“મૈયરમાં મનડુ નથી લાગતુ”ની અભિનેત્રી આનંદી ત્રિપાઠી અત્યારે લાગે છે કંઇક આવી,જીવે છે આજે આવું જીવન….

“મૈયરમાં મનડુ નથી લાગતુ”ની અભિનેત્રી આનંદી ત્રિપાઠી અત્યારે લાગે છે કંઇક આવી,જીવે છે આજે આવું જીવન….

દોસ્તો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું અને તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું તેમજ આજે હું તમને એક ગુજરાતી ફિલ્મની હિરોઇન વિશે જણાવવાનો છું અને તેમજ જેમની આજની તસવીરો જોઈને તમે પણ યકીન નહીં કરો આ હિરોઇનનું નામ છે આનંદીબેન ત્રિપાઠી અને તેમજ આ આનંદીબેન ત્રિપાઠીનું નામ ખૂબ જ પ્રખ્યાત થઈ ગયું છે અને તેમજ તે આજે પહેલાના સમય કરતાં કંઈક અલગ જ દેખાય છે અને તેમના ફ્રેન્સ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી આવ્યા છે અને દિવસે દિવસે તેમના ફ્રેન્સ પણ ખૂબ જ વધી રહ્યા છે જેની આપણે પણ ખબર હશે તો આજે આપણે હું જણાવવાનો છું આનંદીબેન ત્રિપાઠી વિશે તો આવો જાણીએ આનંદીબેન ત્રિપાઠી વિશે વધુ માહિતી.

તેમજ આજકાલ અનેક હિરોઇનો ફેમસ થવા માટે ખૂબ જ મહેનત કરતી હોય છે અને તેમજ તે ટોચ પર પણ પહોંચી જતી હોય છે તેની સાથે અહીંયા વાત કરવામાં આવી છે તે છે આનંદીબેન ત્રિપાઠી વિશે તો હું તમને જણાવવા જઈ રહ્યો છું કે તેમનો જન્મ તેમનું વતન તેમજ તેમના વિશે આવી ઘણી માહિતી જણાવવાનો છું અને તેમના જીવન વિશેની માહિતી પણ આજે આ લેખમાં હું તમને જણાવવાનો છું અને આજકાલ તેમના કરોડોમાં ફ્રેન્સ વધી રહ્યા છે તો તેના વિશે પણ આજે આપણે જાણીશું તો આવો જાણીએ.

આનંદીબેન ત્રિપાઠી કેવા દેખાય છે અને તેમના જીવન વિશે આજે આપણે આ લેખમાં વાત કરીશું તેમજ આ ગુજરાતી ફિલ્મોની હિરોઇન ખૂબ જ સુંદર દેખાય છે તેઓનો જન્મ ગુજરાતમાં થયો હતો અને તેમનો ઉછેર પણ ગુજરાતમાં જ થયો હતો અને આનંદીબેન ત્રિપાઠીને એક્ટિંગનો બાળપણથી જ ખૂબજ શોખ હતો અને તેમજ લગભગ દરેક ગુજરાતી લોકોએ સાંભળેલ અને જોયેલ એવી ગુજરાત ની સૌથી વધુ લોક પ્રિય મુવી મૈયર માં મનડું નથી લાગતું થી પોપ્યુલર થયેલી ગુજરાતી એકટ્રેસ આજે કઈક આવી દેખાય છે જેની તસવીરો અહીંયા આપવામાં આવી છે.

તેની સાથે જ તેમની આગળ વાત કરવામાં આવે તો તે મૈયર માં મનડું નથી લાગતું મુવી ની હિરોઈન આનંદી ત્રિપાઠી નાની સ્ક્રીનની દુનિયામાં ઉભરતાં નામોમાં હતા અને તેમજ તે ગુજરાતમાંજ જન્મેલા છે અને સાથે જ ગુજરાત માંજ તેમનો ઉછેર થયો હતો તેવું પણ અહીંયા જણાવ્યું છે અને આ મૈયરમાં મનડું નથી લાગતું મુવી બાદ સમગ્ર ગુજરાતમાં ફેમસ થયેલ આનંદી ત્રિપાઠીએ પોતાની શાળા અને કૉલેજનું શિક્ષણ તેમના વતનમાં જ લીધું હતું અને સાથે સાથે જ કહેવામા આવ્યું છે કે જેમાં તેઓ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ખૂબ જ સક્રિય જોવા મળી હતી અને તેમજ જેણે તેને મનોરંજન ક્ષેત્રે પ્રોત્સાહન આપ્યું હતું.

તેમજ અંતે વાત કરવામાં આવે તો આ આનંદી ત્રિપાઠીને નાનપણથી જ નાટકો ભજવવાનો ખુબ શોખ હતો અને તેમજ તે પોતાના કોલેજના દિવસો દરમિયાન, તેઓ ગુજરાતી થિયેટરમાં સક્રિય હતા એવું પણ કહેવામા આવી રહ્યું છે અને જેણે તેમને ગુજરાતી ફિલ્મોમાં પ્રવેશવા અને પ્રાદેશિક સિનેમામાં તેમના ઉત્સાહ અને વિષયાસક્ત અવતાર સાથે ટૂંક સમયમાં જ અભિનેત્રી બનાવી દીધા હતા અને તેમણે ગુજરાતી ફિલ્મ મૈયરમાં મનડું નથી લાગતુંમાં કામ કર્યું હતું અને જેમણે હિતેન કુમાર સાથે આ ફિલ્મમાં સાં કર્યું હતું.

આનંદી ત્રિપાઠી જ્યારે કોલેજમાં હતા ત્યારથી જ નાટકો ભજવવાનું ચાલુ કરી દીધું હતું અને તેની સાથે જ તેમનો ત્યારથી જ અભિનય વખણાવવા લાગ્યો હતો સાથે જ વાત કરવામાં આવે તો તેમજ તેમની એક્ટિંગ પણ એટલી સારી હતી અને સાથે જ તેમની સુંદરતા જોઈને તેમને ફિલ્મોમાં કામ કરવાનું તેમજ આલ્બમ બનાવવાનો મોકો મળ્યો હતો અને ત્યારબાદ તેઓએ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું તેમજ આ આનંદીબેન ત્રિપાટીએ સિરિયલોમાં પણ કામ કરી ચુક્યા છે.

તેઓ અત્યારે ગુજરાતના લોકપ્રિય કલાકાર તરીકે પણ ઓળખાય છે તેઓને બાળપણથી અભિનય કરવાનો ખૂબ જ શોખ હતો તેમજ આ કલાકારે ઘણા બીજા કલાકારો સાથે પણ કામ કર્યું છે તેમજ તેઓએ ઘણીબધી ફિલ્મોમાં કામ કર્યું છે.

આનંદીબેન ત્રિપાઠી એમનું નામ રતનથી પણ લોકપ્રિય છે તેવું માનવામાં આવી રહ્યું છે અને તેમજ આજકાલ તેઓ ખૂબ જ ચર્ચામાં છે તો જેમની અહીંયા વાત કરવામાં આવી હતી અને તેમજ તેમજ તેમની હાલની તસવીરો પણ અહીંયા આપવામાં આવી છે.

Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *