Breaking News

મિત્રની પત્નીને જોઈ ન રહેવાતા કેળવી મિત્રતા, અને રોજ બાંધવા લાગ્યો શારીરિક સંબંધ, પણ પછી એક દિવસ…

સંબંધને લઇને કેટલાયે એવા સવાલો હોય છે જે સતત ચર્ચામાં રહેતા હોય છે. શારીરિક સંબંધ અંગે ભ્રામક માન્યતાઓ ફેલાયેલી હોય છે તેને જો યોગ્ય સમયે દૂર કરવામાં ન આવે તો તે ખુબજ ખરાબ અસર કરતી હોય છે. સેક્સના એક્સપર્ટ આ અંગે વારંવાર સલાહ સુચનો આપી આવી સમસ્યાઓનું સરળતાથી સમાધાન કરતા હોય છે આજે આપણે આવા જ એક સવાલનો એક્સપર્ટ પાસેથી જવાબ મેળવીશુ.

સવાલઃ હું 47 વર્ષનો છું અને મારા લગ્નને 20 વર્ષ થયા છે. મારી પત્નીને એવું લાગે છે કે સેક્સ એ ગંદું કામ છે. અમે છેલ્લા 10 વર્ષથી સેક્સ માણ્યું નથી.હું કાઉન્સેલરને બતાવવાની કોશિશ કરું છું પરંતુ તે આમ કરવાનું ના પાડે છે.મેં રાહ જોઈ પરંતુ તેમાં કોઈ જ ફેરફાર આવ્યો નથી.હવે હું તેને છુટાછેડા આપવાનું વિચારી રહ્યો છું.તો હું શું કરું?

જવાબઃ તમારે ખરેખર ચિંતા કરવાની જરુર છે કારણકે તમારી સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે.આવા કેસમાં તે મહત્વનું છે કે બન્ને કોઈ સાઈકિયાટ્રિસ્ટની મુલાકાત લો.આ ઉપરાંત તમારા ફેમિલી મેમ્બર્સને પણ મોકળા મને વાત કરો.જેથી કરી કોઈ યોગ્ય નિર્ણય આવી શકે.સવાલઃ જ્યારથી મારા લગ્ન થયા છે ત્યારથી હું 24 કલાકમાં એકવારથી વધારે સેક્સ નથી માણી શકતી. જોકે, મારી પત્ની ઈચ્છે છે કે અમે સેક્સની ફ્રિકવન્સી વધારીએ અને વધારે સેક્સ માણીએ. જોકે, હું ઈચ્છું તો પણ પર્ફોર્મ કરી શકું તેમ નથી.હું જલદી થાકી જઉં છું. હું આ મુશ્કેલી કેવી રીતે દૂર કરું?

જવાબ: તમારે આ મુશ્કેલીનો કોઈ ઉપાય તો શોધવો જ જોઈએ. તમે તમારી ઉંમર અથવા તો હેલ્થ કંડિશન સાથે જોડાયેલી કોઈ જ વાત જણાવી નથી. જેથી હું તમારી મદદ કરી શકતો નથી.તમે ઈચ્છો તો કોઈ સેક્સોલોજીસ્ટનો સંપર્ક કરી શકો છો. મોટા શહેરોમાં આ રીતના કન્સલ્ટન્ટ સહેલાઈથી મળી જાય છે.સવાલ.મારા પતિ સેક્સ દરમિયાન ફાસ્ટ કરે છે જે મને પહેલા નહોતી ખબર. મને આ અવાજથી તકલીફ થાય છે એટલું જ નહીં પણ ગંધ પણ તકલીફ આપનારી હોય છે. શું આનાથી બચવાની કોઈ રીત છે.જવાબ.આ સમસ્યા પર દેશના જાણીતા એક્સપર્ટ મહિન્દ્ર વત્સ જણાવે છે કે, રાત્રે જલદી જમી લેવાથી તમને રાહત મળી શકે છે. ગેસ્ટ્રોઈન્ટેરૉલોજિસ્ટને મળી શકો છો.

સવાલ.મને જ્યારે ઈરેક્શન આવે છે ત્યારે મારુ પ્રાઈવેટ પાર્ટ વાંકું થઈ જાય છે. સેક્સ દરમિયાન અમે કોઈ પણ પોઝિશન અપનાવીએ આ સમસ્યાના કારણે ઘણી તકલીફ પડે છે અને પીડા પણ થાય છે.આ કારણે મારી ગર્લફ્રેન્ડ પણ ચિડાઈ જાય છે,મને ડર લાગે છે કે ક્યાંક તે મને છોડીને જતી ન રહે. આ સમસ્યા સિવાય અમારો સંબંધ ઘણો સારો રહે છે.અમે બન્ને એક બીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. હું મારા પ્રાઈવેટ પાર્ટનો આકાર કઈ રીતે સરખો કરું કે,જેનાથી મને દર્દ ઓછું થાય અને તેને આનંદ આપી શકું?

જવાબ.સેક્સ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા આપણે ખૂબ આનંદ મેળવી શકીએ છીએ,પરંતુ કેટલીક મહિલાઓ ને સેક્સ દરમિયાન તખલીફો થાય છે.જેના કારણે અમુક સ્ત્રીઓ સેક્સનો આનંદ માણી શકતી નથી,સમાગમ દરમીયા અલગ અલગ પોઝીશન કરવાથી મહિલાઓને મુખ્ય ભાગો માં પીડા થાય છે.જેના લીધે તે ગુસ્સા માં આવી જાય છે એટલા માટે આવા પોઝીશન કરવાથી તમે દૂર રહો તો તમને સેક્સ દરમિયાન ખુબજ આનંદ આવશે.તમારી ગર્લફ્રેન્ડ ને મુખ્ય ભાગની પીડા નહીં થાય એટલા માટે તમને સમાગમ દરમિયાન આનંદ આવશે.આ સમસ્યા અંગે સેક્સ એક્સપર્ટ મહિન્દ્ર વત્સ કહે છે કે, કોઈ સારા હોસ્પિટલમાં જઈને એન્ડ્રોલોજિસ્ટને મળો જે આવી સમસ્યાઓ જોતા હોય.

સવાલ.હુું એક યુવકને પ્રેમ કરું છું. એકાદ વર્ષ પહેલાં તે મને છોડીને જતો રહ્યો હતો અને હવે પાછો ફર્યો છે. અને મને ઘણો પ્રેમ કરતો હોવાનો દાવો કરે છે. પરંતુ તે ઘણો પઝેઝિવ છે. હું જીન્સ કે ટ્રાઉઝર્સ પહેરું એ એને ગમતું નથી. તે મને કોઈની સાથે વાતો પણ કરવા દેતો નથી. મારે શું કરવું તે જણાવવા વિનંતી.જવાબ. લોકો તેમની ભૂલમાંથી બોધપાઠ લે છે. આથી શક્ય છે કે તમને છોડવાની કરેલી ભૂલનો તેને પસ્તાવો થતો હશે અને તે તમને સાચો પ્રેમ કરતો હોવાથી તમારી પાસે પાછો આવ્યો હશે. પરંતુ પઝેઝિવનેસ અને દાદાગીરી તેમ જ આપખુદશાહી પ્રેમ પ્રગટ કરવાના લક્ષણો નથી.  આવા લક્ષણો એ યુવકની અસુરક્ષિતતાના અને અવિશ્વાસ પ્રગટ કરે છે.

તમે તમારી મરજી મુજબ કોેઈને પણ પ્રેમ કરી શકો છો. પરંતુ પોેતાની જાતને પ્રેમ કરવાનું છોડો નહીં. શું તમારે બહાર જવા માટે કે તમારી પસંદગીના કપડા પહેરવા માટે પણ એની મંજુરી લેવી પડે છે? તમારું જીવન બીજંું કોેઈ ચલાવે એમ તમે ઈચ્છો છો? તમારી સ્વતંત્રતા પર તરાપ નહીં મારવાનું તેની સમક્ષ સ્પષ્ટ કરો નહીંતર ભવિષ્યમાં મુશ્કેલી મુકાઈ જશો.સવાલ.મારા લગ્ન થયો ૨૦ વરસ થયા છે. છેલ્લા ૧૫ વરસથી મને મારા મિત્રની પત્ની સાથે આડા સંબંધો છે. અમે સેક્સ પણ માણીએ છીએ. મારી પત્ની અને એના પતિને આની જાણ થશે તો શું થશે એનો ડર  અમને પરેશાન કરે છે. અમે આ સંબંધ છોડવા પ્રયાસ કર્યો હતો પરંતુ એમા અમને સફળતા મળી નહોતી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.સત્ય લાંબા સમય સુધી છૂપું રહેતું નથી. એકને એક દિવસ  તો તે ચાડી  ખાય જ છે. જો કે વર્ષો પહેલા થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે જીવનસાથીની જાણ વિના આગળ વધતા લગ્નેતર સંબંધોેને કારણે લગ્નજીવન વધુ સુખી બને છે. પરંતુ આ વાત ગંભીરતાથી લેવાની જરૂર નથી. તમારા જીવનસાથીઓને જાણ થાય અને તમારા સુખી સંસારમાં આગ ચંપાય એ પૂર્વે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દો. જીવનસાથીનો વિશ્વાસઘાત કરો નહીં. આ સંબંધ તોડયા પછી શરૂઆતમાં થોડી તકલીફ થશે પરંતુ ધીરે ધીરે તમે એકબીજાને ભૂલી જશો. આટલા લાંબા સમય સુધી તમારા આ સંબંધની વાત તમારા મિત્ર કે તમારી પત્નીને થઈ નથી એની નવાઈ લાગે છે. શક્ય છે તેઓ આ જાણતા હોય અને આંખ આડા કાન કરતા હોય.

જવાબ.હું એમબીએ કરું છું. એક વર્ષથી હું મારી સાથે ભણતી એક છોેકરીને પ્રેમ કરું છું. પરંતુ શરમને કારણે આ વાત તેને કહી શકતોે નથી. હવે હું એને એટલો પ્રેમ કરું છું કે એના વિના રહી શકતો નથી મારી સમસ્યાનું સમાધાન કરતો કોઈ ઉપાય દેખાડવા વિનંતી.જવાબ.સૌ પ્રથમ તો પ્રેમનું ચક્કર છોેડી ભણવામાં ધ્યાન આપો. બીજી વાત એ છે કે મનોમન ચાહવાથી કોઈ ફરક પડશે નહીં. તમારે એની સમક્ષ પ્રેમનો એકરાર કરવો જ પડશે. યોગ્ય એ છે કે તમે પોતે જ તેની સમક્ષ તમારી લાગણી સ્પષ્ટ કરો. પરંતુ શક્ય છે કે એ તમને પ્રેમ કરતી નહીં હોય આથી ના સાંભળવા માટે મન કઠણ કરી લો.

એક પક્ષીય પ્રેમના મામલામાંમ આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. અને આમ પણ એ યુવતી તમને ના પાડે તો હતાશ થવાની જરૂર નથી. ભવિષ્યમાં તમને એના કરતા પણ કોઈ સારી જીવનસાથી મળશે. આથી એ ના પાડે તો ભણવામાં મન લગાડી સારી કારકિર્દી બનાવવા તરફ આગળ વધજો.સવાલ.હું ૨૬ વર્ષની છું અને મારા લગ્ન તાજેતરમાં જ થયાં છે. મારા લગ્ન થઈ ગયા હોવા છતાં પણ હું હજી ર્વિજન જ છું. અમે બે કલાક સુધી સેક્સ કરવાનો ટ્રાય કર્યો હતો પણ મારા હસબન્ડનું પેનિસ મારી વજાઈનમાં એન્ટર નહોતું થઈ શક્યું. અમે આશરે ૩૦ મિનિટ્સ સુધી ફોરપ્લે પણ કર્યું હતું. છતાં પણ પેનેટ્રેશન નહોતું થઈ શક્યું. અંતે અમે લુબ્રિકન્ટ્સ લગાડીને પણ સેકસ કરવાની ટ્રાય ર્ક્યો છતાં પણ કંઈ થઈ શક્યું નહોતું. શું કરવું?

જવાબ.કોઈ ગાયનોકોલોજિસ્ટને જઈને મળો અને આપોઆપ બધું બરાબર થઈ જાય તો લોકલ સેક્સપર્ટને જઈને મળો અને તેની પાસેથી વધુ સલાહ મેળવો.સવાલ.મેં સાંભળ્યું છે કે લોકો જીમમાં જઈને રેગ્યુલરથી વર્કઆઉટ કરતાં હોય તેમ બ્રહ્મચર્યનું પાલન કરવું જ જોઈએ. શું માસ્ટરબેશનથી બ્રહ્મચર્યનો ભંગ થાય છે? એ સેક્સ્યુઅલ એક્ટિવિટી છે? તેનાથી મારા મસ્લસના ગ્રોથમાં અડચણ આવશે?  જવાબ.તમે કેવાં મૂર્ખ અને વિચિત્ર લોકોની વાતો સાંભળો છો જે જીમમાં જતાં દરેક લોકો બ્રહ્મચર્યનું પાલન કરતાં હોય તો તે આપણાં દેશમાં વસ્તી વધારાનો પ્રોબ્લેમ હોત જ નહીં.

સવાલ.હું ૨૫ વર્ષ નો છું અને મને પેનેટ્રેટિવ સેક્સ સીરીયસ પ્રોબ્લેમ થાય છે. મારી ગલફ્રેન્ડ માટે પેનેટ્રેટિવ સેકસ ખૂબ જ પેઈનફૂલ બની જાય છે. અમે હમણાં એનલ સેક્સ કર્યું અને અમને મજા પણ પડી. મને લાગે છે કે વજાઈનલ પેનેટ્રેટિવ સેક્સમાં મારા પેનિસને કારણે પ્રોબ્લેમ નથી થતો પણ તેની વજાઈનમાં કોઈ પ્રોબ્લેમ લાગે છે. આનું કોઈ સોલ્યુશન?  જવાબ.પ્રોબ્લેમ તમારી ગર્લફ્રેન્ડની વજાઈનામાં નથી પણ તમારી સેક્સની ટેકનિકમાં છે. કોઈ બીજી પોઝિશન ટ્રાય કરો, ફોરપ્લેમાં સમય આપો. અને હંમેશા યાદ રાખો કે એનલ સેક્સ કરતી વખતે પણ કોન્ડોમ યૂઝ કરવો જ જોઈએ.

સવાલ.મેં વાચ્યું છે કે મહિલાઓ સેક્સ કર્યા પછી યુરિનેટ કરે તો તે હેલ્થ માટે સારી બાબત છે. આનું કારણ શું? શું પુરુષોને પણ આ બાબત લાગુ પડે છે?  જવાબ.હા, બિલકુલ પુરુષોને પણ આ બાબત લાગુ પડે છે. જો તેઓ ઈચ્છે તો સેક્સ પછી યુરિનેટ કરી શકે પણ તેનો કોઈ એકસ્ટ્રા બેનિફિટ મળતો નથી.સવાલ.હું ૨૦ વર્ષનો છું અને હું મારી ગલફ્રેન્ડ સાથે વીકમાં ત્રણ કે ચાર વખત કોન્ડોમ વિના સેક્સ કરું છું. પ્રેગનન્સી ના રહે તે માટે હું તેની વજાઈનાની બહાર જ ઈજેક્યુલેટ કરું છુ.ં શું આ રિસ્કી છે? લાંબા ગાળે કોઈ પ્રોબ્લેમ થશે?  જવાબ.જો ક્યારેક ભૂલથી મિસફાયર થઈ ગયું અને વજાઈનમાં સ્પર્મ જતાં રહ્યાં તો સમજો ક ેતેના આગલા પિરિયડ્સ નહીં આવે અને પિરિયડ્સને બદલે તમારા બંને માટે એક મોટો પ્રોબ્લેમ આવશે લાંબા ગાળે આનાથી મોટો કોઈ પ્રોબ્લેમ નહીં થાય.

