મિત્રની બહેન ને ઘરમા એકલી જોઇને બગડી હવસખોર ની દાનત, કર્યુ એવુ કે જાણીને તમે પણ ચોકી જશો….

મિત્રની બહેન ને ઘરમા એકલી જોઇને બગડી હવસખોર ની દાનત, કર્યુ એવુ કે જાણીને તમે પણ ચોકી જશો….

મિત્ર શબ્દ સાંભળતાની સાથે જ આપણો જે પ્રિય મિત્ર હોય તેનો ચહેરો આપણી નજર સામે આવી જાય છે અને તે સાથે જ આપણા ચહેરા પર સ્મિત પણ. મિત્રનો સંબંધ એક એવો અનોખો સંબંધ છે જે આ દુનિયાના બધા જ સંબંધોથી પર છે. સુખ હોય કે દુખ ચાહે ગમે તેવી પરિસ્થિતિ આવી જાય તો ભલે આખી દુનિયા સાથ છોડી દે પણ તે તો હંમેશા પડછાયાની માફક સાથે જ રહે છે. અરે એક સમયે પડછાયો પણ અંધારામાં સાથ છોડી દે છે પરંતુ જો મિત્ર હાથ પકડી લે તો તે આખી જીંદગીભર નથી છોડતો. પણ આજના યુગમાં તેવા મિત્રો મળવા અશક્ય છે. આજનો યુગ તો દેખાવાનો યુગ થઈ ગયો છે તેથી તો કૃષ્ણ અને સુદામા જેવી દોસ્તી જોવા મળતી નથી. પરંતુ અમદાવાદમાં મિત્રતાને કલંક લગાડે તેવો કિસ્સો બહાર આવ્યો છે.

મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં મિત્રતાને કલંક લાગડતો કિસ્સો સામે આવી ગયો છે. અહીં નારોલ ગામામાં ભાઈ અને માતા પિતા સાથે રહેતી 20 વર્ષીય યુવતીની તેના જ ભાઈના મિત્રએ છેડતી કરી હતી અને સાથે ખુબજ ભીભત્સ માંગણી કરી લીધી હતી અને તેની સાથે જબરદસ્તી પૂર્વક શારીરિક સબંધ બાંધ્યા હોવાનું કહેવામાં આવ્યું છે આરોપી જયેશભાઈ અવારનવાર યુવતીના ભાઈ સાથે મિત્રતા હોવાના કારણે યુવતીના ઘરે તેના ભાઈને મળવા આવતો રહેતો હતો. અને બરોબર તે દરમ્યાન તેની દાનત યુવતી પર બગડી ગઇ હતી. કોઈના કોઈ બહાને ઘરે આવીને યુવતી પર નજર બગાડી શારીરિક અડપલા પણ કરતો રહેતો હતો.

પરંતુ એક દિવસ જ્યારે ઘરમાં કોઈ ન હતું ત્યારે આ આરોપી જયેશભાઈ આ યુવતીના ઘરમાં ઘૂસીને બળજબરીપૂર્વક શારીરિક સબંધ બાંધ્યા હતા અને જો કોઈને કહીશ તો તારા ભાઈ ને મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. એક દિવસ મિત્રને મળવા આવતા જયેશભાઈની દાનત યુવતીને ઘરમાં એકલી જોઈ બગડી ગઇ હતી. અને તે મોકો જોઈને ચોકો મારવાની ફિરાકમાં જ હતો.

યુવતીના પરિવારજનો ત્યારે બહાર ગયા હતા. અને ત્યારે યુવતીને પામવા માટે આરોપી જયેશભાઈ તેના ઘરે પહોંચ્યો અને તને મળવા આવ્યો છું. તેમ કહીને યુવતીનો હાથ પણ પકડી લીધો હતો. અને જેનો યુવતી પ્રતિકાર કર્યો હતો. જોકે મનમાં મેલી મુરાદ રાખેલા વિકાસ સિંગ આ ઘટનાથી શીખના લીધી હોય તેમ એ વારંવાર યુવતીને પ્રેમસબંધ બાંધવા મેસેજ કરીને તેમજ ફોન કરીને દબાણ કરતો રહેતો હતો.

બીભત્સ માંગણી પણ કરતો હતો.યુવતીએ વારંવાર સમજાવવા છતાં પાગલ પ્રેમીનું પાગલપન બંધ જ ના થતા આખરે યુવતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી દીધી છે અને આરોપીને જેલ હવાલે કરી દીધો છે.અહીં મિત્રએ મિત્ર પર મુકેલો વિશ્વાસ તેના માટે મુસીબત સમાન બની ગયો હતો અને આ ઘટનાએ ફરી એકવાર મતલબી મિત્રતા ઉપર મોટા સવાલો ઉભા થઈ ગયા છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.જેને બહેન કહીને બોલાવતો હતો તેની સાથે જ આડા સંબંધ રાખનાર હમવતની મિત્રને ઠપકો આપતા હમવતનીએ ઠપકો આપનાર મિત્રને પટ્ટા વડે માર મારી અને લૂંટ ચલાવી હતી. ભેસ્તાન વૃદાવન સોસાયટીમાં રહેતા મૂળ હરિયાણાનો ૩૦ વર્ષીય પ્રદિપ કરણસિંહ સુરા ભારત પેટ્રોલીયમમાં મેન્ટેનન્સ વિભાગમાં નોકરી કરે છે. તેણે લગાવેલા આક્ષેપ મુજબ ગત રાત્રે તે તેના અન્ય મિત્રો સાથે સુતો હતો.

મધરાત્રે તેના હમવતની મિત્ર વીરેન્દ્રએ ૧૦થી ૧૫ જણા સાથે ઘરમાં ઘૂસી પટ્ટા વડે માર માર્યો હતો. બચાવવા આવેલા બે સાથી મિત્રોને પણ ડરાવી ધમકાવી પ્રદિપનાં ગળામાંથી ચાંદીની ચેઇન, બે કિંમતી મોબાઈલ અને રોકડ અને આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા ઓળખ પુરાવા વાળું પર્સ પણ લઈ ગયો હતો.

આ બાબતે પાંડેસરા પોલીસને જાણ કરાયા બાદ તેમને સારવાર માટે સિવિલ લવાયા હતા. સિવિલમાં દાખલ પ્રદિપે કહ્યુ કે વિરેન્દ્ર અને તે સારા મિત્ર હતા. અમે જેને બહેન કહેતા હતા એ મહિલા સાથે વિરેન્દ્રના અનૈતિક સંબંધ હોવાનું ધ્યાને આવતા વાત મેં એને ઠપકો આપ્યો હતો અને જેની અદાવત રાખીને તેણે માર માર્યો હતો.

મિલનને પાર્થના મિત્ર ચિરાગે કહ્યુ કે તુ 50,000 લઇ આવ તો પાર્થની બહેન સાથે તારો પ્રેમ સબંધ ગોઠવી દવ પરંતુ બાદમાં મિત્રો વચ્ચે થયો ઝગડો અને મારામારી થતા છરી વડે હુમલો કરાતા બે શખ્સો ઇજાગ્રસ્ત થતા હોસ્પીટલ ખસેડાયા જ્યારે ફરિયાદ કરવા ગયેલ મિલનને પોલીસે લોકઅપમાં ધકેલ્યો હતો.બનાવની પ્રાપ્ત વિગત મુજબ શહેરના જવાહરનગર વિસ્તારમાં રહેતા મિલન મુળજીભાઇ જોષીને પાર્થ કનુભાઇની બહેન સાથે પ્રેમસબંધ હોઇ જે બાબતે પાર્થના મિત્ર ચિરાગે મિલનને કહેલ કે તુ 50,000 આપ તો તારૂ પાર્થની બહેન સાથે સગાઇ કરાવી દવ જે બાબતે પાર્થને જાણ થતા તેણે કહ્યુ કે ચિરાગ આમ કહે જ નહી અને તે બાબતે સમાધાન કરવા મિલનને કાળાનાળા પાસે બોલાવ્યો હતો.

જ્યા પાર્થ અને તેનો મિત્ર ચિરાગએ મળીને મિલનને મુઢમાર મારતા મિલને બ્રાહ્મણ બોર્ડિંગમાં રહેતા હિરેન ઉર્ફે સુલ્તાનને મળવા જવાનુ કહેલ અને બાદમાં બોલાચાલી થતા હિરેન અને મિલને મળીને પાર્થ અને ચિરાગને છરી વડે ઇજા કરતા પાર્થ તથા ચિરાગ ત્યાથી જાન બચાવવા નાસી ગયેલ અને મિલન ત્યાથી પોલીસ સ્ટેશન બન્ને વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવા ગયેલ પરંતુ પોલીસે આ બાબતે ક્રોસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરતા અને મિલન પર શંકા જતા મિલનને ઘટના સ્થળે લઇ જઇ વધુ તપાસ હાથ ધરતા ફરિયાદ કરવા ગયેલ મિલનને લોકઅપ હવાલે કરાયો હતો જ્યારે તેનો મિત્ર હિરેન ઉર્ફે સુલ્તાન (રહે હાલ બ્રાહ્મણ બોર્ડિંગ મુળ દેવગાણા) નાસી ગયેલ અને પાર્થ તથા ચિરાગને ઇજા થતા હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.સુરતમાં એક મિત્રએ જ મિત્રની સગીર વયની બહેન સાથે પ્રેમ-સંબંધ બાંધીને ગર્ભવતી બનાવી હતી. જયારે સગીરાએ બાળકીને જન્મ આપ્યો ત્યારે પ્રેમીએ બાળકીને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે સગીરાના પરિવારજનોએ ન્યાય માટે પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા છે.

એક રીપોર્ટ અનુસાર સુરતના રાંદેર વિસ્તારમાં રહેતી પરીવાર સાથે રહેતી અને બ્યુટી પાર્લરમાં કામ કરતી 22 વર્ષની સગીરાને તેના ભાઈના મિત્ર પિંકલે પ્રેમજાળમાં ફસાવી હતી. પિંકલ CNG પંપમાં કામ કરતો હતો. તેને સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્ય હતા, જેના બે મહિના પછી સગીરા ગર્ભવતી બની હતી. આ બાબતે જયારે સગીરાને બીજા મહીને જાણ થતા તેને પિંકલને સમગ્ર વાતની જાણ કરી હતી. ત્યારે પિંકલે સગીરાના મોબાઈલ નંબરને બ્લેક લીસ્ટમાં નાંખી દીધો હતો અને તેની સાથે બધા સંબંધ તોડી નાંખ્યા હતા.

ત્યારબાદ સગીરાએ પરિવારના સભ્યોના બીકના કારણે કોઈને આ વાત જણાવી ન હતી. બીજી તરફ સમય વીતતો ગયો. સગીરાનું પેટ પણ ન દેખાવાના કારણે પરિવારના સભ્યોને આ બાબતે જાણ થઈ ન હતી.ત્યારે એક દિવસ સગીરાને અચાનક પેટના ભાગે દુખાવો થવાનાં કારણે તેન આઠ મહિનાને બાળકીને જન્મ આપ્યો હતો. લગ્ન પહેલા અને સગીરવયની ઉમરે બાળકીને જન્મ આપતા પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતુ.

સગીરાએ પરિવારના સભ્યોએ સમગ્ર મામલે જાણ કરતા સગીરાનો ભાઈ પિંકલને હોસ્પિટલમાં લઇને ત્યાં આવ્યો હતો. ત્યારે પિંકલે બાળકીને સ્વીકાર કરવાની ઇનકાર કર્યો હતો અને પરિવારના સભ્યોને ચીમકી આપી હતી કે, તેઓ જો આ બાબતે જબરજસ્તી કરશે તો તે આત્મ હત્યા કરી લેશે. હાલ સમગ્ર મામેલ પરિવારજનોએ ન્યાય માટે રાંદેર પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા છે અને સમગ્ર મામેલ બાળકીનું DNA ટેસ્ટ કરાવીને પોલીસ પાસેથી ન્યાયની માંગણી કરી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.જેને બહેન કહીને બોલાવતો હતો તેની સાથે જ આડા સંબંધ રાખનાર હમવતની મિત્રને ઠપકો આપતા હમવતનીએ ઠપકો આપનાર મિત્રને પટ્ટા વડે માર મારી અને લૂંટ ચલાવી હતી.ભેસ્તાન વૃદાવન સોસાયટીમાં રહેતા મૂળ હરિયાણાનો ૩૦ વર્ષીય પ્રદિપ કરણસિંહ સુરા ભારત પેટ્રોલીયમમાં મેન્ટેનન્સ વિભાગમાં નોકરી કરે છે.

તેણે લગાવેલા આક્ષેપ મુજબ ગત રાત્રે તે તેના અન્ય મિત્રો સાથે સુતો હતો ત્યારે મધરાત્રે તેના હમવતની મિત્ર વીરેન્દ્રએ ૧૦થી ૧૫ જણા સાથે ઘરમાં ઘૂસી પટ્ટા વડે માર માર્યો હતો. બચાવવા આવેલા બે સાથી મિત્રોને પણ ડરાવી ધમકાવી પ્રદિપનાં ગળામાંથી ચાંદીની ચેઇન, બે કિંમતી મોબાઈલ અને રોકડ અને આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા ઓળખ પુરાવા વાળું પર્સ પણ લઈ ગયો હતો.

આ બાબતે પાંડેસરા પોલીસને જાણ કરાયા બાદ તેમને સારવાર માટે સિવિલ લવાયા હતા. સિવિલમાં દાખલ પ્રદિપે કહ્યુ કે વિરેન્દ્ર અને તે સારા મિત્ર હતા. અમે જેને બહેન કહેતા હતા એ મહિલા સાથે વિરેન્દ્રના અનૈતિક સંબંધ હોવાનું ધ્યાને આવતા વાત મેં એને ઠપકો આપ્યો હતો અને જેની અદાવત રાખીને તેણે માર માર્યો હતો.

bhai bhai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *