે. શાસ્ત્રોમાં તેમનો નિવાસ પણ કમલવન બતાવ્યો છે. તેમને ધનની દેવી માનવામાં આવે છે અને શુક્રવારે લક્ષ્મીજીના ભજન પૂજન માટે વિશેષ માનવામાં આવે છે.

શાસ્ત્રો મુજબ શુક્રવારે આખો દિવસ વ્રત રાખ્યા પછી સાંજે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે. આ વ્રત 7, 11 કે 21 શુક્રવાર તમારી ઈચ્છા મુજબ તમે કેટલા પણ કરી શકો છો. જેમ કે તમે લોકો જાણો છો કે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીજીની આરાધનાનો વિશેષ દિવસ માનવામાં આવે છે, જો તમે તમારું નસીબ ચમકાવવા માગો છો તો કોઈપણ શુક્રવારે તાળાની દુકાન ઉપર જઈને ત્યાંથી એક સ્ટીલ કે પછી લોખંડનું તાળું ખરીદી લો, પરંતુ તમારે એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જે તાળું તમે ખરીદી રહ્યા છો તે ખૂલું ન હોવું જોઈએ અને ન તો તે તાળું તમે ખરીદતી વખતે ખોલો અને ન તો દુકાનદારને ખોલવા દો.

જો વાત કરવામાં આવે તો ભગવાન શનિ ની તો આ તમને પણ ખબર હશે કે આ અન્ય ગ્રહો ના સ્વામી માનવામાં આવે છે, એટલા માટે ક્યારેય પણ જીવન માં કોઈ પણ સમસ્યા આવે છે તો એને દુર કરવા માટે શનિવાર ના દિવસે શનિદેવ ના મંદિર માં જઈને સરસવ નું તેલ નો દીવો કરવો જોઈએ અને ઓછામાં ઓછો એક રૂપિયા નું દાન કરવું જોઈએ, એની સાથે જ તમે ઈચ્છો તો આ દિવસે ઘર ના દરવાજા ની બહાર પણ સરસવ નો દીવો કરવો જોઈએ, કારણ કે એવું કરવાથી શનિદેવ ની કૃપા બની રહે છે..

શનિદેવની કૃપા મેળવવા માટે તમારે શનિવારના દિવસે ૧૯ હાથ લાંબો કાળો દોરો લઈને તેની એક માળા તૈયાર કરવાની છે અને આ માળાને તમારે નજીકના શનિ મંદિરમાં જઈને શનિદેવની પહેરવાની છે. આવું કરવાને કારણે શનિ દોષ ની અંદર ઘટાડો થશે.તમે ઈચ્છો તો દર શનિવાર ના રોજ પીપળા ના ઝાડ ની નીચે માટીના કોડિયા માં સરસવ ના તેલ નો દીવો કરવો જોઈએ, કારણ કે એવું કરવાથી જીવન માં શુભ ફળ મળે છે અને ઘર માં સમૃદ્ધિ પણ વધે છે.

શનિની કૃપા મેળવવા માટે તમે લોખંડ, કાળા તલ, અડદ, કુલથી, કસ્તુરી, કાળા કપડાં, કાળા પગરખાં, ચાની પત્તી વગેરેનું દાન કરી શકો છો.એ સિવાય તમને એ પણ જણાવી દઈએ કે હિંદુ ધર્મ માં તુલસી ના છોડ ને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે અને માનવામાં આવે છે કે જે ઘર માં તુલસી નો છોડ હોય છે, ત્યાં હંમેશા જ સકારાત્મકતા નો વાસ રહે છે એટલું જ નહિ, એની સાથે જ સાથે તે ઘર નું વાતાવરણ પણ શુદ્ધ અને સારું બની રહે છે.

તુલસીમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. અને મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપા આપમેળે જ થઈ જાય છે એજ રીતે  જેમ કાળા ધતુરામાં પણ ભગવાન શિવનો વાસ છે. એટલે કે કાળો ઘતુરો ભગવાન શિવનુ રૂપ છે.   તુલસીની વાત કરીએ તો તુલસીના જડમાં ભગવાન  બ્રહ્માનો વાસ છે તેથી જો તમે તુલસીના આ ઉપાય કરશો તો તમારા પર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેયની કૃપા થવાથી તમને તુલસીના આ ઉપાયોના અચૂક ફાયદા જોવા મળશે.

જો તમને એવુ લાગે કે તમારા લાખો પ્રયાસ છતા પણ તમારા વેપારમાં ઉન્નતિ નથી થઈ રહી કે સફળતા નથી મળી રહી તો તમે ફક્ત ગુરૂવારે આ એક ઉપાય કરો  જો તમે ગુરૂવારે ન કરી શકતા હોય તો કોઈ શુભ દિવસે શુભ મુહુર્તમાં આ ઉપાય કરી શકો છો. આ માટે તમને કાળી તુલસી જોઈશે જેને શ્યામા તુલસી કહે છે એ લો અને તેને ખરપતવાર સહિત પીળા કપડામાં બાંધીને તેને તમારા બિઝનેસ સ્થળ એટલે કે દુકાનમાં ગમે ત્યા મુકશો તો તમારા વેપારમાં ગતિ પ્રગતિ થશે.

તુલસી પવિત્ર હોય છે તેથી તુલસી તોડતી વખતે તેની આસપાસ જે ઘાસ ઉગી જાય છે પણ પવિત્ર કહેવાય છે તેથી તેને તુલસી સાથે પીળા કપડામાં બાંધવાથી વેપારમાં વૃદ્ધિ થાય છે. દર રવિવારે તુલસીની જડમાં જળ ચઢાવો અને જળ ચઢાવતી વખતે જળમાં થોડુ ગંગાજળ જરૂર મિક્સ કરો.  જળ ચઢાવતી વખતે ૐ તુલસેય નમ નો જાપ કરો. જો તમને જળ ચઢાવતે વખતે કોઈ સુહાગન દેખાય જાય તો તેને તિલક લગાવો અને તુલસીને તિલક લગાવો. અને તુલસીની પૂજા કરો. સુહાગન સાક્ષાત લક્ષ્મીનુ રૂપ છે

આમ તો શાસ્ત્રો માં દાન કરવાનું પણ ખુબ જ વધારે મહત્વ આપવામાં આવ્યું છે, કહેવામાં આવ્યું છે કે અઠવાડિયા માં કોઈ પણ એક દિવસ ગરીબ અને જરૂરતમંદ લોકો ને તમારી સામર્થ્ય અનુસાર જરૂરત ની વસ્તુ દાન કરવાથી તમને પુણ્ય ફળ ની પ્રાપ્તિ થશે.એ તો તમે ઘણી વાર સાંભળ્યું હશે કે બંજરંગબલી ને નારંગી રંગ નું સિંદુર કેટલું પસંદ છે, એ જ કારણ છે કે માતા સીતા એ એને જણાવ્યું હતું કે તે એમના સુહાગ એટલે કે રામ ભગવાન ની લાંબી ઉંમર માટે સિંદુર લગાવે છે, એટલા માટે ભક્ત એને ચમેલી ના તેલ માં સિંદુર મિક્ષ કરીને અર્પિત કરે છે. આ સિંદુર થી તિલક લગાવવાથી બજરંગબલી ના આશીર્વાદ હંમેશા બની રહે છે.

હનુમાનજીની પૂજા કરવાથી અચૂક લાભ થાય છે. આથી જે પણ વ્યક્તિ સારી અને સાચી રીતે તેમની પૂજા કરે તો મનોવાંચ્છિત ફળ મળી શકે છે. હનુમાનજીની કૃપા જેમની પર પણ વરસે તે માલામાલ થઇ જાય છે.તમારે મનોકામના પૂર્તિ માટે રોજ રાતે હનુમાનજી સામે તેલનો દિવો કરવો જોઇએ. આ માટે હંમેશા માટીના દિવાનો જ ઉપયોગ કરવો જોઇએ. દિવામાં રુ અને સરસવનું તેલ નાખવું જોઇએ. આ પછી હનુમાનજીના મંત્રનો જાપ કરતાં કરતાં દિવો પ્રગટાવવો જોઇએ. આ સાથે જ હનુમાન ચાલિસા પણ કરવી જોઇએ.

આ ઉપાય કરવાથી વ્યક્તિનો ખરાબ સમય જલદીથી દૂર થઇ જશે. આ સાથે જ ધન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થશે. આજના સમયમાં હનુમાનજી સૌથી પ્રસન્ન થનાર દેવી દેવતાઓમાંથી એક માનવામાં આવે છે.આમ તો હનુમાનજીને પ્રસન્ન કરવાના અનેક ઉપાય છે. જે ખૂબ જૂના સમયથી ચાલ્યા આવે છે. તેમાં સૌથી વધારે અસરકારક ઉપાય છે હનુમાન ચાલીસાનો પાઠ કરવો. તમારે રોજ અથવા દર મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઇએ.

About bhai bhai

Check Also

ઘણી મેહનત કર્યા પછી પણ નથી બચતા પૈસા તો આ પ્રમાણે કરો આ ઉપાય થશે ધન લાભ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણે ત્યાં કહેવત છે કે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *