હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી આવી સામે,સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં થશે જોરદાર…

0
264

હવામાન અંબાલાલ પટેલ ની હોળીની જ્વાળાઓ અને પવનની દિશા પરથી વરસાદ અને ગરમીને લઇને આગાહી કરવામાં આવી છે. આપણે જણાવી દે કે અંબાલાલ પટેલ ની આ આગાહી થી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષ દરમિયાન આંધીઓનુ પ્રમાણ વધશે

અને સમુદ્રમાં ભારે ચક્રવાત સર્જાશે તેવી શક્યતા નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર એપ્રિલ મહિના બાદ ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી જશે અને 26 એપ્રિલ બાદ ગરમીનો પારો 46-47 ડિગ્રી સુધી પહોંચે તેવી તેમની આગાહી વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત માં સારો વરસાદ પડશે અને ચોમાસાની શરૂઆતમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તેમજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.

મધ્ય ગુજરાતમાં પણ સીઝન નો સારો વરસાદ થશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. એપ્રિલ મહિનાથી હવામાનમાં પલટો આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.17 મે સુધી આ હવામાનમાં પલટો જોવા મળશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી થી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

ચોમાસું ને લઈને પહેલા અનેક રીતે વરસાદ ની આગાહી કરવામાં આવતી હોય છે.ટીટોડી કે પક્ષી કે તેનાથી વધારે ઈંડા મૂકે તો સારો વરસાદ પડશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલ ચોમાસાને લઈને આગાહી કરી છે.આ વર્ષે શરૂઆતમાં ચોમાસુ સારુ રહેશે,તેવી શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત ના વિસ્તાર માં સારો વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવે છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.