સવાલ.હું ૨૪ વર્ષની છું અને હું મારા પાર્ટનર સાથે એનલ સેક્સ માણવા ઈચ્છું છું. પાર્ટનરના એનસમાં સ્ખલન કરવું સુરક્ષિત છે કે કેમ? શું આ દરમિયાન લ્યુબ્રિકન્ટનો ફરજિયાત ઉપયોગ જરૂરી છે?  જવાબ.એનલ સેક્સ સલાહભર્યું નથી. તમને બોવેલ જર્મ્સનો ચેપ લાગવાની શક્યતા રહે છે. આ ઉપરાંત ઘણી મહિલાઓને આ પ્રકારનું સેક્સ પસંદ નથી હોતું. મહેરબાની કરીને આઈપીસીની કલમ ૩૭૭ વાંચો જેમાં બિનકુદરતી અપરાધોની વ્યાખ્યા અપાઈ છે. ઓરલ, એનલ તથા બેસ્ટિએલિટી વગેરે કાયદાની આ કલમ હેઠળ દંડપાત્ર ગુનો બને છે.

સવાલ.હું ૨૨ વર્ષનો છું અને મારે મારી પાર્ટનર સાથે ઈન્ટરકોર્સ કરવો છે. મારી ગલફ્રેન્ડ મને તેની સાથે તમામ પ્રકારની છૂટ લેવા દે છે પરંતુ જયારે હું પેનિટ્રેટિવ સેક્સની માંગ કરું છું ત્યારે તે સાફ ના પાડી દે છે. તેને મનાવવા માટે મારે શું કરવું જોઈએ?  જવાબ.તમે પ્રયાસ કર્યો પણ તમે નિષ્ફળ ગયા, હવે તમે કહો કે તમે તેને પ્રેમ કરો છો અને હવે ક્યારેય આ માટે આગ્રહ નહીં કરું.

સવાલ.હું પ્રેગનેન્ટ છું અને આ મહિનાનાં અંતે મારી ડિલિવરી ડેટ છે મને બેબી બોય આવવાનો છે. મારે શું તેનું સર્કમસિઝન (ખતના કે સુન્નત) કરાવવું જોઈએ? તેના ફાયદા અને ગેરફાયદા શું? શા માટે કરાવવું જોઈએ?  જવાબ.વર્ષો અગાઉ દુનિયાભરમાં બાળકના જન્મ પછી તાત્કાલિક જ તેનું સર્કમસિઝન થાય તેવો રિવાજ હતો. આજે પરિવારના લોકો નિર્ણય કરે છે કે સર્કમસિઝન કરાવવું છે કે નહીં. ફાયદા કે ગેરફાયદાની વાત છોડો અને પહેલાં તો એ કહો કે કયા મહાન જયોતિષીએ તમને કહ્યું કે તમે બેબી બોયને જન્મ આપશો?

સવાલ.એક મહિલાએ સવાલ કર્યો છે જે કેટલીયે મહિલાઓનો સવાલ છે એક્સપર્ટને જણાવ્યુ છે કે મારી ઉંમર 33 વર્ષ છે અને મારો બોયફ્રેન્ડ સતત સોશિયલ મીડિયા પર એક્ટીવ રહે છે. જ્યારે પણ ડેટ પર જાઉ સતત તેના હાથમાં ફોન જ હોય છે. વળી તેને પોર્ન જોવાની પણ આદત છે મને ડર છે કે ક્યાંક અમારી સેક્સ લાઇફ પર તેની ખરાબ અસર ન થાય.જવાબ.હાલ સોશિયલ મીડિયાનો ખુબજ વ્યાપ વધ્યો છે. આનાથી મુશ્કેલી એ આવી છે કે આપણા સંબંધો પર તેની ખરાબ અસર થતી જોવા મળી રહી છે. આપણી આસપાસ શું બની રહ્યુ છે તેની પણ આપણને જાણ નથી હોતી. ચપટી વગાડતા જ આપણને બધુ મળી જાય છે આથી લોકો ધીરે ધીરે પોર્ન પણ સરળતાથી જોઈ શકે છે.

About bhai bhai

Check Also

જાણો, એક એવા ગીત વિશે કે જેને સાંભળીને લોકો કરી લે છે આત્મહત્યા, જેની પર વર્ષો સુધી તો પ્રતિબંધ રહ્યો.

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *